રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર શું બોલ્યા જગદીશ મહેતા? | Jagdish Maheta Political Analysis

#jagdishmaheta #politics #vaatgujarati #political #trp #rahulgandhi #gujarat #gujaratinews #bjp #congress #aap #ahmedabad
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZread ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Пікірлер: 147

  • @bhupendrawaghela1174
    @bhupendrawaghela11745 күн бұрын

    અત્યારે ભારત પર ૧૨૫લાખ કરોડનું વિદેશી દેવું છે, હવે કોણ અને કેવી રીતે ચુકવે છે એ ભારતની પ્રજાએ વિચારવાનું રહેશે!

  • @mukeshraval7044
    @mukeshraval70445 күн бұрын

    જગદીશભાઈ તમે ✅1️⃣0️⃣0️⃣ સાચા છો

  • @rajeshrajdev1580
    @rajeshrajdev15805 күн бұрын

    અંતે તો ભાજપના પ્રવક્તા જેવું વર્તન કર્યું??

  • @solankimeet1257

    @solankimeet1257

    2 күн бұрын

    આ ભાઈ ગોદી જ છે...

  • @mansukhvaghela5859
    @mansukhvaghela58595 күн бұрын

    મહેતા ભાઈ ભાજપના નેતાઓ ને અમે કેઈ એ થાવું જોઇએ

  • @Rk_VIDEO
    @Rk_VIDEO5 күн бұрын

    ભાજપ નો દલાલ છે આ મામો 😂😂😂

  • @Ramesh_009

    @Ramesh_009

    5 күн бұрын

    એકદમ પરફેક્ટ, આ વખતે સંસદ માં ગાભા કાઢી નાખ્યાં. આ અંધભકત છે

  • @VirajChauhan-ks3hl

    @VirajChauhan-ks3hl

    5 күн бұрын

    હા ભાઈ ગોદી મિડિયા થય ગયુ ફરી ગયો 😠

  • @popatsinhparmar1015
    @popatsinhparmar10155 күн бұрын

    જગદીશભાઈ રામમંદિર તો બરાબર છે પણ સાથે સાથે બેરોજગારી.મોઘવારી.શિક્ષણની બધી બાબતોમાં પણ ધ્યાન આપવું જોઈએ ખાલી રામમંદિર રામમંદિર કરવાથી દેશ ચાલે નહીં બધી જ બાબતોમાં ધ્યાન આપવું જોઈએ

  • @user-bl5vj8hx2g
    @user-bl5vj8hx2g5 күн бұрын

    પત્રકાર. અંતેભાજપ.ના. જ ઓઇ

  • @rahulkhambholja4636
    @rahulkhambholja46365 күн бұрын

    ગુજરાત ભાજ પ ની સરકાર નું આખેઆખું મંત્રીમંડળ બદલવાની ખૂબ જરૂર છે. Bhrastchar ખૂબ વધી ગયો છે.

  • @arvindmistri2241
    @arvindmistri22415 күн бұрын

    Congratulations

  • @tavethiyachhaganlal1870
    @tavethiyachhaganlal18705 күн бұрын

    મહેતા ભાઇ बीजेपी ના भक्त છે.

  • @Ramesh_009

    @Ramesh_009

    5 күн бұрын

    સાચી વાત

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt5 күн бұрын

    જયસોમનાથ જયમુરલીધર ભરત ભાઈ જગદીશ ભાઈ અભિનંદન ❤

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara7705 күн бұрын

    Very good speech sir you are brave and strong men I salute sir

  • @onesidegamer438
    @onesidegamer4385 күн бұрын

    સાહેબ એક ડિબેટ મેડિકલ ની ફી વધી તેના બાબતે કરવો જોઈએ

  • @onesidegamer438
    @onesidegamer4385 күн бұрын

    અધિકારીઓને ફરજિયાત ફરજ મુક્ત કર્યા તો શું એ ભ્રષ્ટાચારીઓ ની ઉપર કાર્યવાહી ન થવી જોઈએ

  • @harpalsinhjadeja4055
    @harpalsinhjadeja40555 күн бұрын

    રાહુલ ગાંધી ના સલાહકાર અત્યારે દરબાર છે

  • @user-is7yp8hu3p
    @user-is7yp8hu3p5 күн бұрын

    Rahul ji jindabad

  • @vinodbhairamani5156
    @vinodbhairamani51565 күн бұрын

    છ મહાનગરપાલિકા સમજી જાય તો ભાજપ ઘરે જ બેસી જાય.

