सदा मन श्री गोकुल में रहिए 🌷

Пікірлер: 34

  • @eagleyt8994
    @eagleyt89942 ай бұрын

    Awaaz Sundar Sundar Kirtan Ho

  • @veenasoni9502
    @veenasoni950216 күн бұрын

    Jay shree gokulesh

  • @NipabenHingol-wg2kx
    @NipabenHingol-wg2kxАй бұрын

    Jay Jay Shree gokules 🙏🙏🙏🙏💐🌹🙏🙏🙏🙏🙏

  • @user-if4gx5ix4d
    @user-if4gx5ix4d Жыл бұрын

    🙏🏻🌿🙏🏻🌿🙏🏻🌿🙏🏻 સદા મન શ્રીમદ્ ગોકુલ મેં રહીએ 🙏🏻🌿🙏🏻🌿🙏🏻🌿🙏🏻 (૫) .........શ્રી વલ્લભ નામ એ સંજીવની બુટ્ટી છે. જ્યારે આપણે શ્રી વલ્લભ નામ નું રટણ કરવાની ટેવ પડી જશે ત્યારે , એમાંજ મન રમતું રહેશે ને બીજા દુઃખ, આધી વ્યાધિ બધું ભૂલાય જશે. શ્રી વલ્લભ એ ફલરૂપ છે. શ્રી વલ્લભ નુજ કેમ નામ લઈ છે?? એવા પ્રશ્નો નાં પ્રત્યુતર પુષ્ટી માર્ગમાં , બ્રહ્મસંબંધ પછી નું પગથીયું હોઈ તો તે અનન્યતા છે. બીજું સ્વરૂપ આશક્તિ આપણને આપણાં સેવ્ય માં એવી આસક્તિ હોવી જોઈએ કે બીજે ક્યાંય પણ દર્શન કરીએ તેમાં આપણાં જ સેવ્ય નાં દર્શન થાય. શ્રીનાથજી દ્વારા કેમ કહીએ છીએ?? દ્વાર નહીં અને દ્વારા કેમ?? શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને નાથ એ શ્રી સ્વામિનીજી નાં નાથ, જે નાં દ્વારા આપણ ને શ્રી સ્વામિનીજી ની સેવા પ્રાપ્ત થાય છે. શ્રી ઠાકોરજી ને જે શૃંગાર આપણે ધરાવે છે તેમાં શ્રી સ્વામિનીજી નાં શૃંગાર પણ આવે ( નકવેસર, નેપુર્, કંગન, બંદી વિગેરે ). અને શ્રી ઠાકોરજી ના શૃંગાર થી શ્રી સ્વામિનીજી પ્રભુ માં લીન થયા છે. એટલે દ્વારા કહેવાઈ. આપણ ને કેવા દર્શન ફલરૂપ છે?? આપણ ને શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી સહિત દર્શન ફલરૂપ છે. આપણાં શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી નાં શૃંગાર ધરી આપણ ને યુગલ સ્વરૂપે દર્શન આપે છે. અને આવા દર્શન શ્રીનાથજી દ્વારા થાય છે. એટલે શ્રીનાથજી દ્વારા. મંગળા માં સર્વાંગ સ્વરૂપ નું દર્શન થાય, ત્યારે પ્રભુ ભુવન સુંદર ભોજ સુંદર લાગે છે. આખી સૃષ્ટિ માં કોઈ સૌથી સૌથી સુંદર હોઈ તો એકજ પ્રભુ. ત્યારે પ્રભુએ શૃંગાર પણ નથી ધર્યા, એક આડબંધ છે. પણ શ્રી અંગ માંથી જે રસ જરી રહ્યો છે, એટલે ભોજ સુંદર લાગે છે. આપણાં જેવા અબૂધ જીવો ને મૂળ સ્વરૂપ નું જ્ઞાન કરાવવા, પ્રભુ એ શૃંગાર ધરી યુગલ સ્વરૂપે દર્શન આપે છે. શૃંગાર નાં સમયે પ્રભુ નો શૃંગાર સહિત દર્શન કરી ત્યારે પણ એમ થાય કે શું સ્વરૂપ ની મનોહરતા અને લવાણ્યતા જોઈ કહેવાઈ જાઈ વાહ પ્રભુ અદભુત શૃંગાર ધર્યો હે. આપનું મૂળ સ્વરૂપ એ શ્રી વલ્લભ નું આસ્ય સ્વરૂપ છે. શ્રી સ્વામિનીજી, શ્રી ઠાકોરજી ના સ્વરૂપ માં લીન થયા તો શું થયું?? આપણ ને એકજ સ્વરૂપમાં યુગલ સ્વરૂપ નાં દર્શન થાય છે. પ્રભુ ને એવો અદભુત શૃંગાર કરવો કે બંન્ને નાં દર્શન થાય. જે શ્રુંગારી છે તે વિપ્રયોગી હોઈ શકે પરંતુ જેને શૃંગાર માં રસ નથી એ પુષ્ટિ માર્ગનાં ફલ થી વંચિત રહી જશે. શૃંગાર નો અર્થ રસાત્મક છે, અને રંગ શ્યામ છે. શ્રી ગુંસાઈજી એવમ શ્રી chandravali જી જ્યારે પૂર્ણ આવેશ માં હતા ત્યારેશૃંગાર રસ મંડન રચાયું છે. જેને ભાવ ની બહુ સમજ ન હોય તેને વાંચવું નહિ. રસાભાસ થાય. 🌹 શ્રી વલ્લભ હિ કો મોહે ભરોસો, અન્ય દેવકો જાનો ન માનો , ઇનકો આશરો ખરોસો🌹

