રામને ભજી લ્યો...🙏સ્વામી અમારા સૂર્યદેવ ☀️જેવા સૂર્યદેવ ક્યારે તપી જાય... Ramji New Bhajan 👇છે

રામને ભજી લ્યો...🙏સ્વામી અમારા સૂર્યદેવ ☀️જેવા સૂર્યદેવ ક્યારે તપી જાય... Ramji New Bhajan 👇છે
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#પતિસૂર્યદેવજેવા
#રામનેભજીલ્યોહરિનેભજીલ્યો
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
રામને ભજી લ્યો હરિને ભજી લ્યો
_____🌷🌼🌷_____
ભજતા થાય બેડો પાર
રામને ભજી લ્યો...
સાસુ ને સસરા તારલીયા જેવા
તારલિયા ક્યારે ખરી જાય
રામને ભજી લ્યો...
રામને ભજીલયો હરિને ભજીલયો
ભજતા થાય બેડો પાર
રામને ભજી લ્યો...
દીકરો મારો દરિયા જેવો
દરિયો ક્યારે ગાંડો થાય
રામને ભજી લ્યો
રામને ભજીલયો હરિને ભજીલયો
ભજતા થાય બેડો પાર
રામને ભજી લ્યો
દીકરી મારી દરિયાની વેલ છે
વેલ પાછી ક્યારે વરી જાય
રામને ભજી લ્યો.....
રામને ભજીલયો હરિને ભજી લ્યો
ભજતા થાય બેડો પાર
રામને ભજી લ્યો...
સ્વામી અમારા સૂર્યદેવ જેવા
સૂર્યદેવ ક્યારે તપી જાય
રામને ભજી લ્યો...
રામ ને ભજી લ્યો હરિને ભજીલયો
ભજતા થાય બેડો પાર
રામને ભજી લ્યો...
નણદી અમારી સગી બેન જેવી
નણદી મારી ક્યારે બગડી જાય
રામને ભજી લ્યો
રામને ભજી લ્યો હરિને ભજી લ્યો
ભજતા થાય બેડો પાર
રામને ભજી લ્યો...
સખી અમારી સરખી સાહેલી જેવી
સંબંધ મારે ક્યારે તૂટી જાય
રામને ભજી લ્યો
રામને ભજી લ્યો હરિને ભજી લ્યો
ભજતા થાય બેડો પાર
રામને ભજી લ્યો...
જય શ્રી રામ
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 2

  • @radheradhepanvel9479
    @radheradhepanvel94796 күн бұрын

    વાહ વાહ ખુબ જ સરસ ભજન જય શ્રીકૃષ્ણ ❤❤❤❤ જય શ્રીરામ રાધેરાધેપનવેલ ચેનલ ના રાધેરાધે

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    5 күн бұрын

    ચોક્કસ તમારા ચેનલની મુલાકાત લઈશ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ બેન 🙏🙏😊

Келесі