TUM SHARNAGAT AAYO SHREE VALLBH

Raag Mishra Khamaj Kalyan -
Shree Vallabh Pad
Tum Sharnagat Aayo Shree Vallabh
by Kirtankar Vitthaldas Bapodara
Please Like, Subscribe and Share with friends and Vaishnavs for this type of Bhavatmak and Pushtimagiya Haveli Sangeet,
કવિ કહે છે, અતિ વ્હાલા એવા હે શ્રી વલ્લભ આપને શરણે આવ્યો છું .આપના મુખકમલ ના દ્દર્શન કરતાં જે સુખ પ્રાપ્ત થાય છે એ તો અનિવર્ચનીય છે ,જેની ગણના કરતાં જીભ થાક્તી જ નથી છતાં પણ તેનો પાર પામી શકાતો નથી .આપની અત્યંત કૃપા પોતાના સ્વકીય જીવો પર છે કે તેમના ઉદ્ધારની ચિંતા આપે પવિત્રા એકાદશીને દિવસે કરી ત્યારે સાક્ષાત શ્રી ગોકુલેશ, શ્રી ગોવેર્ધન ધરે પ્રગટ થઈને જીવોને પોતાનો સબંધ બ્રહ્મસબંધ દ્વારા સેવાધિકાર આપીને કરાવ્યો .ઉપરાંત શ્રીમદ ભાગવતનું યથાર્થ અને ગુઢ સ્વરસ્ય સુબોધિનીજી દ્વારા પ્રગટ કર્યું અને પુષ્ટિપથ એટલે કે પ્રભુની કૃપા અનુગ્રહનો માર્ગ હ્ર્દયારૂઢ કરાવ્યો.
કવિ ઉગ્ર કહે છે કે આવા શ્રી લક્ષ્મણ નંદનનું સ્વરૂપ એટલું ગુઢ છે કે કેવલ સંસારની કામનાથી રહિત ભગવદ ભાવ ભગવદ રસ થી યુક્ત એવા ભાવુક અને રસીકજનોના જ મનમાં પોતાના રસાત્મક ભાવાત્મક સ્વરૂપ પ્રત્યે રતિ ઉત્પન્ન કરી.

Пікірлер: 76

  • @JayntilalRajpopt-tc1ih
    @JayntilalRajpopt-tc1ih4 ай бұрын

    Paramkrupalu vallbhadhishprabhunacharanomadandvatpranam 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @manharbapodara9902

    @manharbapodara9902

    4 ай бұрын

    શ્રી વલ્લભાધિશ્કી જય હો

  • @chandrakantporwal2695
    @chandrakantporwal269511 ай бұрын

    Jai Sri Krishna,Sri Vallabhadheesho Veejayate,Jai Sri Krishna

  • @manharbapodara9902

    @manharbapodara9902

    11 ай бұрын

    , ભગવદ્ સ્મરણ

  • @rajalbhuta3007
    @rajalbhuta30079 ай бұрын

    🙏🙏🙏🙏🙏👌Jai Shree krushna

  • @manharbapodara9902

    @manharbapodara9902

    9 ай бұрын

    🙏🙏🙏

  • @manakchandgour7635
    @manakchandgour763511 ай бұрын

    🌹🌺🙏Jai shree krishna🙏🌺🌹

  • @manharbapodara9902

    @manharbapodara9902

    11 ай бұрын

    શ્રી વલ્લભ ધીશ કી જય

  • @nikunjnandola8828
    @nikunjnandola88283 ай бұрын

    ❤Jay Shree Krishna 🙏🏽🙏🏽🙇‍♀️

  • @manharbapodara9902

    @manharbapodara9902

    2 ай бұрын

    આભાર સાથે જય શ્રી કૃષ્ણ

  • @nehalkalola5035
    @nehalkalola50352 ай бұрын

    જય શ્રી વલ્લભ

  • @manharbapodara9902

    @manharbapodara9902

    2 ай бұрын

    ગુંસાઈજી પરમ દયાલ કી જય હો

  • @arpanshah5889
    @arpanshah5889Ай бұрын

    खूब आभार की आपने बापोदराजी के कीर्तन साहित्य share किए। हो सके तो और भी कीजियेगा। जय श्री कृष्ण 🙏🏼🙏🏼

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Ай бұрын

    आभार के साथ जय श्री वल्लभ

  • @vandanamehta3035
    @vandanamehta30358 ай бұрын

    Shri vallabhadhish ki Jay.

  • @manharbapodara9902

    @manharbapodara9902

    8 ай бұрын

    શ્રી ગોકુલનાથજી કી જય હો

  • @anjalipatel8071
    @anjalipatel80717 ай бұрын

    Jai shree krushna 🙏🙏

  • @manharbapodara9902

    @manharbapodara9902

    7 ай бұрын

    🙏🙏🙏

  • @user-be6mj8lh3z
    @user-be6mj8lh3z10 ай бұрын

    ખૂબ સુંદર

  • @manharbapodara9902

    @manharbapodara9902

    10 ай бұрын

    આભાર સહિત જય શ્રીકૃષ્ણ

  • @bharatraiyani8457
    @bharatraiyani845711 ай бұрын

    Jay shree krishna 🙏

  • @manharbapodara9902

    @manharbapodara9902

    11 ай бұрын

    जय श्री कृष्ण

  • @nehalkalola5035
    @nehalkalola50352 ай бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @manharbapodara9902

