વાવાઝોડા મા ઘર પડી ગયુ હતુ । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Khajur | New Vlog

Пікірлер: 887

  • @Vagadboys
    @VagadboysАй бұрын

    ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે

  • @NeelDoriyaVlogs

    @NeelDoriyaVlogs

    Ай бұрын

    સુ આજે મારી 500 ફેમિલી ❤ પૂરી થશે ???????

  • @dujadeja6404

    @dujadeja6404

    Ай бұрын

    ​@@NeelDoriyaVlogs Neel bhai kai baabat maa?.

  • @hiteshrathva2731
    @hiteshrathva2731Ай бұрын

    ખજૂરભાઈ ૩ ત્રણ બાળકો દુઃખી છે એમને સપોર્ટ ની બહુ જરૂર છે છોટા ઉદેપુર કવાટ નારકોટ ગામે

  • @kajal_ashwin_096.
    @kajal_ashwin_096.Ай бұрын

    નિતીન ભાઈ એક દિવસ તમારુ નામ હિતયાસ ના સોપડો લખાસે જેમ કે બાપા સીતારામ નુ નામ અંમર છે તેમ તમારુ નામ અંમર રહેશે જય હો ગરીબો ના બેલી ખજુર ભાઈ તમને કોટી કોટી વંદન છે આ હિતયાસ એવો લખાસે કે એની કોય સીમા નય આવુ કામ અજી સુધી કોય વે નય કર્યું હોય મને યાદ કરજો એક દિવસ જય માતાજી

  • @lalbhaibharwadkhambhat
    @lalbhaibharwadkhambhatАй бұрын

    અત્યાર ના સમય વિશ્વ નો સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપણા નિતીનભાઈ એટલે કે ખજુરભાઈ ને આપવો જોઈએ કારણ કે એકદમ નિ:સ્વાર્થ સેવા કરે છે બરાબર ને દોસ્તો❤❤🙏🙏 ૐ રામ 🙏🙏 જય દ્વારકાધીશ 🙏🙏

  • @NeelDoriyaVlogs
    @NeelDoriyaVlogsАй бұрын

    કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન સમાન માને છે 🙏🏻❤️ ???????

  • @NeelDoriyaVlogs

    @NeelDoriyaVlogs

    Ай бұрын

    સુ આજે મારી 500 ફેમિલી ❤ પૂરી થશે ???????

  • @shivrajbhaidhadhal7996
    @shivrajbhaidhadhal7996Ай бұрын

    નીતિન ભાઈ ને તેની ટીમ ને ખુબ ખુબ અભિનંદન આજ કાલ ના રાજ કારણી ઓ ભુખડુ ના પેટનાં પોતાના ખીસા ભરવા થીં નવરાં રહે તો ગરીબ નું સાંભળે બાકી તો ગરીબો નું કોઈ નથી ભગવાન પાસે પ્રાર્થના કરી કે નીતિન ભાઈ 150 વર્ષ ની ઉમર કરજો

  • @songsugamshihoraanand9331
    @songsugamshihoraanand9331Ай бұрын

    સાહેબ, આવું ઘર તો આપણે આપણા પોતાના માટે પણ ન બનાવી શકીએ જ્યારે નીતિનભાઈ અને તેમની ટીમ તો બીજા લોકો માટે ઘર બનાવે છે અને એ પણ ભાવથી અને આવી સખત ગરમીમાં કામ કરવું બહુ અઘરું છે પણ કહેવાય છે ને કે સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી હોતો 👏👏👏

  • @villagetrip4906
    @villagetrip4906Ай бұрын

    ખજૂરભાઈ તમે ખૂબ જ સંઘર્ષ કરો છો, ટાઢ તડકો બધું વેઠીને કામ કરી રહ્યા છો, ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જય દ્વારકાધીશ 🙏🙏

  • @kanumsoanki4379
    @kanumsoanki4379Ай бұрын

    વાહ મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી ખજુર ભાઈ ને 🙏🌹💞❣️🙏🌹💞❣️🙏🌹💞❣️

  • @sahit_04
    @sahit_04Ай бұрын

    કોન કોન ખજૂર ભાઈને ભગવાન માને છે ❤

  • @NeelDoriyaVlogs

    @NeelDoriyaVlogs

    Ай бұрын

    સુ આજે મારી 500 ફેમિલી ❤ પૂરી થશે ???????

