વરિષ્ઠ પત્રકાર Jagdish Mehtaએ કયો મોટો ખુલાસો કર્યો?, Ram Mokariyaના ઘરે ખરેખર શું થયું?

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 462

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605Ай бұрын

    એક પણ નેતા દુધે ધોયેલો નથી દરેક ના ત્યા રેડ પાડવી જોઈએ હવે સમય આવી ગયો છે

  • @VipulsinhRathod-eu6lr

    @VipulsinhRathod-eu6lr

    Ай бұрын

    દરેક મોટા નેતા અને અધિકારી છે જે મોટી પોસ્ટ ઉપર છે દરેક ની સંપત્તિ ટોચ મો લેવી જોઈએ

  • @HimmatsinhChauhan-ct6dh

    @HimmatsinhChauhan-ct6dh

    Ай бұрын

    ,,

  • @jetubhaJadeja

    @jetubhaJadeja

    15 күн бұрын

    સાચી વાત છે

  • @jetubhaJadeja

    @jetubhaJadeja

    15 күн бұрын

    ઇડી cbi મોકલો તો ખબર પડશે

  • @babubhaipatel4868
    @babubhaipatel4868Ай бұрын

    જગદીશભાઈ પેલા ચોર પાટીલ વિષે તો બોલો મહા ઠગ છે સામાન્ય પોલિસ કોન્સ્ટેબલની પત્નીની આવક કરોડોની ક્યાંથી થઈ ?

  • @adivasirockyboyoffical3096

    @adivasirockyboyoffical3096

    Ай бұрын

    હા ભાઈ એકદમ સાચી વાત છે

  • @HiteshPatel-hj8qk

    @HiteshPatel-hj8qk

    Ай бұрын

    પાટીલ સાહેબ ઈમાનદાર નેતા છે આવા સમયે ચુટણી નથી કે તે રાજકોટ આવે

  • @jenilmist

    @jenilmist

    Ай бұрын

    Sachi vat che

  • @shaileshsolanki1217

    @shaileshsolanki1217

    Ай бұрын

    સંગીતા પાટીલને પણ લાઈન માં લેજો

  • @vipulpatel5475

    @vipulpatel5475

    Ай бұрын

    Right

  • @bhojadangar430
    @bhojadangar430Ай бұрын

    જગદીશ ભાઈ તમારે થોડાક દિવસ મહેનત કરવી પડશે પણ હિંમત થી બોલતા રહેજો અમે તમારી સાથે છીએ

  • @bharatbhaipatel7200
    @bharatbhaipatel7200Ай бұрын

    સંડોવાયેલા અધિકારીઓની સંપત્તિ જપ્ત કરો

  • @rgsuklasukla4781
    @rgsuklasukla4781Ай бұрын

    जगदीश महेता सर आपकी एक अच्छे और सच्चे पत्रकार की चोटदार रजुआत है बहुत बहुत धन्यवाद है

  • @raviprajapati3249
    @raviprajapati3249Ай бұрын

    પેલા C R પોટલી ને ત્યાં રેડ કરો એટલે ખબર પડે કે ૧૦૦ કરોડ ક્યાંથી આવ્યા

  • @HiteshPatel-hq7xp

    @HiteshPatel-hq7xp

    Ай бұрын

    Potli j chhe

  • @bharatsteelindustries5711

    @bharatsteelindustries5711

    Ай бұрын

    ​@@VanraSaheb 5000 crore +

  • @aminchirag7572
    @aminchirag7572Ай бұрын

    મહેતા સાહેબે કેસરી પટ્ટો ઉતારી દીઘો તે બહુ‌ હારુ કર્યું 😢😮😅😅😅

  • @aminchirag7572
    @aminchirag7572Ай бұрын

    ગુજરાત ભાજપ ના પ્રમુખ બૂટલેગર ક્યાં છે , ચૂંટણી માં બહુ તૈડપઇ તૈડપઇ કરે છે ,બોલાવો એને રાજકોટ ,પેલા તડીપાર ને બોલાવો😅😅😅😅

