Analysis with Devanshi| હવે કોને મુખ્યમંત્રી બનાવવાના છે?| કરોડો રૂપિયા કેમનાં ચાંઉ થઈ જાય છે એ સમજો

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 251

  • @parmaramarsinh3404
    @parmaramarsinh340415 күн бұрын

    જમાવટ નુ પત્રકારત્વ ❤જમાવટ નુ પરીણામ ❤ એટલે દેવાંશી બેન ❤🇮🇳

  • @laxmanbhaiparamar6197
    @laxmanbhaiparamar619715 күн бұрын

    કૉગૅસી નેતાઓ માં જ બોલવા ની હિંમત છે

  • @YashvantPrajapati

    @YashvantPrajapati

    14 күн бұрын

    Gujarat Ma BJP Ni Sarkar Chhe Bhai,,,, Thodi Akal Vapro

  • @manharbhaidesai5044

    @manharbhaidesai5044

    5 күн бұрын

    Naitikta mari parivari chhe. Jivan ma siddhant jevu kai hoy chhe tevu bhuli gaya chhe

  • @komalchauhan214
    @komalchauhan21415 күн бұрын

    બેન આ રાજ્ય મા કોઈ ફરિયાદ સાંભળતું નાથી

  • @SureshPatel-qy6vj
    @SureshPatel-qy6vj13 күн бұрын

    દેવાંસીબેન બહુ સરસ ધ્યાન વારી માહિતગાર મહિતી આપોછો

  • @jitubhaimakwana927
    @jitubhaimakwana92715 күн бұрын

    ભારતીય પાર્ટીના સંસ્કાર છે ગાળબોલવાના

  • @Vinookumar
    @Vinookumar15 күн бұрын

    દેવાંશી, બહુજ સરસ સમાચાર પ્રસ્તુત કરો છો.. જેના કારણે સમાજમા લોકો તમને મળવા ખુબજ તીર્વ થશે.. આશાનુ કિરણ તમે બની રહ્યા છો તમે કદાચ મદદ રુપ થશો…

  • @vaibhavkind80
    @vaibhavkind8014 күн бұрын

    બહેન તમારા માટે ગર્વ થાય છે

  • @vinodsonera720
    @vinodsonera72015 күн бұрын

    જાતિ.. ધર્મ ના આધારે બંધારણીય સ્થાન નક્કી થતું હોય તો શા માટે અનામત નીતિ નો વિરોધ થાય છે?

  • @Sahasrara1008

    @Sahasrara1008

    15 күн бұрын

    Sachi vaat chhe. Etle baki Rahi gayela badha ne pan anamat aapi devi joiye...

  • @krishnasinhjadeja

    @krishnasinhjadeja

    15 күн бұрын

    સરકારીતંત્રને નિયંત્રણમાં રાખી શકે એવા તટસ્થ અને અનુભવી માણસો ને જ દરેક રાજકીય પાર્ટીઓએ ટીકીટ આપવી જોઇએ.કોઇ પણ પ્રકારની જુથબંધીને સમાજમાં સ્થાન ન હોવુ જોઇએ.

  • @hemikpatel3347
    @hemikpatel334711 күн бұрын

    અદ્ભૂત, સચોટ અને નિર્ભય પત્રકારિત્વ!!! ભાઈ નો અહેવાલ પણ ખૂબ જ અસરકારક!!!

  • @mahendraamen9433
    @mahendraamen943315 күн бұрын

    EVM પણ ભાગ ભજવે છે, બેન

  • @bhaskerpancholi1623

    @bhaskerpancholi1623

    15 күн бұрын

    EvM nu Bhut uterine ga u. EvM ni afava felave chhe te pan EVM thi jite chhe.

  • @shaktinews3296
    @shaktinews329615 күн бұрын

    આ દેશ ૧૦૦ વર્ષેય નહીં સુધરે

  • @bhs_742

    @bhs_742

    15 күн бұрын

    ઓછા ના કહ્યા....મને તો 1000 વર્ષ લાગે હજી....

