Sadguru Chaitany - સદગુરૂ ચૈતન્ય

Sadguru Chaitany - સદગુરૂ ચૈતન્ય

જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ , ગુરુ નાનક,કબીર સાહેબ ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો , ભક્તિ નો પ્રકાશ થયો તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.

તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ન હતી

જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા.

અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.

Пікірлер

  • @pavrajaya5152
    @pavrajaya51525 сағат бұрын

    Biju to pachi ko

  • @pavrajaya5152
    @pavrajaya51525 сағат бұрын

    Ben dhyanu ko

  • @manjulavasani3962
    @manjulavasani396212 сағат бұрын

    Om parmatma ❤ Aap nu address please

  • @KuvarjibhaiSolanki-cx1gq
    @KuvarjibhaiSolanki-cx1gq14 сағат бұрын

    મારાપરિવારનાવંદનજયગુરૂમહારાજ

  • @dhameliyadivyesh3961
    @dhameliyadivyesh396115 сағат бұрын

    Jay ho

  • @rathodbhavdip4540
    @rathodbhavdip454015 сағат бұрын

    🙏જય ગુરૂમહારાજ ભગવાન 🦚

  • @milanmakwana7727
    @milanmakwana772717 сағат бұрын

    Khub saras.jay sadguru 🙏🙏🙏

  • @narasihbhaiprajapati526
    @narasihbhaiprajapati52618 сағат бұрын

    ❤.❤.Om.parmatma. ❤.❤.

  • @MukeshPrajapati-tg9lx
    @MukeshPrajapati-tg9lx18 сағат бұрын

    Om Parmatma

  • @pravinbhairaval8043
    @pravinbhairaval804318 сағат бұрын

    ૐ શ્રી સદગુરુ પરમાત્મા નમઃ🙏

  • @user-sx7ey6wo7n
    @user-sx7ey6wo7n19 сағат бұрын

    Om.parmatmaa❤

  • @NaranPrajapati-g9i
    @NaranPrajapati-g9iКүн бұрын

    Jay gurudev

  • @sheetalsolanki4603
    @sheetalsolanki4603Күн бұрын

    ❤Adbhut, adbhut, adbhut Param satya urjaukt premmay gurumukhvani❤ 🙏🙏🙏Divya amritvani sarve aatma ni bhitar satprakash ho,🌺 visvlevale pahoche,🌺 tevi param mata parmatma na shri charankamal ma hriday thi shudhdha prathana🙏🙏🙏 🚩🚩🚩param Bhakt ni🌺,Bhakti ni🌺 Jay ho, jay jaykar ho☀☀☀ 🌻Kori koti dhanyavad🌻 🌹Koti koti vandan🌹 🕉Om parmatma🕉

  • @shambhubhaisolanki8826
    @shambhubhaisolanki8826Күн бұрын

    જય 🎉ગુરુ.દેવ 🎉મા🎉

  • @jashvantoza6945
    @jashvantoza6945Күн бұрын

    Jay shree sadgurudev om parmatma🥦🍎🌹🌺🌷🙏🙏🙏🙏🙏

  • @Hardik_patel_08
    @Hardik_patel_08Күн бұрын

    જય ગુરુ મહારાજ. પ્રણામ

  • @user-sx7ey6wo7n
    @user-sx7ey6wo7nКүн бұрын

    Om.parmatma❤

  • @maljibhaizala
    @maljibhaizalaКүн бұрын

    આપ દેવી આત્માને કોટી કોટી વંદન આપ જે ભગતી માટે પ્રવચન કરો છો તે દુનિયા માં ક્યાંય ગોતવા જવાથી મળે તેમ નથી માટે તમારા જેટલા પણ એપિસોડ હોય તે શભલવક્રવાથી કલ્યાણ થાય તેમાં છે

  • @ganeshprajapati1906
    @ganeshprajapati19062 күн бұрын

    Om Parmatma Maa Bhagwati

  • @bhagwatiprajapati1568
    @bhagwatiprajapati15682 күн бұрын

    જય જયકાર હો તમારો હે ચિતિશકિત તમારા પાવન ચરણકમળ મા કોટી કોટી વંદન હો ૐ પરમાત્મા 🌹🙏🙏🙏🌹🚩🚩🚩🌹

  • @nileshbamaniya3964
    @nileshbamaniya39642 күн бұрын

    Jay gurudev 🙏

  • @SanjayPrajapati-qc2sn
    @SanjayPrajapati-qc2sn2 күн бұрын

    Om parmatma🕉️🙏🚩

  • @ghanshyamprajapati1045
    @ghanshyamprajapati10452 күн бұрын

    Om Parmatma

  • @himanshughelani411
    @himanshughelani4112 күн бұрын

    Jay gurudev

  • @nikhilprajapati9458
    @nikhilprajapati94582 күн бұрын

    🌹🕉🌹👏ૐ પરમાત્મા👏 🌹🕉🌹

  • @sheetalsolanki4603
    @sheetalsolanki46032 күн бұрын

    Om parmatma❤ ☀☀☀🚩🚩🚩🙏🙏🙏

  • @jashvantoza6945
    @jashvantoza69452 күн бұрын

    Jay shree sadgurudev om parmatma🌹🌺🌷🙏🙏🙏🙏🙏

  • @prahladbhaipatel8161
    @prahladbhaipatel81612 күн бұрын

    આપના સત્સંગ થી 5 તત્વોનો શુધ્ધિ કરણ નો દિવ્ય સત્સંગ સાભળવા મળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય હો દેવી જય હો ગુરુદેવ ઓમ પરમાત્મા🙏🙏

