No video

સદગુરૂ હાજર હોય ત્યારે કેમ ઓળખાતા નથી.-Sadguru chaitany

#sadguruchaitany
#sadhguru
#gujratisatsang
દિવ્ય લોકો ની અનુભૂતિઓ- - • દિવ્ય અનુભૂતિઓ
આરતી અને તત્વાર્થ
• આરતી અને તત્વાર્થ - જય...
-આ સંસાર ને ભવસાગર કેમ કહે છે ? • આ સંસાર ને ભવસાગર કેમ ...
નામ જાપ નો મહિમા - • નામ જાપ નો અલૌકિક મહિમ...
ભક્ત અને સંત ની ઓળખાણ કેવી રીતે થાય?- • ભક્ત અને સંત ની ઓળખાણ ...
મોહ માયા થી પાર કેવી રીતે થવાય?
• મોહ માયા થી પાર કેવી ર...
ધર્મ કોને કહેવાય ? - • સત્ય સનાતન ધર્મ કોને ક...
સત્સંગ સાંભળવાનું પુણ્ય કેટલું - • સત્સંગ સાંભળવાનું પુણ્...
કળિયુગ માં મનુષ્ય નું કલ્યાણ કેવી રીતે થાય
• કળિયુગ માં જીવ નું કલ્...
મૃત્યુ પછી જીવ ની સદગતિ માટે શું કરવુ-
• મૃત્યુ પછી જીવ ની સદગત...
બ્રહ્મ નું ચિંતન કેવી રીતે કરવું - • બ્રહ્મ નું ચિંતન કેવી ...
મંત્રો ની દીવ્ય શક્તિઓ નું રહસ્ય- • મંત્રો ની દિવ્ય શક્તિ ...
ભજન ક્યારે આપમેળે થવા લાગે- • ભજન ક્યારે આપમેળે થવા ...
સત્સંગ:- • સત્સંગ
ભજન અને તત્વાર્થ:- • ભજન અને તત્વાર્થ
ઉલ્ટીવાણી અને તત્વાર્થ :- • ઉલ્ટીવાણી અને તત્વાર્થ
ગઝલ :- • ગઝલ
ગરબા અને તત્વાર્થ:- • ગરબા અને તત્વાર્થ
જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ ને સદગુરુ મળ્યા, કબીર સાહેબ ને સદગુરુ મળ્યા, ગુરુ નાનક ને સદગુરુ મળ્યા ,જેસલતોરલ, રૂપાંદેમાલદે ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો અને અજ્ઞાન દૂર થયું.તે સર્વે ના જીવનમાં ભક્તિ નો પ્રકાશ થયો,ભજન નો પ્રકાશ થયો અને તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ના હતી,ભગવાન વિશે પણ મારા મન માં ધણી ભ્રમણાઓ હતી કે ભગવાન ક્યાંય દૂર આકાશ માં બેઠા હશે,ભગવાન અલગ અલગ છે. કેમ કે હું જોતી કે દરેક ધર્મ માં ભગવાન અલગ જ હતા.પરંતુ જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા. અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.

Пікірлер: 15

  • @velabhaisabhad4863
    @velabhaisabhad4863Ай бұрын

    જય હો સદગુરુદેવ નો જય હો જય સદગુરૂદેવ આપના ચરણકમળમાં કોટી કોટી પ્રણામ ૐ પરમાત્મા

  • @milanmakwana7727
    @milanmakwana7727Ай бұрын

    Khub saras.jay sadguru🙏🙏🙏

  • @onkeshwarraut9351
    @onkeshwarraut9351Ай бұрын

    💐🙏🕉️prmatma

  • @dhirajbhaiparmar.narayan.1827
    @dhirajbhaiparmar.narayan.1827Ай бұрын

    જય ગુરુદેવ

  • @pravinbhairaval8043
    @pravinbhairaval8043Ай бұрын

    ૐ શ્રી સદગુરુ પરમાત્મા નમઃ🙏

  • @sanjayprajapati7086
    @sanjayprajapati7086Ай бұрын

    જય ગુરુદેવ 🙏🙏🙏 સીતારામ

  • @shambhubhaisolanki8826
    @shambhubhaisolanki8826Ай бұрын

    જય 🎉ગુરુ.દેવ 🎉મા🎉

  • @jashvantoza6945
    @jashvantoza6945Ай бұрын

    Jay shree sadgurudev jay ho jay jay kar biraldevi jay shree ram om parmatma🌹🌺🌷🙏🙏🙏🙏🙏

  • @jayantilalprajapati6558
    @jayantilalprajapati6558Ай бұрын

    ગુરુ મહિમા ખૂબ જ સરસ રીતે સમજાવેલ છે🚩

  • @narasihbhaiprajapati526
    @narasihbhaiprajapati526Ай бұрын

    ❤.❤.Om.parmatma. ❤.❤.

  • @MukeshPrajapati-tg9lx
    @MukeshPrajapati-tg9lxАй бұрын

    Om Parmatma

  • @sheetalsolanki4603
    @sheetalsolanki460329 күн бұрын

    ❤Adbhut divya param satya hitkari gurumukhvani❤ 🙏🌹Alaukik satsang🌺 amrutvani🌺 thi preme gurumahima kahyo, 🌺divya satprakash karyo, 🌺koti koti dhanyavad🙏🌹 🙏🙏🙏Koti koti vandan🙇‍♀️🙇‍♀️🙇‍♀️ 🚩🚩🚩Jay ho, Jay jaykar ho☀☀☀ 🕉Om parmatma🕉

  • @parmarfatesinh4232
    @parmarfatesinh423229 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @ManjulabenPatel-so9vo
    @ManjulabenPatel-so9vo25 күн бұрын

    New episode dalo

  • @muktabenpatel9895
    @muktabenpatel9895Ай бұрын

    તમારા આશ્રમ નું સરનામું આપો તો અમે તમારા દર્શન કરી શકાય ગરૂપુનમ ના દિવસે

Келесі