વિવાદિત પાટણ SP Ravindra Patel અગાઉ પોલીસકર્મીને ઢોરમાર મારી મણકો તોડી ચૂક્યા છે | Patan Crime News

#SPravindrapatel #gujarathighcourt #patannews #gujaratpolice #crimestory #crimenews2024 #crimenewsingujarati #crimestoriesingujarati #crimestoriesonline #policenews #ahmedabadnews #ahmedabadpolice #patan #gujaratimasamachar #aajna_taja_samachar #aajnasamachar #gujaratinews #latestgujaratinews #gujaratisamachar #tajakhabar #tusharbasiya #prashantdayal #navajivannews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 182

  • @MandhataGroupMahuva
    @MandhataGroupMahuva4 күн бұрын

    આટલી બધી ચેનલ ગુજરાતી છે પણ નવજીવન ન્યૂઝ જોવાની મજા અલગ છે સાચું અને સત્ય.....

  • @ashvinjalu6098
    @ashvinjalu60984 күн бұрын

    જાહેરમાં અધિકારી ખુલા પાડવા બદલ દયાળ ભાઈ ખુબ ખુબ આભાર

  • @rinabhatt2626

    @rinabhatt2626

    3 күн бұрын

    દયાળ શું છે તે તો જાણેા

  • @pravinchandraharsole8940
    @pravinchandraharsole89404 күн бұрын

    निर्भय पत्रकारत्व माते लाख लाख सलाम प्रशांत भाऊ

  • @govindbhairevar2621
    @govindbhairevar26214 күн бұрын

    પોલીસ ફરિયાદીને પણ જવાબ આપતા નથી તો આમ જનતાનુ શુ થતુ હશે ?

  • @NayanaRathod-uy9wg
    @NayanaRathod-uy9wg4 күн бұрын

    આપનો ખુબ આભાર આવા અધિકારી ને ખુલ્લા પાડવા બદલ 🙏

  • @kanjidabhi1598
    @kanjidabhi15984 күн бұрын

    Navjivan news ne 100..//100 salam se saheb 🙏🙏🙏

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel89454 күн бұрын

    આવા હરામી ઓ ને તો આવતા જતા હોય ત્યારે જ ખેલ પાડી દેવો જોઈએ

  • @rkchavda7393
    @rkchavda73934 күн бұрын

    પ્રશાંત દયાલ સાહેબ આ પદ્ધતિ ખાસ કરી ને પોલીસ ખાતામાં સાથે દેશ ની મિલેટરી પેરા મિલેટરી માં પણ આજ પરિસ્થિતિ હેઠળ નોકરી કરવી પડતી હોય છે.નાનો કમઁચારી કરી પણ શુ શકે.

  • @HimmatsinhChauhan-ct6dh
    @HimmatsinhChauhan-ct6dh4 күн бұрын

    બઘી જ જગાએ આ કેન્ડી સેન છે હર ડિપાર્ટમેન્ટ. માં મિલટરી . પૈરા મિલેટરી માં પણ આ સમસ્યા છે અમે હાલ .રી .છીએ પણ આ સાંચી વાત છે 100% જય હિન્દ સર

  • @Rudranpjhfkhfddghjjhgfds-kg3cc
    @Rudranpjhfkhfddghjjhgfds-kg3cc3 күн бұрын

    🙏🙏 આવા જાનવરોને સિસ્ટમમાંથી દૂર કરવા જોઈએ

  • @japadavikram8278
    @japadavikram82784 күн бұрын

    આપ સાહેબ સત્ય હકીકત રજૂ કરી શકો બાકી બધા વહેંચાઈ ગયા છે

  • @jaigurudev.3906
    @jaigurudev.39064 күн бұрын

    Brave news channel.jai ho!