  • @npchavda8038
    @npchavda8038Ай бұрын

    શંકર ચૌધરી 1995 માં 1000 રૂપિયાની માસિક નોકરી કરતો હતો

  • @IliyaskhanPathan-df1yt
    @IliyaskhanPathan-df1ytАй бұрын

    નમસ્તે.મહેતા.સાહેબ.તમારી.આ.સાચુ.બોલવાની.હીમતને.સેલ્યુલર.કરૂછુ❤❤❤❤❤❤❤❤❤દિલથી..માનુછુ❤❤❤❤❤❤❤❤❤❤

  • @007alay6
    @007alay6Ай бұрын

    Wah wah Jagdishbhai Maheta. Excellent speech to the point chhe

  • @RanaYuvi
    @RanaYuviАй бұрын

    પાટીલ વિશે તો બોલો

  • @piyushbhaivyas9956
    @piyushbhaivyas9956Ай бұрын

    બરોબર એકદમ સાચી વાત જગદીશભાઈ...

  • @bhimshiambaliya8908
    @bhimshiambaliya8908Ай бұрын

    સરસ જગદીશભાઈ વર્ષો પહેલા b.j.p. ના કોર્પોરેટર એ પક્ષાતર કરી કોંગ્રેસ માં ગયા હતા ત્યારે ચીમનભાઈ શુક્લ ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારે ફરી પક્ષાંતર કરી ગયેલ કોર્પોરેટર ફરી b.j.p. માં પરત ફર્યા રાજકોટમાં b.j.o. નો પાયો નાખનાર આ ચીમનભાઈ ,અરવિંદ મણિયાર અને કેશુભાઇ એ પક્ષ માટે લોહી રેડયું છે આ નેતાઓ સિદ્ધાંત વાદી હતા પણ હવે આ પાર્ટી ના લોકો સેવા અને સિદ્ધાંત ભૂલી ગયા છે.

  • @piyushbhaivyas9956

    @piyushbhaivyas9956

    Ай бұрын

    હવે તો નેતાઓ એક વ્યવસાય તરીખે જ આવે છે રાજકારણ માં

  • @ramahir3660
    @ramahir3660Ай бұрын

    વાહ મહેતા સાહેબ ધન્ય છે તમને જમાવટ

  • @chunilalpatel4334
    @chunilalpatel4334Ай бұрын

    Khub.khub.abhindn

  • @kiranparmar5172
    @kiranparmar5172Ай бұрын

    Ekla adhikari ne tya raid પડવાથી કઈ નઈ થાય મોટા નેતા o ne tya padavo to abjo rupya nikrse

  • @Ramesh_009
    @Ramesh_009Ай бұрын

    99% 😂 પનૌતી?

  • @pateljayesh3152
    @pateljayesh3152Ай бұрын

    કંઈ થવાનું નથી આપણે ગમે તે કરીએ ભાઈ

  • @shaileshsolanki1217

    @shaileshsolanki1217

    Ай бұрын

    છેલ્લે રામ ભાઈ તો એમજ બોલવાના છે ને કે.... લય લ્યો રામ ભાઈ નો

  • @AmitPatel-qc8dh
    @AmitPatel-qc8dhАй бұрын

    Good job

  • @vikramsinhchavda6419
    @vikramsinhchavda6419Ай бұрын

    સરકાર માં જામાં કરવો

  • @rajeshvekariya2093
    @rajeshvekariya2093Ай бұрын

    બધા ને ત્યાં રેડ પાડો નહીતર એ બીજા ને નામે કરી નાખસે નેતાઓ પાસે પણ આવુ છે

  • @user-lm5oh3iy9x
    @user-lm5oh3iy9xАй бұрын

    खातो नथी खावा देतो नथी अच्छे दिन, आ बधु शु छे

  • @HimmatsinhChauhan-ct6dh
    @HimmatsinhChauhan-ct6dhАй бұрын

    બહુ જ ખૂબસૂરત મારા ભાઈ બહુ જ ખૂબસૂરત

  • @bhupendrashukla207
    @bhupendrashukla207Ай бұрын

    Brave Heart journalist,Salute to Jagdish bhai.

  • @shaileshsolanki1217
    @shaileshsolanki1217Ай бұрын

    જગદીશ ભાઈ મેહતા જબરા પત્રકાર છે હો ભાઇ

  • @rajeshpalkar3136
    @rajeshpalkar3136Ай бұрын

    Nicely organized Programme, Payal. You have got a good opportunity to learn with Devanshi.