  • @ikbalkhanpathan3789
    @ikbalkhanpathan37895 күн бұрын

    આજે પત્રકાર ખોવાઈ ગ્યો 😂😂😂

  • @bharatbhaichotaliya5278
    @bharatbhaichotaliya52785 күн бұрын

    લખી લેજો નવું આવ્યું સ્વપન

  • @Ramesh_009
    @Ramesh_0095 күн бұрын

    એક વડાપ્રધાન થ ઈ ને ખોટું બોલવું , એ સારું કહેવાય, મહેતા ક્યારેક એના પર વિડીયો બનાવો, હદ વટાવે એટલા જુઠાણાં બોલ્યા છે.

  • @bhupendrawaghela1174
    @bhupendrawaghela11745 күн бұрын

    ડુગરે ડુગરે કાદૂ તારા ડાયરા!

  • @PravinKoli-ud7mf
    @PravinKoli-ud7mf4 күн бұрын

  • @rajeshganvit322
    @rajeshganvit3225 күн бұрын

    ભાઈ ને પલ્ટી મારતાં આવડે છે.

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jay. Ho. Jignesh. Mevani

  • @jaysukhnasit8698
    @jaysukhnasit86985 күн бұрын

    Khub saty, Jagdish bhai

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama18484 күн бұрын

    🎉🎉🎉

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jignesh. Mevani, ne. Miukhyamantri. Bnavo

  • @hemantmehta2077
    @hemantmehta20775 күн бұрын

    ભાજપ પણ ૪૦૦ પાર કહેતો હતો

  • @vinodtank561
    @vinodtank5615 күн бұрын

    Sir vipaksh vo ho jaruri che?

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj45315 күн бұрын

    અમે તો ઓળ ઘોળ થઇ ગયા છીએ

  • @chunilalpatel4334
    @chunilalpatel43345 күн бұрын

    ❤khub.sarshvatkri❤

  • @vtpatel6962
    @vtpatel69625 күн бұрын

    Bjp no voter shift thay che

  • @janakshah2170
    @janakshah21705 күн бұрын

    महगाई बैरोजगारी कभी कम नही होगी दुनीयाका सबसे टेलेनट वयकती आ जायतो भी सालमे 2 करोड आबादी बढती है नौकरी 30 से 40 लाख ही हे बाकी सब बेकार 2 करोड आबादी बढे तो 2 टाईम खाना खाय ए हीसाबसे 4 करोड का बनदोबसत करना पडेगा 5 सालमे 20 करोड होगा तो डीमानड बढे तो भाव बढे समजे बरकोरडार

  • @mayuramdavadi7260
    @mayuramdavadi72605 күн бұрын

    હાઉસિંગ બોર્ડ માં પણ કૌભાડ થયું છે એવું થયું હોય એવું લાગે છે

  • @rajanikantsavla8611
    @rajanikantsavla86115 күн бұрын

    ભાઇ તમે ભીત ભુલો છો બે હજાર સતર મા કોન્ગ્રેસ પાસે શુ હતુ ? જરાક માટે રહી ગયા હતા

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds5 күн бұрын

    Jagdish bhai bjp no hapto aave ke....?😊 aaj gujrat model 😀

  • @neetapandya6310
    @neetapandya63104 күн бұрын

    ગુજરાત કોંગ્રસ ખૂબ નબળું છે... નેતા વધી રહ્યાં છે... કાર્યકરો અદ્રશ્ય થઈ રહ્યાં છે...

  • @pareshjoshi9320
    @pareshjoshi93205 күн бұрын

    Mahadev Bhai

  • @navinsolanki3257
    @navinsolanki32574 күн бұрын

    જુગ જુગ જીવો મારા વ્હાલા

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jignesh. Mevani. Ne. Mukhyamantri. Bnavo

  • @MansihDodiya
    @MansihDodiya5 күн бұрын

    100% shasi vat se jagdis bhai ni

  • @rahulkhambholja4636
    @rahulkhambholja46365 күн бұрын

    ગઈકાલ સુધી આ ભાઈ ભાજપ ની વિરુદ્ધ હતા. આમની વાત બહુ સમજાય તેવી નથી

  • @jetubhaJadeja

    @jetubhaJadeja

    5 күн бұрын

    સાચી વાત છે રૂપીયા લેતા હોઈ

  • @manojbhaiprajapati7892
    @manojbhaiprajapati78925 күн бұрын

    J maheta sachu kaheta

  • @AsmitaDangar-dh5ye
    @AsmitaDangar-dh5ye5 күн бұрын

    Rahul ji. Jitse 100 taka ame. To rahulji nej jitavasu

  • @solankimeet1257
    @solankimeet12573 күн бұрын

    10:20 4 points...

