ભુખ થી પાગલ । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Seva | Home | Mehsana | Khajur

Пікірлер: 1 500

  • @gamezeroyt
    @gamezeroyt2 ай бұрын

    ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે

  • @ghanshyamthakor4846

    @ghanshyamthakor4846

    2 ай бұрын

    હા ભાઇ હા

  • @chintanzaad

    @chintanzaad

    2 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @ashokjiodedra5639

    @ashokjiodedra5639

    2 ай бұрын

    વાહ દોસ્ત 👍

  • @Hasmukh2426

    @Hasmukh2426

    2 ай бұрын

    100%❤❤❤❤

  • @AjayChauhan-cs6bg

    @AjayChauhan-cs6bg

    2 ай бұрын

    😂😂

  • @VK.Digital.Gujarati.2022
    @VK.Digital.Gujarati.20222 ай бұрын

    ખજૂરભાઈને કળયુગના ભગવાન માનતા હોય તો એક લાઈક કરી ને કોમેન્ટ કરજો મિત્રો.. અને શેર જરૂર કરજો જય આશાપુરી માં પીપળાવ ધામ...

  • @jbking6203
    @jbking62032 ай бұрын

    કોણ કોણ ખજૂરભાઈ ને ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે.

  • @gujaratiboyssolanki8366

    @gujaratiboyssolanki8366

    2 ай бұрын

    Akhu gujrat bhai

  • @singarnareshthakordhanoldh6082

    @singarnareshthakordhanoldh6082

    2 ай бұрын

    આ તો ખજૂર ભાઈ તો ભગવાન હે મારી માટે ❤❤❤❤❤❤❤❤લવ યુ....ભાઈ. જાન 🎉🎉🎉

  • @parmarkiran1835

    @parmarkiran1835

    2 ай бұрын

    સાચી વાત

  • @kehardigitalvavdi9776

    @kehardigitalvavdi9776

    2 ай бұрын

    Gujarat

  • @RathodJaspal-lc3fy

    @RathodJaspal-lc3fy

    2 ай бұрын

    Rait Boos

  • @jbking6203
    @jbking62032 ай бұрын

    ખજૂરભાઈ ને તો ધન્યવાદ છે. પણ એમના થી વધારે ધન્યવાદ તો તરૂણ ભાઈ ને છે જે જરા પણ ઈર્ષા કે સ્વાર્થ વગર પોતાના ભાઈ ની પડખે ઉભા રહે છે.

  • @gagiyaharsukh83

    @gagiyaharsukh83

    2 ай бұрын

    મારો તરુણ ભાઈ લક્ષ્મણ નો અવતાર છે, એટલુજ કેવું કોઈ દિવસ મોટા ભાઈ નો સાથ ના છોડતા

  • @jitendrakhant3396
    @jitendrakhant33962 ай бұрын

    આવા આપણા khajurbhai ની ચેનલ 50 મિલિયન થાય તો મજા આવે બધા full સપોર્ટ કરો

  • @hbgohil4646

    @hbgohil4646

    2 ай бұрын

    Right

  • @kishorbhalala4336

    @kishorbhalala4336

    2 ай бұрын

    ખજૂર ભાઈ ભગવાન નુરૂપછે

  • @alpeshmahera2580

    @alpeshmahera2580

    2 ай бұрын

    Right

  • @baradvijay1919

    @baradvijay1919

    2 ай бұрын

    Right ▶️▶️▶️▶️▶️▶️▶️▶️

  • @baradvijay1919

    @baradvijay1919

    2 ай бұрын

    આના માટે બધાં પોતપોતાના વ્હોટસએપ સ્ટેટ્સ અને ગુપમા ખજુર ભાઇ ની ચેનલ ને શેર કરી બધા ને આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરીએ અને ચાલો આની શરૂઆત હું જ કરી દઊ છું જયહિન્દ વન્દે માતરમ્ જય માતાજી

  • @patelpintu181
    @patelpintu1812 ай бұрын

    ગામ મા કોઈ દયા ભાવના વાળુ વ્યક્તિ નહી એ ગામ ને સલામ કેવાય રાવણ જેવા જ લોકો રહેતા હોય એવું સાબિત થયું

  • @MiteshPatel-py5bl

    @MiteshPatel-py5bl

    Ай бұрын

    ગામના સરપંચ તથા સભ્ય આંધળા હોઈ એવું લાગે છે સરકારી યોજનાઓ લાભ આપવો જોઈએ ને હરમી સાલા

  • @mahadevofficial2

    @mahadevofficial2

    Ай бұрын

    Sachi vat che

  • @jigneshthakor8480
    @jigneshthakor84802 ай бұрын

    ખજૂર ભાઈ ના સપોર્ટ કરતા રહેજો ભાઈ દશરથજી ઠાકોર

  • @kanumsoanki4379
    @kanumsoanki43792 ай бұрын

    વાહ મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી ખજુર ભાઈ ને ❣️🙏❣️🙏🙏❣️🙏❣️🙏❣️

  • @dipaksinhzala7000
    @dipaksinhzala70002 ай бұрын

    गुजरात में मैंने एक भगवान देखा है उसका नाम है खजूर भाई ❤❤❤

  • @user-wc7xc2te8e

    @user-wc7xc2te8e

    2 ай бұрын

    Sahi baat. Ha.

