પત્રકારોની Jamawatમાં Ronak Patel પાસેથી સાંભળો ભયાનક મોટા ખુલાસાઓ | Jamawat

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 286

  • @Jaygogastdudio
    @JaygogastdudioАй бұрын

    આ વખતે મીડીયા વાલા ભાઈઓ ઇમાનદારી કામ કરી રહ્યા છે પબ્લિક નેં સાથસહકાર આપવા વિનંતી છે ધન્ય વાદ જમાવટ

  • @atuldoshi6895
    @atuldoshi6895Ай бұрын

    આનો એકજ વિકલ્પ છે.કે સભા,સરઘસ,રેલીમાં જવાનું બંધ કરવું જોઈએ.

  • @KishorbhaiDarji-tk8vo
    @KishorbhaiDarji-tk8voАй бұрын

    ખુબ ખુબ ધન્યવાદ રોનકભાઈ દેવાગી બેન તમે લોકો આટલું રીક્સ લઈને એમાં સુધી વાત પહોંચાડવા બદલ ધન્યવાદ

  • @ashvinsinh7827
    @ashvinsinh7827Ай бұрын

    સરકાર કરતા મીડિયા વાળાને ધન્યવાદ છે

  • @user-lc9qb4vn1w
    @user-lc9qb4vn1wАй бұрын

    હવે પત્રકારો સિવાય કોઈ સારું નથી

  • @vadherharibhai3902
    @vadherharibhai3902Ай бұрын

    પાટીલ સાહેબ ક્યાં છે ગરજ પતિ ગઈ મત માગી ને ગયો તે ગયો વિજય રૂપાણી પણ નથી પોતાના રાજકોટ માં

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે

  • @ShivangHathi

    @ShivangHathi

    Ай бұрын

    Patil saheb Varanasi ane Vijay rupani Punjab ma che.

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે😵‍💫

  • @hinapatel8450

    @hinapatel8450

    Ай бұрын

    Modiji sathe Tapasya mate

  • @VIJAYAKUMARVASAVA

    @VIJAYAKUMARVASAVA

    Ай бұрын

    તમે રાજકોટિયા પાછા મત માંગવા આવશે તો પાછા પણ મત આપશો.149 દેડિયાપાડા વિધાનસભાને જોઈને પણ સુધરો.

  • @Jait-qv8wq
    @Jait-qv8wqАй бұрын

    રોનક ભાઈ સાચી વાત છે.. જો પત્રકારો આ નહીં કરી શકે તો કોઈ નહીં કરી શકે

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌🍌

  • @ajayshah55
    @ajayshah55Ай бұрын

    અધિકારી ને દેખાવ પૂરતું જ નોકરી કરે છે અસલ કલેકટર, આઇપીએસ ને ગાંધીનગર જ રસ છે.... મિનિસ્ટર,cm.. મા રસ

  • @vijaysodha7774
    @vijaysodha7774Ай бұрын

    રોનકભાઈ અને બેન બા ની ખુબ સરસ રીપોર્ટીંગ છે

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌🍌

  • @rakeshtrivedi8633
    @rakeshtrivedi8633Ай бұрын

    મુખ્યમંત્રી નું હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું😅

  • @RajendrasinhParmar-go7kg
    @RajendrasinhParmar-go7kgАй бұрын

    રાજુ ધ્રુવ ઇલેકશન મા બો બોલતા કેમ ચૂપ છે મેદમ તામે પૂછો

  • @saumilpatel9343
    @saumilpatel9343Ай бұрын

    Jamavat is doing well. such news channel is hope in society.

  • @ravirajsinhjadeja3584
    @ravirajsinhjadeja3584Ай бұрын

    SIT રિપોર્ટ જો સાચી રીતે બને તો તેને પોલીસ ની CHARGESIT મા સામેલ થવી જોઈએ તમારુ સુ કેહ વાનું છે

  • @adhruv
    @adhruvАй бұрын

    ખુબજ સરસ સંવાદ…… હ્રદય પુર્વક આભાર અત્યંત દુખદાયક ધટના…… તે માં, બાપ, ભાઈ… બહેન … મિત્ર…… નું દુખ કલ્પના ની બહાર છે, અને તે વ્યક્તિ જે આજે નથી તે , કોઈ પણ વાંક વગર….. વાંક દરેક નાગરિક નો છે, અને હવે ઉકેલ ની જવાબદારી પણ …. આશા જાગી છે….. તમારા બંન્ને નો ખુબ ખુબ આભાર ….. 🙏🏼🙏🏼🙏🏼