  • @rajshikhuti6271
    @rajshikhuti627115 күн бұрын

    💯💯💯💯સાસી વાત છે ખુબ અભિનંદન દેવાંશી બેન

  • @mahadev3930
    @mahadev393015 күн бұрын

    બેન કોઈ લખવા ખાતર પત્ર નથી લખતા પોતાની રાય તે સમાજ ની દ્રષ્ટીએ મૂકવો તે પ્રાથમિક દૃષ્ટિએ વ્યાજબી છે

  • @solankilalubha.devubha.rjt3490
    @solankilalubha.devubha.rjt349014 күн бұрын

    સરસ દેવાશી બહેન ખુબ સરસ સચીવાત કરી છે

  • @rkchavda7393
    @rkchavda739310 күн бұрын

    દેવાશીંબહેન ખરેખર આપ ખુબ અગત્ય ની જાણકારી થી લોકો ને માહિતગાર કરો શો ખુબ ખુબ અભિનંદન.

  • @hamirnandaniya6132
    @hamirnandaniya613215 күн бұрын

    ખુબ સરસ સત્ય ઘટના બેન. આખા ગુજરાતમાં બહેન આ પરિસ્થિતિ છે હજુ તો તમે ૦.૨૫% જાણો છો

  • @ravibavda2170
    @ravibavda217015 күн бұрын

    ધન્યવાદ બેન,

  • @RajendrasinhJadeja-cx8mu

    @RajendrasinhJadeja-cx8mu

    15 күн бұрын

    😂❤❤❤

  • @pravinbhaikalathiya1667
    @pravinbhaikalathiya166715 күн бұрын

    જે સમાજના મુખ્યમંત્રી હોય તે સમાજને વધારે મુસ્કેલી હોય છે

  • @divyagavit0809
    @divyagavit080915 күн бұрын

    વાહ જમાવટ ધન્યવાદ news apva badal

  • @MaheshbhaiPatel-co5wy
    @MaheshbhaiPatel-co5wy9 күн бұрын

    भ्रष्ट्राचार खत्म करने की चावी मिल गई सता मे भ्रष्ट्राचार करने का तरीका मिल गया समाज वाडा राष्ट्र भ्रष्ट्राचार समान मिल गया जय हिंद ....मेरा भारत नहान ...सत्य मेव जय ते.. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @jagdishmehta3090
    @jagdishmehta309015 күн бұрын

    Vah bahen congratulations

  • @chhaganbhaizala6896
    @chhaganbhaizala689611 күн бұрын

    રોડકામ,ખોદકામ,બાંધકામ એટલે વિકાસ.આ કામો માંથી સૌથી વધારે કમિશન મળે છે. રાજકારણ સૌથી શ્રેષ્ઠ અને સલામત ધંધો છે.

  • @user-tw4dd1uc6q
    @user-tw4dd1uc6q14 күн бұрын

    ખૂબ ખુબ અભિનંદન દેવાનસી બેન બોવ સરસ માહિતી

  • @sapanshah8511
    @sapanshah851115 күн бұрын

    Very Well said and explained.Thanks for positive thoughts

  • @rahullimbadiya7532
    @rahullimbadiya753215 күн бұрын

    Great, lovely by jamavat

  • @tapanmodi7594
    @tapanmodi759410 күн бұрын

    … just fantastic… U have courage.. Salute u

  • @THEMEHULVASAVA
    @THEMEHULVASAVA5 күн бұрын

    ચકાચક સમાચાર...❤

  • @BhaveshPatel-jp7wg
    @BhaveshPatel-jp7wg12 күн бұрын

    Very very true speech Mam 🙏

  • @technomc1
    @technomc110 күн бұрын

    We are proud of you.

  • @mehulsamadhiya7909
    @mehulsamadhiya790915 күн бұрын

    બવ જ મસ્ત બાયફરકેશન કયું મેમ 😅

  • @dharmeshrathod5518
    @dharmeshrathod551813 күн бұрын

    एक संपूर्ण और अखंड देश, एक अपूर्ण और खंडित के हाथ लग गया

  • @bharatbharsadiya2031
    @bharatbharsadiya203115 күн бұрын

    Khub saras ben

  • @AnwarAli-cb5hv
    @AnwarAli-cb5hv13 күн бұрын

    Well said and keep it up raise public voice

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya516912 күн бұрын

    ખુબ જ ધન્યવાદ બેન

  • @narendraraval2167
    @narendraraval21677 күн бұрын

    બહેન તમે બહુ સાચા છો પણ બહુ ચર્ચા લંબાવો છો

  • @BharatsinhChavda-lk2qi
    @BharatsinhChavda-lk2qi15 күн бұрын

    Thanks Ben

  • @khumansinhjadejakhumansinh2060
    @khumansinhjadejakhumansinh206014 күн бұрын

