ગુરુજીએ વિષ્ણુ યજ્ઞ આદર્યો🔥ભૂમિનો ભાર રામે ઉતાર્યો ગુરુજી નો યજ્ઞ પૂરો કર્યો Ram ji Bhajan👇 છે

ગુરુજીએ વિષ્ણુ યજ્ઞ આદર્યો🔥ભૂમિનો ભાર રામે ઉતાર્યો ગુરુજી નો યજ્ઞ પૂરો કર્યો Ram ji Bhajan
other channel link 👇
________________ / @user-jy2qw7vr8i
નમસ્તે મિત્રો ! Rajni voice Gujarati( રજની વોઈસ ગુજરાતી) હું ગુજરાત જામનગર થી છું ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#ગુરુજીએવિષ્ણુયજ્ઞઆદર્યો
#અમનેઉગારજોભગવાન
#કપરાકળિયુગનુંછેરાજ
#મારીમાતાનેતોલેકોઈનઆવે
#maanubhajan
#rajnivoicegujarati
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
___________
ગુરુજીએ વિષ્ણુ યજ્ઞ આદર્યો જો
દેવસભામાં દીધા નોતરા
પેલું તેડું પાર્વતી ના પુત્ર જો
રિદ્ધિ સિદ્ધિ રે સાથે આવશે
આવ્યા આવ્યા લક્ષ્મી નારાયણ જો
બ્રહ્મા ની સાથે બ્રહ્માણી આવ્યા
આવ્યા આવ્યા શંકર અને પાર્વતી જો
પાંડવની સાથે દ્રૌપદી આવ્યા
આવ્યા આવ્યા સૂર્ય રન્ના દેવ જો
કૃષ્ણની સાથે રાધાજી આવ્યા
આવ્યા આવ્યા ગંગા યમના બેનજો
ગરુડે ચડીને ગોવિંદા આવ્યા
આવ્યા આવ્યા 33 કરોડ દેવ જો
ગુરુજીએ યજ્ઞ અને પ્રગટાવ્યો જો
રાક્ષસી આવી યજ્ઞ ને અભડાવ્યો
ગુરુજી કાંઈ મનમાં કરે વિચારજો
ગુરુજી અયોધ્યામાં આવ્યા જો
રાજા રે દશરથ ને મોલે આવ્યા
રાજા પૂછે શું છે મુનિ કામ જો
જેરે માંગો તે તમને આપશુ
મારે રાજા વિષ્ણુ યજ્ઞ કરવો જો
રામ લક્ષ્મણ ને તેડવા આવ્યા
રામને લક્ષ્મણ નાનેરા બાળજો
યજ્ઞની રીતુ રે બાળક શું જાણે
ના પાડો તો મસ્તક અહીંયા ફોડુ જો
તમારે દ્વારે હત્યા કરશો
રાજા એ કાંઈ વશિષ્ઠ તેડાવ્યા છો
વશિષ્ઠ આવી રાય ને સમજાયવા જો
છે જેથી રામ લક્ષ્મણને સોંપીયા
રામને લઈને ગુરુ દ્રારે જાય જો
તાડી રે વનમાં તાડીકા માર્યા
રામ લક્ષ્મણ ગુરુદ્વારે ઉભા જો
રામે કર્યો જમણો હાથ ઊંચો છો
યજ્ઞના સ્તંભ રે ઉભા થઈ ગયા
આવ્યા આવ્યા 33 કરોડ દેવજો
ગુરુ એ યજ્ઞ પ્રગટાવ્યો
બધા દેવો યજ્ઞમાં બેઠા છો
રામ લક્ષ્મણ યજ્ઞની ચોકી કરે
ગંગા જમનાએ આપ્યા આશીર્વાદ જો
યજ્ઞના આગેવાન રામને રાખ્યા
હોમ્યા ગૌરી ગાયના ઘીનો
જવને તલ રે એમાં હોમિયા
ધુમાડો કાઈ પહોંચ્યો આકાશ જુઓ
ધુમાડો દેખીને રાક્ષસ આવ્યા
રામે કાંઈ છોડ્યું પહેલું બાણ જો
રાક્ષસનો નાશ રામે કર્યો જો
ભૂમિનો ભાર રામે ઉતાર્યો
ગુરુજી નો યજ્ઞ પૂરો થાય જો
રામ લક્ષ્મણ અયોધ્યા માં આવ્યા
રાજા દશરથ પૂછે રામને વાત જો
ઋષિ મુનિના કામ રામે કર્યા
જે કોઈ ભક્તો ગુરુનો યજ્ઞ ગાય જો
ગાશે વાશે ગંગા માં નાહશે જો
ગુરુજીએ વિષ્ણુ યજ્ઞ આદર્યો જો
દેવસભામાં દીધા નોતરા
જય શ્રી રામ
ધન્યવાદ
🙏

Пікірлер: 2

  • @GeetabenKanojiya-yv1if
    @GeetabenKanojiya-yv1if14 күн бұрын

    બેનકિતૅનલખીનેમુકોતોસારૂમનેતમારાકિતૅનબહુગમેછેખુબખુબધનયવાદ

  • @rajnivoicegujarati

    @rajnivoicegujarati

    14 күн бұрын

    બેન નીચે લખીને મૂકેલું જ છે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

Келесі