Akshay Seeds

Akshay Seeds

Akshay Seeds Tech Company was established in 1992 by herculean efforts of Late Natubhai G. Makadia the Founder of the company and Mr.Arvindbhai B. Makadia Co-Founder of the company and now company managed by him and his son Mr.Deep A. Makadia.Initially,company has commenced Research and Development work with prime objective to develop superior high yielding and insect-pest & disease resistant genotypes.Akshay Seeds Tech company has developed nearly 75 products in 18 crop species including cotton,vegetables,oilseeds,cereals,pulses and spices with the application of various most advanced plant breeding methods.Currently,company has been engaged in research and development of elite genotypes in various crop species as well as production, processing and marketing of quality hybrid seeds for the farming community of the nation.'
Akshay Seeds Tech Company
Sr. No.338/P1,Opp. Jay industrial park,
Dhoraji road, Makhiyala,
Junagadh(Gujarat).
Ph.- 0285-2622908

Пікірлер

  • @PravinPatel-xi5gc
    @PravinPatel-xi5gc3 сағат бұрын

    તમે જે દવા વેચો છો તેની એડ નો કરો

  • @govindbarai4131
    @govindbarai41318 сағат бұрын

    ફાલ માટે કલટાર અને લસ્ટર નું રિઝલ્ટ સારું છે

  • @samalbhaidesai4292
    @samalbhaidesai42929 сағат бұрын

    બનાસકાંઠા મા દિયોદર થુ મગફળી પિળ છે ૨૦ નંબર છે જુનાગઢ છે

  • @janakdinesh1516
    @janakdinesh151614 сағат бұрын

    ફૉન નબર

  • @javerbhimakavana7207
    @javerbhimakavana720722 сағат бұрын

    રામ રામ

  • @rajshikhuti6271
    @rajshikhuti627123 сағат бұрын

    જય જવાન જય કિસાન

  • @vipulsevra4931
    @vipulsevra4931Күн бұрын

    Dava no satkav Kara pasi suya to bov fute pan dodva nathi thata bibed thayjay

  • @Manharparmarmanhar-wm2kf
    @Manharparmarmanhar-wm2kfКүн бұрын

    મગફળીમા આજે 22 દિવસ થયા અને સોયાબીન માં 18 દિવસ થયો તો આ દવાઓ વાપરી શકાય,

  • @skfarming1997
    @skfarming1997Күн бұрын

    નઈ

  • @SubhashChothani
    @SubhashChothaniКүн бұрын

    હા

  • @skfarming1997
    @skfarming1997Күн бұрын

    @@SubhashChothani 30 થી 60 દિવસ ની હોય એમા સારું રીઝલ્ટ મળે

  • @hareshvaja8360
    @hareshvaja8360Күн бұрын

    ફ્લાવરિંગ ની બેસ્ટ દવા ગોદરેજ નુ ડબલ મારા 7 વર્ષનો અનુભવ એક વર્ષ સાઈજ મોર પણ સાટેલુ પણ રિજલ્ટ નથી

  • @Khedut_putra_1011
    @Khedut_putra_1011Күн бұрын

    સો ટકા

  • @Chessmania888
    @Chessmania88823 сағат бұрын

    Kyre , aapvu ane praman ketlu?

  • @Khedut_putra_1011
    @Khedut_putra_101116 сағат бұрын

    @@Chessmania888 15 ml par pump magfali ma full ughadavani saruat thay tyare ane das divas bachi biji vakhaat chatavu

  • @vijaysinhjadeja8244
    @vijaysinhjadeja8244Күн бұрын

    Chamatkar pan chale ne

  • @RaviPatel-vy6hy
    @RaviPatel-vy6hyКүн бұрын

    પ્લનેફ્લીસ કેવી

  • @jaydipbhuva917
    @jaydipbhuva917Күн бұрын

    New product bayer egnitus

  • @MrBhalodiya
    @MrBhalodiyaКүн бұрын

    Sizemore nu result nathi madtu.. Cultar, taboli, double nu result saru 6.