  • @01kanan

    @01kanan

    Ай бұрын

    Hu Manu chhu

  • @01kanan

    @01kanan

    Ай бұрын

    Tamari 500 nahi 500000 family thase

  • @user-un4bf8fk5o

    @user-un4bf8fk5o

    Ай бұрын

    I am also hemant avasare near Goa Maharashtra border khajur Bhai is great person in Gujarat God bless all

  • @meetvediya6815

    @meetvediya6815

    Ай бұрын

    Aa duniya swarthi che koi koi nu nathi badha amna swarth jota hoy ben😊

  • @maheshchavda793
    @maheshchavda793Ай бұрын

    ભાઈ ભગવાન હંમેશા તમારી સાથે રહેશે

  • @sanjaygangani2234

    @sanjaygangani2234

    Ай бұрын

    Bhagvan j se Amara mate

  • @sdgaming4602
    @sdgaming4602Ай бұрын

    ઈશ્વર ગોતવા કરતા તમારી જેવા માણસો મળી જાય તો સમજવું ઈશ્વર જડી ગયો, જય શ્રી કૃષ્ણ.

  • @GopalMonpara8000
    @GopalMonpara8000Ай бұрын

    દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤

  • @Lalji02
    @Lalji02Ай бұрын

    ખજૂર ભાઈ ભગવાન સે હો ❤❤❤

  • @user-fu1wn6uy7c

    @user-fu1wn6uy7c

    Ай бұрын

    Rryyuiljjjjjj 4:11 jjjh

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619Ай бұрын

    ❤️દિલ થી કોને ગમે છે ખજૂર ભાઈ સેવા કરે છે એ મિત્રો

  • @ThakorMehul-en9ih
    @ThakorMehul-en9ihАй бұрын

    મારા ઠાકોર પરિવારને મદદરૂપ થવા બદલ તમારો ખુબ ખુબ આભાર ખજુર ભાઈ, ભગવાન તમને જાજુ આપે એવી અમારી દુવા છે તમને❤

  • @MaheshBhai-jg2ym
    @MaheshBhai-jg2ymАй бұрын

    🙏🏻, જય માં મેલડી,,💫, વેરી નાઇસ મકાન સુપર. કળિયુગના કાનુડા તમે છો. જય માતાજી,,🙏🏻🙏🏻🙏🏻👍

  • @vajaparesh1891
    @vajaparesh1891Ай бұрын

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻

  • @vasavarasik.1114
    @vasavarasik.1114Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ.......... 💐💐💐👏🏻👏🏻👏🏻👏🏻જય શ્રી ક્રિષ્ના 👏🏻

  • @dipaksagarka
    @dipaksagarkaАй бұрын

    आप सच में कोई फरिश्ता ही हो, जिसके दिल में हमेशा परोपकार की भावना रहती है। आप को कोटि कोटि प्रणाम। आप हमेश खुस रहे।। जय माताजी जय श्री कृष्ण ।

  • @vajavijay3555
    @vajavijay3555Ай бұрын

    भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।❤❤❤

  • @user-en8jr4zu6w

    @user-en8jr4zu6w

    24 күн бұрын

    તાલુકા નાકડી,ગામ,ઢોરીયા

  • @ishanthakorlovestatus8290
    @ishanthakorlovestatus8290Ай бұрын

    Thakor samaj karta moto samaj to mara khajur Bhai chhe jay ho bhagvan tamari baddhij mano kamna puru kare jay mataji ❤❤❤❤❤

  • @vijayjethava293
    @vijayjethava293Ай бұрын

    ખજૂર ભાઈ ખુબ ખુબ આભાર મારા ગુજરાત નું નામ રોશન કરવા બદલ ભાઈ 😊 જય માતાજી જય શ્રી ક્રિષ્ના

  • @tejasvipatel5671
    @tejasvipatel5671Ай бұрын

    બા એ આપેલા આશિર્વાદ તમને ફળે.