    ખુબ ખુબ આભાર બેન તમારો બહુ સરસ વાંચી રહ્યા છો તમે

  • @baldevbhaipatel2348
    @baldevbhaipatel234812 күн бұрын

    વચનેષુ કિમ્ દરિદ્રતા ॥

  • @rajendraderasriya7537
    @rajendraderasriya753715 күн бұрын

    किसी भी जाती का नेता हो वो खुद का भला करता हे अपनी जाती का कुछ भी भला नहि करता ।

  • @ajaydave4635
    @ajaydave463514 күн бұрын

    દેવાંશી તારી તમામ વાત અને તમે દર્શાવેલ વિગતો સાથે વાત કરીએ તો આ શરુંઆત તો મોદીએ મુખ્ય મંત્રી તરીકે આવ્યા પછી તેમણે જ આ જાતી અંગે નો વિગત ઉભો કર્યો છે, મોદી એ પોતાના સ્વાર્થ માટે પટેલ વાદ ને પોષણ આપી આપી ને આજે એ પીડા દાયક બની ગયો છે, આ અંગે વિગતવાર લખી શકુ છું ને કો સામે સવાલો કરે તો પ્રત્યુત્તર પણ આપી શકુ છું, પણ લાબા લખાણો લખવા ત્રાસદાયક છે

  • @madhavjimaldeparmar8074
    @madhavjimaldeparmar807414 күн бұрын

    Really you are deserving appriciation and wish .

  • @arvindparmar3641
    @arvindparmar364115 күн бұрын

    Thank you ben bhagvan tamaru saru karse ❤❤

  • @chiragshah4750
    @chiragshah475014 күн бұрын

    Amazing analysis all time...

  • @natubhairathod1728
    @natubhairathod172815 күн бұрын

    ધન્યવાદ

  • @pareshpatdiya2446
    @pareshpatdiya244614 күн бұрын

    Hiteshji thakor ni vat sachi se

  • @ashvinbasha
    @ashvinbasha14 күн бұрын

    ખૂબ સરસ ફેનીલ ને અભિનંદન

  • @altafkalaniya1247
    @altafkalaniya124715 күн бұрын

  • @baraiyarana7312
    @baraiyarana731215 күн бұрын

    નાતે જીવાય નાતે મરાય પણ નાત કેમ કયારેય ના કરાય

  • @bhaskerpancholi1623
    @bhaskerpancholi162315 күн бұрын

    SanatMeheta Braman hata te o Minister hata tyare Surendranagar jila na Beckward Area bahuj poor& Social Beckward Agariya(Mithana Ager) bahuj sundar Kam Karel. Today MLA MP public contact bahuj ochho ho e chhe. Opposition party ni daya Ave chhe.election Ave tyare 2 Months pahela dekhay chhe.

  • @dharmeshviroja4078
    @dharmeshviroja407814 күн бұрын

    બેન આના માટે ફના થઇ જવાની હિંમત જોઈએ. જ્યાં બી ખોટું થાય ત્યાં જ સજા

  • @sunilpatel-ow4vc
    @sunilpatel-ow4vc14 күн бұрын

    Good🎉

  • @user-hg8gj8uu6s
    @user-hg8gj8uu6s15 күн бұрын

    🎉🎉🎉

  • @MahebubBhai-rh3hv
    @MahebubBhai-rh3hv14 күн бұрын

    The Great

  • @ratilalmparmar3410
    @ratilalmparmar341015 күн бұрын

    Sagathiya to mohoru chhe asli bhag batay to BJP ni chhe

  • @sonalshah1946

    @sonalshah1946

    15 күн бұрын

    Also watch Navjivan News for the same issue, khub nirbhikpane Navjivan News Prashant Dayal loko na prashno ne vacha ape chhe, like ane subscribe karya jevi chhe Navjivan News channel

  • @GhanshyamRathod-km3dd
    @GhanshyamRathod-km3dd14 күн бұрын

    🎉🎉🎉👌

  • @bktmusicofficial2513
    @bktmusicofficial251314 күн бұрын

    એકદમ સાચી વાત કહી...