  • @jaymatajijaymataji8026
    @jaymatajijaymataji8026Күн бұрын

    લિહોસીન મગફળી માં સટકાવ કરાઈ એમનું કેવુક રિજલ્ટ સે😅

  • @kalotaraalkesh5301
    @kalotaraalkesh5301Күн бұрын

    મગફળી માં કેટલા દિવસે મરાય

  • @gojiyakhimabhai8621
    @gojiyakhimabhai8621Күн бұрын

    ગોદરેજનું ડબલ આવેછે એનાવિસે આપનો શું અભિપ્રાયછે

  • @dineshodedara7430
    @dineshodedara7430Күн бұрын

    Faksmare

  • @rajeshsolankitz
    @rajeshsolankitzКүн бұрын

    પ્રાકૃતિક ખેતી કરતા હોય એને??

  • @SubhashChothani
    @SubhashChothaniКүн бұрын

    ફોર્ટી x L ઓરગેનીક છે

  • @shaileshchauhan4735
    @shaileshchauhan4735Күн бұрын

    સાહેબ મારો કપાસ 60 દિવસનો થયો છે એમાં મેં ડેલીગેટ દવાનો ત્રણ દી પહેલા શર્ટ ટકાવ કરેલ છે તો હવે ફૂગનાશક કઈ દવા છાંટવી

  • @ashwinjasani8115
    @ashwinjasani8115Күн бұрын

    મગફળી મા પોલીસલ્ફેટ ખાતર વિશે માહિતી આપવામાં આવે

  • @shaileshchauhan4735
    @shaileshchauhan4735Күн бұрын

    Jay dwarkadhish

  • @Rohitpatel-vq8fo
    @Rohitpatel-vq8foКүн бұрын

    વરસાદ દવા છોટવા નથી દેતો

  • @skfarming1997
    @skfarming1997Күн бұрын

    સ્ટીકર ભેગુ નાખો 5ml

  • @shiyalgopal1373
    @shiyalgopal1373Күн бұрын

    લિટર નુ કેવુ રિજટ

  • @manishgajipara5584
    @manishgajipara5584Күн бұрын

    મગફળી કેટલા દિવસ ની હોય ત્યારે છટાય અને ભેજ હોવો જોય ક નય

  • @SubhashChothani
    @SubhashChothaniКүн бұрын

    ૩૦ થી ૫૦ દીવસ ની

  • @Manharparmarmanhar-wm2kf
    @Manharparmarmanhar-wm2kf2 күн бұрын

    તુવેર કેટલા સમયમાં પાકી જાય,વિગે અંદાજીત કેટલુ ઉત્પાદન થાય?

  • @Naresh.pPrjapati
    @Naresh.pPrjapati2 күн бұрын

    સાહેબ અમારે ઉતર ગુજરાત માં Akshay 20number વાથરે વાવેતર થાય છે

  • @nathabhaipahir8316
    @nathabhaipahir83162 күн бұрын

    યતીયાર કાકળી વાવવીહોયતો કેવા અંતરથી ને કીયુ બીયારણ વાવવુ

  • @premduva4561
    @premduva45613 күн бұрын

    ચોમાસુ પાક માં ચોળી વાવી શકાય..અને જો હા તો ક્યું બિયારણ જે વેલું પાકી જાય?

  • @parbatram824
    @parbatram8244 күн бұрын

    Tuver kay vvay

  • @akshayseedtechco.6417
    @akshayseedtechco.64173 күн бұрын

    Akshay Ganga

  • @RaviKodiyatar-nn9de
    @RaviKodiyatar-nn9de4 күн бұрын

    Kai tuver vavvi

  • @akshayseedtechco.6417
    @akshayseedtechco.64173 күн бұрын

    Akshay ganga

  • @govindakhed3248
    @govindakhed32484 күн бұрын

    મારે સોયાબીન ફેલ થઈ ગયું છે તો મારે શું વાવવું

  • @akshayseedtechco.6417
    @akshayseedtechco.64173 күн бұрын

    Video ni andar mahiti aapel che. Aakho video jova vinanti.