  • @bhaigurditsinghji
    @bhaigurditsinghjiАй бұрын

    ਬਹੁਤ ਵਧੀਆ ਕੰਮ ਕਰਦੇ ਖਾਜੂਰ ਭਾਈ ❤❤

  • @DJAryanofficialkalol
    @DJAryanofficialkalolАй бұрын

    ખજૂરભાઈ તમે બહુ સારું કામ કર્યું ભગવાન માતાજી સદાય તમને આવા કામ કરતા રહો ગરીબોને મદદ કરતા રહો 😊😊😊😊😊😊😊

  • @ll_kirit_raval_ll
    @ll_kirit_raval_llАй бұрын

    ગરીબો ના મસિહા ખજુરભાઈ ❤❤❤

  • @user-dv7lt3pf2x
    @user-dv7lt3pf2xАй бұрын

    ખજૂરભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમારી ટીમને અને તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @lalubhathakor7949
    @lalubhathakor7949Ай бұрын

    સુમસાન અને ઉજ્જડ જગ્યા ને આટલી ગરમી માં તનતોડ મહેનત અને સંઘર્ષ કરી ને નાનકડું સ્વર્ગ બનાવી દીધું.લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને... love you bro 🥰 Mahadev bless you ❤

  • @sagarvora6613
    @sagarvora6613Ай бұрын

    🙏હર હર મહાદેવ🙏 વાહ ખજૂર ભાઈ વાહ એકદમ સુપર લાગ્યું ઘર અને મહેનત પણ તમે બહુજ કરી છે બસ આવી રીતે ગરીબની મદદ કરતા રહેજો ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.

  • @HenilMakwana4370
    @HenilMakwana43709 күн бұрын

    નીતીન ભાઇ જાની તમે ખુબ સારૂ કામ કરો છો. તો ભાઈ અમારા ગામમાં આમ જ એક દાદા ને તકલીફ છે ભાઈ તમારો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે પણ તમારો સંપર્ક થતો નથી.ભાઈ આ દાદા નું કામ કરવા અમે તમને વિનંતી કરી એ છીએ ભાઈ તમારો સંપર્ક થાય તો દાદા નું કામ થાય તો તમારો સંપર્ક થાય એમ કરો ભાઈ અમારી વિનંતી છે

  • @RadheRadhe-pl3rm
    @RadheRadhe-pl3rmАй бұрын

    ખજૂર ભાય તમને અને તમારી ટીમને ભગવાન કાયમ તમારી સાથે રે એવા હૂ આસીર વાદ આપૂસૂ

  • @sunilg1315
    @sunilg1315Ай бұрын

    ભગવાન શ્રી કૃષ્ણ તમારા પાવન કાર્યોમાં સદૈવ તમારી સાથે રહે અને આશીર્વાદ આપે એવી શુભકામના..જય શ્રી કૃષ્ણ 🙏🙏❤️❤️🧎🚩.

  • @priyaldesai111
    @priyaldesai111Ай бұрын

    નીતિન Bhai ખૂબ જ સરસ કામ કરો છો . દ્વારકાધીશ તમને ખૂબ સુખી કરે. ભાઈ જ્યારે તમે ઘર મા ટોઇલેટ બાથરૂમ બનાવો ત્યારે એમાં exhaust fan લગાવો જેથી ઘર મા કોઈ ખરાબ વાસ ના આવે કમકે એનાથી ખૂબ બીમારી ફેલાઈ છે.

