ધીરે ધીરે ગંગાજી તમે ધીરે હાલો.... નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ... Ganga Ji Ram nu

ધીરે ધીરે ગંગાજી તમે ધીરે હાલો.... નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ... Ganga Ji Ram nu #bhajan
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો
_____🌷🌼🌷_____
નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ
ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે ગૌતમ ઋષિના હાથ ઝાલ્યા હતા
તમે અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો
ધન્ય ધન્ય અહલ્યા ના ભાગ્ય
ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે જનકપુરીમાં આવ્યા હતા
તમે શિવજીનું ધનુષ ભાંગ્યું હતું
ધન્ય ધન્ય સીતાજી ના ભાગ્ય
ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે ગંગા કિનારે આવ્યા હતા
તમે કેવટ ની નાવ માં બેઠા હતા
ધન્ય ધન્ય કેવટ ના ભાગ્ય
ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે શબરી બાઈના આશ્રમે આવ્યા હતા
તમે શબરીબાઈના એઠા બોર ચાખ્યા હતા
ધન્ય ધન્ય શબરી ના ભાગ્ય
ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે કીષકીંધામાં આવ્યા હતા
તમે વાલી વાનરને માર્યો હતો
ધન્ય ધન્ય સુગ્રીવ ના ભાગ્ય
ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે લંકા તે ગઢમાં આવ્યા હતા
તમે રાજા રાવણને માર્યો હતો
ધન્ય ધન્ય વિભીષણ ના ભાગ્ય
ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે ભક્તોને દર્શન દીધા હતા
ધન્ય ધન્ય ભક્તોના ભાગ્ય
ગંગાજી તમે ધીરા હાલો
નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ
ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
જય શ્રી સીતારામ
ધન્યવાદ
🙏
other channel link
/ @rajnivoicegujarati
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 12

  • @ilanenbhatt
    @ilanenbhattАй бұрын

    Jai gangamaya

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏

  • @shreejalaramsatsangmandal6676
    @shreejalaramsatsangmandal6676Ай бұрын

    🙏 જય ગંગા મૈયા 🙏

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @somabhaigajjar2170
    @somabhaigajjar2170Ай бұрын

    Very nice

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    Thank you 🙏 Jay shree Krishna 🙏

  • @kusumbenkusumben4034
    @kusumbenkusumben4034Ай бұрын

    જ્ય ગંગા મયા

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @bhartibenjada
    @bhartibenjadaАй бұрын

    જય ગંગા મૈયા 👌👌👌🙏🙏🙏

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 આભાર 🙏

  • @alkashukla1390
    @alkashukla1390Ай бұрын

    🌹👌🪔👌👏

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ધન્યવાદ 🙏🙏🙏🙏😊☺️

Келесі