prachin kirtan- જેસલ તોરલ નું આખું જીવન ચરિત્ર (લખેલું છે) | થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા

Музыка

Welcome to my KZread channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
એમાં છે તમારી ભલાયુ
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
સાંસતિયાના ઘરમાં ચોરિયું રે કરી
લઇ આવ્યા તોરલ નાર
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
દરિયે આવીને એ તો હોળીમાં બેઠા
અધવચ્ચે ડૂબવા લાગી રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
ત્યારે જેસલ એના મનમાં મૂંજાણા
તોરલ એના મનમાં મલકાણા
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
જેસલ તારા પાપને પોકારજે
પછી તારો ધર્મ સંભાળજે રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
જેસલ તોરલના પગમાં રે પડ્યા
તમે તર્યા અમને તારો રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
કાંઠે આવીને એણે ઉતારા કરિયા
જેસલ તમે લૂગડાં ધોઈ આવો રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
જેસલ જાડેજા લૂગડાં ધોવાને હાલ્યા
મારગમાં ભાઇબંધએ ઘેર્યો રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
સમય જતા સતીને વાયક આવ્યા
તોરલએ વાયકને વધાવિયાં રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
ભાઈ રે દીપકીયા મારા વીરા તને વિનવું
વેલડિયું શણગારો રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
જાડેજા તોરાદે ને વડાવાને આવિયા
જાજા થી કીધા છે જુહાર રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
રામદેવપીરના પાટ મંડાણા
નમન કરે છે નરનારી રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
તોરલ સતી એના ગુરુજીને વિનવે
ધણીની જ્યોતું કેમ ઝાંખી રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
ગુરુજી સતી તોરલને કે છે
જેસલએ સમાધિ લીધી રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
સતી તોરલ એના મનમાં મૂંજાણા
આંખડીયુંમાં નીર ઉભરાણાં રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
ભાઈ રે દીપકીયા ભાઈ મારા વીરા
વેલડિયું જટ હાકો રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
દિવસ ઉગે ત્યાં આપણે અંજારમાં પોંહચવું
જેસલના લેવા સમાચાર રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
જેસલ જાડેજાએ સમાધિ લીધી
તેને થયા છે દિવસ ત્રણ રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
તાલને તંબુરો સતીએ હાથમાં લીધા
અલખધણીને આરાધ કીધો રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
જાગોને જેસલ તમે જાગોને જાડેજા
વચન સાંભળી તમે જાગો રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
મેવાડથી માલદેને રુપાદે આવ્યા
આવ્યા છે વચનને કાજે રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
વચન આપ્યા તમે મેવાડને માર્ગે
વચન ચુક્યા ચોરાસીમાં જાસો રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
ધજાને શ્રીફળ તમને નઈ ચડે
કાળી કેવાશે કાઠી રાણી રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
આળસ મરડીને જેસલ જાડેજા જગ્યા
સર્વે ને સીતારામ કર્યા રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
લીધા લાગનિયાને કર્યા છે છાંટણા
મીંઢોળ બાંધ્યા જાડેજાને હાથે રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
કેસરિયા વાઘા તોરાદે એ પેર્યા
ચાર મંગલ વર્તાવ્યા રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
તોરી રાણીએ ત્રણ નર તાર્યા
જેસલ સાંસતિયો સધીરો રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
સર્વે વળાવીને પાછા રે વડિયા
તોરી રાણી સમાધિમાં બેઠા રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
જેસલ તોરલએ સમાધિ લીધી રે
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
એમાં છે તમારી ભલાયુ
થોડીવાર તોરલ પાસે બેસી લ્યો જાડેજા
#viralsong #mahabharat #meerabai #karnataka #સત્સંગ #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #krishnalove #radhakrishna #radha #krishnagopi #surat #gujarati #satsang_bhajan #jesalmer #toral #jesaltoral #prachingyan #prachinbhajan

Пікірлер: 28

  • @MansukJadav-oc9ew
    @MansukJadav-oc9ew18 күн бұрын

    બોવજ સરસ કીર્તન છે

  • @RasilabenThummar

    @RasilabenThummar

    13 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @bhailalbhai-rc8qe
    @bhailalbhai-rc8qe26 күн бұрын

    જયશ્રી કૃષ્ણ ભજન લખી નેમોક્લો

  • @RasilabenThummar

    @RasilabenThummar

    24 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 મુકી દીધું છે લખીને ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏

  • @mananparmar1528
    @mananparmar152826 күн бұрын

    જય શ્રી કૃષ્ણ બોવ સરસ ધૂન છે

  • @RasilabenThummar

    @RasilabenThummar

    24 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 મુકી દીધું છે લખીને ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏

  • @Shrevaa_kitchen
    @Shrevaa_kitchen25 күн бұрын

    Jai shree Krishna , bahu j saras awaj chhe 👌🏻🙏🏻🙏🏻

  • @RasilabenThummar

    @RasilabenThummar

    24 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏

  • @bhajan1111
    @bhajan111120 күн бұрын

    જય હો સંતો નો 🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    19 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏

  • @user-xv8qb8sk8b
    @user-xv8qb8sk8b27 күн бұрын

    Jay ramapir 🙏🙏🙏🙏🙏🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    24 күн бұрын

    જય રામાપીર 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala659726 күн бұрын

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન સાંભળીને ખુબ આનંદ થાય છે

  • @RasilabenThummar

    @RasilabenThummar

    24 күн бұрын

    જય ભોલેનાથ દાદા 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏

  • @user-jl3rc4xd8b
    @user-jl3rc4xd8b27 күн бұрын

    જય..શ્રી.. કૃષ્ણ.. લખી.. ને.. મુકો

  • @RasilabenThummar

    @RasilabenThummar

    24 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 મુકી દીધું છે લખીને ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏

  • @nimisha8151
    @nimisha815124 күн бұрын

    Thank you ben

  • @RasilabenThummar

    @RasilabenThummar

    19 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏

  • @prabhabenukani4089
    @prabhabenukani40894 күн бұрын

    🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    3 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @meenapatel87
    @meenapatel8724 күн бұрын

    👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    19 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏

  • @limeshpanchal6489
    @limeshpanchal648926 күн бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ છે તમારાં ભજન તમારે લખીને મોકલો

  • @RasilabenThummar

    @RasilabenThummar

    24 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 મુકી દીધું છે લખીને ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏

  • @nimisha8151
    @nimisha815127 күн бұрын

    Jai ramapir lakine mokalo please

  • @RasilabenThummar

    @RasilabenThummar

    24 күн бұрын

    જય રામાપીર 🙏 મુકી દીધું છે લખીને ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏

  • @nimbarkutambhai9201
    @nimbarkutambhai920125 күн бұрын

    તમે આ ફોટા નું aedeting કેવી રીતે કરો છો

  • @RasilabenThummar

    @RasilabenThummar

    24 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 College maker મા

Келесі