live village life with surbhi & viren

live village life with surbhi & viren

નમસ્તે 🙏🏻તમારું સ્વાગત છે આ ચેનલ પર
live village life with Surbhi & viren આ ચેનલ ઉપર હું ગામળા નુ જીવન કેવું હોય છે ઈ અને અમારા ઘર પરીવાર સાથેના વ્લોગ અને આજુ બાજુનાં દ્રશ્યો અને કોઈ મંદિર અને ટ્રાવેલ વ્લોગ આઉપરાંત તમને સારા સારા વ્લોગ બનાવી તમને ખુશ કરવાનો પ્રયાસ કરતી રહીશ તો હું આશા કરુંછુ કે મારા વિડીયો તમને પસંદ આવશે તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુનાં બેલ આઈકોનને પ્રેસ કરજો મને આશા છે કે તમે મને સપોર્ટ કરશો.જય જવાન જય કિશાન એક ખેડૂત
Hello freinds.🙏🏻Namaste 🙏🏻You are welcome on my channel the name of the channel is: live village life with Surbhi & Viren on this channel I am doing village life with Surbhi & viren and vlogs with our home family and today. Side scenes and temple and travel vlogs also try to make you happy by making good vlogs so I hope you will like my videos and if you like the video please subscribe the channel and press the bell icon next to it.I hope you will support me.Jai Jawan Jai Kishan I. M. indian

My email:[email protected]

Пікірлер

  • @ramvadher8516
    @ramvadher851643 минут бұрын

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા જય મોમાઈ માં

  • @khedutputr364
    @khedutputr3643 сағат бұрын

    હજી શરૂઆત થય વરસાદ ની હજી બાકી સે તરાવ ભરી દીસે

  • @uskm1874
    @uskm18749 сағат бұрын

    સરસ માડવી થશે મઠડી માડવી કેમ નથી વાવતા દેશી મકાઇ પણ નથી વાવતા એ બહુ સારી ને ચાર જુલાઇના મારી નીપાનો બર્થડે છે

  • @user-gk9oz7uw9d
    @user-gk9oz7uw9d10 сағат бұрын

    Tmu Ben jay shree krishna 😊😊😊

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren10 сағат бұрын

    Jay shree Krishna ben 🙏🙏

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai399211 сағат бұрын

    Jay murlidhar

  • @TarunAhir-bf9bg
    @TarunAhir-bf9bg11 сағат бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ રમેશ કાકા

  • @amitbera1420
    @amitbera142012 сағат бұрын

    મારા ભાઈ વિજય નો જન્મદિવસ છે તારીખ4/7 નો જન્મદિવસ વીશ કરજો કોલેજમાં અભ્યાસ કરે છે રમેશભાઈ

  • @tilvakamlesh5544
    @tilvakamlesh554412 сағат бұрын

    Super vlog છે અને રમેશ ભાઇ આજ નો તમારો લુક કેક અલગ જ છે મસ્ત લાગેછે એમાંય માથામાં બાબરી પાડી દીધી છે તો સારું લાગેછે

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren11 сағат бұрын

    ખૂબ ખૂબ આભાર ભાઈ 🤗😊👍🏻

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai879812 сағат бұрын

    જય દ્વારકાધીશ ભાઈ

  • @damyantishah386
    @damyantishah38612 сағат бұрын

    રમેસભાઈ સીમર માડવો એટલે શુ જયજીનેદ્ દાયરાને મજામાં ને દાયરો

  • @hitengareja2882
    @hitengareja288212 сағат бұрын

    જય માતાજી ભાઈ

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv12 сағат бұрын

    તમારી શીંગ બોવ સારિસે રમેશભાઈ

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren10 сағат бұрын

    હા વિપુલ ભાઈ શીંગ સારી છે હોં ભાઈ

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv12 сағат бұрын

    ❤ Ram Ram Ramesh Bhai ne Raja Bhai ne ❤

  • @rathavidilip4635
    @rathavidilip463512 сағат бұрын

    🚩 જય ભવાની 🚩

  • @amitbera1420
    @amitbera142012 сағат бұрын

    રમેશભાઈ રાજુભાઇ બધા દાયરાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @shaileshram2790
    @shaileshram279012 сағат бұрын

