श्री वल्लभ का पद लगे जो श्री वल्लभपद रंग श्री विठ्ठलदास बापोदरा राग मिश्र कलयाण ताल अध्धात्रिताल

श्री वल्लभ का पद लगे जो श्री वल्लभ पद रंग स्वर श्री विठ्ठलदास बापोदरा राग मिश्र कलयाण ताल अध्धा त्रिताल हवेली संगीत पुष्टी मार्गीय
लगे जो श्री वल्लभ पद रंग
ताकूँ दू:संग नेक नहीं व्यापे आय मिले सतसंग श्री वल्लभ पद रंग लगे जो श्री वल्लभ पद रंग ..
श्री गोवेर्धन धरन धीर को ध्यान रहत अंग अंग
रसिक प्रितम की बानिक ऊपर वारूं कोटी अनंग....
लगे जो श्री वल्लभ पद रंग
જીવને સત્સંગની તલાશ છે પરંતુ મળી આવેછે દુ:સંગ.કૃપા માર્ગ, પુષ્ટિમાર્ગમાં તો શ્રી વલ્લભની કૃપા વિના કાંઈ પણ પ્રાપ્ત નથી થતું.જો શ્રી વલ્લભનાં ચરણ કમલમાં અનુરક્તિ થાય તો તેને દુ:સંગનો લેશ પણ સ્પર્શ ન થાય એવં -સત્સંગ એટલેકે -શ્રી વલ્લભ ચરણ કમલમાં નિત્ય અટવાયેલા ભગવદીયનો સંગ પણ અનાયાસે પ્રાપ્ત થાય છે.આપનાં ચરણ કમલની રેણુના પ્રતાપે આવા સ્વકીય ભક્તોને -શ્રી ગોવેર્ધન -ધરણનું ધ્યાન-સ્મૃતિ-અંગ અંગમાં રહે છે.આવા રસિક ને જે પ્રિયતમ છે,તેમની માધુરી -છબી પર કરોડો કામદેવને ન્યોછાવર કરું છું એમ શ્રી હરિરાયજી રસિક આજ્ઞા કરે છે.
HAVELI SANGIT PUSHTI MARG SANGIT
SHREE VALLABH KA PAD
LAG JO SHREE VALLABH PAD RANG
RAGA :MISHRA KALYAN
TAL :ADDHA TINTAL
WRITTEN BY SHREE HARIRAYAJI RASIKJI
SING BY
SHRI VITHALDAS VALLABHDAS BAPODARA
SANKALAN AND PUBLISH BY
MANHARLAL VITHALDAS BAPODARA MOBILE NO.9824635506
PLEASE INFORM TO YOUR INTERESTED VAISHNAVAS FOR SUPPORT OF THIS TYPE OF BHAVANATMAK BHAKTI PUSHTI SARAL HAVELI SANGEET
इस प्रकार के भावात्मक पुष्टिमार्गीय हवेली संगीत में आपका योगदान हमारे लिए बहुत जरुरी है | हमारी यह विनंती है कि आप शेर (SHARE)कीजिए और like और subscribe करनेके लिए उत्साहित कीजिए |
રસ ધરાવતા વૈષ્ણવોનું આ પ્રકારના ભાવાત્મક પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતમાં આપનું યોગદાન અમારા માટે બહુ જરૂરી છે.અમારી આપને વિનંતી છે કે વૈષ્ણવોને share કરીને like અને subscribe કરાવીને આ કાર્યમાં સહકાર આપો .
SANKALAN AND PUBLISH BY
MANHARLAL VITHALDAS BAPODARA MOBILE NO.9824635506

Пікірлер: 15

  • @shitalshah1197
    @shitalshah11972 ай бұрын

    Khub sundor kirtan 🙏

  • @manharbapodara9902

    @manharbapodara9902

    2 ай бұрын

    ભગવદ્ સ્મરણ

  • @nayanagoradia2223
    @nayanagoradia22232 ай бұрын

    વાહ! અતિ સુંદર! જય શ્રીકૃષ્ણ 🙏🏻🙏🏻💐🚩

  • @manharbapodara9902

    @manharbapodara9902

    2 ай бұрын

    આભાર સહિત જય શ્રી કૃષ્ણ

  • @MINALBENDHANAK-hw4xq
    @MINALBENDHANAK-hw4xq2 ай бұрын

    Jay Shreekrushna bhai

  • @manharbapodara9902

    @manharbapodara9902

    2 ай бұрын

    ભગવદ્ સ્મરણ

  • @dharmeshmakwana9868
    @dharmeshmakwana98682 ай бұрын

    Very nice ! 🙏Jay shree krishna 🙏

  • @manharbapodara9902

    @manharbapodara9902

    2 ай бұрын

    આભાર સહિત જય શ્રી કૃષ્ણ

  • @ashwinsachdev8493
    @ashwinsachdev8493Ай бұрын

    Jay jay shree vallabh ❤

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Ай бұрын

    🙏🙏🙏

  • @beenalalitkumar3024
    @beenalalitkumar30242 ай бұрын

    🙏🏻Jay Ho 🙏🏻

  • @manharbapodara9902

    @manharbapodara9902

    2 ай бұрын

    વલ્લભાધિશકી જય હો

  • @anupshah3907
    @anupshah3907Ай бұрын

    Very nice from original CD vallabh ke pad plz share all

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Ай бұрын

    Thanks with shree valkabaki jay will share deffinately

Келесі