કૃષ્ણની લીલા - રાધાજીના રૂસણા અને કૃષ્ણની લીલા (લખેલું છે)| radha krishna nu kirtan |best kirtan

Музыка

Welcome to my KZread channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
નાનું એવું ગોકુલ રૂડું ગામડું રે
ત્યાં રામે છે રાધાને કાન મારા વાલા
અવસર એવો નઈ મળે રે
ગોકુલ ગામના ગોવાળિયા રે
ગૌધેનું ચારવાને જાય મારા વાલા
અવસર એવો નઈ મળે રે
બરસાના ગામની ગોવાલણી રે
મહિડા વેહચવાને જાય મારા વાલા
અવસર એવો નઈ મળે રે
આડા ગોવાળિયા ઉભા રહ્યા રે
મહિડાના દાણ દેતા જાવ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
રાધાજીને કાન જગડીયા રે
નહિ આપું મહિડાના દાણ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
છણકો કરીને રાધા ચાલીયા રે
આવ્યા છે બરસાના ગામ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
ચાર પાંચ માસ વીતી ગયા રે
ન આવ્યા રાધા નાર મારા વાલા
અવસર એવો નઈ મળે રે
કાને તે મનમાં વિચારીયું રે
લીધું મૈયરણનું રૂપ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
આંખે તે આંજણ આંજિયા રે
કપાળે ટીલડી શોભે મારા વાલા
અવસર એવો નઈ મળે રે
ફૂલ તે ઘેર નો પેર્યો ઘાઘરો રે
ઘુઘરીનો નથી એમાં પર
અવસર એવો નઈ મળે રે
કમખા તે કોરનું પેર્યું કાપડું રે
બાયે મોરલિયાની છાપ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
આછા તે રંગની ઓઢી ઓઢણી રે
તારલિયા ચમકે છે અપાર
અવસર એવો નઈ મળે રે
માથે તે મુંગટ એને શોભતો રે
હૈયે હજારી હાર મારા વાલા
અવસર એવો નઈ મળે રે
બાયે બાજુ તે બંધ બેરખા રે
દસે આંગળિયુંમાં વેઢ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
કેળે કંદોરો એને શોભતો રે
ઘુઘરીનો ઘમકાર મારા વાલા
અવસર એવો નઈ મળે રે
પગમાં તે ઝાંઝર એને શોભતા રે
ચાલે તો ઘુઘરી વાગે મારા વાલા
અવસર એવો નઈ મળે રે
પગે તે રાઠોડી મોજડી રે
ચાલે ચટકતી ચાલ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
હાથી તે દાંતની લીધી ચુડલી રે
ચુડ્લી વેચવાને જાય મારો વાલો
અવસર એવો નઈ મળે રે
રાધાની દાદાની ડેલીએ ઉતર્યા રે
રાધાજીના દાદાની ડેલીએ રે
માંડ્યા મણિયારાએ હાટ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
લલિતા સખી ત્યાંથી નીકળા રે
જોયા મણિયારાના હાટ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
લલિતા સખી ત્યાંથી ચાલીયા રે
આવ્યા રાધાજીની પાસ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
આપણા દાદાજીની ડેલીએ રે
માંડ્યા મણિયારાએ હાટ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
રાધાજીએ શણગાર સજીયા રે
ચુડ્લી લેવાને જાય મારા વાલા
અવસર એવો નઈ મળે રે
અમારા માપની આપો ચુડ્લી રે
ચુડ્લી નાના મોટી થાય મારા વાલા
અવસર એવો નઈ મળે રે
તમારા માપની ચુડ્લી રે
લેવા આવો ગોકુલ ગામ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
લલિતા સખી એમ બોલિયાં રે
આ છે જશોદાનો જાયો મારા વાલા
અવસર એવો નઈ મળે રે
રાધાજી ગોકુલ આવિયા રે
લેવી છે માપની ચુડ્લી મારા વાલા
અવસર એવો નઈ મળે રે
હાથી તે દાંતની ચુડ્લી રે
પેરાવી રાધાજીને હાથ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
રાધાને કાનની રમતડી રે
ગાઈ છે નરને નાર મારા વાલા
અવસર એવો નઈ મળે રે
ગાઈ શીખેને સુણે સાંભળે રે
વ્રજમાં વાસ એનો થાય મારા વાલા
અવસર એવો નઈ મળે રે
નાનું એવું ગોકુલ રૂડું ગામડું રે
ત્યાં રામે છે રાધાને કાન મારા વાલા
અવસર એવો નઈ મળે રે
#viralsong #mahabharat #arjun #karnataka #સત્સંગ #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #giridhar #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #surat #gujarati #satsang_bhajan #radhakrishna #radhskrishnanewstatus #radha #radhakrishnalove