  • @bhargavdamor3604
    @bhargavdamor36044 күн бұрын

    નિડર સાચી પત્રકારત્વ..❤

  • @sbdodia9783
    @sbdodia97834 күн бұрын

    વેલ કમ.દાદાજી.ખુબ.સરસ.અભિનદન

  • @mahendrasinhmakwana4387
    @mahendrasinhmakwana43874 күн бұрын

    ન્યાય જરૂરી છે દરેક જગ્યા એ 🙏

  • @nanjinhairaval5280
    @nanjinhairaval52803 күн бұрын

    ખૂબ ખૂબ અભિનંદન પ્રશાંત સર આપને આવા કિસ્સા બહારલાવવા

  • @sureshbhaijoshi2000
    @sureshbhaijoshi20004 күн бұрын

    ધનયવાદ દયારસાહેબ.લીપી.જી.જૉષી .અમરાપુર કાઠીના.તામેદરડાજીલૉજુનાગઢ

  • @vimalgohil1920
    @vimalgohil19204 күн бұрын

    Vah dada salute. Brave journalist. Good job prashant dayal. ❤

  • @mustakkureshi9993
    @mustakkureshi99934 күн бұрын

    ખૂબ સરસ

  • @ibrahimmakrani7566
    @ibrahimmakrani7566Күн бұрын

    Sachi pattrkari karva badal khub khub abhinandan

  • @girishrathod5210
    @girishrathod52104 күн бұрын

    Prashant ji god bless you 🙏 Jai adivasi Jai adivasi 🎉

  • @bharatrabari4929
    @bharatrabari49294 күн бұрын

    ભલે એ ips હોય પણ પોતાને રાજા માને છે, ભગવાન માને છે.....

  • @baldevsinhbodana3922
    @baldevsinhbodana39224 күн бұрын

    ખુબ સરસ વાત કહી આપે જય હિન્દ સત્ય મેવ જયંતે.....

  • @nmpatelpatel7545
    @nmpatelpatel75454 күн бұрын

    आवाने खुल्ला पाडो ,पोताने आई पी एस तरीके बधी छूट होय ?

  • @pm00938
    @pm009384 күн бұрын

    તમારા પત્રકારત્વને સલામ...

  • @dilipsinh9062
    @dilipsinh906216 сағат бұрын

    બોવ સરસ સર 👏👏

  • @chandpamahesh4928
    @chandpamahesh49283 күн бұрын

    દયાળ ભાઇ તમે દયાળુ સો અમારી વેરાવળ પોલીસ લાઇન પણ અમજ છે,

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z4 күн бұрын

    આવા અધિકારીઓ શું રક્ષણ કરશે પ્રજાનું

  • @narendrakushwah3663
    @narendrakushwah36634 күн бұрын

    Thank you sir police ni vaat uthava mate

  • @ajitsinhsolanki6789
    @ajitsinhsolanki67894 күн бұрын

    Good news channel full saport navjin news

  • @pratapkotiya7809
    @pratapkotiya78094 күн бұрын

    Khub khub Abhinandan

  • @pruthvirajsinhjadeja2438
    @pruthvirajsinhjadeja24382 күн бұрын

    Navjivan news is The Grat Thanks

  • @MahebubSaiyed-o5n
    @MahebubSaiyed-o5n4 күн бұрын

    Saras sir

  • @bhanjimaheshwari5822
    @bhanjimaheshwari58224 күн бұрын

    True 👍 journalism sirji 🎉🎉

  • @jayeshshrimali3316
    @jayeshshrimali33164 күн бұрын

    વન વિભાગ માં પણ આવું જ છે સર

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa66124 күн бұрын

    અમારા પાટણ જિલ્લામાં ભ્રષ્ટાચાર ચાલે છે

  • @chaudharyhitesh162
    @chaudharyhitesh1624 күн бұрын

    Good excellent work 👌👌👌

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn4 күн бұрын

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @user-sw9ct2bx9b
    @user-sw9ct2bx9bКүн бұрын

    Good 👍 👍

  • @user-ub6ms4yo4n
    @user-ub6ms4yo4n4 күн бұрын

    RAVINDRA PATEL NE DISSMISS KARO ANE JAIL MA NAKHO

  • @sagarkedari6794

    @sagarkedari6794

    4 күн бұрын

    Bdha chor che

  • @denybrvd4091
    @denybrvd40914 күн бұрын

    Khali mandir j dekhay chhe ? Biju kai nathi banvayu ?