  • @ajitmakadiya5776

    @ajitmakadiya5776

    2 ай бұрын

    ❤❤❤

  • @rajalrajal141

    @rajalrajal141

    2 ай бұрын

    Aap share Karo or dusro ko subscribe kare apne group me kaho🙏

  • @vechatvechat6925

    @vechatvechat6925

    2 ай бұрын

    ❤❤❤❤❤

  • @royalrathva4879

    @royalrathva4879

    2 ай бұрын

    khajurbhai. અમારા ગામ પણ એક વિધવા કાકી અને એની સોકરી રહે છે.એમનું ઘર એકદમ ખરાબ હાલત માં છે. તમે કયક વિચારો તો ખૂબ સારું

  • @Village_life6471
    @Village_life64712 ай бұрын

    ખજુર ભાઈ ને ભગવાન નુ રુપ માનતા હોય એ લાઈક કરો.

  • @rajalrajal141

    @rajalrajal141

    2 ай бұрын

    લાઈક નહિ શેર કરો અને subcriber કરો

  • @sanjaymakwana8055
    @sanjaymakwana80552 ай бұрын

    Khajurbhai અમે તમને ભવિષ્ય માં ગુજરાત ના મુખ્ય મંત્રી જોવા માંગીએ છું એ ગરીબો ના મસીહા❤

  • @vajavijay3555
    @vajavijay35552 ай бұрын

    भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।❤

  • @NeelDoriyaVlogs
    @NeelDoriyaVlogs2 ай бұрын

    કોન કોન ખજૂર ભાઈ ના સાચ્ચા ચાહકો છે 🙏🏻❤️🫡 ????????????

  • @NeelDoriyaVlogs

    @NeelDoriyaVlogs

    2 ай бұрын

    સુ આજે મારી 500 Femily ❤️🤞🏻 Complete ✅ 🙏🏻 થશે ??????????????????

  • @familyrealvlogs

    @familyrealvlogs

    2 ай бұрын

    Hi

  • @NeelDoriyaVlogs

    @NeelDoriyaVlogs

    2 ай бұрын

    @@familyrealvlogs Hello 👋🏻

  • @sushmatmore7271

    @sushmatmore7271

    2 ай бұрын

    Hi ❤❤

  • @gambhirdihora4481
    @gambhirdihora44812 ай бұрын

    અધિકારીઓ ખજુરભાઈ પાસે થી કાંઈ ચીખવુ જોઈએ ખરેખર આવા પરિવારોને સહાય કરવી જોઈએ તેની જગ્યાએ પૈસા વાળા ના મકાન બનતા હોય કેમકે ટેબલ ની નીચેથી મલાય લેતા હોય ખજુરભાઈ ને હુ દિલ થી સ્પોટ કરુ છુ ❤️❤️❤️🙏

  • @Rajveer_Makwana

    @Rajveer_Makwana

    2 ай бұрын

    Badhay khajurbhai jevu vichare to duniyama badhayna dukhdur thay ❤❤❤❤ 😊

  • @Rajveer_Makwana

    @Rajveer_Makwana

    2 ай бұрын

    Sachi vat chhe bhai modiji na makanma ac ane four wheel vala loko rahe chhe ahiya bhavnagarma kevirite vicharo aeto makan nahoy aevaloko mate aa yojana chhe modiji sahay kare pan vachebija paisakhai ne aavalokone makanaapi de chhe mane to khub gusso aave panbhai aapne su kari shkiye

  • @desaijayesh6314

    @desaijayesh6314

    2 ай бұрын

    ​@@Rajveer_Makwana6:01

  • @indariyaganpat8754

    @indariyaganpat8754

    2 ай бұрын

    Super

  • @gambhirdihora4481

    @gambhirdihora4481

    2 ай бұрын

    @@Rajveer_Makwana મને અંગ્રેજી વાસતા નથી આવડતું 🙏

  • @lalubhathakor7949
    @lalubhathakor79492 ай бұрын

    ખરેખર ખજુર ભાઇ સાક્ષાત્ ભગવાન સ્વરૂપ છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને લાખ લાખ વંદન છે... love you bro 🥰 Mahadev bless you 🙏