  • @jigneshtadvi7350
    @jigneshtadvi7350Ай бұрын

    Har kisi Ko Gandhiji aur sardar Vallabhbhai Patel Banna hoga

  • @user-lm5oh3iy9x
    @user-lm5oh3iy9xАй бұрын

    नेता नहीं प़जा गुनेगार 100/

  • @ketenmirani5225
    @ketenmirani5225Ай бұрын

    Vah maheta saheb khub saras

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358Ай бұрын

    બધાજ પક્ષ ના કાર્ય કર્તા, નેતાઓ, અધિકારીઓ, કર્મ ચારીઓ ની તપાસ કરી મિલકતો જપ્ત કરો,ફાંસીની સજાઓ આપો.

  • @alpeshsteeltraders3015
    @alpeshsteeltraders3015Ай бұрын

    Bhu sachi vat kri bhai

  • @bipinvanpariya6241
    @bipinvanpariya6241Ай бұрын

    પાટિલ ક્યા છે ?

  • @vegdadharmesh7436
    @vegdadharmesh7436Ай бұрын

    ભાજપ સરકાર જાય એવું કંઈક કરો .જેથી બીજા માણસ બચી જાય અને આવું બીજીવાર આવું ના થાય

  • @laxmichandviramgami1701

    @laxmichandviramgami1701

    Ай бұрын

    Badha chor na Bhai ghanti chor jeva chhe .Key party dudhe dhoyel nathi.

  • @La.Diplomate
    @La.DiplomateАй бұрын

    કોઈ ને કઈ નથી થવા નું, હવે લોકો એ જ આવા લોકો ને સજા આપવી જોઈએ

  • @rahimdchaki9200
    @rahimdchaki9200Ай бұрын

    ભાજપ નું ભૂત નેતા😢ઓ અને ભસ્ટ નોકરિયાત વર્ગને કર્મચારી ભાજપ ના સાંસદ મેયર જમીન માફિયા બધાની નજર સામે ભૂત ધુણવાનું કેટલા ને જેલ હવાલે કરવામાં આવે છે મારા ઈમાનદાર અધિકારી નાના નાના ભૂલકા અગ્નિ કાંડ માં હોમાય ગયાં છે તેની આત્મા ને શાંતિ મળે જાબાજ ઓફિસર ને મારી દિલ થી આપીલ છે કોઈ ના બાપની સાડી બારી ના રાખતા તમારા બાળકો ને એમ થાય કે સત્યમેવ જયતે સત્ય ની સામે જીત જોઇ ને એવી તપાસ કારો કે ધોરા જભા વારા ગુંડા ટપોરી ગુંડા ને સરમાવે એવુ કામ કર્યુ છે પુછળી પટપટાવી બધું સાચું બોલવા લાગે

  • @bhagirathsinhrathod9984
    @bhagirathsinhrathod9984Ай бұрын

    CR Patil ne tya raid karo atle khabar pade k 2,3 hajar carod ni property malse

  • @appugamit

    @appugamit

    Ай бұрын

    20000 cr

  • @patelpragnesh7919
    @patelpragnesh7919Ай бұрын

    અરે ભાઇ કશું થવાનું નથી??? સાત દિવસ પછી ભુલાઈ જશે

  • @virendragajjar2606
    @virendragajjar2606Ай бұрын

    ભાઈશ્રી.તમારી.વાત.સો.ટકા.સાચીછે.હવે..જનતાએજાગૃત.થવાની.જરૂરછે.અનેઆવા.અધિકારીઓ.તેમજ.નેતાઓને.જન.આદોલન..કરી.ઊધાડા.પાડવા.જોઈએ...જય.માતાજી

  • @saukatghasura5129
    @saukatghasura5129Ай бұрын

    Thank Jamawat

  • @pravinsinhzala6242
    @pravinsinhzala6242Ай бұрын

    70 vrshthi aajsudhi bdha netani tpash krvama aaveto bhart desh shukhi thi jay

  • @ileshjavia5963
    @ileshjavia5963Ай бұрын

    Adhikario ni property jupt Kari mrutak na pariwar ne aapi dyo

  • @harsiddhbhartigoswami6854
    @harsiddhbhartigoswami685417 күн бұрын

    જમાવટ જમાવટ. જમાવટ. જય ભારત.

