આજથી માંડવી નેદવાનુ ચાલુ | નવાં કામ ધમધોકાર ચાલુ અને વરસાદ ભીંજવે રાખે😊| live village life

LIVE VILLAGE LIFE WITH SURBHI & VIREN
LIVE VILLAGE LIFE WITH SURBHI AND VIREN
LIVE VILLAGE LIFE WITH SURBHI VIREN
live village life with surbhi and viren
live village life with surbhi & viren
live village life with surbhi viren
#LIVEVILLAGELIFEWITHSURBHIANDVIREN
#LIVEVILLAGLIFEWITHSURBHI&VIREN
#LIVEVILLAGLIFEWITHSURBHIVIREN
#LIVEVILLAGLIFEWITHSURBHI
#SURBHIVIRENVLOGS
#VILLAGLIFEWITHSURBHI
#SURBHIVIREN
#GAMDANUJIVAN
#livevillaglifewithsurbhiandviren
#livevillaglifewithsurbhi&viren
#livevillaglifewithsurbhiviren
#livevillaglifewithsurbhi
#surbhivirenvlogs
#livevillaglife
#gamdanujivan
#ahirfamilyvlogs
#surbhivirenvlogs
#surbhi
#surbhinavideos
#comedyvlogs
#comedyvideos
મારા વ્હાલા મિત્રો મને સપોર્ટ કરવા બદલ તમારા બધા નો ખુબ ખુબ આભાર.....મને વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે છે.એટલે મને યુટ્યુબ ચેનલ પર આવવા નું મન થયું.અને યુટ્યુબ શું છે ઈ કાઈ ખબર ન હતી પણ હમણાં હું યુટ્યુબ માં વિડીયા જોતી હતી એમા એક વિડીયો એવો જોયો કે શહેરમાં રહેનારા લોકોને ગામળા ની રહેણી કરણી બહુ પસંદ છે.તો મને વિચાર આવ્યો કે હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને યુટ્યુબ પર અપલોડ કરુ મારા વિડીયો મને મોટા થાશું ત્યારે મારા બાળપણ ની યાદ અપાવશે અને જો કોઈને મારા વિડીયો ગમશે તો જોશે.......તો મારા વ્હાલા મિત્રો જો તમને મારા વિડીયો માં કાઈ પણ ફેરફાર લાગે તો કોમેન્ટ કરી અને કેજો🙏🏻🙏🏻 અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક 👍🏻👍🏿કરજો.અને વિડીયો ને તમારા મિત્રો ને મોકલજો.
🙏🏻તમે અમારો પરિવાર છો એટલે તમે વિડીયો જોઈ ને લાઈક કરો અને કોમેન્ટ કરો તો અમને નવા વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે એટલે તમે અમારા વિડીયો જોવ અને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.
🙏🏻🙏🏻🙏🏻તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻
Hallo everyone how_r_u_all
Welcome to our youtube femily...thank you all for your love and support for our channel...please subscribe like and share our channel........
We salute and respect farmers and army of india
Thank you🙏🏻🙏🏻

Пікірлер: 61

  • @uskm1874
    @uskm18743 күн бұрын

    જય શ્રીકૃષ્ણ ટમુબેન રાધાબેન ને સોનલ બેન સરસ વિડીયો વરસાદ સારો જોઇએ એટલો આવે છે ગરમી મા રાહતા થય ગય એ સારુ ને નીદવાનુ કામ ચાલુ પણ વર્ષ સારુ જશે

  • @ramvadher8516
    @ramvadher85162 күн бұрын

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા જય મોમાઈ માં

  • @rathodashok7515
    @rathodashok75153 күн бұрын

    જય મોમાઇ માતાજી જય રાજલવેજલ મા ભાટવડીયા

  • @TarunAhir-bf9bg
    @TarunAhir-bf9bg3 күн бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ રમેશ કાકા

  • @amitbera1420
    @amitbera14203 күн бұрын

    જય દ્વારકાધીશ રમેશભાઈ રાજુભાઇ બધા દાયરાને સોનલબેન મસ્ત વિડિયો બનાવતા આવડે મસ્ત વિડિયો જોવા ની મજા આવે

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    જય દ્વારકાધીશ ભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ😊🙏🏻🙏🏻