    રામ રામ રમેશભાઈ કેમ છે મજામાં છે ભાઈ

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja267312 сағат бұрын

    Jay mataji bhai Ramesh bhai રમેશ ભાય આ રાજુ ભાય કોણ છે

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren11 сағат бұрын

    Jay mataji bhai 🙏🙏 કયો રાજુભાઈ આપણી સાથે હોય ઈ કે મારા ભાઈબંધ ની વાત કરો છો ભાઈ તમે?

  • @malammahesh997
    @malammahesh99712 сағат бұрын

    🙏રામ રામ🙏

  • @jagamalbhaibhatu2563
    @jagamalbhaibhatu256312 сағат бұрын

    Rames.bhai.Raju.bhai.ram.ram

  • @mayurodedraa
    @mayurodedraa12 сағат бұрын

    Ram ram bhai jay mataji baa akadm santa savbhav na chhe

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren11 сағат бұрын

    Ha bhai sachu kahyu tame 👍🏻😊🙏🙏

  • @shaileshahir1117
    @shaileshahir111712 сағат бұрын

    જય મુરલીધર ભાઈ

  • @Naylkaranbandhani1
    @Naylkaranbandhani112 сағат бұрын

    Jay shree Krishna

  • @ashvinbhaivlogs-rs8xm
    @ashvinbhaivlogs-rs8xm13 сағат бұрын

    અસવિનભાઈ ગામ જાલી સરસ વિડીયો મોટાભાઈ

  • @Bardiyavadrahemnat-cz4wj
    @Bardiyavadrahemnat-cz4wj13 сағат бұрын

    મહાદેવ હર રમેશભાઈ

  • @hareshahir197
    @hareshahir19713 сағат бұрын

    Ram Ram Bhai

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani13 сағат бұрын

    રમેશભાઈ રાજુભાઈ તેમજ પરીવાર સહીત બધાને જય સીયારામ જય મુરલીધર

  • @user-eh9qu5fl2k
    @user-eh9qu5fl2k13 сағат бұрын

    જય દ્વારકાધીશ

  • @sureshbhairamani5204
    @sureshbhairamani520413 сағат бұрын

    રામ રામ 😮જય શ્રી કૃષ્ણ 😮જય માતાજી 😮જય મુરલીધર

  • @anwarminsariya7294
    @anwarminsariya729413 сағат бұрын

    રમેસ ભાઈ ચા ઓછી પીયો

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren10 сағат бұрын

    હાં અનુભાઈ 👍🏻👍🏻

  • @manjulabenpatel3171
    @manjulabenpatel317113 сағат бұрын

    જય શ્રી કૃષ્ણ રમેશભાઈ રાજુભાઈ ટમુ બેન સોનલબેન રાધુ બેન બા કેમ છો બધા મજામાં ને જેટલો ચા પીવી હોય તેટલી પીય લો પછી તમારા વિરેન્દ્ર ની વહુ જલા વહુ અને જીયાન ની વહુ નહિ બનાવી દેય

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren10 сағат бұрын

    જય શ્રી કૃષ્ણ બેન 🙏🙏 તમારી વાત સાચી છે છોકરાઓની વહુ આવે પછી નક્કી નહિ 🤗🤗👍🏻

  • @chimanchauhan8216
    @chimanchauhan821613 сағат бұрын

    Jay shree chamunda ma badha ne

  • @user-ho7vz3lv4p
    @user-ho7vz3lv4p13 сағат бұрын

    રમેશભાઈ રામ રામ બધા ને તમે અમારી કોમેન્ટ કેમ જોતા નથી વિડિયો મા અમારૂ પણ નામ લેજો ભાવનગર