  • @brijalshah4717
    @brijalshah4717Ай бұрын

    વાહ,જગદીશભાઈ સરસ સમજાવો છો

  • @user-wh5iu8mw3p
    @user-wh5iu8mw3pАй бұрын

    જગદીશ ભાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પનોતા પુત્ર છે ને તેમનુ શાસન એટલે ભાજપનું શાસન સર્વોત્તમ છે ને ગુજરાતમાં આટ આટલા કાંડ થાયછે તેમ છતાં તમો કહો છો કે ૯૯ ટકા મોદીજી શપથગ્રહણ કરશે તો લોકોને આમજ ભૂજાતા રહેવાનું ભાજપા ના શાસનમાં આ તો કેવી વિધિની વિચિત્રતા ભાજપને જીતાડો તેમના આકાઓ માલેતુજાર બનતા રહે લોકો દરેક વાતે પિસાતા રહે શું ભારતીય રાજકારણમાં આજ લોકશાહીનું મૂલ્ય છે ?

  • @aminchirag7572

    @aminchirag7572

    Ай бұрын

    લોકો મૂર્ખા છે અથવા‌ મશીન નું સેટીગ છે 😅😅😅

  • @rameshchandraparmar461
    @rameshchandraparmar461Ай бұрын

    भाइ आमज चालशे।

  • @vikramvagahela5057
    @vikramvagahela5057Ай бұрын

    अरे बड़े नेता ही करोड़ों उठरहे हैं तो छोटे छोटे कम उठा रहे है मगर इन में सब से हफ्ता वसूली और पॉच जाता हे

  • @MayaniRamesh-ip2ti
    @MayaniRamesh-ip2tiАй бұрын

    Vah Jagdish Bhai

  • @narendramasani4915
    @narendramasani4915Ай бұрын

    Rajkot m a nahi badhe aaj chale Che

  • @ImCrimeMasterGoGo
    @ImCrimeMasterGoGoАй бұрын

    જામનગર ના પુર્વ મંત્રી પાસે ૩૦૦૦ હજાર કરોડ થી વધારે મિલકત છે અધિકારી ઓ પહેલા આવા નેતા ઓ ને પક્ડો તો દેશ સોને કી ચિડિયા બની સકે મોદી સાહેબ ને નમ્ર અપીલ છે કે હવે સમય આવી ગયો છે આવા લોકો ને ડામવાનો અને આમ પણ ચૂંટલી તો મોદી સાહેબ ના નામ પર જ જીતાય છે તો આવા લોકો ને છાવર વાણી શું જરૂર છે. ભારત દેશ મોદી સાહેબ નો આભારી રહેશે જો આવું પગલું ભરવામાં આવે તો

  • @DhavalAhirr
    @DhavalAhirrАй бұрын

    Good conversation

  • @SPIRITUALAWAKENING-qm1jt
    @SPIRITUALAWAKENING-qm1jtАй бұрын

    Good job Jamawat ! Pls. continue your courageous reporting. Thanks Jai shri ram

  • @nileshhjh
    @nileshhjhАй бұрын

    જમાવટ વાળા ને ભાનુ બેન બાર્બરાyaa ક્યાં છે?!!! પૂછી જોવો

  • @pareshshingala5386
    @pareshshingala5386Ай бұрын

    સૂપરસિડ મહાનગર પાલિકા કરો.

  • @AmitPatel-qc8dh
    @AmitPatel-qc8dhАй бұрын

    Jago Rajkot Vada jago

  • @d.s.makasana4587
    @d.s.makasana4587Ай бұрын

    પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે અને સત્તા બદલવા માટે પ્રજાનો નિયમ હોવો જોઈએ

  • @Mukesh_Mehta09
    @Mukesh_Mehta09Ай бұрын

    Badha Patrakaaro Aava Bhrashtaachar Kholva ma Mehnat Karey A Saamanya Praja Maatey Khubaj Upayogi Babaat Chhe🙏🙏

  • @p.k.chavda1269
    @p.k.chavda1269Ай бұрын

    ભાજપ " ઓપરેશન ગુજરાત" શું કરશે.. ગુજરાતની જનતા "ઓપરેશન ભાજપ" કરશે..

