પાટણ SP Ravindra patel એવું માને છે કે હાઈકોર્ટ મુરખ છે ? જૂઓ હવે શું કર્યું | Patan Crime News

#SPravindrapatel #gujarathighcourt #patannews #gujaratpolice #crimestory #crimenews2024 #crimenewsingujarati #crimestoriesingujarati #crimestoriesonline #policenews #ahmedabadnews #ahmedabadpolice #patan #gujaratimasamachar #aajna_taja_samachar #aajnasamachar #gujaratinews #latestgujaratinews #gujaratisamachar #tajakhabar #tusharbasiya #prashantdayal #navajivannews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 136

  • @SantoshJoshi-ol5uy
    @SantoshJoshi-ol5uy13 күн бұрын

    આટલા સમાચાર પછી પણ સરકાર કોઈ ખાસ હરકતમાં નથી આવતી એ પ્રજા ની કમનશીબી કહેવાય. આભાર દયાળ સાહેબ હકીકત ઉજાગર કરવા માટે

  • @ashvinjalu6098
    @ashvinjalu609813 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ દયાળભાઈ ખૂલે થી બોલવા બદલ

  • @nmpatelpatel7545
    @nmpatelpatel754513 күн бұрын

    આ પલાસને ફીટ કરતા કરતા પોતે ફીટ થતો જાય છે તે મૂરખને ખબર હોવી જોઈએ,

  • @dhirensolanki9268

    @dhirensolanki9268

    12 күн бұрын

    રાજકીય નેતાઓ નો લગ્ગો હોય ને.... એટલે હવા કરે...😂

  • @manishdesai4428

    @manishdesai4428

    12 күн бұрын

    IPS આજ સુધી ક્યાંય ફીટ થયા નથી. અમરેલી એસપી જગદીશ પટેલ ને બાદ કરતા. એ ફસાયો કારણ કે ભાગ પાડવામાં લોચો થયેલો. બાકી આમાં નાના કર્મચારીઓનો જ ભોગ લેવાતો હોય છે. નાના પોલીસવાળા ઓ ઉત્સાહ માં આવીને કંઇપણ કરી બેસે છે પછી ઘરે છોકરાઓ રખડી પડે ત્યારે કોઇ IPS લોટ દેવા નથી આવતું. કોન્સ્ટેબલો એ ના પાડતા શીખવું પડશે બાકી આવા અધિકારીઓ કેરીયર તો ઠીક જીંદગી ગોટાળે ચડાવી દેશે.

  • @kishorkhantbhanabhai1199

    @kishorkhantbhanabhai1199

    10 сағат бұрын

    આ એસપીને એની ગાંડમા આગ લાગવાની છે એ તેને ભાનનથી ભાઈ આ ભ્રષ્ટ લંપટ એસપી પોતે દેશનો દાદા સમજેછે પણ જેલમા સડિજશે પછી ભાનથશે👌👌

  • @user-ps6xl3jx2v
    @user-ps6xl3jx2v13 күн бұрын

    સાહેબ આપશ્રી ની માફક બીજા મિડિયા વાળા અને પોલીસ ડીપાર્ટમેન્ટ ના એલ આર ડી થી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીના એકજુટ થઇ ઈમાનદારીથી કામ કરે તો હું માનું છું ત્યાં સુધી આવા ખોટું કરનારા આપોઆપ ગાયબ થઇ જશે.

  • @manojdivatia
    @manojdivatia13 күн бұрын

    ધન્ય છે તમને સાચેજ વૈશ્નવ જન છો.

  • @samirpurohit50
    @samirpurohit5013 күн бұрын

    ચાલો, એક પોલિસ અધિકારીએ તો હિમ્મત કરી!

  • @manubhaibarjod1666
    @manubhaibarjod166613 күн бұрын

    ખોટું કરો તો વહેલું મોડું ભોગવવું પડે જ

  • @jashvantthakkar5359
    @jashvantthakkar535913 күн бұрын

    અતિ સુંદર

  • @manilalparmar680
    @manilalparmar68013 күн бұрын

    ખૂબ ધન્યવાદ સારું કામ કરતા રહો.