  • @user-jy6pe6tv6z
    @user-jy6pe6tv6z15 күн бұрын

    Desh seva kare se ben

  • @dineshrajgor1066

    @dineshrajgor1066

    15 күн бұрын

    😂

  • @ShriKrupa-xg3zk
    @ShriKrupa-xg3zk14 күн бұрын

    Voice of Gujarat Devansi ban

  • @rajbhamori7395
    @rajbhamori739515 күн бұрын

    🙏

  • @sonalshah1946

    @sonalshah1946

    15 күн бұрын

    Navjivan News pan umda pateakarita kare chhe, subscribe karva jevi chhe

  • @sivubhai8295
    @sivubhai829515 күн бұрын

    Aavu amaraa gaam maa pn se ne kntasr maa pn srkari aavaas se koy srkari mkaan maa retaa nthi bhrshtchaarj se bdhe

  • @Ajjuthakorshortsvlog
    @Ajjuthakorshortsvlog14 күн бұрын

    Ben je samjna cm hoy ej samjno vikas thayse ane thato avelose

  • @sajansingh1052
    @sajansingh105215 күн бұрын

    हर खबर भेजे धन्यवाद सजनसिह रावत बड़वाह तेहसिल जिला खरगोन मध्यप्रदेश

  • @pravinbhaikalathiya1667
    @pravinbhaikalathiya166715 күн бұрын

    સાગઠીયાનો લાઈવ પ્રસારણ કરીને નાર્કોટેસ્ટ કરો પ્રજા પણ જાણે કે કોણ તેના હીસ્સેદાર છે કોનો સપેર્ટ કરે છે

  • @prafulkumargardharia750
    @prafulkumargardharia75014 күн бұрын

    There was more corruption in congress rule but at that time people were not aware, there was no media only government media Doordarshan and all india radio was there so corruption was not publicly known.

  • @ashvinbasha
    @ashvinbasha14 күн бұрын

    ગ્રામ્ય વિસ્તાર માં વર્ષો થી ઘણી જગ્યા એ કોઈ પણ સરકાર હોય માત્ર કાગળ ઉપર રોડ બનતા હોય છે

  • @lovely54yahoo
    @lovely54yahoo14 күн бұрын

    બહુ કમાણી એ લોકો કરી લીધી છે એમને પાસે થી પાછી મેળવી બહુ આસાન નથી કારણ એ બધું ઉપર સુધી પહોંચી ગયો છે

  • @saileshbhailimbasiya9650
    @saileshbhailimbasiya965014 күн бұрын

    જય જમાવટ

  • @vijaysinhvaghela3770
    @vijaysinhvaghela377014 күн бұрын

    આવા ભ્રષ્ટાચારીઓને ગોળીએ જ દેવા પડે.

  • @shabbirahmedfancy557
    @shabbirahmedfancy55715 күн бұрын

    Shabash

  • @prafulkumargardharia750
    @prafulkumargardharia75014 күн бұрын

    Imported candidates from congress should not see the dream to became chief Minister, home minister or finance minister.

  • @maheshjadav5892
    @maheshjadav589214 күн бұрын

    આ પણ અનામત જ છે.

  • @subhashjaiswal4678
    @subhashjaiswal467814 күн бұрын

    Congress __ BJP curruption ma iquall😮😮😮

  • @jadavbhairatadiya8075
    @jadavbhairatadiya807515 күн бұрын

    🎉❤khubaj samachar6.

  • @pravinchandraharsole8940
    @pravinchandraharsole894014 күн бұрын

    आ लोको नी नीति छे रास्तों बनावो तोड़ो बनावो तोड़ो आ नीति छैला 30 वर्ष थी चाले छे

  • @siddharajsinhparmar3281
    @siddharajsinhparmar328114 күн бұрын

    સૌરાષ્ટ્ર ના પ્રામાણિક અને નિષ્ઠાવાન નેતા બેન શ્રી મતી ભારતીબેન શિયાળ

  • @pravinchandraharsole8940
    @pravinchandraharsole894014 күн бұрын

    क्षत्रिय समाज विभाजित छे अणे सरकार नी नीति ब्राह्मण क्षत्रिय विरोधी छे

  • @user-db9bd9ox9n
    @user-db9bd9ox9n15 күн бұрын

    Panchayatma rit sar nu camisan ke 17 taka levay che

  • @ArvindBoradUSA91616
    @ArvindBoradUSA9161614 күн бұрын

    TP to satting nu hab 6 . Gujrat ma sarkari building ni halat ni durdasha darek gam jila ne taluka levele khub bharmar 6 ,

  • @ratansinhpatelia7590
    @ratansinhpatelia759013 күн бұрын

    अलपेश ठाकोर हवे दारू पकडवानी जनता नी रेड नथी पडावतो ? साहेबे ना पाडी लागे छे. हवे दारू अने नेता बेय वेचाता होय तेवु लागे छे.