  • @keshavlalpanchal9374
    @keshavlalpanchal9374Ай бұрын

    Sirf laanch lenevaale nahi, laanch denevaaloki bhi inquiry aur sajaa honi chaahiye.

  • @rasidabanusaiyad1298
    @rasidabanusaiyad1298Ай бұрын

    Jagdish bai shabash jugjug jio 🎉❤❤❤❤❤❤❤❤❤

  • @nisargraval8510
    @nisargraval8510Ай бұрын

    Savaj Patrakar Che Jagdish Bhai ❤❤

  • @hasmukhraipatel4811
    @hasmukhraipatel4811Ай бұрын

    Corruption isn't new in India you don't know? We know but CM & HM don't know!😂😭🙏

  • @rashtryakalyanchannel2280
    @rashtryakalyanchannel2280Ай бұрын

    આ ઓફિસરો પાસે આટ આટલું છે તો એમના માં બાપ જે બીજેપી ના ઓદ્ધાઓ પર છે તેમને કેટલું ભેગુ કર્યું હશે તે સમજાય શકે

  • @AminSumara
    @AminSumaraАй бұрын

    Very good

  • @chandrikalathia4135
    @chandrikalathia4135Ай бұрын

    Bhay bhukh bhrashtachar ni sarkar ma kai no thay 😢 public kai no Kari shake sarkar public ne Mari nakhshe

  • @niranjanvadera5782
    @niranjanvadera5782Ай бұрын

    Had behad unhad Corporeshon Jindabad Jayho bhajap

  • @jigneshtadvi7350
    @jigneshtadvi7350Ай бұрын

    Gujarat ki Janata Ko jagna hoga

  • @jesurnikunj4264
    @jesurnikunj4264Ай бұрын

    સાસણ ગીર મા આવા ફોર્મ હાઉસ અનેક ચાલે છે તેનુ શુ

  • @joshanakhant6084
    @joshanakhant6084Ай бұрын

    સી.આર.પાટીલ. acb.તપાસ.કરો.જડશે..

  • @chavdaravubha8438
    @chavdaravubha8438Ай бұрын

    વાહ જગદીશ ભાઈ

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810Ай бұрын

    Gujratme yogi jaise cm ki jarurat he

  • @ShantokiMeghaji-xh2kd
    @ShantokiMeghaji-xh2kdАй бұрын

    Good. Vary. Good

  • @kalubhaivaghani9223
    @kalubhaivaghani9223Ай бұрын

    ❤❤❤❤❤

  • @mohandaspritmani6531
    @mohandaspritmani6531Ай бұрын

    तमारी सचोट पत्रकारीता अने मुदासर दरेक बाबत नु अेनालीसीस करी ने लोको सुधी सत्य समाचार आपो छो ते बदल आप ने अभिनंदन

  • @jigneshtadvi7350
    @jigneshtadvi7350Ай бұрын

    Gujarat ke logon Ko jagna hoga pure deshvasiyon Ko jagna hoga

  • @bhagvatiben983
    @bhagvatiben983Ай бұрын

    પત્રકાર ને કોઈ સાહેબ ના કહે

  • @bhupatparmar8444

    @bhupatparmar8444

    Ай бұрын

    ડફોળોને સાહેબ કહેવા કરતાં ડફોળો ને ડફોળ કહે છે તો આપડે સાહેબ કહેવામાં શું વાધો

  • @akbaralirangoonwala246
    @akbaralirangoonwala246Ай бұрын

    Hu pote gujrati chu pan etlu kaise ke apna gujrati logo ni atmaa mari chuki chea.

  • @vatsalvachhrajani42
    @vatsalvachhrajani42Ай бұрын

    અત્યારે બની બેઠેલા પત્રકારો એ વિવેક બુધ્ધિ વાપરી ને કોઈ પણ વ્યક્તિ નો ઇન્ટરવ્યૂ લેવો જોઈએ.શ્રી રામભાઇ મોકરિયા કે કોઈ પણ નો સમય લઇ ને ઇન્ટરવ્યૂ અને જો "હા" હોય તો જ લેવો જોઈએ.