  • @vinabenvinaben5890
    @vinabenvinaben58902 ай бұрын

    જય સ્વામિનારાયણ ખજુર ભાઈ ખુબ ખુબ આભાર આપનો ગરીબોના આધાર છો તમે ખજુર ભાઈ આપને ભગવાન હંમેશા ખુશ રાખે એવી પ્રાથૅના

  • @aai_mogal_chhoru__
    @aai_mogal_chhoru__2 ай бұрын

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️

  • @nilcomeady1997
    @nilcomeady19972 ай бұрын

    ખજૂર ભાઈ તમે લોંગ વિડિયો રાખો 🙏🙏🙏🙏 તમારો વિડિયો ક્યારે પૂરો થઈ જાય તેની ખબર જ નથી પડતી ❤❤❤ તમારા દરેક વિડિયો રડાવી જાય છે.. ધન્યવાદ છે તમને અને તમારી ટીમ ને ❤❤

  • @vasavaarvindbhaid.9336
    @vasavaarvindbhaid.93362 ай бұрын

    👌🙏 ખજૂરભાઈ તમારા જેવા સેવાભાવી, દયાળુ, જિંદાદીલી, કળિયુગમાં પણ જોવા મળે છે, એજ ભગવાનની પ્રસ્તુતિ છે

  • @jaymakhodal4310
    @jaymakhodal43102 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ ની ટીમ ને

  • @meldidhamluvana
    @meldidhamluvana2 ай бұрын

    હુ ખજૂર ભાઈ ને ભગવાન માનું છુ તમે મનોસો ભાઈ બધાજ મિત્રો ને માતાજી ખુશ રાખે તેવી પ્રાથના❤❤❤❤

  • @Vagadboys
    @Vagadboys2 ай бұрын

    ખજૂરભાઈ નો ફ્રેન્ડ બધા લાઈક કરજો 👍

  • @thakorprakash2334
    @thakorprakash23342 ай бұрын

    હુ ખજૂર ભાઈ ને ભગવાન જ માનું સું,,,🙏

  • @vinodpalas2654
    @vinodpalas26542 ай бұрын

    Superbhai tamari mane dilti abhinand ke tamara jeva shih no jannm apiyo khajur bhai khub griboni seva karo evi mari dil ti abhinand

  • @Vagadboys
    @Vagadboys2 ай бұрын

    અમારા તરફથી નીતિનભાઈ ને ખૂબ જ સપોર્ટ આવાને આવા કામ કરતા રહો નિતીનભાઈ માટે મારે શાયરી બોલવી છે એટલે____કે ખુશ રાખે તને દેવ દ્વારકા વાળો ને કરજે સારા એવા કામ અરે જગત આંખો યાદ કરે એવું બનાવજે મોટું નામ❤ જય માતાજી ખજૂર ભાઈ

  • @Vagadboys

    @Vagadboys

    2 ай бұрын

    kzread.info/dash/bejne/X2lklMqHd8nNlso.htmlfeature=shared

  • @vajaparesh1891
    @vajaparesh18912 ай бұрын

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻

  • @pateljanakjanak8556
    @pateljanakjanak85562 ай бұрын

    ખજુર ભાઈ આવા ને આવા કામ કરતા રહો અવી મહાદેવ ને ના પ્રાર્થના 🙏🕉️ Jay Umiya maa 🙏🔱 Jay Mahakali maa 🙏🔱 Jay amba maa 🙏🔱

  • @shubhasgohil2419
    @shubhasgohil24192 ай бұрын

    અમારા ગુજરાત નું ગૌરવ એટલે નીતીનભાઇ જાની જય શ્રી રામ જય માતાજી

  • @villagetrip4906
    @villagetrip49062 ай бұрын

    દુઃખિયાનો હસ્તો ચહેરો કરનાર ખજુરભાઈ તમને અને પડદા પાછળ કામ કરનાર આખી તમારી ટીમને ખુબ અભિનંદન, જય દ્વારકાધીશ 🙏🙏

  • @SOHAMSTUDIOSEDARDAOFFICIAL
    @SOHAMSTUDIOSEDARDAOFFICIAL2 ай бұрын

    ખુબ ખુબ આભાર વ્યક્ત કરી રહ્યો છુ કે આપ આવું સારુ કામ કરી રહ્યા છો નિતીનભાઈ આપ ભગવાન નો અવતાર સવો...