  • @YTGroup-tq8vd
    @YTGroup-tq8vdАй бұрын

    ગુજરાતની જીવલેણ દુર્ઘટનાઓ અંગેનું ખૂબ જ દુઃખ છે. પરંતુ, એક વાત ગમી કે હિન્દી મીડિયા કરતા આપણું ગુજરાતી મીડિયા ખૂબ સારું છે જે સરકારના ફક્ત વખાણ નથી કરતું પરંતુ, તેના કાન પણ આમળે છે. Keep it up 👍

  • @rekhadave3678
    @rekhadave3678Ай бұрын

    શ્રી રોનક ભાઈ નો અવાજ ધીમો આવે છે રેકોર્ડીંગ.... સારું હોય તો સારું.

  • @vijaysuthar5413
    @vijaysuthar5413Ай бұрын

    લોકોના આશિર્વાદ મળશે.

  • @VanraSaheb
    @VanraSahebАй бұрын

    પાટીલ ક્યા ગયો

  • @ketanpatel7684
    @ketanpatel7684Ай бұрын

    👍Keep It Up, Public are with you if you are with TRUTH. 🙏🙏

  • @alkeshk7
    @alkeshk7Ай бұрын

    અવાજ માં તકલીફ છે

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌🍌

  • @dhirubhaiankolia6234
    @dhirubhaiankolia6234Ай бұрын

    બહેન શ્રી શિવાંશી આપનાં જમાવટ ના માધ્યમ થી ગુજરાત ની જનતાને રાજ્યમાં બનતી ઘટનાઓ નો અહેવાલ આપો છો તે બદલ અભિનંદન અને જનતાને રાજ્યમાં બનતી ઘટનાઓ ની માહિતી આપતા રહો

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌

  • @ShivangHathi

    @ShivangHathi

    Ай бұрын

    Shivanshi nahi Devanshi Ben nam che.

  • @manishvasava3437
    @manishvasava3437Ай бұрын

    सरकारी अधिकारी अगर कोई काम नही करता तो कानून मे कोई प्रावधान नही है.

  • @virajchauhan4535
    @virajchauhan4535Ай бұрын

    Je neta o media ne dabava ni koshish kare chhe ene ek var media no pawer su chhe eni bhan thavi jaruri chhe

  • @javansihninama5854
    @javansihninama5854Ай бұрын

    🙏મોટી માછલી ક્યારે પકડાવાની નથી હુકમ નેતા કરે છે ઓર્ડર માં સહી અધિકારી કરે છે, વ્યવસ્થા જ એવી ગોઠવાયેલ છે 🙏

  • @diliptrivedi5997
    @diliptrivedi5997Ай бұрын

    AMIT SHAH KYO CHHE?SARDAR PATEL KAHEVATA PM KYO CHHE? RAJKOTE TO TAMNE PMNO RASTO BATAVYO.VAH GUJARAT MODEL!

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌🍌

  • @mukeshgujarati9398
    @mukeshgujarati9398Ай бұрын

    હવે મીડિયા મા સસ્પેન્ડ ની જગ્યાએ આરામ શબ્દ વાપરવો જોઈએ

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે

  • @rajeshmishra9479
    @rajeshmishra9479Ай бұрын

    આપ બન્ને આપના નિર્ધાર માં મક્કમ રહો તે માટે શક્તિ મળી રહો તે પ્રભુ પ્રાથના સહ ખૂબ ખૂબ આભાર દિલ ખોલી ને મિત્રો વાત કરતા હોય તેમ લાગ્યું

  • @ShivangHathi
    @ShivangHathiАй бұрын

    Vajubhai wala / Vijay rupani labour minister rahi chukya che. Gujarat ma labour law only page par j che. Labour law nu palan thatu nathi. Anek fariyad malva chata pan koi j action lidhu nathi. Aemne bolva no koi j aadhikar nathi.

  • @ashwininamdar8678
    @ashwininamdar8678Ай бұрын

    It's a duty of the Reporter to publish such type of illegal activity in News paper and represent the matter to appropriate authority before such type of incident occur.

  • @rakeshtrivedi8633
    @rakeshtrivedi8633Ай бұрын

    કેટલાક પત્રકારોની પણ સ્કૂલો ચાલે છે

  • @hiteshraval1512
    @hiteshraval1512Ай бұрын

    You are right sir and bahen print and your midia should must do something

  • @narshibhaitejani7263
    @narshibhaitejani7263Ай бұрын

    God bless you.

