શું તમે ક્યારેય ટીટોડીના ઈંડા માંથી બચ્ચું નીકળતાં જોયું છે?🤔 | ઈંડા માંથી બચ્ચું કેવી રીતે આવે છે

LIVE VILLAGE LIFE WITH SURBHI & VIREN
LIVE VILLAGE LIFE WITH SURBHI AND VIREN
LIVE VILLAGE LIFE WITH SURBHI VIREN
live village life with surbhi and viren
live village life with surbhi & viren
live village life with surbhi viren
#LIVEVILLAGELIFEWITHSURBHIANDVIREN
#LIVEVILLAGLIFEWITHSURBHI&VIREN
#LIVEVILLAGLIFEWITHSURBHIVIREN
#LIVEVILLAGLIFEWITHSURBHI
#SURBHIVIRENVLOGS
#VILLAGLIFEWITHSURBHI
#SURBHIVIREN
#GAMDANUJIVAN
#livevillaglifewithsurbhiandviren
#livevillaglifewithsurbhi&viren
#livevillaglifewithsurbhiviren
#livevillaglifewithsurbhi
#surbhivirenvlogs
#livevillaglife
#gamdanujivan
#ahirfamilyvlogs
#surbhivirenvlogs
#surbhi
#surbhinavideos
#comedyvlogs
#comedyvideos
મારા વ્હાલા મિત્રો મને સપોર્ટ કરવા બદલ તમારા બધા નો ખુબ ખુબ આભાર.....મને વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે છે.એટલે મને યુટ્યુબ ચેનલ પર આવવા નું મન થયું.અને યુટ્યુબ શું છે ઈ કાઈ ખબર ન હતી પણ હમણાં હું યુટ્યુબ માં વિડીયા જોતી હતી એમા એક વિડીયો એવો જોયો કે શહેરમાં રહેનારા લોકોને ગામળા ની રહેણી કરણી બહુ પસંદ છે.તો મને વિચાર આવ્યો કે હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને યુટ્યુબ પર અપલોડ કરુ મારા વિડીયો મને મોટા થાશું ત્યારે મારા બાળપણ ની યાદ અપાવશે અને જો કોઈને મારા વિડીયો ગમશે તો જોશે.......તો મારા વ્હાલા મિત્રો જો તમને મારા વિડીયો માં કાઈ પણ ફેરફાર લાગે તો કોમેન્ટ કરી અને કેજો🙏🏻🙏🏻 અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક 👍🏻👍🏿કરજો.અને વિડીયો ને તમારા મિત્રો ને મોકલજો.
🙏🏻તમે અમારો પરિવાર છો એટલે તમે વિડીયો જોઈ ને લાઈક કરો અને કોમેન્ટ કરો તો અમને નવા વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે એટલે તમે અમારા વિડીયો જોવ અને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.
🙏🏻🙏🏻🙏🏻તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻
Hallo everyone how_r_u_all
Welcome to our youtube femily...thank you all for your love and support for our channel...please subscribe like and share our channel........
We salute and respect farmers and army of india
Thank you🙏🏻🙏🏻

Пікірлер: 63

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar859213 күн бұрын

    જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ

  • @hareshahir197
    @hareshahir19712 күн бұрын

    Jay murlidhar Bhai

  • @ramvadher8516
    @ramvadher851613 күн бұрын

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા જય મોમાઈ માં

  • @uskm1874
    @uskm187412 күн бұрын

    જય દ્વારકાધીશ જય શ્રીકૃષ્ણ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    12 күн бұрын

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બેન

  • @amitbera1420
    @amitbera142014 күн бұрын

    જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશભાઈ રાજુભાઇ બધા દાયરાને કેમ છે મજા માં ને

  • @LaxmanbhaiDevshibhai
    @LaxmanbhaiDevshibhai12 күн бұрын

    Jay shree krishna bhai

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    11 күн бұрын

    Jay shree krishna ben

  • @khedutputr364
    @khedutputr36412 күн бұрын

    બકાલુ વાવી દેવાય મારે પેલો વરસાદ થયો ફરતે સેઢે વાવી દીધું ભીડા ગલકા તુરીયા કોબી બિટ સીભડા મરસી રીગણી ટમેટી હોલસોલ બધું વાવું આંખે સેઢે ભરી દીધું બકાલુ અમારે વાળીયે કોય ના હોય ગામના લય જાય આ ફેરે વધારે વાવી દીધું ગામ ખાય અમે ખાયે બકાલું કોક કોક બાજુ વાડીવાર આવે થેલીયું ભરી જાય બકાલાનિ અમારા વાંહે વધે નય આ ફેરે ફરતે સેઢે વાવી દીધું બધાય ખાય તો ના ડુકે

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    11 күн бұрын

    હા તમારી વાત સાચી છે તમે ખરેખર ધન્ય છો ભાઈ ભગવાન તમને ખોબલે ને ધોબલે આપે ભાઈ એવી મુરલીધર ને પ્રાર્થના 🙏🏻🙏🏻👍🏽👍🏽