  • @raghuvirsinhvaghela6745
    @raghuvirsinhvaghela674513 күн бұрын

    ખૂબ ખૂબ અભિનંદન

  • @niravveg4581
    @niravveg458113 күн бұрын

    Prashant dayal 🔥🔥🔥🔥🔥

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official13 күн бұрын

    ખુબ ખુબ અભિનંદન સાહેબ💐

  • @pranavpatel6334
    @pranavpatel633413 күн бұрын

    100% RIGHT

  • @jagdishchhapia8963
    @jagdishchhapia896313 күн бұрын

    ખુબ સાચી આવી story આપી ને તમે ખુબ ઝોખમ ઉઠાવી રહ્યા છો. તમારી નીડરતા અને સત્ય માટે salute

  • @bachubhaimaru273
    @bachubhaimaru27313 күн бұрын

    Nidar..... Nidar...... !! Sir

  • @ramilabenthakor9585
    @ramilabenthakor958513 күн бұрын

    નવજીવન ન્યુઝ ચેનલ ને નમસ્કાર સિનિયર પત્રકાર સાહેબ પ્રશાંત સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપ અવારનવાર ન્યુઝ નીડરતાથી પ્રામાણિકતાથી સત્યતા થી જે રજૂ કરો છો તે બદલ નવજીવન ન્યુઝ ચેનલ ને અમારા ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઊ

  • @jagadaku9228
    @jagadaku922813 күн бұрын

    पाटण में गली गली स्टैंड चल रहे दारू के आओ कभी देखने ।।

  • @jetubhaJadeja
    @jetubhaJadeja13 күн бұрын

    એસપી ઉપર કરવી જોઈ કોર્ટ નું પાલન કરવું જોઈએ sp ને ઘરે મોકલો બીજેપી નો રબર સ્ટેમ્પ છે

  • @Truthsoul2152

    @Truthsoul2152

    13 күн бұрын

    Paisha no bhukhyo kahevay

  • @dr.madhavjigajera4646
    @dr.madhavjigajera464613 күн бұрын

    Excellent discussion

  • @sunilthakor9811
    @sunilthakor981113 күн бұрын

    ખુબ ખુબ અભિનંદન પ્રશાંત દયાળ સાહેબ ને

  • @vasantpatel9944
    @vasantpatel994413 күн бұрын

    આ તો ખૂબ સરસ સમાચાર કહેવાય તમે વિગતો પણ ઘણી ખરી એવી સારી પણ લાવો છો કે જેથી કરીને અમને જાણવા મળે

  • @MrJchoksi39
    @MrJchoksi3913 күн бұрын

    Make A Rule Of The Law 🎉

  • @hareshbhai8561
    @hareshbhai856113 күн бұрын

    Very good comments

  • @pranavpatel6334
    @pranavpatel633413 күн бұрын

    RULE FOR EVERY ONE

  • @chandegraaditya9970
    @chandegraaditya997013 күн бұрын

    Super 👍👍

  • @girishbadiyani95
    @girishbadiyani9513 күн бұрын

    Salute 💪

  • @arajanbhai.j.sutariya5772
    @arajanbhai.j.sutariya577213 күн бұрын

    Good 👍

  • @rajendravyas8635
    @rajendravyas86354 күн бұрын

    Very good news

  • @rameshvaghela6708
    @rameshvaghela670813 күн бұрын

    Very nice and good video

  • @nileshprajapati6414
    @nileshprajapati641413 күн бұрын

    Prashant Dayal.🌅🌅🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Navjivan news🌅🌅🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @VrundavanDigitalGroup
    @VrundavanDigitalGroup6 күн бұрын

    Good news

  • @jansewadriverparty876
    @jansewadriverparty87613 күн бұрын

    Good 👍 👍 👍 👍 👍

  • @sonalthakor-ln4zf
    @sonalthakor-ln4zfСағат бұрын

    Superb work sir🎉

  • @kishorthacker3818
    @kishorthacker381813 күн бұрын

    Good

  • @bachubhaimaru273
    @bachubhaimaru27313 күн бұрын

    Good 👍👍. Super..... 🎉🎉 sir 🎉🎉

  • @curiositycuriosity7540
    @curiositycuriosity754013 күн бұрын

    સાહેબ આવાઝ એ ભૂલ નથી સાહેબ જી...

  • @KaranPatel-do9vk
    @KaranPatel-do9vk13 күн бұрын

    Good 👍👍

  • @ashvinsinhdayma4502
    @ashvinsinhdayma450213 күн бұрын

    સરસ 👍

  • @hasubhaipark
    @hasubhaipark8 күн бұрын

    Great

  • @dipakdipak2638
    @dipakdipak263811 күн бұрын

    nice work

  • @safipatel1463
    @safipatel146313 күн бұрын

    👌👌સરસ

  • @rameshvaghela6708
    @rameshvaghela670813 күн бұрын

    Sara's video

  • @aasifmamon9860
    @aasifmamon986013 күн бұрын

    Good sir❤ ap saru kam6

  • @patelvinu8377
    @patelvinu837713 күн бұрын

    Thanks..

