આજની કૃષિ માહીતી-ધાણા માં નિંદામણ માટે કઈ દવા વાપરવી?ખાતર માં ન્યુટ્રી બિલ્ડ ઝીંક કેવી રીતે ભેળવવું?
Ғылым және технология
કૃષિ નીષ્ણાંત - સુભાષભાઈ ચોથાણી
Channel Directed By :
Deep Makadia(Director)
Akshay Seed Tech Company
18,Jitendra Complex,
Kalwa Chowk,
Junagadh(Gujarat).
Ph. - 0285-2622908
Пікірлер: 92
Hi
Sir magfali ma vavni pela khatar vaviye tema aa zink vavi sakay???
Good mahityi
G good
ખૂબ સરસ માહિતી આપી ભાઈ 🙏👍🏻
ખુબ સરસ રીતે સમજાવયુ
ખૂબ સરસ માહિતી
@narendrabhaigojiya9629
Жыл бұрын
Khub sarss
Good mahiyti
Good
40 ml ma kai n thay ગ્રામોકજોન માં 80 થી 100 નાખવી પડે
@maynkpatel8558
3 жыл бұрын
Sachi vaat chhe bhai
રામ રામ પરેશભાઇ કુતિયાણા થી ખુબ સરસ માહિતી
very nice 👍
લસણ ( garlic ) uper video banavo
Saheb chana nu vavtar vache vatana vavi sakay 26 ni jadi ma chana vavela che
@harsukhrabari199
3 жыл бұрын
Na
Aabhar
@janakbaldaniya7490
3 жыл бұрын
Fon nabar aapone
Bhangro khad na uge ani dava batavo
સુભાષ ભાઈ સરસ માહિતી આપી ખુબ અભિનંદન હવે શિયાળુ ધાણા ઉગીને સુકારો ના આવે તે માટે ની માહિતી નો વીડીઓ મુકો તો આનંદ થશે ખુબ ખુબ આભાર
@bhimakaravadra7851
3 жыл бұрын
મારે જીરામાં નેદ હે પણ જીરું ઉગેગુ
@bhimakaravadra7851
3 жыл бұрын
કાય દવા શતવાની
ન્યુટ્રીબીલ ઝીક જૂનાગઢ મા કયા મલશે
Vid guard nu technical?
શુભાષભાઈ રજકા માં નિંદામણ નિયંત્રણ માટે કયા દવા નો છંટકાવ કરવો
ધાણા મા યુરીયા ખાતર પછી બીજા રાઉન્ડ મા કયુ ખાતર નખાય. 20.20.0.નખાય
Kristal nu talvar jink chale
Sir jeerana ma pan avi rite dava satiye to chale ke nay
Dungri 1 mahina ni 6 zinc aapi sakay??????
@chetankumbhani4315
3 жыл бұрын
Ha aapi shakay
Dhana ni khati ma mini fuvara thi piyat aapay ke nahi te janavo
Notable jink racold company ni nu kyathi manse
Sir wheat seed ma kyu best aave? Kyi company nu?
Sir dhana vavay gya pachi nutribit Kem aapvu teni mahiti aapso
Nutribult link Jamnagar k kalavd ma kya mlse ??
@pingalsurnilesh9161
3 жыл бұрын
???
@knowledgeexpress9930
3 жыл бұрын
ઝીંક ચેલેટેડ પણ મળે છે એનો સ્પ્રે કરી દો
Akshay seeds nu whatsapp group banavo jethi mara jeva nana khedi ne beej mali rahe ne sathe mahiti pan malati rahe
Variyali no video banavva vinnti 🙏🙏🇮🇳🙏🙏
ભાઇ વિડિયો માં તો એમ કહો છો કે નો સમજાય તો કોલ કરવો પણ call receive તો કરતાં નથી.
Sir sumil company nu zinda zinc vaparyu
इसबगुल मा नींदामण नाशक कोन सी दवा का उपयोग करना चाहिए
Sir sna ni pan mahiti aapo
@akshayseedtechco.6417
3 жыл бұрын
Channel par bija video jovo tema aapeli che
Juvar na vavetar ni puri mahiti aapva vinanti
Bajarani mavjat mate bhalama
झींक 1200रु नु 25की आवे छे ते नाखवा नुं??दा.त.ओम कारनु? जवाब जरुर आप शो
@bhatiyahemat286
3 жыл бұрын
1000nu kilo
@sunnythumar5890
3 жыл бұрын
1000 nu 1 kg aave se
Tame call to rcv Nathi karata chothani bhai
Akshy shmrat plash ghv 16 gutha ma ketla kg vavvana me 15 MN ni khridi kri she apno video joy ne shathe jik pn lithel she mare 15 vigha nu vavetr krvanu she
@akshayseedtechco.6417
3 жыл бұрын
22 thi 25 kg vighe
એપલ કંપનીનુ ઝીંક કેવું આવે છે
@chetankumbhani4315
3 жыл бұрын
Average
ધાણા ઉગી ગયા હોય તો કય નિંદામણ દવા છાંટવી માહિતી આપો. તમારા વિડિયો ખૂબ સરસ હોય અભિનંદન સર...
ધાણા માં પીયત નૂ જણાવો ક્યારે અપાય
C bbye
Uriya begu hale
Dungali vishe ni mahiti apo
સોયાબીન10/12 દિવસ પછી નીદામણનાશક દવા છાંટી શકાય? અને કઈ દવા ? દવા નુમાપ કેટલુ?
નમસ્કાર સાહેબ સુંદર માહિતી આપી ધન્યવાદ
ચણા માં દવા વાયરી શકાય?
ધાણી માટે માહિતી આપ જો ને સર
ઝીંક ને પાણી સાથે પાયેતો હાલે
ખૂબ સરસ મજાની વાતો કરી આભાર
ધાણા ઉગ્યા હોય તો કયું ખરપતવાર વાપરી શકાય pendimithaile નથી મૂકેલું..
Payash ni mahiti aapo bhai Dhana koy nathi vavtu shotate
Tani Na Paya pahla Ki Khatir vah per
Kalogi nu bij se tamaru
ગુજરાત સરકાર ના બીજ ની ભલામણ કરો
Tamaru beej nana khedut sudhi phochatu j nathi
અમારી જમીન ચીકાશ વાળી તો ધાણા વાવી શકાય
@shaileshgamara9675
3 жыл бұрын
Ha vavay Hu 8vasr thya vavu
@rajuodedra2893
3 жыл бұрын
Ha .vvay
ધાણામાઉપજ,આવેઅવીદવાબતાવો
Hi