સાચું તીર્થ છે માવતર ઘરમાં...🙏 તેના આશીર્વાદ પડ્યા છે ઊંડાણમાં માવતર નું સમજવા જેવું Bhajan 👇 છે

વરસાદ વરસાવો શિવ શંકરજી🙏તમારી જટામાં ગંગાજી...વરસાદ વિના કોણ નથી તરશતું Varshad New Bhajan 👇 છે
other channel link 👇
________________ / @user-jy2qw7vr8i
નમસ્તે મિત્રો ! Rajni voice Gujarati( રજની વોઈસ ગુજરાતી) હું ગુજરાત જામનગર થી છું ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#સાચુંતીરથમાવતરઘરમાં
#અમનેઉગારજોભગવાન
#કપરાકળિયુગનુંછેરાજ
#મારીમાતાનેતોલેકોઈનઆવે
#maanubhajan
#rajnivoicegujarati
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
___________
તમે ફરો છો ચારેય ધામમાં
સાચું તીરથ છે માવતર ઘરમાં
તમે કાશીમાં જાઓ
તમે ગંગાજી માં નાવ
મારો પ્રભુ રાખે છે બધું ધ્યાનમાં
સાચું તીરથ છે માવતર ઘરમાં...
તમે કેદારનાથ જાઓ
તમે બદ્રીનાથ જાઓ
તમે ધજા ચડાવો ડાકોર ધામમાં
સાચું તીરથ છે માવતર ઘરમાં...
તમે માતા રાખો રાજી
તમે પિતા રાખો રાજી
એના આશીર્વાદ પડ્યા છે ઊંડાણમાં
સાચું તીરથ છે માવતર ઘરમાં...
તમે જાત્રામાં જાઓ
ત્યાં ખર્ચા બહુ થાય
તારા માવતર ની સેવા મફતમાં
સાચું તીરથ છે માવતર ઘરમાં...
બાર કરે પુણ્યદાન
જગમાં રાખે મોટા નામ
તારા માવતર મેલ્યા છે આશ્રમમાં
સાચું તીરથ છે માવતર ઘરમાં...
બાર ખોલ્યા અન્ન ક્ષેત્ર
જગમાં રાખ્યા મોટા નામ
તારા માવતર ભૂખ્યા છે ઘરમાં
સાચું તીરથ છે માવતર ઘરમાં...
એના ગરઢા ખૂબ રિબાય
એના દીલડા દુભાય
પ્રભુ થાળ જમે નહીં એના ઘરમાં
સાચું તીરથ છે માવતર ઘરમાં...
મારા સત્સંગની બેનું
તમે સત્સંગમાં જાઓ
દયા રાખી માવતરના હૃદયમાં
સાચું તીરથ છે માવતર ઘરમાં...
તમે ફરો છો ચારેય ધામમાં
સાચું તીરથ છે માવતર ઘરમાં
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏

Пікірлер: 4

  • @nareshshekhda
    @nareshshekhda20 күн бұрын

    જૈયસવામિનારાણ🎉❤🎉❤❤🎉❤🎉🎉🎉🎉

  • @rajnivoicegujarati

    @rajnivoicegujarati

    20 күн бұрын

    ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @BhartiBhayabi
    @BhartiBhayabi21 күн бұрын

    👌

  • @rajnivoicegujarati

    @rajnivoicegujarati

    18 күн бұрын

    🙏😊

Келесі