  • @nareshthakar270
    @nareshthakar27012 күн бұрын

    સરસ

  • @arvindbariya178
    @arvindbariya17813 күн бұрын

    Good sir

  • @hirenvara2001
    @hirenvara200113 күн бұрын

    Nice

  • @karimkhanpathan641
    @karimkhanpathan64113 күн бұрын

    Good story

  • @pradipdave9337
    @pradipdave933711 күн бұрын

    Congratulations 🎉

  • @jamaluni7748
    @jamaluni774811 күн бұрын

    સાચુ અને સત્ય ગુજરાત હાઈકોર્ટ નયા આપે છે

  • @jayushealthylife
    @jayushealthylife13 күн бұрын

    👍👍

  • @dipakdipak2638
    @dipakdipak263811 күн бұрын

    👏🏻👏🏻

  • @user-sm4wd9xg6z
    @user-sm4wd9xg6z6 күн бұрын

    ❤🎉❤

  • @lalamalik8929
    @lalamalik892910 күн бұрын

    Good work Sir Salute

  • @rudabhairajput8541
    @rudabhairajput854113 күн бұрын

    Jay savindhan

  • @devarshivaghela7796
    @devarshivaghela779613 күн бұрын

    જૂનાગઢ આપઘાત કેસની અપડેટ આપજો

  • @DevBharwad8182

    @DevBharwad8182

    13 күн бұрын

    બ્રીજેશ લાવડીયા

  • @parmarnarendra5410
    @parmarnarendra541012 күн бұрын

    Very nice

  • @bachubhaimaru273
    @bachubhaimaru27313 күн бұрын

    IPC 120 b... Umero...!!

  • @abhishekasodiya6497
    @abhishekasodiya64979 күн бұрын

    Sachi vat kre ips ae

  • @thakorchandhuji9364
    @thakorchandhuji936410 күн бұрын

    બહુ સારી છે ટોરી

  • @RajuPatel-ns9zg
    @RajuPatel-ns9zg13 күн бұрын

    વાહ ગુરૂ 👏👏👏👏👏

  • @SACHINPATEL-vq4re
    @SACHINPATEL-vq4re13 күн бұрын

    Kai nai thay

  • @vikasboricha5254
    @vikasboricha525413 күн бұрын

    Ethics gokhela hlka IPS😂

  • @vasantpatel8783
    @vasantpatel878313 күн бұрын

    Ratorat palas nu gar repairing karawi desey hawe

  • @Truthsoul2152
    @Truthsoul215213 күн бұрын

    Sir, I am sorry , hu aane imandar SP samjato hato , aato chhupo rushtam nikryo

  • @Truthsoul2152
    @Truthsoul215213 күн бұрын

    aa tran char varshni nokrima aatla badha kara kam ?

  • @patelmanilal7471
    @patelmanilal747113 күн бұрын

    Bahu sari laga

  • @vikasboricha5254
    @vikasboricha525413 күн бұрын

    Contable palas > 2 kodi no halko IPS

  • @bachubhaimaru273
    @bachubhaimaru27313 күн бұрын

    Good 👍👍. News 📰📰📰🗞️🗞️

  • @jetubhaJadeja

    @jetubhaJadeja

    13 күн бұрын

    કોર્ટ નું અપમાન કર્યું છે બીજેપી નો હાથ છે

  • @sonurathod1435
    @sonurathod143513 күн бұрын

    Bhuka kadhi nakhya saheb

  • @shuklarr
    @shuklarr13 күн бұрын

    Power tends to corrupt, and absolute power corrupts absolutely.

  • @ambulancekutch9784
    @ambulancekutch978411 күн бұрын

    How to shere this type of crime with navajivan news

  • @TechInfoGujarati
    @TechInfoGujarati13 күн бұрын

    નીડર પત્રકાર

  • @parmarganpatg1304
    @parmarganpatg130412 күн бұрын

    તમારી નીડર તા ને લાખ લાખ સલામ 🙏🏻🙏🏻🙏🏻

  • @amaratjithakor6
    @amaratjithakor613 күн бұрын

    Aa patel bjp no se te garibone presan karvama kai baki rakhato Nathi tene Patan thi gare javano se Patan ni bhumi upar Khotu karnar koi divas Koro jato Nathi ae histri Patan bhuni se K.s.bhaya DSP acb maa gar bhega thaya se aa pan jase Patan shidharaj Ni mahali tene puro karse Daylbhai Aape aa stori muki khukhub Abhinandan oll tha best

  • @studentofmarket8609
    @studentofmarket860912 күн бұрын

    Kasu nahi thay saheb high court and supreme court kasu nahi kare, badhu bhinu sankelai jase

  • @amitbhadaniya3450
    @amitbhadaniya345013 күн бұрын

    Hindi ma video banavo

  • @Truthsoul2152
    @Truthsoul215213 күн бұрын

    Malik nai fasay , te jetlu dhyan ma hashe te badhu high court ma mukshe, Ravindra Patel garibona nishasha thi to chamdu bhashm thai jay, aatli sampatti hati to imandari thi salary lai gariboni seva kari hot to e puny aagar kam aavtu

