સાખીઓ થી ભરપૂર રસપ્રદ 👌Sakhi O Ni Ramzat યૂટ્યુબ પર પહેલીવાર સાંભળવા જેવું ભજન

સાખીઓ થી ભરપૂર રસપ્રદ 👌Sakhi O Ni Ramzat યૂટ્યુબ પર પહેલીવાર સાંભળવા જેવું ભજન #ભક્તિમાંલીલાલેરછે
કનૈયા તારો જય જયકાર હો વાલા તારો જય જયકાર (૨)
હે મીરાબાઈનું ઘૂઘરું બોલે ભજમન ભજમન રાધે શ્યામ (૨)
અંકલેશ્વર નું સત્સંગ મંડળ બોલે આવો આવો શ્રી ભગવાન (૨)
હે ભણવું હોય તો આવજો બહુ મોટી નિશાળ રે (૨)
ઇન્ટરવ્યૂ માં પાસ થશો તો પ્રોફેસર નંદલાલ રે (૨)
હે પંઢરપુર ને પાદર રહેતો ગુરુ કુંભાર એનું નામ રે (૨)
માટીનું એક કામ જ કરતો રટે વિઠ્ઠલ નું નામ રે (૨)
હે લુખી સુખી બે બેનડી ને લુખી સુખી ને ઘેરે બેસવા જાય ઓરે બેની તમે ઘરે ન આવજો અમારા બંગલા લજવાય રે (૨)
તમારા બંગલા સુરે કરું બેની અમે જાશું અમારે ઘેર રે
તૂટેલી ઝૂંપડી આપો પરમાત્મા કોઈના ઓશિયાળા રાખશો નહીં જીરે (૨)
ગાયું ગાયું ખૂબ ગાયો એ ગાવામાં મજા પડી (૨)
ગાયા પછી સમજે નહીં તો એ ગાવામાં ધૂળ પડી રે ભાઈ (૨)
હે લક્ષ્મી લક્ષ્મી શું કરો છો લક્ષ્મી સંચળ નાર રે (૨)
લક્ષ્મી કોઈની થઈ નથી ને થાય તેનો બેડો પાર રે જીરે (૨)
ઊંચા પર્વત થી ઉતરી ભીલડી શંકર નું પારખું લેવા રે (૨)
શંકર ભગવાન તો ભોળવાઈ ગયા ને થઈ થઈ નાચવા લાગ્યા રે જીરી (૨)
હે ભજન કરે એ કરવાના ને હસનારા તો હસ્યા કરે પણ ભજન અમે કરવાના (૨)
ભજન કરે એ તરી જશે ને નિંદા કરીએ ડૂબવાના જીરે (૨)
એ ભજન કરો તો એવા કરજો મનનો મોરલીયો નાચે રે (૨)
સાંભળનારા મસ્ત બનીને બેઠા બેઠા ડોલે જીરે(૨)
રામ રામ તો સહુ કહે ને દશરથ કહે ના કોઈ (૨)
એકવાર દશરથ કહે તો જન્મ સફળ હો જાય રે જી રે (૨)
શંકરજી નું ડમરૂ બોલે પતિ તપાવન સીતારામ (૨)
નારદજીની વીણા બોલે રઘુપતિ રાઘવ રાજા રામ જી રે (૨)
કોણે તમને મોકલ્યા ને શું છે તમારું નામ રે (૨)
રામે અમને મોકલ્યા ને હનુમાન અમારું નામ રે જી રે (૨)
હે રામ ભજીલે પ્રાણીયા ને પછી ભજા નહીં (૨)
કાયા થાશે પાંગળી પછી બેઠું રહેવાશે નહીં જી રે (૨)
જીવન સદાય એવું જીવ જો જીવ નારા સૌ જોયા કરે (૨)
ભજન સદાયે એવા કરજો સૌના હૃદયમાં ગુંજા કરે જી રે (૨)
હે મારગડો મારો મેલો મોહનજી મારગડે મને જાવા દ્યો (૨)
વળતા દેશો દાણ તમારા મહિ મારા વહેંચવા દો જી રે (૨)
પીપળ પાન ન તોડી એને ન તોડીએ વળી ડાળ રે (૨)
વહેતા જળમાં ન થુકિયે એ તો બેસે મારા ગુરુજી ને ગાળ રે જી રે (૨)
હે રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે વંશની વૃદ્ધિ દે બાકબાની બાકબાની
હૃદય મે જ્ઞાન દે ચિત્ત મેં ધ્યાન દે અભય વરદાન દેશ શંભુ રાની
દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાણી દાસ જાણી
સજન સહિત દે કુટુંબ સે પ્રીત દે જગમે જીત દે માં ભવાની જીરે જગમે જીત દે માં ભવાની
બોલો બોલ બોલ રાજા રણછોડ કી જય
other channel link
/ @rajnivoicegujarati
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 38