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar859213 сағат бұрын

    જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ

  • @user-yk3yc1nt6c
    @user-yk3yc1nt6c13 сағат бұрын

    રામરામ રમેશભાઈ

  • @jayamaa7408
    @jayamaa740813 сағат бұрын

    Kamco Bhai. Na. Ben na surbi Ben na. Raju Bhai na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. To. Bhai. Hav. To. Moj. Sa. Ok. To. Bay

  • @sanjaykachot4726
    @sanjaykachot472612 сағат бұрын

    Maldadhlkamsaramram

  • @user-eg5df5cq5p
    @user-eg5df5cq5p14 сағат бұрын

    રમેશ ભાઈ એક નંબર બોલોક છે ને તમારે વધારે વરસાદ છે

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren10 сағат бұрын

    હાં ભાઈ વરસાદ સારો છે હોં ભાઈ પણ તળાવ હજુ અડધું નથી ભરાયું એટલે આમ ઓછો વરસાદ છે પણ જમીન ધરાઈ ગય છે

  • @ashoksenghani4774
    @ashoksenghani477414 сағат бұрын

    Kiya nikarya vavma pani avigiyu hase ?

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren10 сағат бұрын

    Penda khava gyata bhai gamma ane ha vavma pani aavi gayu ho bhai

  • @ashoksenghani4774
    @ashoksenghani477414 сағат бұрын

    Ram Ram ne jayshree krishan Rameshbhai

  • @bhadiyadragopalbhai3797
    @bhadiyadragopalbhai379714 сағат бұрын

    જય માતાજી🎉🎉🎉

  • @ajaybaraiya8499
    @ajaybaraiya849914 сағат бұрын

    જય મુરલીધર રમેશભાઈ રાજુભાઇ ને

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana447414 сағат бұрын

    Jay dwarkadhish

  • @karaahir1206
    @karaahir120614 сағат бұрын

    રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ

  • @karaahir1206
    @karaahir120610 сағат бұрын

    ટામ 1150 થયગીયા છે રમેશ ભાઈ

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren10 сағат бұрын

    @karaahir1206 રામ રામ કારાભાઈ 🙏🙏 હાં પણ શું કરું ભાઈ મારે તો રોજનું થયું વિડીયો એડિટ કરીને પછી બધાની કોમેન્ટ ના જવાબ આપવા એટલે મોડું થઈ જાય છે 😊

  • @kanovarshdiya9399
    @kanovarshdiya939914 сағат бұрын

    રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશ ભાઈ

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya979915 сағат бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @user-kq2hg3wc8m
    @user-kq2hg3wc8m19 сағат бұрын

    જય માતાજી

  • @user-kq2hg3wc8m
    @user-kq2hg3wc8m19 сағат бұрын

    કીયા ગામ ના શોવ

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren19 сағат бұрын

    કોલવા

  • @ramvadher8516
    @ramvadher851621 сағат бұрын

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા જય મોમાઈ માં

  • @user-eg5df5cq5p
    @user-eg5df5cq5p21 сағат бұрын

    એક નંબર બોલોક હો રમેશ ભાઈ ફેમેલી ની મોજ હો

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474Күн бұрын

    Jay dwarkadhis

  • @uskm1874
    @uskm1874Күн бұрын

    જય માતાજી જય શ્રીકૃષ્ણ બધા ને વરસાદી માહોલ ને ભજીયા મા ચણાની દાળ પીસી ને ડુગળી મરચા નાખી ભજીયા બનાવાય બટેટાવડા કતરી મા લસણની ચટણી લગાવી સેન્ડવીચ ભજીયા ને મેથી સુકવી ભરી રખખાય તેના ભજીયા પાલક ના ભજીયા મરચા ભરેલા ના ભજીયા બનાવી શકાય