  • @user-go1bo4iq1f
    @user-go1bo4iq1f3 күн бұрын

    ઓમ શ્રી સદગુરુ પરમાત્મા નમઃ

  • @sheetalsolanki4603
    @sheetalsolanki46033 күн бұрын

    ❤Adbhut, alaukik parmatmamay premmay, urjaukt hitkari gurumukhvani❤ 🌹Koti koti vandan🌹 🌻Koti koti dhanyvad🌻 🚩🚩🚩Jay ho jay jaykar ho☀☀☀ 🕉Om parmatma🕉

  • @vijayvegda3054
    @vijayvegda30543 күн бұрын

    સતસત પણામ

  • @user-xk3do5te4d
    @user-xk3do5te4d3 күн бұрын

    Jai gurudev

  • @jashwantshah2790
    @jashwantshah27903 күн бұрын

    Please tamaro contec number aapso

  • @user-xk3do5te4d
    @user-xk3do5te4d3 күн бұрын

    Jay gurudev biral Devi tamari sathe fon ma vat karavi che aa abodh jiv par Krupa karajo

  • @narasihbhaiprajapati526
    @narasihbhaiprajapati5263 күн бұрын

    ❤.❤.Om.parmatma. ❤.❤.

  • @shambhubhaisolanki8826
    @shambhubhaisolanki88263 күн бұрын

    જય જય 🎉ગુરુ.દેવ 🎉મા🎉😢😮

  • @mahendravaghela8095
    @mahendravaghela80953 күн бұрын

    માતાજી કોટિ કોટી વંદન❤

  • @SanjayPrajapati-qc2sn
    @SanjayPrajapati-qc2sn3 күн бұрын

    Jay jay kar ho devi apno🕉️🙏🚩 Adbhut,divy ane alukik satsang amratvani🕉️🌷 Apna charno ma koti koti vandan🙏🚩 Om parmatma🕉️🙏🚩🙏📿

  • @himathadiya9656
    @himathadiya96563 күн бұрын

    Jay Shree Krishna 🙏🙏🙏🙏🙏

  • @dakshpatel6278
    @dakshpatel62783 күн бұрын

    Sadguru dev ni jay👏👏

  • @jashvantoza6945
    @jashvantoza69453 күн бұрын

    Jay shree sadgurudev om parmatma🌹🌺🌷🙏🙏🙏🙏🙏

  • @MukeshPrajapati-tg9lx
    @MukeshPrajapati-tg9lx3 күн бұрын

    Om Parmatma

  • @pravinbhairaval8043
    @pravinbhairaval80433 күн бұрын

    ૐ શ્રી સદગુરુ પરમાત્મા નમઃ🙏

  • @dasharathpadhiyar8114
    @dasharathpadhiyar81143 күн бұрын

    તમને સત સત પ્રણામ

  • @ShilpaPrajapati-d4z
    @ShilpaPrajapati-d4z4 күн бұрын

    Bhu saras

  • @madhusarvaiya4852
    @madhusarvaiya48524 күн бұрын

    જય ભગવાન

  • @JoshidayaramRamshungbhai
    @JoshidayaramRamshungbhai4 күн бұрын

    હર હર મહાદેવ

  • @JoshidayaramRamshungbhai
    @JoshidayaramRamshungbhai4 күн бұрын

    હર હર મહાદેવ

  • @user-Chauhan84
    @user-Chauhan844 күн бұрын

    જય સદગુરુ દેવ આવો બધા નહીં વિચારતા આપણે એવું વિચારીએ છીએ પણ બધા લોકો આવું નહીં વિચારતા તા હંમેશા બતાને સારું વિચારીએ છીએ પણ તે સત્તા લોકો આપણું સારું નહીં વિચારતા આપણને ખબર છે ઈશ્વર વિશેની સદગુરુ કરાયે પાંચ વર્ષ થયા તે સત્તા લોકો આપણું ખરાબી છે મારા સવાલનો જવાબ આપજો મારા ગુરુ કરાય પાંચ વર્ષ થયા તે છતાં કરુણા ભાવ પહેલેથી છે તે છતાં તે લોકો આપણને સમજતા નથી તેનું એ લોકોને કેવી રીતના સમજાવવા એ વિશેની મને જવાબ આપજો હું ખાસ માણસો મારો નંબર હું આપું છું તમને મારા કોન્ટેક કરજો મારા સદગુરુ અડાલજના છે તે છતાં તે મારા પર્સનલજ મારા નંબર પર ફોન કર બહુ આભાર હું તમને સદગુરુ બનાવી 9913259420

  • @user-Chauhan84
    @user-Chauhan844 күн бұрын

    Jay sa