  • @KamalabenChaucan
    @KamalabenChaucan22 күн бұрын

    ખૂબ સરસ ધન્યવાદ

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    21 күн бұрын

    ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @mamtapatel1620
    @mamtapatel16203 күн бұрын

    👌👌👌👌

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Күн бұрын

    🙏🙏🙏

  • @jashupatel3993
    @jashupatel3993Ай бұрын

    🌹🙏🌹 સર્વ ભજન મંડળ ની બહેનો ને ખુબ ખુબ ધન્યવાદ સાથે ભાવભિના જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 🙏 🌹

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏🙏😊 જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 તમે અમારા ભજન સાંભળો છો ખૂબ આનંદ થયો

  • @DipikaNayi-dz6bn

    @DipikaNayi-dz6bn

    20 күн бұрын

    ખૂબ સરસ

  • @Hanumanbhajanmandal1
    @Hanumanbhajanmandal119 күн бұрын

    લૂખી ના આવે બેન દુઃખી સુખી ને બે બેનડી રે લોલ

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    19 күн бұрын

    ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @user-ps2to8oo7l
    @user-ps2to8oo7l28 күн бұрын

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    28 күн бұрын

    🙏🙏🙏

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479Ай бұрын

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન ❤❤❤ રાધેરાધેપનવેલ ના રાધેરાધે

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર બેન જય શ્રી કૃષ્ણ 🙏🙏😊 તમે અમારા બધા સાંભળો છો ખૂબ આનંદ થયો

  • @nayanamistry8306
    @nayanamistry8306Ай бұрын

    Khubj saras ch

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏😊 જય શ્રી કૃષ્ણ 🙏

  • @alkashukla1390
    @alkashukla1390Ай бұрын

    ખુબજ સરસ👌👌👌

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @sushilakapadi2943
    @sushilakapadi2943Ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ 🙏

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @alkashukla1390
    @alkashukla139015 күн бұрын

    ❤❤❤સુપર

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    14 күн бұрын

    🙏🙏🙏🙏😊 આભાર 🙏

  • @JayabenSevak-yr8jp
    @JayabenSevak-yr8jpАй бұрын

    જયશ્રી કૃષ્ણ સરસ વાત છે

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @mafiyathakur6257
    @mafiyathakur625719 күн бұрын

    Ben bhu saras gayu pan lukhi sukhi nay pan dukhi sukhi aave

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    18 күн бұрын

    ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @bhavana12119
    @bhavana12119Ай бұрын

    Bhuj sundar sakhi gai ❤❤❤

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @nitapatel7227
    @nitapatel7227Ай бұрын

    Jsk.❤❤🎉❤❤

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    Jay shree Krishna 🙏🙏 Thanks

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fmАй бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર બેન 🙏 જય શ્રી કૃષ્ણ 😊

  • @vijaygohil6945
    @vijaygohil6945Ай бұрын

    Sakhi o lakhi ne muko plesa ben

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    સાખીઓ લખીને મૂકેલી જ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ખુબ ખુબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 😊

  • @nalinimistry1616
    @nalinimistry1616Ай бұрын

    ખૂબ સરસ ગીત છે ❤😂

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

  • @SmilingCatfish-pn1ky
    @SmilingCatfish-pn1kyАй бұрын

    Game te 1 Jane gavani jarur che saras lagase

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    સાચી વાત છે એકવાર એવી રીતે ટ્રાય કરીશું ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

Келесі