  • @ranjitmakwana6390
    @ranjitmakwana6390Ай бұрын

    ખજૂરભાઈ ઇન્સાન કે નાતે ભગવાન હૈ❤❤

  • @Desiboys0789
    @Desiboys0789Ай бұрын

    ભગવાન દ્વારકાધીશ હર પલ તમને ખૂશ રાખે ❤

  • @kapilgoswami6081
    @kapilgoswami6081Ай бұрын

    महादेव ના અવતાર ખજૂરભાઈ અને તરુણભાઈ

  • @soulgujarati1160
    @soulgujarati1160Ай бұрын

    ગરીબ નો ભગવાન ખજુર ભાઈ, ખજુર ભાઈ ને કોણ કોણ ભગવાન માંને છે હો તો ભગવાન.માનુશુ

  • @SOHAMSTUDIOSEDARDAOFFICIAL
    @SOHAMSTUDIOSEDARDAOFFICIALАй бұрын

    ખૂબ સુંદર રીતે કામ કરી રહ્યા છો નિતીનભાઈ

  • @RakeshRaval-bd8qy
    @RakeshRaval-bd8qy19 күн бұрын

    ખજૂર મામા તમારા મદદની જરૂર છે એમના ઘરની હાલત બહુ ખરાબ છે માજી અને ભાણીયો એકલા રહે છે માજીને ઘરવાળા નથી કે છોકરો નથી ભાણીયા ને મા-બાપ નથી ભાણીયા ને ભણવું છે પણ ઘરની જવાબદારીના કારણે ભણી નથી શકતો ઘરની દિવાલ પડી જાય એવી થઈ ગઈ છે ગમે ત્યારે પડી જાય ઘરના પતરા તૂટી ગયેલા છે વરસાદના ટાઈમ ઘરમાં પાણી બહુ પડે છે ઘરનું વાયરીંગ બરાબર નથી આટલી મદદ કરજો ખજૂર મામા હું તમારો ભાઈ રહીશ અમે તમારી રાહ દેખીને બેસી રહેશો એમનું એડ્રેસ તમને આપો ગામ ભૂમેલ દૂધની ડેરી સામે તાલુકો નડિયાદ જિલ્લો ખેડા એમનો કોન્ટેક્ટ નંબર તમને આપો7990077408 એ માજી નું નામ કમળાબેન મેલાભાઈ રાવળ આ મેસેજ ખજૂર મામા લગી ને મોકલી દેજો બે હાથ જોડીને વિનંતી કરું છુ🙏🙏🙏🙏

  • @bholojambuchamogalchoru3206
    @bholojambuchamogalchoru3206Ай бұрын

    અત્યારે જે આવી સેવા કરે યે ભગવાન જ કહેવાય

  • @nirmalsonara5402
    @nirmalsonara5402Ай бұрын

    Murlidhar Khush Rakhe Hamesha Bhai

  • @bharatrajput8433
    @bharatrajput8433Ай бұрын

    આજ દેખતે હે કચ્છ મે સે કોન કોન બ્લોગ જોવે સે લાઈક કરો

  • @nikunjghodasara1108
    @nikunjghodasara110829 күн бұрын

    ખજુર ભાઈ તમે ખુબ જ સારું કામ કરી રિહિયા છો પણ મારી એક વિનંતી છે તમે જેટલા પણ ઘર બનાવો તીયા એક એક વૃક્ષ જરૂર વાવો. જેથી કરી ને પર્યાવરણ નું જતન થાય. સહમત હોય તે લાઈક કરો

  • @MRKHAJURBHAI
    @MRKHAJURBHAIАй бұрын

    King of khajur

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344Ай бұрын

    જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને ને ❤️🙏💪🇮🇳💪👍👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kankodiyaarvind2759
    @kankodiyaarvind2759Ай бұрын

    નાં ભૂતો નાં ભવિષ્ય હોં તુમ ખજૂર ભાઈ

  • @chauhanbharati5949
    @chauhanbharati5949Ай бұрын

    જય માતાજી ખજુર ભાઈ ધન્ય છે તમને ભાઈ ખુબ ખુબ આભાર

  • @chudasmakanti7345
    @chudasmakanti7345Ай бұрын

    ખજૂર ભાઈ તમને દિલથી વંદન❤

  • @kathiyarajubhai8219
    @kathiyarajubhai8219Ай бұрын

    ખજુરભાઈ તમને ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @yamsirathod4017
    @yamsirathod4017Ай бұрын

    જય જય હો ખજુર ભાઈ. આને તમારી ટીમ ને 💯 💯 સલામ છે.🙏🏻

  • @chaudharyprakash5249
    @chaudharyprakash5249Ай бұрын

    ગરીબો ના ભગવાન એટલે ખજૂર ભાઈ 🎉🎉

  • @ilagandhi9161
    @ilagandhi9161Ай бұрын

    Bhagavan aap ko lambi ummar de khajur bhai ❤❤❤❤❤❤

  • @MRKHAJURBHAI
    @MRKHAJURBHAIАй бұрын

    King of khajur 👑

  • @darjiravi3417
    @darjiravi3417Ай бұрын

    જય દ્વારકાધીશ ખજુર ભાઈ

  • @DipakBarot-un9bz
    @DipakBarot-un9bzАй бұрын

    Koy dikarine parlour nu sikhvu hoy to kejo hu free ma sikhvish

  • @bhargavgohel2970

    @bhargavgohel2970

    Ай бұрын

    👌👌

  • @kheralaajayajay3291

    @kheralaajayajay3291

    Ай бұрын

    Yas

  • @meniyabharat13

    @meniyabharat13

    Ай бұрын

    Address??