  • @hitengareja2882
    @hitengareja28823 күн бұрын

    જય માતાજી ભાઈ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya93993 күн бұрын

    રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશ ભાઈ

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja26733 күн бұрын

    Jay mataji bhai Ramesh bhai ભણગોર થી surendrasinh Jadeja

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    Jay mataji surenbhai 🙏🙏

  • @malammahesh997
    @malammahesh9973 күн бұрын

    🙏રામ રામ🙏

  • @DolubhaiSisara
    @DolubhaiSisara2 күн бұрын

    રામ રામ સીતા રામ જય દ્વારકાધીશ

  • @user-yk3yc1nt6c
    @user-yk3yc1nt6c3 күн бұрын

    રામરામ રમેશભાઈ

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana44743 күн бұрын

    Jay dwarkadhis

  • @user-eg5df5cq5p
    @user-eg5df5cq5p3 күн бұрын

    રમેશ ભાઈ ની માડવી નો ઉગાવો એક નંબર છે

  • @sureshbhairamani5204
    @sureshbhairamani52043 күн бұрын

    રામ રામ 😮જય શ્રી કૃષ્ણ 😮જય માતાજી 😮જય મુરલીધર

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai39923 күн бұрын

    Jay murlidhar

  • @ashvinbhaivlogs-rs8xm
    @ashvinbhaivlogs-rs8xm3 күн бұрын

    જય મહાકાળી માતાજી અસવિનભાઈ ગામ જાલી

  • @damyantishah386
    @damyantishah3863 күн бұрын

    ટમુ બેન નવા કામ કાજ ચાલુ થય ગયાને બવ્આનંદ આવે મજામા દાયરો જયજીનેદ્ દાયરાને

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    હાં બેન નવા કામ શરૂ થયાં છે એટલે મજા આવે છે જય જિનેન્દ્ર બેન

  • @shaileshram2790
    @shaileshram27903 күн бұрын

    રામ રામ રમેશભાઈ કેમ છે મજામાં છે ભાઈ આજ અટાણે વરસાદ સાલું છે જોરદાર

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    રામ રામ ભાઈ સારું સારું કયા ગામમાં છો તમે ઈ લખતા જાવને ભાઈ તમે કદાચ કોઈ વખત મને કીધું હોય પણ પછી ભુલાઈ જાય છે કેમકે આમાં ઘણા લોકો કોમેન્ટ કરતાં હોય છે એટલે

  • @shaileshram2790

    @shaileshram2790

    3 күн бұрын

    ગામ ભંડૂરી તાલુકો માળીયા હાટીના જી જુનાગઢ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    @@shaileshram2790 ઓહો હા ભાઈ આમા એવું છેને ભાઈ કે એક નામના અમુક લોકો હોય તો મને સમજા ફેર થાય એના કરતાં તમે તમારા ગામનુ નામ કોમેન્ટ મા લખતા જાવ તો વધારે સારું શું વાવણી કરી લીધી કે હવે કરવાના છો ભાઈ?

  • @shaileshram2790

    @shaileshram2790

    3 күн бұрын

    હા ભાઈ વાવણી થઈ ગઈ છે ગુરુ વારે

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya97993 күн бұрын

    જય ગુરુદેવ

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai87983 күн бұрын

    જય દ્વારકાધીશ ભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    જય દ્વારકાધીશ ભાઈ

  • @ahirambaliyarajabhai8798

    @ahirambaliyarajabhai8798

    3 күн бұрын

    @@livevillagelifewithsurbhiviren આજે કેવોક વરસાદ છે અમારે આજે સારો વરસાદ છે

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    @@ahirambaliyarajabhai8798 આજે સવારે સારો હતો હોં ભાઈ પણ વીસેક મિનિટ માટે કામ કાજ બંધ કરાવી વયો ગયો

  • @karaahir1206
    @karaahir12063 күн бұрын

    રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ

  • @chimanchauhan8216
    @chimanchauhan82163 күн бұрын

    Jay shree chamunda ma badha ne

  • @shaileshahir1117
    @shaileshahir11173 күн бұрын

    રામ રામ ભાઈ જય મુરલીધર

  • @user-nw9ju3nw3b
    @user-nw9ju3nw3b2 күн бұрын

    રામ રામ રમેશ ભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    2 күн бұрын