  • @mansukhdabhi4073
    @mansukhdabhi407315 күн бұрын

    Ama atyare patrkaro pan bhag layjayse

  • @dharmeshrathod5518
    @dharmeshrathod551813 күн бұрын

    धर्मपत्नीको छोड दीया इसलीये महंगाइ नही हे, बेटा नही इसलिए नौकरीया नही हे, बेटी नही इसलिए इज्जत-आबरु नही हे

  • @pareshpatdiya2446
    @pareshpatdiya244614 күн бұрын

    Alpeshji thakor ne cm banavo

  • @devanandbhadarka3860
    @devanandbhadarka386011 күн бұрын

    છ મહિના મા આમેય તુટી જાય...

  • @saumilpatel9343
    @saumilpatel934315 күн бұрын

    As per Indian standard concrete code - design life of building is “50 YEARS” .

  • @bhs_742

    @bhs_742

    15 күн бұрын

    There is no design life given anywhere in IS 456:2000. Reply me clause No. If you know where design life of building is given.

  • @dhiru6885
    @dhiru688515 күн бұрын

    I like alpesh thakor because direct cm without mantry

  • @panterkantilalpanter2221
    @panterkantilalpanter222115 күн бұрын

    15:43

  • @vinodtank561
    @vinodtank56115 күн бұрын

    Ben avuj junagadh ma che

  • @rony00785
    @rony0078515 күн бұрын

    Nikunj damor (mankroda, bhiloda) ne PM banavo plzz

  • @JaySivajiSatrpati
    @JaySivajiSatrpati12 күн бұрын

    Evm ghotalo se janta kay jarur nathi evm votes thi jite se aava neta

  • @bhadreshkumarpatel7175
    @bhadreshkumarpatel717515 күн бұрын

    Lohi ukleeee cheeee , bhagwan desh chalaveee cheeee

  • @zenbauddh9011
    @zenbauddh901115 күн бұрын

    3% loko j hmesa raj kre che..km...???

  • @chetansolanki1398

    @chetansolanki1398

    14 күн бұрын

    Raj karvu cha aetle 😂

  • @patelpragnesh7919
    @patelpragnesh791914 күн бұрын

    નિર્ણય , કાયદો તો લોકોના ફિડબેક પર લેવાવા જોઇએ

  • @GujjuEuP527
    @GujjuEuP52712 күн бұрын

    I heard Modhvadiya runs car rental business long back with BJP. ask him.. Alpesh & hardik both are greedy... how they earn money ? now big question is who will investigate ??? all agency working for BJP... ?? kashuj thavanu nathi... Just tame RAM RAM na bahajn karo ne, vote apta raho.. temne jivta rakhva free 5 kg anaj aapshe... "Jai Shei RAM !!"..

  • @manubhaithakor5091
    @manubhaithakor509114 күн бұрын

    Ben,bharst Sarkar jantanu samlej Chhe,kya?

  • @devarshsiddhapura7463
    @devarshsiddhapura746315 күн бұрын

    😊😅

  • @babipuraofficial9800
    @babipuraofficial980014 күн бұрын

    અર્જુનભાઈનો ફોટો આ વિડીયામાં કેવો લાગે છે? સાચુ કહેજો કોમેન્ટ માં લખજો

  • @sanjaygoraniya6558
    @sanjaygoraniya655815 күн бұрын

    કોય ને સમાજ વિશે પડિ જ નથી હું જ😊😊

  • @manubhaithakor5091
    @manubhaithakor509114 күн бұрын

    Bhajap sarakare darek samajne todvanu j kam karyu chhe,have koli samajma bhagla padvane rajkaran karashe

  • @iqbalpathan5009
    @iqbalpathan500915 күн бұрын

    Ben aavas Bane chhe tiyar j Jo adhikario dhiyan aape to aavi n bane

  • @jagdishthakor833
    @jagdishthakor83314 күн бұрын

    રાજકોટ માં ક્યાં ઠાકોર છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત છીવાય ક્યાય ઠાકોર સમાજ છે જ નહી

Келесі