  • @virajchauhan4535
    @virajchauhan4535Ай бұрын

    Boycott bjp 😡 jay hind jay samvidhan 🙏🙏

  • @cppatel6423
    @cppatel6423Ай бұрын

    Devanshi Mari Umar 65 years che me Mari life ma kyaya navo bbanavelo bridge todi nakhvo pade evu kyay sambliu ke jouy nathi( Hatkeshwar bridge) Aa Loko praja na Paisa no wastage irresponsible rite Kari rahya che

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌🍌

  • @jiguvaghasiya2070
    @jiguvaghasiya2070Ай бұрын

    બુટલેગર ક્યાં ગયો

  • @pravinsinhjadav5837
    @pravinsinhjadav5837Ай бұрын

    કાર્યક્રમો મળતા બંધ થઇ જાય બેન.. બધા જ બે નંબર ના રૂપિયા લઈને ફોરટ્યુનર લાને ફરે છે..

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌🍌

  • @ikbalkhanpathan3789
    @ikbalkhanpathan3789Ай бұрын

    સાચું ક્યાં થી બોલે, એ પણ ખોટા કામ કર્યા અથવા કરઇવા હોઈ

  • @mehroonchavda3847
    @mehroonchavda3847Ай бұрын

    Bhaai ronak Patel ji public ne social media Ane Ghana badha maanso jagaadataa to hataa pan public jaagti noti teno faydo aa raajneeti wada upadtaa rahya aato wadhare thayu ne Ane Ghar upar ghaa aavyo etle badhaa jagi gaya

  • @imtiyazshaikh6272
    @imtiyazshaikh6272Ай бұрын

    🙏🙏🙏

  • @bhaskarsoni5366
    @bhaskarsoni5366Ай бұрын

    Great

  • @nikulraysenva4765
    @nikulraysenva4765Ай бұрын

    Super

  • @yogeshpatel1751
    @yogeshpatel1751Ай бұрын

    😮😮😮

  • @v.ajadeja2950
    @v.ajadeja2950Ай бұрын

    આવું જ આ ડાયરાના કલાકારો એ ક્ષત્રિય આંદોલન વખતે પણ તેઓ રૂપાલા વિરૂધ્ધ એક પણ શબ્દ નહોતો ઉચ્ચાર્યો...

  • @pateljalpanitinkumar8744
    @pateljalpanitinkumar8744Ай бұрын

    Ajubajuna jillama rajkotna gamezone ni khabar hati badhane. Pan rajkotna Mayor ane dharasabhya ane mp ne khabar n hati. Aa te kvu kahevay. Ketla bhola chhe mayor, mla, mp

  • @alpeshmittal3779
    @alpeshmittal3779Ай бұрын

    Jya sudhi neta o ne jail bhega nahi karo tya sudhi kai nahi rokay! Lanch to temne pan lidhi j hoy ne!!! Jawabdari sauthi vadhare temni che!!

  • @dinsharangakui8686
    @dinsharangakui8686Ай бұрын

    વેલ્ડન દેવાંશી❤

  • @ajaypithadiya2186
    @ajaypithadiya2186Ай бұрын

    Ben રાજકોટ suchit સોસાયટીમાં school vagar plan vagar noc vagar chaleche kothariya road

  • @HasmukhZalariya
    @HasmukhZalariyaАй бұрын

    બીજા સમાચાર નહિ બતાવો ચાલ છે જીયાસુધી રાજકારણી અને ઉચ્ચ અધિકારી ઓ ની મિલકત અને ધરપકડ અને એફાયર મા નામ નોધય ત્યા સુધી બધા મીડિયા મળી ને ડર રાખ્યા વિના સતત સમાચાર ચલાવો ગુજરાત મોડલ મા મીડિયા મોડલ નો દાખલો બેસાળો આશા રાખુ આવુ થછે

  • @nikunjamehta6127
    @nikunjamehta6127Ай бұрын

    Julam sahan karavo e pan ek guno chhe,Devanshiben

  • @kshah5572
    @kshah5572Ай бұрын

    જમાવટ ના ઓડિયો સ્પષ્ટ નથી હોતા

  • @virajchauhan4535
    @virajchauhan4535Ай бұрын

    Saheb aame tamari sathe chhiye hve chhodva naa nathi aa loko ne

  • @HarshitKadiya
    @HarshitKadiyaАй бұрын

    Gems 💎 of gujarati news❤😊 together

  • @sunilpatel-ow4vc
    @sunilpatel-ow4vcАй бұрын

    Good🎉

  • @ShivangHathi
    @ShivangHathiАй бұрын

    Gujarat Sarkar labour department is most corrupt. Ronakbhai ane Devanshi Ben labour department na corruption ne ujagar karo. Labour commissioner, labour minister ni mulakat ane interview lo.

