પંખીડા ને કરવી દ્વારકાની જાત્રા રે 🙏||👇 લખેલું છે || pankhida ne karvi Dwarka Ni jatra

પંખીડા ને કરવી દ્વારકાની જાત્રા રે 🙏||👇 લખેલું છે || pankhida ne karvi Dwarka Ni jatra
પંખીડા ને કરવી દ્વારકાની જાત્રા રે
આભમાં પંખી નો સંગ ભેળો થાય...........પંખીડા ને કરવી
ગરુડે જોયો મેરામણ આભમાં રે
સર્વે આનંદે ઉડતા જાય...................... પંખીડા ને કરવી
પોપટ સીતારામ સીતારામ બોલોતો રે
કોયલ ગાતી માધવ ના ગીત................. પંખીડા ને કરવી
કબુતર કૃષ્ણ કૃષ્ણ એમ બોલતા રે
એ હોલો લેતો હરિનું નામ................... પંખીડા ને કરવી
ચકલી ગાતી કાબર ગીત જીલતી રે
સુડા ને લાગ્યો સત્સંગ નો રંગ............. પંખીડા ને કરવી
આ સંગ ભેરો ઉડીયો આનંદ એક કાગડો રે
બગલાને લાગ્યો ભક્તિ નો રંગ............ પંખીડા ને કરવી
આ મોરલો મન મુકીને નાચતો રે
ઢેલ તો કરે છે થૈ થૈ કાર રે................. પંખીડા ને કરવી
ગીધ તો ગાતી ગોવિંદ ના ગીતડા રે
એ પાસતો બેઠો બગદાણા ગામ......... પંખીડા ને કરવી
હા હંસલો દ્વારિકા નગરી નો ભોમિયો રે
ગગન માં મારગ ચીંધતો જાય............ પંખીડા ને કરવી
આ પ્રભુજીને રમાડ્યા જમાડ્યા પ્રેમથી રે
આ પંખીડા પાવન પાવન થાય........... પંખીડા ને કરવી
આ પંખીડા ને કરવી દ્વારકાની જાત્રા રે
નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#prakriyavoice
#પંખીડાનેકરવીદ્વારકાનીજાત્રારે
#રામદેવપીરનુંપ્રાગટ્ય
#અષાઢીબીજસ્પેશિયલ
#હનુમાનભજન
#યમુનાજીનુંઘરચોળું
#ઓખાહરણ
#શિવભજન
#દ્વારકાધીશભજન
#હેમંતચૌહાણનાભજન
#કૃષ્ણભજન
#રામભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 6

  • @jay_Mataji_Kirtan
    @jay_Mataji_Kirtan17 күн бұрын

    ખુબ ખુબ સરસ ભજન👍👍👍👍

  • @jeelpatelpatel2312
    @jeelpatelpatel231220 күн бұрын

    સરસ

  • @khumanshihmahida653
    @khumanshihmahida6536 күн бұрын

    વાહ બહેનો વાહ ખુબ સરસ ભજન છે બાકી ધન્યવાદ લખાણ સાથે રજૂ કરો છો એ બદલ આભાર જય શ્રી કૃષ્ણ

  • @khumanshihmahida653

    @khumanshihmahida653

    2 күн бұрын

    ધન્યવાદ મારી ટિપ્પણી ને ધ્યાનમાં લીધી એ બદલ આભાર જય શ્રી કૃષ્ણ

  • @daxachudasama3250
    @daxachudasama325014 күн бұрын

    🎉🎉🎉

  • @Babubhaipatel-tn1qc
    @Babubhaipatel-tn1qc20 күн бұрын

    🇦🇬🇦🇷

Келесі