  • @tushalrajput5771
    @tushalrajput577113 күн бұрын

    નવજીવન ન્યુઝ ની જેમ મીડિયા તેમજ ન્યુઝ ચેનલો સત્ય બતાવવાનું ચાલુ કરે તો સરકાર ની અસલિયત સામે આવી જાય તો પ્રજા પણ જાગૃત થઈ જાય

  • @agambhansali5548
    @agambhansali554813 күн бұрын

    Aa story nahi hakikat che te rite janavo ladat chalu rakho yudha ma nikalo to fateh thase tava bisvas sathe nikalo

  • @prakashdhandhukiya5706
    @prakashdhandhukiya570613 күн бұрын

    Highcourt kaink kre to saru

  • @shaileshpatel983
    @shaileshpatel98312 күн бұрын

    Brovo man

  • @samnabharashtacharka6936
    @samnabharashtacharka693613 күн бұрын

    आप तो बहोत पढे हूए हो...माननीय हाईकोर्ट के बारे मे ऐसा नही बोला जाता...माननीय हाईकोर्ट कोई दिन मुरख नही बन शकती....कन्टेम्प्ट हो जाएगी...फिर मालूम नही..आप खुद होशियार हो भाई...!!

  • @PREMDESAI-il7iy
    @PREMDESAI-il7iy13 күн бұрын

    police nu badha ne khabar j che kon ketla pani ma che 😂😂 khakhi ni khumari ne court ma su thai jay che ? 😂😂😂 maro singham k chup thai jay che court ma 😂😂 😂

  • @user-hh3lu4qg8l
    @user-hh3lu4qg8l12 күн бұрын

    અધિકારીઓ ખોટું કરે અને તેમના વિરૂદ્ધ કોર્ટ ચુકાદો આપે તો કોર્ટ ને મૂર્ખ ગણે છે, વાહ ભાઈ વાહ આ કેવા અધિકારી કહેવાય,

  • @kishorkhantbhanabhai1199

    @kishorkhantbhanabhai1199

    10 сағат бұрын

    આ અધિકારીને એની ગાંડમા આગ લગાડવી પડે પછી ભાનમા આવશે હાલ તો એ પોતે દેશનો દાદા સમજેછે પણ કાયદાનૂ ભાન થશે પછી ભાનમા આવશે👌😠😡🚩

  • @rajdesai671
    @rajdesai6717 күн бұрын

    Ips na pita bhutpurv ips.. Daya bhai patel.. 6...j BJP na... Vafadar rhya che mate... Emni upar action levay evu bhuli jao... Kai nai thy.....

  • @rajubhaipatel9253
    @rajubhaipatel925313 күн бұрын

    Aava lukhi na one Jamin ma dati Deva joi a

  • @nagjidesai9669
    @nagjidesai966913 күн бұрын

    Patan university Bharti case maa police Kam tapas Karti nahthi paysa khayi bathi che

  • @manishpatel3703
    @manishpatel370313 күн бұрын

    Khangi car ma number plate na hoy black film hoy and police nu board lagelu hoy te kaydama koi jogvai che

  • @JAYPALSINHJADEJA-rg3ow
    @JAYPALSINHJADEJA-rg3ow13 күн бұрын

    શાબાશ મીડિયા શાબાશ

  • @sonalsolnaki8072
    @sonalsolnaki80726 күн бұрын

    શાબાશ. હકીકત. લાવવા. બદલ

  • @charolyayogesh636
    @charolyayogesh63613 күн бұрын

    Public no awaj che tamari news channel 🫡

  • @Truthsoul2152
    @Truthsoul215213 күн бұрын

    aa doctor ni seva karta hot to paisha mate shu shu karta? Lokoni kydnio pan vechi marta

  • @vasemMansurea-ye9sc
    @vasemMansurea-ye9sc13 күн бұрын

    Malik bedyo udyo sujeda koto bho devas na calea

  • @homeservicecorporation3250
    @homeservicecorporation325013 күн бұрын

    કાનૂન એટલે ધંધો

  • @BjoshiMotivational
    @BjoshiMotivational13 күн бұрын

    Tane to bhagwan cho

  • @akbhatt9008
    @akbhatt90085 күн бұрын

    रवीडा ने डिस्मीस karavi आजीवन जेल भेजो

  • @manojparmar5100
    @manojparmar510013 күн бұрын

    Prashant sir apno number and WhatsApp ap number apva vinti chhe

  • @pagik.d8888
    @pagik.d888813 күн бұрын

    સરસ

  • @JagadishKodiytar
    @JagadishKodiytar13 күн бұрын

    Good story

Келесі