  • @chetanpanchal3607
    @chetanpanchal3607Ай бұрын

    Delhi ni chavi thi chalta toys che bhai aa sarkar ma su decision lese

  • @chavdajaydip547
    @chavdajaydip547Ай бұрын

    એ.સી.બી નું કામ મીડિયા ચાલુ કરે તો જ ડર પેદા થશે.

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌🍌🍌

  • @lakhamankanjariya304
    @lakhamankanjariya304Ай бұрын

    જોરદાર

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌🍌

  • @youtubeshorts8836
    @youtubeshorts8836Ай бұрын

    are yaar AUDIO kem aatlo bakwav che, disturbed AUDIO

  • @sumitrathacker5505
    @sumitrathacker5505Ай бұрын

    મત લેવા જાય ત્યારે નથી બોલતા. માણસાઈ ના નાતે અને સરકાર ના પ્રતિનિધિ તરિકે કાળજુ કેવું છે

  • @hinapatel8450
    @hinapatel8450Ай бұрын

    Gujarat MODEL ni pol khuli thai Modhvari Rojgari Morbi kand Harni kand Rajkot kand Takshashila kand Kshtriya andolan Congraces ne BJP ma samavya aae j dekhay

  • @user-zn1iz1nh4y
    @user-zn1iz1nh4yАй бұрын

    આજે ગુજરાતી મિડીયા પ઼શંસનિય કામ કર્યુ

  • @user-vh4no6st7n
    @user-vh4no6st7nАй бұрын

    Tishri adalt ni hve jrurtchhe

  • @bdpyk6
    @bdpyk6Ай бұрын

    @devanshi Ben do watch Mohak Mangal episode on Porsche accident case.he has given the route cause and solution of such frequent occuring issues

  • @patelbharat8853
    @patelbharat8853Ай бұрын

    માનીએ કે અપેક્ષિત સજા ના મળે પણ સજા તો મળે જ છે

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404Ай бұрын

    ઠેબા મંઝીલ 🏦🏦. હે ભગવાન તારી દયા 🏦🙏

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌🍌

  • @ashokbhaisatani1848
    @ashokbhaisatani1848Ай бұрын

    EMANDAR PATRAKARj SASO Nyay Apavi Shakshe

  • @allinonevideoallinonevideo284
    @allinonevideoallinonevideo284Ай бұрын

    Voting khatam Next elksan

  • @ravipatel4067
    @ravipatel4067Ай бұрын

    INDIA 300+

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌🍌

  • @hiteshraval1512
    @hiteshraval1512Ай бұрын

    Ñitin Patel was very strict

  • @shirishbhandari1826
    @shirishbhandari1826Ай бұрын

    🙏🏻👍❤️🤲💪👋🙏

  • @NileshPatel-hm3cq
    @NileshPatel-hm3cqАй бұрын

    media sathe public ne pan jagrut thavu padse ane ladvu padse baki aavu aagad pan thase j

  • @gopalbhaipatel5429
    @gopalbhaipatel5429Ай бұрын

    Vadodara Ma classes ne lock Rhayader ch

  • @RamGujariya-rz5vz
    @RamGujariya-rz5vzАй бұрын

    Janta nai jage to avi ghatna banti rehvani neta ne kai farak nathi padati loko mare ke jive ane bas mat joeise

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌

  • @rajnikantrathva5262
    @rajnikantrathva5262Ай бұрын

    C R PATIL mantri banva nu setting karto fare

  • @diliptrivedi5997
    @diliptrivedi5997Ай бұрын

    MRUDU CM,ABHAN GRUHMANTRI. RAM RAM KRO

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌🍌

  • @nikunjamehta6127
    @nikunjamehta6127Ай бұрын

    Bhanuben ma nathi?

  • @vinaychaudhary8629
    @vinaychaudhary8629Ай бұрын

    Volo ghanchi to ke chhe ke gujarat ma corruption nathi to ane pan saval karo ke tuto keto to ke corruption nathi to aa badhu su chhe.chhe himmat tamara ma.kem ke vote to ye tanpa to chehro joine aape chhe public.