  • @pravinsinhjadeja4545
    @pravinsinhjadeja45452 жыл бұрын

    ખુબ સુંદર કર્ણ પ્રિય કીર્તન આવા જ બીજા કીર્તન પદ અહીં મોકલતા રેહજો, જય શ્રી કૃષ્ણ

  • @renukabenkansagara1191

    @renukabenkansagara1191

    Жыл бұрын

    Khub Sundr Pad

  • @mayanirmal7495
    @mayanirmal74952 жыл бұрын

    Khub sunder gaan🙏

  • @jaymalachitlainge2966
    @jaymalachitlainge2966 Жыл бұрын

    Jay Shri Krishna Khoob Sundar

  • @dhirajlaldharsandia3584
    @dhirajlaldharsandia35849 ай бұрын

    અતિશય સુંદર

  • @pushpapanpalia7706
    @pushpapanpalia77068 ай бұрын

    जय श्री कृष्ण

  • @RajKumari-of2fd
    @RajKumari-of2fd2 жыл бұрын

    जय श्री कृष्ण जी

  • @kapilabinani9669
    @kapilabinani9669 Жыл бұрын

    Ati sunder kisne gaya hai yeh pad name please 🙏

  • @vinayaknamdev606
    @vinayaknamdev6062 ай бұрын

    Aati utam 🙏🙏🙏

  • @vishnurastogi7199
    @vishnurastogi7199 Жыл бұрын

    JAI SHREE KRISHNA🙏🙏

  • @pushpapanpalia7706
    @pushpapanpalia77068 ай бұрын

    जय श्री कृष्ण 🙏

  • @divinelove84252
    @divinelove84252 Жыл бұрын

    jay ho bhai.....braj ko basivo niko....

  • @jeminiashar9695
    @jeminiashar969510 ай бұрын

    Super👌👌

  • @chitreshvarshney5659
    @chitreshvarshney565929 күн бұрын

    Jai jai shrigokulesh🙏... Saras

  • @user-if4gx5ix4d

    @user-if4gx5ix4d

    16 күн бұрын

    जय जय श्री गोकुलेश

  • @RajKumari-of2fd
    @RajKumari-of2fd2 жыл бұрын

    बोहोत ही सुन्दर

  • @daxashah7239

    @daxashah7239

    Жыл бұрын

    Jayshrikursan wow pushtimarg kirtan ato rasthal chhe and saibhalva ato prabhu krupa hoy to j male bas prabhu ak vinanti k prasangopat avata kirtan mokalta rahejo rag Sathe bas atali vinanti

  • @bina6495
    @bina64958 ай бұрын

    Jay jay Shree Gokulesh

  • @user-if4gx5ix4d

    @user-if4gx5ix4d

    16 күн бұрын

    जय जय श्री गोकुलेश

  • @pratibhashah5054
    @pratibhashah50542 жыл бұрын

    🙏🙏prabhu Krupa thi khub j sunder gan🙏🙏

  • @jignaraithatha475
    @jignaraithatha4758 ай бұрын

    Bija pad aplod karo

  • @sandhyakhandelwal6020
    @sandhyakhandelwal602015 күн бұрын

    👌👌

  • @vinayaknamdev606
    @vinayaknamdev6062 ай бұрын

    Is pustak ka nam kya hai jisme app pad ga rahe ho

  • @veenasoni9502
    @veenasoni9502 Жыл бұрын

    Khub sundar... Jay shree Krishna

  • @amitamody932
    @amitamody9322 жыл бұрын

    Amita

  • @rekhasuru3867

    @rekhasuru3867

    2 жыл бұрын

    Wah ati sundar

  • @amitamody932
    @amitamody93211 ай бұрын

    Amita नमस्ते ❤

  • @vijyaben2744
    @vijyaben2744 Жыл бұрын

    અતીશય સુંદર વાલા ખુબ ખુબ ધન્યવાદ, તમારા નંબર મળશ?

  • @user-if4gx5ix4d

    @user-if4gx5ix4d

    15 күн бұрын

    8999133506

  • @user-if4gx5ix4d

    @user-if4gx5ix4d

    15 күн бұрын

    8999133506

Келесі