    રામ રામ ભાઈ

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani3 күн бұрын

    રમેશભાઈ હવે વાવણી પછી નીદવાનુ કામ શરૂ થય ગયુ હવે કામમાથી નવરાશ નહી મળે પણ એક ખરુ ગરમીમાં રાહત મળી ઈ મોટી રાહત થઇ તો ભાઈ જય સીયારામ કાંતી બાપુ હરીયાણી

  • @nathamodhvadiya7446
    @nathamodhvadiya74463 күн бұрын

    Jay. Murlidhar. Rames. Bhay. Ne. Raju. Bhay

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    Jay murlidhar mama

  • @manjulabenpatel3171
    @manjulabenpatel31713 күн бұрын

    જય શ્રી કૃષ્ણ કોથળા દોડ દોડે છે જલો ખેતર મા તો હરીયાળી ક્રાંતિ થઈ ગઈ છે

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    જય શ્રી કૃષ્ણ બેન હા કોથરા દોડ ની મોજ કરે છે બાળકો અને હા ખેતરો હવે હરીયાળા થય ગયાં છે હો

  • @mehulbela8501
    @mehulbela85013 күн бұрын

    કાલે મારા દીકરા નો. જન્મ દીવસ નામ વંશ છે તો વિશ કરજો રમેશભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    હેપી બર્થડે વંશ ભાઈને🍫🎂🍫🎂🍫🎂 માફ કરજો વિડીયોમા વિશ નહીં કરી શકું કેમકે ઘણાં લોકો જન્મ દિવસ વિશ કરવાનું કહેતાં હોય છે પણ એ કોઈ એ નથી જણાવતાં કે જેનો જન્મ દિવસ છે એ વ્યક્તિ ની ઉમર કેવળી છે કે તે ભણે છે કે કોઈ ધંધો કરે છે એટલે હવે વિડીયો મા વિશ કરવાનું બંધ કરી દીધું છે તો સાચા દિલથી માફી માગુ છું તો સોરી ભાઈ😌😌🙏🏻🙏🏻

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv3 күн бұрын

    Jala Bhai na bhadaka ho

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    👍🏽🤣🤗

  • @jayamaa7408
    @jayamaa74083 күн бұрын

    Hello Bhai. Na Ben. Na surbi Ben na. Raju Bhai na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. To. Hav. Bhai. Moj. Ma. Sa. Ok. To. Bay

  • @ahirambaliyahardas2641
    @ahirambaliyahardas26413 күн бұрын

    Sanedo ketla no se 7,5 no k 10,5

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    10.5 hp no chhe ho

  • @karaahir1206
    @karaahir12062 күн бұрын

    રમેશ ભાઈ ખંભાળીયા આભફાટયું કેછે

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    2 күн бұрын

    ના એવું તો નથી સાંભળયુ પણ હા અમુક એરીયા મા 4.5 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે

  • @karaahir1206

    @karaahir1206

    2 күн бұрын

    @@livevillagelifewithsurbhiviren સારું ભાઈ રામ રામ રમેશ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    2 күн бұрын

    @@karaahir1206 🙏🏻🙏🏻

  • @devatchavda1128
    @devatchavda11283 күн бұрын

    અમારે છોકરાના હાઈસ્કૂલમાં વયાજ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    હા બેન

  • @meetahir5555
    @meetahir55553 күн бұрын

    Rmeshbhai.komenttokrushu.pan.tmne.emlagsheke.a to shvnvralageshepannaamarepantmarajetlijjminanetenbafellosheoneminitnopantimnhimalto

  • @mis_jadeja_007
    @mis_jadeja_0073 күн бұрын

    ટમુ બેન વિડીયો કાવ બોલે ઇ નેત સભરાતુ તો કીયોવ કે ફુલ બોલે

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    3 күн бұрын

    હા તમારી વાત સાચી છે પણ એ ભુલી જ જાય એનું શું કરવું🤗😊

  • @meetahir5555
    @meetahir55553 күн бұрын

    Bhaikemsho.mjamane.thodadivshkomentkrinti.tmarimhentjbrkhevayho.amaretochhvajiraaneajmashvathaypnatlimhentnakrepanbhavshroavepanipnnhipavanuaekpn

Келесі