  • @SaktabhaiThakor-xn6qg

    @SaktabhaiThakor-xn6qg

    Ай бұрын

    Sikhvu se

  • @Bhavesh_D_Chipara

    @Bhavesh_D_Chipara

    Ай бұрын

    Thank you... ❤❤

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277Ай бұрын

    બોવ જોરદાર ઘર બનાવુ ખજુર ભાઈ કાઈ પણ ધટે નય હો popબોવ જોરદાર કર્યુ છે લો ખજુર ભાઈ કાઈ પણ ધટે નય હો ❤❤❤🎉🎉

  • @alpeshthakorranchhodpurath6974
    @alpeshthakorranchhodpurath6974Ай бұрын

    ભગવાન તમને કાયમ સાચવી ને રાખે ખજુર ભાઈ ❤❤❤

  • @user-ge6wj8tc1u
    @user-ge6wj8tc1uАй бұрын

    खजूर भाई ने कुमकुम भगवान माने छे

  • @maheshsarvaiya653
    @maheshsarvaiya653Ай бұрын

    लाख लाख धन्यवाद तमारी माता नै तमारा जेवा दानवि जन्म आपयौ❤

  • @rahulmakvana53
    @rahulmakvana53Ай бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ🙏🙏🙏

  • @RahulParmar-jo4qp
    @RahulParmar-jo4qpАй бұрын

    Nice bhai yaar❤❤❤❤mtlb maja aa gya

  • @VikramParmar-lb6ss
    @VikramParmar-lb6ssАй бұрын

    Jay mataji Jay Shri Krishna khajur bhai❤❤

  • @dashrathprajapati4536
    @dashrathprajapati4536Ай бұрын

    ધન્ય છે ગુજરાત ના સાવજ તમને નીતિન ભાઈ જાની સાહેબ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sumatdevdha9994
    @sumatdevdha9994Ай бұрын

    ખજુર ભાઈ મારા મટે ભગવાન છે🧱🏚♥️👈🙏🏻🙏🏻🙏🏻

  • @sagarmovisumrala1366
    @sagarmovisumrala1366Ай бұрын

    🙏🙏 જય હનુમાન દાદા 🙏🙏 ખજુર ભાઈ

  • @GANESH_OGANIYA_
    @GANESH_OGANIYA_Ай бұрын

    સારા કાર્યો અને કર્મો શિવાય કૉમેન્ટ મા બીજી આપડે વાત ના કરીએ આપડા કર્મો જ આપણ ને મહાન બનાવે છે. હાલ આપડે કઇ ના કરી શકીએ તો ખજુર ભાઈ નિ ટીમ ને સારા આશીર્વાદ આપીએ તંદુરસ્ત રહે અને તેમની ચેનલ ને આગળ વધારીએ 🙏

  • @user-qq7rq5hb6m
    @user-qq7rq5hb6mАй бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ગરીબોના રામ તમારા ચરણોમાં હજારો વંદન ખુબ ખુબ સુંદર મજા નુ ઘર 🏡 બનાવ્યુ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @user-xc7jc6cn7g
    @user-xc7jc6cn7g25 күн бұрын

    જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો

  • @Bavaliyaketan7769
    @Bavaliyaketan7769Ай бұрын

    જય માતાજી ❤ જય શ્રી ક્રિષ્ના ❤ ખજુર ભાઈ ❣️ તરૂણ ભાઈ ❣️ મહેશ દાદા ❣️ બધા ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 👑🚩

  • @mb.atitud8017
    @mb.atitud801729 күн бұрын

    ખજૂરભાઈ અમારા તાલાળા આવો અમને પણ મદદ કરી દો ગરીબી જોકે અમને પણ મદદ કર દો

  • @JigubhaSodhaparmar
    @JigubhaSodhaparmarАй бұрын

    તમને અને તમારી ટીમને મારા આને મારા પરિવાર તરફથી ફુલ સપોર્ટ છે ❤😊

  • @raviboricha4624
    @raviboricha4624Ай бұрын

    Jay shree Swaminarayan khajurbhai bov jjjjjjjjjjjjjj saru kam Karo chho bhai jay shree krishna