  • @inayatshekh5067
    @inayatshekh50674 күн бұрын

    Nider patrakar imandar patrakar selute karata hu sir aapako aur aapaki patrakarika ko

  • @japadavikram8278
    @japadavikram82784 күн бұрын

    Good sir

  • @LabhudanGadhavi-cp9tk
    @LabhudanGadhavi-cp9tk4 күн бұрын

    Dhanvad

  • @vankarbhupendra4893
    @vankarbhupendra48934 күн бұрын

    Verry good

  • @jansewadriverparty876
    @jansewadriverparty8764 күн бұрын

    Good

  • @chandegraaditya9970
    @chandegraaditya99704 күн бұрын

    Super 👍👍👍👍

  • @manilalgohil2117
    @manilalgohil21174 күн бұрын

    abhinandan prashantbhai

  • @jayvankar1913
    @jayvankar19133 күн бұрын

    ખુબજ સરસ કામ કરો છો સર

  • @najarbhaimomin5663
    @najarbhaimomin56634 күн бұрын

    Verygood

  • @manishpatel3703
    @manishpatel37034 күн бұрын

    Avaz uthao sarkare police line na makan sudharva joie

  • @ravubhachudasama2034
    @ravubhachudasama20344 күн бұрын

    Navajivan New ne So So Salam Ke Jene Aavi Ghatanano parda Fast Karyo

  • @dhirajdasnur5244
    @dhirajdasnur52444 күн бұрын

    Satyamev Jayate ❤

  • @thakorashvin1645
    @thakorashvin16453 күн бұрын

    Sachi vat sir salutes by heart' ❤

  • @aryansolanki3622
    @aryansolanki36224 күн бұрын

    લુખ્ખો, ગુંડો એસપી....

  • @vijaykarmata2690
    @vijaykarmata26904 күн бұрын

    મસ્ત

  • @user-eh5zo2wh3l
    @user-eh5zo2wh3l4 күн бұрын

    Prashant bhai avi sachot story Loko samksh lavya te badal abhinandan

  • @capatel1771
    @capatel17714 күн бұрын

    Excellent effort 👌

  • @pradipkotak96
    @pradipkotak962 күн бұрын

    100 100 Salam che apne👍

  • @MVmusicstudio06
    @MVmusicstudio063 күн бұрын

    नव जीवन न्युज सत्य आहे❤❤❤❤

  • @feelthenature3283
    @feelthenature32832 күн бұрын

    Good work

  • @jigsmesariya
    @jigsmesariya4 күн бұрын

    ❤ dada

  • @bachubhaimaru273
    @bachubhaimaru2734 күн бұрын

    Congratulations 🎉🎉🎉🎉. Nirbhay. 🆕 s 🎉🎉

  • @thakorsedhaji1070
    @thakorsedhaji10703 күн бұрын

    આપની નિડરતાને સલામ, પ્રશાંત દયાળ, સર જય હિન્દ 🇮🇳❤🇮🇳 પત્રકાર બનવું હોય તો પ્રશાંત સાહેબ જેવા.

  • @bachubhaimaru273
    @bachubhaimaru2734 күн бұрын

    Jay savidhan 🙏🙏. Jay bhim 🎉🎉

  • @karimkhanpathan641
    @karimkhanpathan6414 күн бұрын

    Khakhi ko Khakhi bachayegi Insaf Milna namumkin hai

  • @maganbhaidesai4850
    @maganbhaidesai48504 күн бұрын

    ગુડગુડ્

  • @user-ej2fd8ju2c
    @user-ej2fd8ju2c4 күн бұрын

    Very good sir...

  • @PiyushShah-lw8un
    @PiyushShah-lw8un4 күн бұрын

    Fasi chadai do aam Naa hoy.aam na maray

  • @KaranPatel-do9vk
    @KaranPatel-do9vk4 күн бұрын

    Very good 👍

  • @user-xg5mk3qn3u
    @user-xg5mk3qn3u3 күн бұрын

    ખુબ અભિનંદન આચેનલને અને આ ચેનલના પત્રકારોને આવા બદમાશ આઇ પી એસ અધિકારી ના કરતુત નો ભાંડાફોડ કરેલ સે

  • @Truthsoul2152
    @Truthsoul21524 күн бұрын

    Pap chhapre chadhi pokare , SP to gayo

  • @chandpamahesh4928
    @chandpamahesh49283 күн бұрын

    100/

  • @MrRathore100
    @MrRathore1004 күн бұрын

    ખુબ સરસ કાકા 👍👍

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi13744 күн бұрын

    Bhagvan bharose

  • @ashu2468
    @ashu24684 күн бұрын

    Good 👍👍 I sport

  • @mayurchauhan3342
    @mayurchauhan33423 күн бұрын

    ❤❤❤❤

  • @manjurgaha4237
    @manjurgaha42374 күн бұрын

    👌

  • @SuperMayur1989
    @SuperMayur19894 күн бұрын

    This is not good way one police head doing this work I think if justice is not getting should be fill gone in superm court........

