નવી સાખીઓ ની રમઝટ... Sakhi O thi Bharpur Bhajan રસપ્રદ સાખીઓ 👇 છે

ક્રિષ્ના ની નવી સાખીઓ ની રમઝટ... Sakhi O thi Bharpur Bhajan રસપ્રદ સાખીઓ 👇 છે
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#ભગવાનમારાડોક્ટરનેહુંભગવાનનુંપેશન્ટ
#બાકીકરવુંકેનકરવુંએતોઉપરવાળાનીમરજી
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
નવી સાખીઓનું ભજન
_____🌷🌷🌷_____
હે...રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવનિધિ દે
વંશમાં વૃદ્ધિ દે માં ભવાની
હૃદયમાં જ્ઞાન દેહ ચિત્તમાં ધ્યાન
અભય વરદાન દે શંભુ રાણી
જી રે અભય વરદાન દે શંભુ રાણી
દુઃખ કો દૂર કર સુખ ભરપુર કર
આશા સંપૂર્ણ કર દાસ જાણી
સજ્જન સો હિત દે કુટુંબમાં પ્રીત દે
જંગમાં જીત દે મા ભવાની. (૨)
16 વરસની સુંદરી ને
પનઘટ પાણી જાય રે...૨
બેડા મૂક્યા કાંઠડે ને
જુવે કાનાની વાટ રે. (૨)
હે...વ્રજ વિહારી વૈકુંઠ વાસી
ગોવર્ધન ગિરધારી રે...૨
રાધે પ્યારી મે બલિહારી
ગોકુળ આવો ગિરધારી...(૨)
ગાયા ગાયા ખૂબ ગાયા
એ ગાવામાં મજા પડી...૨
ગાયેલું જો ઝીલ્યું નહીં
તો એ ગાવામાં ધૂળ પડી. (૨)
હે.. શરદ પૂનમની રાતડી ને
ચંદ્ર ચડ્યો આકાશ રે...૨
દાંડિયા લઈને આવજો કાના
રાસ રમશું આજ રે...(૨)
વૃક્ષ વિનાની વેલડી ને
ચંદ્ર વિનાની રાત રે...૨
ભજન વિનાની જિંદગી
એનો એડે ગયો અવતાર રે...૨)
હસનારા તો હસ્યા કરે ને
અમે તો ભજન કરવાના...૨
હસનારા તો રહી જાશે ને
ભજન કરે તે તરવાના...૨)
રામ બનાવે રોટલા ને
સીતા બનાવે શાક રે...૨
પાર્વતીજી પીરસે ને
જમે ભોળાનાથ રે...૨)
કોણે તમને મોકલ્યા ને
શું રે તમારા નામ રે...૨
રામે અમને મોકલ્યા ને
હનુમાન અમારું નામ રે...૨)
પંઢરપુર ના પાદર રહેતો
ગોરો કુંભાર એનું નામ રે...૨
માટીનું એક કામ જ કરતો
જપે વિઠ્ઠલ નું નામ રે. (૨)
મારગડો મારો મેલો મોહનજી
મારગડે મને જવાદો...૨
વડતા આપીસ દાન તમારું
મહિ મારુ મને વેચવા દો...૨)
કનૈયા તારો જય જય કાર
હો વાલા તારો જય જય કાર
કનૈયા તારો જય જય કાર
હો વાલા તારો જય જય કાર
કનૈયા તારો જય જય કાર
હો વાલા તારો જય જય કાર
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 8

  • @Davefamilydhunofficial
    @Davefamilydhunofficial3 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    3 күн бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @narendraraval8706
    @narendraraval87064 күн бұрын

    Saras Ben sakhi mate panvel satsang mandal na video juo aema sakhi chhe ane video banavo please Jay Mahadev sangita Raval

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    3 күн бұрын

    ખૂબ ખૂબ આભાર બેન 🙏 તમે અમારા ભજન સાંભળો છો ખૂબ આનંદ થયો જરૂર થોડા સમયમાં જ એ સાખીનુ ભજન મુકશી જય શ્રી કૃષ્ણ 🙏🙏😊❤️🎉

  • @kalavatidarji5020
    @kalavatidarji50204 күн бұрын

    ખૂબ ખૂબ સરસ સાખી છે જય રવામીનારાયણ

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    3 күн бұрын

    ખૂબ ખૂબ આભાર બેન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @purnabachudasama5171
    @purnabachudasama51712 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    2 күн бұрын

    🙏🙏🙏😊

Келесі