  • @chiragsorathiya4379
    @chiragsorathiya4379Ай бұрын

    Vah khajurbhai vah, salute your team

  • @sarvaiyarahul1744
    @sarvaiyarahul17444 күн бұрын

    Jay mataji Jay shree Krishna 🙏

  • @dilkiaavaj5484
    @dilkiaavaj5484Ай бұрын

    Kaliyugma Karan Bani Ne Garibone Vare Aviya Chho Tame KhajurBhai 🙏

  • @thakormukesh8010
    @thakormukesh8010Ай бұрын

    જય માતાજી ખજુર ભાઈ 🙏🏻

  • @HappyClownfish-ez4ly
    @HappyClownfish-ez4lyАй бұрын

    Khub saras Ghar banavyu se.nitin bhai tamne jaju aape ne saday salamat rakhe avi mataji pase prathna 👌👌💯💯💯💯

  • @ushavasava7215
    @ushavasava7215Ай бұрын

    સત્ સત્ નમન khajurbhai🙏🙏🙏 અમારા વાલિયા તાલુકામાં પણ આવો.

  • @mukeshjinjariya5724
    @mukeshjinjariya5724Ай бұрын

    Super bhai

  • @MakwanaMukesh-ix2kb
    @MakwanaMukesh-ix2kbАй бұрын

    har har mahadev ❤jay mataji ❤i love you khajur Bhai ❤

  • @NIRBHAYMARGNEWS
    @NIRBHAYMARGNEWSАй бұрын

    અત્યાર સુધીનું સૌથી સુંદર ઘર ❤❤

  • @ChauanPintu-jy6dj
    @ChauanPintu-jy6djАй бұрын

    Khub sarau kam comedy👑 king khajur bhai👍👍👍

  • @bhaliyapb9573
    @bhaliyapb9573Ай бұрын

    I always try two time watch video ❤❤❤❤❤❤❤ support for khajur Bhai and her team

  • @mr__bharat__thakor__1111
    @mr__bharat__thakor__1111Ай бұрын

    સુપર બેસ્ટ ખજૂર ભાઈ

  • @ranasolanki314
    @ranasolanki314Ай бұрын

    Bhai duniya thai jaay ek vaar tmne malvu che mari jaan...❤

  • @miteshvariya1494
    @miteshvariya1494Ай бұрын

    Jay shree krishna nitin Bhai tarun bahi Mahesh Dada devil bhika kaka ❤️❤️❤️

  • @amrishrana6275
    @amrishrana627522 күн бұрын

    The god of khajur bhai

  • @jigneshbhadresha4024
    @jigneshbhadresha4024Ай бұрын

    દેવું ભગત બાપા જય સીયારામ જય લીરબાઈ માં હર હર મહાદેવ જય હનુમાન દાદા જય દ્વારકાધીશ

  • @sneapatel647
    @sneapatel647Ай бұрын

    Great work bhai god bless you and your all Tim members 🌺🙏🙏🌺

  • @anilmakwana591
    @anilmakwana591Ай бұрын

    🙏 જય માતાજી ખજૂર ભાઇ 🙏

  • @maulikdave7063
    @maulikdave7063Ай бұрын

    Jay ho mara Mahadev khajur bhai love you khajur bhai bhai ❤❤

  • @A.k.chavada
    @A.k.chavadaАй бұрын

    ખુબ જ સરસ ખજુર ભાઈ સો સો સલામ છે

  • @uttamgohel7440
    @uttamgohel7440Ай бұрын

    🙏🏻જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ🙏🏻

  • @vilaskapadia2807
    @vilaskapadia2807Ай бұрын

    Khajur Bhai radhey radhey God bless you 🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️

  • @hetalnayak5829
    @hetalnayak5829Ай бұрын

    Thnk you khjur bhai aatla ghr banavya pan aa maji ne khrekhr ma bau taklif hati god bless you bhai mahadev Har 🙏

  • @jitumistry5966
    @jitumistry5966Ай бұрын

    🙏🌷🙏 જય શ્રી રામ જય શ્રી હનમાનજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ 🙏🌹💐🙏💓 Jay Jay kar che.bhai ❤❤

  • @sureshbalasara5637
    @sureshbalasara5637Ай бұрын

    Jay shree krishna khajur bhai ki ❤❤

  • @kichan-king
    @kichan-kingАй бұрын

    Thank you khajur Bhai ❤️🕉️ Om namah shivay 🕉️

  • @VanrajThakor-if9kh
    @VanrajThakor-if9khАй бұрын

    ખજૂર ભાઈ ખરેખર એક લાઈક ❤😊

Келесі