    @manharbapodara9902

    2 ай бұрын

    યમુને મહારાણી જી કી જય હો

  • @ilashah7972
    @ilashah7972 Жыл бұрын

    Vallbhadhish ki jai. 🙏🏻🙏🏻🌹

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    જરૂર કરીશું

  • @anukathiriya4237
    @anukathiriya4237 Жыл бұрын

    Very nice

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    ભગવદૃ સમરણ

  • @amitlotia8961
    @amitlotia896111 ай бұрын

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @manharbapodara9902

    @manharbapodara9902

    10 ай бұрын

    ભગવદ્ સ્મરણ

  • @mitamodi943
    @mitamodi9438 ай бұрын

    Jai shree krushna 🙏🙏 Khubaj aanand aave che ….aap krupa kari yamunaji na pad 1 thi 108 kram anusar aapi shako …🙏🙏

  • @manharbapodara9902

    @manharbapodara9902

    8 ай бұрын

    ક્રમ સર આપવાનું ચાલુજ છે આભાર સાથે જય શ્રી કૃષ્ણ

  • @potechaturvedi5024
    @potechaturvedi5024 Жыл бұрын

    यमुना मैया कीजंय

  • @chandrakantshah2417

    @chandrakantshah2417

    Жыл бұрын

    Tyu⁷7⁷7ýpyjjjjò⁹

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    શ્રી વલ્લભ કી જય

  • @shaildhar
    @shaildhar11 ай бұрын

    Thankyou so much for posting these aashray kirtans.❤

  • @manharbapodara9902

    @manharbapodara9902

    11 ай бұрын

    એ તો મારું કર્તવ્ય છે જય શ્રી કૃષ્ણ

  • @shaildhar

    @shaildhar

    10 ай бұрын

    ​@@manharbapodara9902 Jai Shri Krishna 🙏

  • @manharbapodara9902

    @manharbapodara9902

    7 ай бұрын

    🙏🙏🙏

  • @manharbapodara9902

    @manharbapodara9902

    7 ай бұрын

    जय श्री कृष्ण

  • @user-ti7ml7fb4h
    @user-ti7ml7fb4h7 ай бұрын

    Jai shree krishna I request you plz upload shri vallabh ke pad🙏🏻

  • @manharbapodara9902

    @manharbapodara9902

    7 ай бұрын

    Definately jay shree krushna

  • @shushilavadalia3243
    @shushilavadalia3243 Жыл бұрын

    Jay shree valabh charno me.koti kotivandan 🙏🙏

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    વલ્લભાધીશ કઈ જય

  • @manharbapodara9902

    @manharbapodara9902

    11 ай бұрын

    ભગવદ્ સ્મરણ

  • @shilpigandhi5691
    @shilpigandhi5691 Жыл бұрын

    Ati sundar

  • @jayshreedesai4141

    @jayshreedesai4141

    Жыл бұрын

    Adbhut Exellant

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    ભગવદ્ સ્મરણ

  • @viren7411
    @viren74116 ай бұрын

    Previously I had a cassette of Shree Vithhal Ke Pad by Shree Vithhal Bapodaraji. Please upload it if you have. Thanks.Jay Shree Krishna.

  • @manharbapodara9902

    @manharbapodara9902

    6 ай бұрын

    આભાર સહિત જય શ્રી કૃષ્ણ upload કરવાનું ચાલુજ છે ઘણા પદો upload થઈ ગયા છે જે તમે ચેનલ માંથી શબ્દો તથા અર્થ સાથે સાંભળી શકો છો

  • @viren7411

    @viren7411

    6 ай бұрын

    @@manharbapodara9902 Thanks very much. Especially I like શ્રીહરિ દર્શન ડીજે.

  • @sandhyashah7727
    @sandhyashah7727 Жыл бұрын

    ❤Jay shree krishna

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    ભગવદ્ સ્મરણ

  • @chitreshvarshney5659
    @chitreshvarshney5659 Жыл бұрын

    Jai shrikrishn🙏

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    ભગવદ્ સ્મરણ

  • @nimathakkar6209
    @nimathakkar6209 Жыл бұрын

    plz pdmdasji k sb pd v bapodra ke sur me kb danger?

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    We will try thank you for suggession jay shree krushna

  • @djharshgujarat
    @djharshgujarat Жыл бұрын

    Shree Vallabhadhish ki jai🙏🙏

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    ચૌકસ

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    ભગવદ્ સ્મરણ

  • @minaldesai7752
    @minaldesai7752 Жыл бұрын

    👌👌🙏

  • @manharbapodara9902

    @manharbapodara9902

    11 ай бұрын

    શ્રી વલ્લભાધિશ્કી જય

  • @gopaldharia
    @gopaldharia Жыл бұрын

    Kirtan with Bhavarth in Description! Vaah! Khubaj aanand aavyo! Very good initiative at this age!

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @shilpigandhi5691
    @shilpigandhi5691 Жыл бұрын

    Khub j sunder

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    શ્રી વલ્લભ શરણમ મમ

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    ભગવદ્ સ્મરણ

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    ભગવદ્ સ્મરણ

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    જય જય શ્રી ગોકુલેશ

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Жыл бұрын

    જય જય શ્રી ગોકુલેશ

  • @divyakantvedia997
    @divyakantvedia997 Жыл бұрын

    જયશ્રી કૃષ્ણ🌷🌷🌷

  • @manharbapodara9902

    @manharbapodara9902

    11 ай бұрын

    ભગવદ્ સ્મરણ

  • @prolegends6
    @prolegends68 ай бұрын

    Bhai ghana time pachi bapodra bapa nu kirtan maidu have tamari chaneel ne subcribe kari lav pela bov sambhadto vachhe pad nata madta have badha kirtan madi gya tamari chaneel dwara

  • @manharbapodara9902

    @manharbapodara9902

    8 ай бұрын

    આભાર સહિત જય શ્રી કૃષ્ણ

Келесі