  • @viramdevsinhvaghela8855

    @viramdevsinhvaghela8855

    Ай бұрын

    રામ મોકરીયા થોડો ભગવાન છે?.. ચમચાઓ અંધભક્ત વગર પૈસા ની ભુઇ

  • @bharatbhaisoni5330
    @bharatbhaisoni5330Ай бұрын

    Ram Ram

  • @mehulthummar4569
    @mehulthummar4569Ай бұрын

    Acb Patil bhav ni ta 🔴red pade to maal male. Aa hakikat se

  • @chavdaravubha8438
    @chavdaravubha8438Ай бұрын

    🎉

  • @govindgadhvi3316
    @govindgadhvi3316Ай бұрын

    Good 👍

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070Ай бұрын

    પેલા બુટલેગર અને તડીપાર ક્યાં ખોવાઈ ગયાં છે. ચુંટણી વખતે એક આખા દિવસમાં માત્ર 12 કલાકમાં આખું ગુજરાત ફરી વળતા હતાં.

  • @bharatsteelindustries5711

    @bharatsteelindustries5711

    Ай бұрын

    ઈલેકશન ની ઉઘરાણી નો હિસાબ કરે છે ..

  • @npchavda8038
    @npchavda8038Ай бұрын

    Sankar Chaudhary 2500cr no malik

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591Ай бұрын

    ❤🎉

  • @kanubhaijadav4400
    @kanubhaijadav4400Ай бұрын

    ED and IT and CID depts. should act swiftly; Laliyawadi must be stopped. This is the time to show your teeth. Rajkot is epi-center of corruption of Kathiawad.

  • @bhikhujisolanki5941
    @bhikhujisolanki5941Ай бұрын

    Good

  • @RanaYuvi
    @RanaYuviАй бұрын

    બધાને ત્યાં રેડ પાડો

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358Ай бұрын

    વિરોધ પક્ષો ની મીલીભગત હોય તોજ આવુ બધુજ થાય. નહિતર કંઈ નો થાય.

  • @dineshpatel6002
    @dineshpatel6002Ай бұрын

    Om santi om........

  • @sanjayaghera2511
    @sanjayaghera2511Ай бұрын

    મહેતા સર સલામ ❤

  • @gopaldasvirani4595
    @gopaldasvirani4595Ай бұрын

    महेता साहेब तमारु बधु साचु पण आ नेताओ भुंड ना चामडा वाळा ने कांई थवानु नथी

  • @mahadevchandrasala4400
    @mahadevchandrasala4400Ай бұрын

    મેતા સાહેબ આનેતાતથા અધિકારીઆે બધાજાહીચામડીનાછે આબધામાેતના સાેદાગરછે આજેસજાકરવાવાડાજ ગુનેગાર છે માટેકાેનેસજાકરે માટે પબલીક ઘરેથી કાઠીને મારે તાેજ આલાેકાે તાેજસુધરસે માર વગર નાેસુધરે

  • @vhvariya4993
    @vhvariya4993Ай бұрын

    કેમ જાણ્યા નમો જ સરકાર બનાવશે,400પાર.વાહ😮

  • @jayvadanbhatt9379
    @jayvadanbhatt9379Ай бұрын

    Jagdish bhai you're right Ahmedabad ma Pagla levay to saru

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xpАй бұрын

    Jagdish bhai tamara kaheva thi shu valvanu chhe. 4 lakh Nagrik na chhe😂😂

  • @babubhairathod4081
    @babubhairathod4081Ай бұрын

    Contrakt Sistam Thi Majuro Rakhi Gambhir Sosan Karta Maliko Jaher Karo ?

  • @jagdishdafda2789
    @jagdishdafda2789Ай бұрын

    Jagdish Bhai aa Agni kand no gem jon banyu tayare tamne khabar noti aa agani kandma martu pamel ne bhagvan Shati aape pannayuj chenel aa agg bujavanahide

  • @palabhaininzar1575
    @palabhaininzar1575Ай бұрын

    गुजरात की एक भी सरकारी कचहरी में बिना पैसे के एक भी काम नहीं होता।। सतानसिनों को ये सब मालुम नहीं हैं ऐसा नहीं है पर बॉटम से ले कर टॉप तक सब की हिस्सेदारी होती हैं।।

  • @kantibhaipatel-yk7zw
    @kantibhaipatel-yk7zwАй бұрын

    Gujarat Ma Bade Tapas Karo

Келесі