Y60श्री यमुनाजी हमसे पतित उद्धारो स्वरश्री विठ्ठलदास बापोदरा राग मिश्रगुणकली ताल तीनताल हवेली संगीत

Y60श्री यमुनाजी हमसे पतित उद्धारो पुष्टि यमुने भजो स्वर श्री विठ्ठलदास बापोदरा राग मिश्र गुणकली ताल तीनताल हवेली संगीत पुष्टी भक्ति संगीत Subscribe@manharbapodara9902
श्री यमुनाजी हमसे पतित उद्धारो ||
पतित पावन सुनके हो आयो बांध पापको भारो ..... श्री यमुनाजी हमसे पतित उद्धारो ||१||
पतित पावन श्री कृष्ण की घरनी दोउ मिल बात विचारो||
“सूरदास”ह्रदय वसो निरंतर श्री यमुनाजी नंद दुलारो ||२ ||
શબ્દાર્થ
હમસે=મારા જેવા,ઘરની=ગૃહિણી.
ભાવાર્થ
હે શ્રી યમુનાજી!મારા જેવા પતિતનો ઉદ્ધાર કરો.આપ પતિત પાવન છો એવું આપનું નામ સાંભળીને હું પાપનો ભારો બાંધીને આપની પાસે આવ્યો છું.(૧).
પતિત પાવન એવા શ્રી કૃષ્ણના આપ ગૃહિણી છો.આપ બંન્ને પતિત પાવન હોઈ મારા જેવા પતિતનો ઉદ્ધાર કરવાની વાતનો વિચાર કરો.”સૂરદાસજી” કહે છે કે,શ્રીયમુનાજી અને નંદ દુલારો બંને સ્વરૂપો મારા હૃદયમાં નિરંતર બિરાજો.(૨).
HAVELI SANGIT PUSHTI MARG SANGIT
SHREE YAMUNAJINU PAD 60
SHRI YAMNAJI HAMASE PATIT UDHADHARO
RAGA :MISHRA GUNKALI
TAL :TINTAL
WRITTEN BY SHREE SURDAS
SING BY
SHRI VITHALDAS VALLABHDAS BAPODARA
SANKALAN AND PUBLISH BY
MANHARLAL VITHALDAS BAPODARA MOBILE NO.9824635506
PLEASE INFORM TO YOUR INTERESTED VAISHNAVAS FOR SUPPORT OF THIS TYPE OF BHAVANATMAK BHAKTI PUSHTI SARAL HAVELI SANGEET
इस प्रकार के भावात्मक पुष्टिमार्गीय हवेली संगीत में आपका योगदान हमारे लिए बहुत जरुरी है | हमारी यह विनंती है कि आप शेर (SHARE)कीजिए और like और subscribe करनेके लिए उत्साहित कीजिए |
રસ ધરાવતા વૈષ્ણવોનું આ પ્રકારના ભાવાત્મક પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતમાં આપનું યોગદાન અમારા માટે બહુ જરૂરી છે.અમારી આપને વિનંતી છે કે વૈષ્ણવોને share કરીને like અને subscribe કરાવીને આ કાર્યમાં સહકાર આપો .
SANKALAN AND PUBLISH BY
MANHARLAL VITHALDAS BAPODARA MOBILE NO.9824635506

Пікірлер: 2

  • @MINALBENDHANAK-hw4xq
    @MINALBENDHANAK-hw4xqАй бұрын

    Jay shreeramkrushna bhai

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Ай бұрын

    ભગવદ્ સ્મરણ

Келесі