  • @SagarBhai-c1i
    @SagarBhai-c1i4 күн бұрын

    કપાસ ૩૫/૪૦ દિવસ નો થયો છે ત્યારે ફોટાશ એમોનિયમ ખાતર આપી શકાય

  • @MeramLavadiya
    @MeramLavadiya4 күн бұрын

    Jay dwarkadhis

  • @Chessmania888
    @Chessmania8884 күн бұрын

    ઉભા પાક માં વધુ પાણી ના લીધે મગફળી પીળી પળે તેમાં યુરિયા નાખવાનું ભલામણ નહી તો સુ નાખવું , કૃપયા જવાબ આપવા નમ્ર વિનંતી....

  • @rajshikhuti6271
    @rajshikhuti62714 күн бұрын

    જય જવાન જય કિસાન

  • @babuprajapati5134
    @babuprajapati51344 күн бұрын

    સીતા રામ

  • @divyaeshbhia1953
    @divyaeshbhia19536 күн бұрын

    tame ned ni. dava nu kaik kyo

  • @Valaharsukha
    @Valaharsukha7 күн бұрын

    સાબ મોબાઈલ ફોન નંબર આપો

  • @user-iu7vs5pb3i
    @user-iu7vs5pb3i8 күн бұрын

    Sanganva

  • @dineshpatel8636
    @dineshpatel86368 күн бұрын

    વરસાદ નથી કોરૂ ધાકોર સે ,18 દિવસ થયા મફલી ની વાવણી કરે હવે પીળી પડે સે હવે સુ કરવું જવાબ આપશો. પાણી ની સગવડ નથી

  • @atulpatel7992
    @atulpatel79928 күн бұрын

    સરસ માહિતી સર આભાર

  • @SanjayBapu-os5lr
    @SanjayBapu-os5lr9 күн бұрын

    સવથી સારું રીઝલ્ટ ફેરસ એમોનિયમ સલ્ફેટ નું આવે છે છંટકાવ થી બધા થી

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya92339 күн бұрын

    આભાર

  • @Khedut_putra_1011
    @Khedut_putra_10119 күн бұрын

    મગફળી મા પાણી લાગ્યું હોય અને પીળી પડી ગઈ હોય તો વરાપ ની સીઝન મા એમોનીયા ખાતર જેવુ રીઝલ્ટ બેસટ છે પણ છાટતી વખતે ખાસ ધ્યાન રાખવું કે મગફળી ના પાન પર બીલકુલ ભેજ ના હોવો જોઈએ નહીતર પાન બરી જશે અને ખરી જાહે

  • @dineshpatel8636
    @dineshpatel86368 күн бұрын

    વરસાદ નથી કોરૂ ધકોર સે મગફળી 18

  • @Khedut_putra_1011
    @Khedut_putra_10118 күн бұрын

    @@dineshpatel8636 ક્યાંથી ભાઈ હમે તો થાકી ગયા વરસાદથી હવે વરાપ જોઈએ આજ ૨૭ દિવસ થયા માંડવી મા નથી નેદણા થયા કે નથી આંતરખેડ

  • @rajshikhuti6271
    @rajshikhuti62719 күн бұрын

    જય જવાન જય કિસાન

  • @govindbarai4131
    @govindbarai41319 күн бұрын

    Jay murlidhar

  • @RaviKodiyatar-nn9de
    @RaviKodiyatar-nn9de9 күн бұрын

    Saheb kai tuver vavai

  • @SubhashChothani
    @SubhashChothani9 күн бұрын

    ગંગા

  • @bjjadeja7336
    @bjjadeja73369 күн бұрын

    ત્રણ એકા આપિસકાય

  • @SubhashChothani
    @SubhashChothani9 күн бұрын

    Ha

  • @vijaytapuparmarfullmovie7790
    @vijaytapuparmarfullmovie77909 күн бұрын

  • @bharatvanani4711
    @bharatvanani47119 күн бұрын

    પ્રાયમસ આલ્ફા નું 50% રિઝલ્ટ છે

  • @shidanatha6357
    @shidanatha63579 күн бұрын

    પ્રાઇમસી આલ્ફા નો પહેલા તો તમે તમારી નજર સમક્ષ પીળી મગફળી મા ડેમો કરો પછી આટલી મોંઘી પ્રૉડકટ ની ભલામણ કરો...