No video

Kya Vase Tulsi Ne Kya Vase Ram | Sonal Acharya | Gujarati Devotional Bhajan |

‪@meshwalyrical‬
Presenting : Kya Vase Tulsi Ne Kya Vase Ram | Sonal Acharya | Gujarati Devotional Bhajan |
#ram #shreeram #lyrical #bhajan
Audio Song : Kya Vase Tulsi Ne Kya Vase Ram
Singer : Sonal Acharya
Lyrics : Traditional
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Bhajan
Deity : Shree Ram
Temple: Ayodhya Ram Mandir
Festival : Ram Navmi
Label : Meshwa Electronics
ક્યાં વસે તુલસી ને ક્યાં વસે રામ ,
ક્યાં રે વસે રે મારા શ્રી ભગવાન
બોલો રે બેનો રામ નું નામ
વનમાં વસે તુલસી ,મંદિરમાં વસે રામ ,
હૃદયમાં વસે મારા શ્રી ભગવાન
બોલો રે બેનો રામ નું નામ
શું ઓઢે તુલસી ને શું પહેરે રામ ,
શું રે પહેરે મારા શ્રી ભગવાન
બોલો રે બેનો રામ નું નામ
ચૂંદડી ઓઢે તુલસી ને પાઘડી પહેરે રામ,
વાઘા પહેરે મારા શ્રી ભગવાન
બોલો રે બેનો રામ નું નામ
શું રે જમે તુલસી ને શું રે જમે રામ ,
શું રે જમે મારા શ્રી ભગવાન
બોલો રે બેનો રામ નું નામ
દૂધ જમે તુલસી ને દહીં જમે રામ ,
પ્રસાદ જમે મારા શ્રી ભગવાન
બોલો રે બેનો રામ નું નામ
ક્યાં પોઢે તુલસી ને ક્યાં પોઢે રામ ,
ક્યારે પોઢે મારા શ્રી ભગવાન
બોલો રે બેનો રામ નું નામ
ક્યારે પોઢે તુલસી ને મંદિરે પોઢે રામ ,
હૃદયે પોઢે મારા શ્રી ભગવાન
બોલો રે બેનો રામ નું નામ

Пікірлер: 29

  • @bhavnasatsang
    @bhavnasatsang4 ай бұрын

    વાહ સરસ ગાયું તમારા સ્વરમાં માં સરસ્વતી બિરાજમાન છે ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો

  • @ChauhanBhargavsinh-qb5iv
    @ChauhanBhargavsinh-qb5iv10 күн бұрын

    Jay bajarangbali

  • @user-bq1fq7yh5v
    @user-bq1fq7yh5v6 ай бұрын

    જય શ્રી રામ

  • @mafatbhairabari6194
    @mafatbhairabari61947 ай бұрын

    જયરામ❤

  • @user-hg2pb7sp3b
    @user-hg2pb7sp3b6 ай бұрын

  • @BheraramKoli
    @BheraramKoli6 ай бұрын

    ❤❤❤❤

  • @IndraChouhan-yc6iv
    @IndraChouhan-yc6iv6 ай бұрын

    जय रघुनंदन जय सियाराम

  • @JrpatelPatel-wu1pj
    @JrpatelPatel-wu1pj6 ай бұрын

    જય શ્રીરામ જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ

  • @bhartibenpandya512
    @bhartibenpandya5125 ай бұрын

    Jai Sri Krishna Jai Sri ram 🙏

  • @manjulapatel7124
    @manjulapatel71246 ай бұрын

    Jay shree Ram 🙏🙏🌺🌺🙏🙏

  • @victorystudios1610
    @victorystudios161025 күн бұрын

    બહુ જ સરસ ભજન છે જોવાની મજા પડી ગઈ ❤❤❤❤❤ જયશ્રીકૃષ્ણ જયસચ્ચિદાનંદ

  • @karan23344
    @karan233445 ай бұрын

    Saras❤❤❤

  • @user-zl5sj4gz3v
    @user-zl5sj4gz3v3 ай бұрын

    Jay shree ram

  • @jayshreesampat7448
    @jayshreesampat74484 ай бұрын

    ❤સુંદર ભજન

  • @neelapandya6315
    @neelapandya63158 ай бұрын

    🙏🙏🌹🌹🙏🙏💐💐

  • @PravinbhaiPatel-le1rq
    @PravinbhaiPatel-le1rq7 ай бұрын

    ❤ super and sundar bhajan Thank thank good

  • @dhaval246
    @dhaval2467 ай бұрын

    Jay Shree Ram 🙏🙏🙏🙏🙏

  • @manishalakhani6510
    @manishalakhani65106 ай бұрын

    Jay Ram 🙏

  • @requestgemer8910
    @requestgemer89104 ай бұрын

    Jay radhe Krishna❤

  • @requestgemer8910
    @requestgemer89104 ай бұрын

    Sunder bhajan❤ jay shree ram❤

  • @latapanchal8758
    @latapanchal87585 ай бұрын

    બહું સરસ છે ભજન છે આવી રીતે ભજન મૂકતાં રહેજો ને લખતાં રહેજો

  • @user-tk8ei8pj9g
    @user-tk8ei8pj9g5 ай бұрын

    Jay shri ram

  • @hasmukpatel8153
    @hasmukpatel81534 ай бұрын

    Hasmukha y

  • @princeparekh1572
    @princeparekh15724 ай бұрын

    Khoob Sabari ambari ne maja aari

  • @jadavjaydipsinh
    @jadavjaydipsinh5 ай бұрын

    Na

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala65977 ай бұрын

    જય ભોળાનાથ જેને સાડી બનાવી અને કીર્તન બનાવીને રજુ કર્યુ એને ખુબખુબ ધન્યવાદ જય ક્ષીરામ

  • @kuchhadiyashanti7479
    @kuchhadiyashanti74796 ай бұрын

    જય શ્રી રામ

  • @kalpeshvaghela7493
    @kalpeshvaghela74936 ай бұрын

    Jay shree Ram 🙏🙏🙏🙏🙏🌹

  • @pravinpatel7306
    @pravinpatel73065 ай бұрын

    Jay shreei ram🌺🌷🌹🙏🙏🙏

Келесі