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે

  • @thakorparmar7063
    @thakorparmar7063Ай бұрын

    Suspension is not a punishment

  • @bharatbhatt2618
    @bharatbhatt2618Ай бұрын

    If Hon. Modi had success in "Khato Nathi Khava Deto Nathi" been implemented in substance, perhaps we all would have been safe. But it effects was just marketing skigans. Media is not able to any Media trail. We alll know from 01-06-2024, exists poll all shall discuss it. This is guarantee of people watching you channels.

  • @gauswamiradha
    @gauswamiradhaАй бұрын

    Sit koni sarkar ni

  • @jyotishzalavadia6731
    @jyotishzalavadia6731Ай бұрын

    Kalakaro ne sap sunghi gayo lagechhe baki .....na gungan gavama no 1 chhe.

  • @sarvaiyaomdevsinh1510
    @sarvaiyaomdevsinh1510Ай бұрын

    Haji to 400 par avvani se 5 Lakh ni Lid thi

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌🍌

  • @yunuspatel7067
    @yunuspatel7067Ай бұрын

    HISAB LEVANO CHE A DHYAN MA CHE KON JAWAB APSE BHAI

  • @lakhamankanjariya304
    @lakhamankanjariya304Ай бұрын

    માણસ.હોયતો.બોલે

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે🍌🍌

  • @manhartrivedi8366
    @manhartrivedi8366Ай бұрын

    Govt clearks are crore pati...Officers are millionaire

  • @rameshbhaipatel7741
    @rameshbhaipatel7741Ай бұрын

    Devanshiben hu ketla time thi tamari and Ronakbhai ni dibet jovu chu ane a sarakar avi tyarthi tame ketala kand joya kone su thayu. Hu tamne garantee apu su k akhi jidagi nikali jase toy koi kasu bagadi sakvanu nathi.

  • @rashmikachauhan2215
    @rashmikachauhan2215Ай бұрын

    Badha na roots ma 1 j che vat k ..darek nagrike jagrut banvu joiye..je apde aiya dekhatu nathi

  • @RashikbhaiPoshiya-yq1xb
    @RashikbhaiPoshiya-yq1xbАй бұрын

    Gujarati patrakaro ne naman

  • @ShivangHathi
    @ShivangHathiАй бұрын

    Vajubhai wala finance minister / labour minister rahi chukya che. Both departments are most corrupt. Vajubhai wala is Big Boss. Ronakbhai tame vajubhai wala na khota vakhan na karo, Dil ma pida thaye che.

  • @Devloper890
    @Devloper890Ай бұрын

    Gujarat ni aa media godi nthi

  • @mehulvishwakarma90
    @mehulvishwakarma90Ай бұрын

    Please છોડતાં નઈ કોઈને 😢

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    Ай бұрын

    દિપિકા ની બિકિની પર બધા "ભા " બોલશે.... પરંતુ ગુજરાતના હત્યા કાડમા, પેપર ફૂટવા કાડમા એમની પદુડી નીકળી જાય છે

  • @manishpatel3703
    @manishpatel3703Ай бұрын

    Je khatu concern che e badha j khata na MLA suspend thava Joe , darek vibhag na neta ni badali Kari Sara neta (MLA) LAVO

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652Ай бұрын

    સારીશરુઆતછૈસવ ઐકબનો

  • @tejas.varsani0702
    @tejas.varsani0702Ай бұрын

    ahi comment ma badha wah wahi kare che pn vote to BJP ne j api ne avya hase...

  • @nikunjamehta6127
    @nikunjamehta6127Ай бұрын

    Narendra modi ne involve karo

  • @pateljalpanitinkumar8744
    @pateljalpanitinkumar8744Ай бұрын

    Deshdroh no arop na lage jojo

  • @keyurbhatt4769
    @keyurbhatt4769Ай бұрын

    koi bhukamp avano nathi. bolva jase to khovai jase a badha ne khabar chhe. koi ne koi ma bhervai j jase badha.

  • @pateljayesh3152
    @pateljayesh3152Ай бұрын

    YOGI JI NE KHALI 1 YEAR GUJARAT NA C.M. BANAVI NE JUVO

  • @Hp-io2wk
    @Hp-io2wkАй бұрын

    Gujarat ma jya jya noc permission vagar ava gorakhshandha pakdaya hoy tamam jagya na padadhikarione dismiss kavama ave toj dakhlo besse ane ava kand ma pachhad thi teko sarkari netaonoj hoy chhe to tamam ne saja thavi joiye ane nay thay to sarkar badlo gujarat badlo

  • @jiguvaghasiya2070
    @jiguvaghasiya2070Ай бұрын

    હવે આ ગુજરાત ને ગબ્બર NI જરૂર SE. ગબ્બર movi

Келесі