  • @bhupendramehta4495
    @bhupendramehta44955 күн бұрын

    Papu bap ban gaya .

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds5 күн бұрын

    kamlab kevi rite bani Jagdish bhai e to bolo 😊

  • @user-ub6ms4yo4n
    @user-ub6ms4yo4n5 күн бұрын

    Bhai saheb BJP thi tamam loko kantali gaya vhe

  • @solankimeet1257
    @solankimeet12573 күн бұрын

    7:28

  • @jaydipsinhvijaysinhrathod771
    @jaydipsinhvijaysinhrathod7715 күн бұрын

    Mehta sir we respect u lots sir please u can talk about modi not for yogi because you’re modi and rupala doesn’t respect women and before ready why modi is opining temple for people and modi didn’t make temple finally court gives order to build the temple and you’re modi just using name for lord ram in election campaign so please people knows everything now don’t lie specially I like your speech and your honesty so please keep with your honesty sir

  • @amarenterprise7618
    @amarenterprise76185 күн бұрын

    ગુજરાતમાં કોંગ્રેસ ની અને રાહુલ ગાંધી ની હાલત કેજરીવાલ અને આપ પાર્ટી જેવી નક્કી જ છે

  • @hemantmehta2077
    @hemantmehta20775 күн бұрын

    ભાજપ ભગાવો

  • @chiragbaliec
    @chiragbaliec5 күн бұрын

    Aa bhai pan bjp ni j chinta kare chhe.gujrat ni nahi

  • @vahrubhagohil570
    @vahrubhagohil5705 күн бұрын

    Sasivat

  • @user-lt5xh2gp9j
    @user-lt5xh2gp9j5 күн бұрын

    Bhai tame pan b j p vara so tame pan moti moti vato j karo so ram mandir banava thi koi tena guna nathi jata revana b j p varana ketketla guna karya se te to tame pan jano so ane tame JoJo Congress aagal vadha se Ram koi mogvari nathi aoshi karavana

  • @VasubaChavda
    @VasubaChavda5 күн бұрын

    Maheta.sa.salam.chhe.je.ghodani.vat,karite.mukhya.chhe.good

  • @limbabhaichangani2955
    @limbabhaichangani29555 күн бұрын

    Jgdisbhai ajnakogresionepdtamuketojaglavs.

  • @laxmichandviramgami1701
    @laxmichandviramgami17015 күн бұрын

    Atyare saveddana vyakta karvanu yad avyu? Pahela jyare banavo banya tyare kyan hata?Italyma?

  • @JigneshPatel-xy6ym
    @JigneshPatel-xy6ym5 күн бұрын

    Shree Mota Bhai Jagdish Bhai Sahab Gujarat nu davu kallu che A jawab de 2014 to 2024 World laval bathi Bak Bak Karta pahile 🔥

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds5 күн бұрын

    aaj gujrat model aakha india ma kamlam 😊 Kevi rite banyu i Jagdish bhai 😊 bolo bolo aa sagthiya no bap che bjp 😊

  • @patelchandrakant1583
    @patelchandrakant15834 күн бұрын

    Kham thiyari chhodi do to sakyata chhe.

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla17765 күн бұрын

    राम चन्द्र भगवान का शंकराचार्यों का पुजारीओ का, बीजेपी ने, हिंसक तरीके से,,बेहाल, किया गया है,,!!!!❤❤😂😂😂❤😂😂 हाहाहाहाहा हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़