Пікірлер: 43

  • @RasilabenThummar
    @RasilabenThummarАй бұрын

    કિર્તન લખીને જલદી મુકીવાનો પ્રયાસ કરીશું પણ થોડુ વેલા મોડું થાય તો માફ કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર 😊🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597Ай бұрын

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ગાયુ બેન

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય ભોલેનાથ દાદા 🙏જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @vrajlalthumar5604
    @vrajlalthumar560410 күн бұрын

    Jai shri Krishna 🙏 very nice

  • @RasilabenThummar

    @RasilabenThummar

    10 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm27 күн бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ

  • @RasilabenThummar

    @RasilabenThummar

    25 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏

  • @hiraodedara813
    @hiraodedara813Ай бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @Shrevaa_kitchen
    @Shrevaa_kitchenАй бұрын

    Radhe radhe 🙏🏻, bahu j saras ane navu bhajan kirtan chhe 👌🏻🙏🏻🙏🏻

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @SNNayak-ms5sw
    @SNNayak-ms5swАй бұрын

    ❤ જય શ્રી રામ રસીલા બેન સરસ ભજન છે 😊

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @meenapatel412
    @meenapatel412Ай бұрын

    ખુબ સરસ

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8xАй бұрын

    Bhavna thumbar🎉🎉

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221Ай бұрын

    Shukhpur satsang Mandal 🙏🙏 na Jay shree Krishna 🙏🙏🙏🎉🎉🎉

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @Ujala_gopi_mandal
    @Ujala_gopi_mandalАй бұрын

    સરસ ભજન છે

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @thummarkinjal5507
    @thummarkinjal5507Ай бұрын

    Jay shree krishna 🙏👌👌

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @ilabhalala5175
    @ilabhalala5175Ай бұрын

    Jay shree krishna 🙏🏻💐♥️

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @limeshpanchal6489
    @limeshpanchal6489Ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ અભિનંદન તમારાં ભજન લખીને મોકલવા વિનંતી

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏 જલદી મુકિશુ

  • @user-jl3rc4xd8b
    @user-jl3rc4xd8bАй бұрын

    જય..શ્રી.. કૃષ્ણ.. લખી.. ને.. મુકો

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @AmrutsagarSatsang
    @AmrutsagarSatsangАй бұрын

    ખુબ સરસ ગીત ગાયુ ગીત ખુબજ સરસ છે અમૃતસાગર સત્સંગ ના જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @user-qk3se6es8z
    @user-qk3se6es8zАй бұрын

    Jay Ho gopal ane radhikani👏 saras

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @user-xv8qb8sk8b
    @user-xv8qb8sk8bАй бұрын

    Jay ramapir ben 🙏🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 જય રામાપીર ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @bkthumar5484
    @bkthumar5484Ай бұрын

    Good🎉🎉🎉🎉❤❤❤❤srs

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏

  • @shantabensuthar5899
    @shantabensuthar5899Ай бұрын

    તમારા ભજન બહુ સરસ હોય છે પણ લખી ને મુકવા વિનતી જય શ્રી ક્ર્ષ્ણ

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏 જલદી મુકીશું

  • @nimisha8151
    @nimisha8151Ай бұрын

    Ben tamara kirtan khuba sarash hoy 6e lakhine muko to ame pana gai shatashangama

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના🙏 જલદી મુકીશું

  • @rasilasangani7573
    @rasilasangani7573Ай бұрын

    ખુબ સરસ રસીલાબેન સરસ ભજન ગાવછો અમારા સત્સંગ માં એક વાર આવો અમે કારગીલ ચોક નારાયણ નંગર સોસાયટી મા રઈ છિએ તો તમે જરૂર આવજો તમે ક્યાં રહો છો તે કમેન્ટ મા જણાવજો 🙏 ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 જૂનાગઢ જિલ્લામાં ટીકર ગામે રહીએ જરૂર અમદાવાદ આવિસુ તો તમારા સત્સંગ માં આવીશું

Келесі