  • @kanovarshdiya9399
    @kanovarshdiya939914 күн бұрын

    રામ રામ જય શ્રી કૃષ્ણ રમેશ ભાઈ

  • @sureshbhairamani5204
    @sureshbhairamani520414 күн бұрын

    રામ રામ 😢જય શ્રી કૃષ્ણ 😢જય માતાજી 😊જય મુરલીધર

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai399214 күн бұрын

    Jay murlidhar

  • @bhadiyadragopalbhai3797
    @bhadiyadragopalbhai379714 күн бұрын

    🎉🎉🎉

  • @RajeshPatel-ke4wg
    @RajeshPatel-ke4wg13 күн бұрын

    M D H Jal gira pivo.Ramesbhai

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    13 күн бұрын

    A badhu kari lidhu pan Nathi rahat thati

  • @ashvinbhaivlogs-rs8xm
    @ashvinbhaivlogs-rs8xm14 күн бұрын

    જય મહાકાળી માતાજી

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya979914 күн бұрын

    જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ

  • @hitengareja2882
    @hitengareja288214 күн бұрын

    જય માતાજી ભાઈ

  • @shaileshram2790
    @shaileshram279014 күн бұрын

    રામ રામ રમેશભાઈ કેમ છે મજામાં છે ભાઈ અમે પણ દવા આખાં ખેતરમાં છાટીએ ખંડની દવા

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    14 күн бұрын

    રામ રામ ભાઈ અમે બધે ના છાટીયે હો

  • @shaileshram2790

    @shaileshram2790

    14 күн бұрын

    અમારે વાવણી નથી થય ભાઈ બાકી છે હજી વરસાદ આવે તો મોકલ જો

  • @malammahesh997
    @malammahesh99714 күн бұрын

    🙏રામ રામ🙏

  • @chimanchauhan8216
    @chimanchauhan821614 күн бұрын

    Jay shree chamunda ma badha ne

  • @mayurodedraa
    @mayurodedraa14 күн бұрын

    Ram ram bhai jay mataji🙏🙏🙏

  • @tilvakamlesh5544
    @tilvakamlesh554414 күн бұрын

    હા ભાઈ તમારો આંદ્રો બેલો ચાલુ રાખો વેતી ગધી વીસ ગાવ જાય તમારે રાત થોડી ને વેશ ઝાઝા એવું સે

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    14 күн бұрын

    હા ભાઈ એ બરાબર છે

  • @karaahir1206
    @karaahir120614 күн бұрын

    રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ

  • @karaahir1206

    @karaahir1206

    14 күн бұрын

    રમેશ ભાઈ તમે તો બેલોહાકવા મંડાણ ભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    14 күн бұрын

    રામ રામ ભાઈ હાં હોં ભાઈ બેલો હાંકવા નું ચાલુ કરી દીધું છે

  • @karaahir1206

    @karaahir1206

    14 күн бұрын

    અમારે સોયાબી વાવેતર કરવા નું છે ભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    14 күн бұрын

    @karaahir1206 હા ભાઈ

  • @jayamaa7408
    @jayamaa740814 күн бұрын

    Kamco Bhai. Na Ben. Na. Surbi Ben na Raju Bhai na. Bada dara. Na. Jay mataji na sita ram Bhai majam sa tabyt. Saru. Bhai. To. Kam. Todu. Karo. Bhai. Ok. To. Bay

  • @manjulabenpatel3171
    @manjulabenpatel317113 күн бұрын

    જય શ્રી કૃષ્ણ બધા બહેનો ને કેમ છો મજામાં ને હમણાં મારે વીડિયો જોવાતો નહિ કારણ મારો છોકરો લંડન ગયો એટલે અમારે તેની તૈયારી ચાલતી હતી આજે અમે મુંબઈ મુકીને આવ્યા તેને દિલ્હી થી 3વાગયાનુપ પ્લેન હતુ એટલે 8વાગયેપહોચીજાશે

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    13 күн бұрын

    અરે કોઈ વાંધો નથી બેન તમારો દિકરો લંડન શું કામ કરવા ગયો છે?

  • @manjulabenpatel3171

    @manjulabenpatel3171

    12 күн бұрын

    જય શ્રી કૃષ્ણ તે ભણવા માટે ગયો છે રમેશભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    12 күн бұрын

    @@manjulabenpatel3171 અરે વાહ બેન ખૂબ સરસ ભણીને ખૂબ આગળ આવે અને માં બાપ નું નામ રોશન કરે એવી મુરલીધર ને આમારી પ્રાર્થના 🙏🏻🙏🏻

  • @manjulabenpatel3171

    @manjulabenpatel3171

    10 күн бұрын

    ધન્યવાદ રમેશભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    10 күн бұрын

    @manjulabenpatel3171 🙏🏻🙏🏻

  • @user-eg5df5cq5p
    @user-eg5df5cq5p14 күн бұрын

    રમેશ ભાઈ એક નંબર બોલોક છે મુજારો તો નથી ને

  • @khedutputr364

    @khedutputr364

    14 күн бұрын

    મુંજારો સે કોને કેવું પેલો વરસાદ થયો ત્યાર ની માંડવી વાવી દીધી હવે બોવ મુંજારો વધતો જાય નય થયોતો વરસાદ 80000બિ જાશે જમીનંમા

  • @user-of9mx5nq4r
    @user-of9mx5nq4r14 күн бұрын

    અમે હાકિ છિ ભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    14 күн бұрын

    તો સારું કેમકે જીણા ખળ મા બોવ ફેર પડે છે ઘણું ખળ દટાઈ જાય છે

  • @Rambhaivlogs-zt2fd
    @Rambhaivlogs-zt2fd13 күн бұрын

    અમે હરન્ગ રપ્તો હાકી

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    13 күн бұрын

    એતો અમે પણ હાકીએ પણ માંડવી ઉગતી હોય ત્યારે અંધરો બેલો હાકીયે અમે

  • @Rambhaivlogs-zt2fd

    @Rambhaivlogs-zt2fd

    13 күн бұрын

    અમારે ઉગી જય હેરખી તય રીમાનીયા હકી

  • @Rambhaivlogs-zt2fd

    @Rambhaivlogs-zt2fd

    13 күн бұрын

    મારેય સનેડો છે 40 ની જારી નો

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    13 күн бұрын

    @Rambhaivlogs-zt2fd હમમમ👍🏽👍🏽

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana447414 күн бұрын

    Jay murlidhar

Келесі