  • @leena.rajpara3871
    @leena.rajpara38715 күн бұрын

    Jagdish mhata hava congrash tarfi bolacha hava jagdish mhata ongrsh ma jodi jav

  • @JigneshPatel-xy6ym
    @JigneshPatel-xy6ym5 күн бұрын

    Guru ji badlo

  • @devjibhaimakwana6040
    @devjibhaimakwana60405 күн бұрын

    Jagdishbhai bjp na pravakta lage chhe

  • @JigneshPatel-xy6ym
    @JigneshPatel-xy6ym5 күн бұрын

    Motabhai Gujarat ma Ganie Ben 6 Lok sabha ma 😅katla mp No lide ko na fake hai 🙏

  • @janakshah2170
    @janakshah21705 күн бұрын

    3 महीने मे सब अनदर होक्षजायेगे ए लीखलो आप सब

  • @ashokbhainavadiya8252
    @ashokbhainavadiya82525 күн бұрын

    મહેતા ભાઈ ગુજરાત મા ભાજપ આવશે કારણ માંડ માડ ક્રોગ્રેસ જીવીત થઈ ક્યા રાહુલે ભાગરો વાટ્યો હિન્દુ લોકો હિંસક છે તો મુસલમાન ક્યા દયાવાન છે હાફીસ સૈયદ ઓવીસી વિષે રાહુલ ક્યારેય બોલતો નથી તેને હિન્દુની કટુરતા ખુસે છે મુસલમાન નીકટ્ટરતા ખુસતી નથી | માટે ભાજપ ગુજરાત મા એક બે ટર્મ સુધી તો નહી જ હારે જ્ય કાજલ હિન્દુસ્તાની માવડી

  • @jetubhaJadeja

    @jetubhaJadeja

    5 күн бұрын

    નાયડુ સૂ કરસે

  • @limbabhaichangani2955
    @limbabhaichangani29555 күн бұрын

    Jgdismehetanivatsachiche. Madrchojenetache teneolkhavanijrurcherahuljiaejovanuche.

  • @dipakjoshi448
    @dipakjoshi4485 күн бұрын

    Ser lok mat ne virodh pax majbut Bane tena mate samjvo. A Kam tamaru che.

  • @balwantraijoshi1412
    @balwantraijoshi14125 күн бұрын

    Farajiyat nivruti ane suspention a koi saja na kahevay , karodo banavi chukela ne navu field aapvani jovai kari aapi kahevay ane bhrastachar par dhhak pichodo thay ,prajane kam karati sarkar lage ,bas😮😊😂😢❤❤

  • @KalpanaPatel-ib8mf
    @KalpanaPatel-ib8mf5 күн бұрын

    Aa. Cham chho chha. Dabal tholki chha

  • @atulkothari8520
    @atulkothari85205 күн бұрын

    Avaj sudhro

  • @vhorahuzefa1005
    @vhorahuzefa10055 күн бұрын

    Bhajapyo j chhe aaa.... darek channel par analysis to evu karse ke aaj chanakya hoy😂😂😂

  • @JigneshPatel-xy6ym
    @JigneshPatel-xy6ym5 күн бұрын

    Fak

  • @mukeshbhaipatel1007
    @mukeshbhaipatel10075 күн бұрын

    Aa na jeva ea Gujarat ni pathari fervi che pepar 7 vakht futya tena vise bolto nathi kishan aatmhatya kare se mogvari msp aane dekhati nathi aani vatma aavta nahi. Satyno chor se

  • @vijayshinhrathod6066
    @vijayshinhrathod60665 күн бұрын

    Rahul is no more nationalists. He is just opportunist.

  • @purushottamr.maradia9723
    @purushottamr.maradia97235 күн бұрын

    Nehru not elected PM but So called MK.Gandhi conspiracy Saradar Patelji and SUBHASH CHANDRA Bose sidelines than family P.M staterted and Jay Jawan Jakisan slogan given by Lal Bahadur Shastriji died in Russia than Church agent bar dancer come and since 20 yrs totally antinational failed Rahul why visit in Gujarat?

  • @Satishsvyas
    @Satishsvyas5 күн бұрын

    PAPPU NAM NU UUNDARDU 99NANNU AMAL CHAKHI GAYU CHHE. NASHA MO FARWA DO THODU

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jay. Ho. Jignesh. Mevani

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jignesh. Mevani. Ne. Mukhyamantri. Bnavo

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jay. Ho. Jignesh. Mevani

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jay. Ho. Jignesh. Mevani

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jay. Ho. Jignesh. Mevani

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jay. Ho. Jignesh. Mevani

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jay. Ho. Jignesh. Mevani

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jignesh. Mevani. Ne. Mukhyamantri. Bnavo

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jignesh. Mevani. Ne. Mukhyamantri. Bnavo

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jignesh. Mevani. Ne. Mukhyamantri. Bnavo

  • @RamnikVagh-yu9tw
    @RamnikVagh-yu9tw5 күн бұрын

    Jignesh. Mevani. Ne. Mukhyamentri. Bnavo

Келесі