  • @vikasboricha5254
    @vikasboricha52544 күн бұрын

    Angrezo to gya pan najahis ualdo mukta gya So called officers

  • @indrasinhmahipatjichavda6061
    @indrasinhmahipatjichavda60613 күн бұрын

    👍

  • @rajubhaipatel9253
    @rajubhaipatel92533 күн бұрын

    Sarkar no sago jamai hase to j jor karto hoi

  • @HpJadeja-zo8gf
    @HpJadeja-zo8gfКүн бұрын

  • @keshuparmar4321
    @keshuparmar43214 күн бұрын

    Namaste sir 🙏

  • @MrJchoksi39
    @MrJchoksi394 күн бұрын

    The Gujarat Model 🎉

  • @vishaljoshi7099
    @vishaljoshi70993 күн бұрын

    Good ....sir...........khubaj dukh thai jyare jyare aaavu sambhadwa made.....😭😭 but dad aapu chu...Constebl ne k himmat sathe ladies lewanu je thai e...moto adhikari hoi to ena ghare bhale ne game tevo hoi........aava police nay lukhoo kevai...have je hase e...Court samvidhan par viswas che.......💪

  • @kailashjoshi4843
    @kailashjoshi48434 күн бұрын

    Disiplin,ña,karne,constebl,nedbavese

  • @sp5524
    @sp55244 күн бұрын

    લોઢું લોઢા ને કાપે 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @dhandhalyajagdishbhai6264
    @dhandhalyajagdishbhai62644 күн бұрын

    ✅✅👍

  • @samimfatani8437
    @samimfatani84374 күн бұрын

    Hu dil thi Salam Karu chu tamne prasant bhai..tamari ensaniyat mate ..tamri patrakari koi ek muda mate simit nathi ..bov saras tame anyai no bhog banela darek mate avaj vuthavo cho..

  • @karmumakwana7345
    @karmumakwana73453 күн бұрын

    Nice Bahu sars chh6 saheb

  • @indianindian9708
    @indianindian97084 күн бұрын

    😮

  • @vishanupatel1232
    @vishanupatel12322 күн бұрын

    Good story Aavu thase to samany manvi nu su

  • @chandrakantjadav3243
    @chandrakantjadav32433 күн бұрын

    પ્રતાપ પલાસે અત સુધી લડી લેવુ જોઇએ.

  • @user-kx4hy5sy3i
    @user-kx4hy5sy3i3 күн бұрын

    Very nice sir

  • @ChamanSolanki-fg9qe
    @ChamanSolanki-fg9qe4 күн бұрын

    Ooooh... Mara j gaam nu police Station. Ne mne Khabar nai. Sauthi vadhare kamani santalpur Police station ma chhe.

  • @ratubhaichaudhari5316
    @ratubhaichaudhari53164 күн бұрын

    Punishment sp ne thavi joie

  • @vikramsinhvaghela3047
    @vikramsinhvaghela30473 күн бұрын

    સાહેબ આ બધુ અમ લદારશાહી તો ૧૯૫૪ થી ચાલે છે. જ્યારે એજ્યુકેશન મુજબ પોસ્ટીંગ ન હતી ૧લ્પ૬માં ગુજરાત એકમ અમલમાં આવ્યુ ત્યારે કમીશનર મુંબઈ થી હતા ધારા ઓ પણ મુબંઇ એકટ મુજબ હતી ત્યારે ૧૯૫૬ માં મારા પીતાજી પણ D SP નગર વાલાનો ભોગ બની ચુક્યા છે. નગરવાલા ની ક્રાઇમ કુંડળી પણ અનેરી છે જે પછી તે પોલીશ ટ્રેનીંગ સ્કુલના હેડબન્યા ઘણું બધું છે. નગર વાલાનો ઇતીહાસ કાઢો તો🌹👏

  • @Dilip252
    @Dilip2524 күн бұрын

    Good story sir 🫡👍👌

  • @Truthsoul2152
    @Truthsoul21524 күн бұрын

    Sir,maro Ravindra Patel upar thi vishvash uthi gayo , emna father ane brother to bhagvan jeva chhe.

Келесі