  • @user-qq7rq5hb6m
    @user-qq7rq5hb6m2 ай бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ગરીબોના રામ તમારા ચરણોમાં હજારો વંદન તમારા ચરણો જ્યા પણ પડે ત્યા ઝુંપડી પણ મહેલ બની જાય છે ગરીબોના રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @user-yt5qb8ud7e
    @user-yt5qb8ud7e2 ай бұрын

    નિતીનભાઇ જાની દિલથી તમારો આભાર માનું છુ,

  • @jagdishthakorjagdishthakor4251
    @jagdishthakorjagdishthakor42512 ай бұрын

    ખજૂર ભાઈ ને મુખ્યમંત્રી

  • @kapilgoswami6081
    @kapilgoswami60812 ай бұрын

    મારા મહાદેવ ના અવતાર ખજૂરભાઈ અને તરુણભાઈ

  • @VijayParmar-pp3tw
    @VijayParmar-pp3tw2 ай бұрын

    Please ek request che jetla loko khajur bhai na vlog jove che etla loko like karo. Lot's of love khajur bhai ❤❤

  • @fulrajsolankiofficial7526
    @fulrajsolankiofficial75262 ай бұрын

    ખજુર ભાઇ આમની આવી દશા જોઈ ખરેખર હું પાંચ મિનિટ સુધી એકલા એકલો રોહયો દુઃખ શું વસ્તુ છે હું સારી રીતે જાણું છું

  • @bhaliyavijay.m1100
    @bhaliyavijay.m11002 ай бұрын

    ખજૂર ભાઈ ભગવાન નું રૂપ છે. જય માતાજી.

  • @SabjiwalakutchGJ12

    @SabjiwalakutchGJ12

    2 ай бұрын

    ❤❤❤

  • @pareshbaraiya5906
    @pareshbaraiya59062 ай бұрын

    ભગવાન રૂપ છો ખજૂર ભાઈ તમે ❤️‍🔥

  • @patelpintu181

    @patelpintu181

    2 ай бұрын

    ગામ વાળા રાવણ જ કેવાય

  • @GAMINGKING-ip7zf
    @GAMINGKING-ip7zf2 ай бұрын

    જય મહાકાળી માં જય કુળદેવી માં જય અંબે માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિતિનભાઈ ખુબ ખુબ આભાર 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ChauanPintu-jy6dj
    @ChauanPintu-jy6dj2 ай бұрын

    Khajur bhai. Ni to vataj na thay. King👑 khajur bhai❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍

  • @GopalMonpara8000
    @GopalMonpara80002 ай бұрын

    ❤ દુઃખી યાનો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤❤

  • @lofi_music371
    @lofi_music3712 ай бұрын

    Kon kon khajurbhai ne bhagavan mane 6a like this❤

  • @imageguruedit3768
    @imageguruedit37682 ай бұрын

    khajurbhai ne bhagvan khub dhan ape ....

  • @user-zm6lv8ry8z
    @user-zm6lv8ry8z2 ай бұрын

    ખજુરભાઈ હારીજ. જોડે. કુરેજા ગામ શે ત્યાં એક. પરિવાર શે. બહુ. દુઃખી કુટુંબ શે. દિકરી. અપંગ. શે. તો. ખજુરભાઈ. એક વખત. મુલાકાત લો 🙏🙏

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai25852 ай бұрын

    ખજૂરભાઈ ધન્ય ધન્ય તમને અને જનેતા માતા જન્મ દેનારી તમારી માતા ને ખૂબ ખૂબ અભિનંદન જે તમારું અત્યારે આ કાર્ય થયું છે ને આવા ગ્રીપ માણસોને ગોતી ગોતીને અન્ન પહોંચાડો છો ને કારને આપણી સરકારી અત્યારે વાતો કરે છે અને ગરીબે હટાવી દીધી પણ પરિસ્થિતિ હાડ થતી જાય છે કોઈ કોઈનું કોઈ આ મોંઘવારીમાં રહ્યું નથી અને મોંઘવારી એટલી બધી હાડ પડે છે ને ખજૂરભાઈ સાધારણ માણસ બીજાની સહાય કરતા ડરેસ રામ રાખે અને કોઈ નો સાથે એટલે તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ ના અવતાર થઈ અને તમે પધારેલા છો આવું કાર્ય કરતા રહેજો અમારે તો દ્વારકાધીશ ની પ્રાર્થના

  • @ashokashok933
    @ashokashok9332 ай бұрын

    માં હર્ષદ ભવાની તમને સદા ખુશ રાખે ખજૂરભાઈ

  • @senmahansaben267
    @senmahansaben2672 ай бұрын

    ખજૂર ભાઈ❤ગામ અંબાસણમાં❤બહુ સારું કામ કર્યું છે❤એટલે મને બહુ ખુશી થઈ❤કેમ કે મારું ગામકેમ કે મારુ ગામ વાસણમાં ખજૂર ભાઈ આવ્યા

  • @rajubhasodha1592
    @rajubhasodha15922 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ ખૂબ લાંબુ જીવો તમને અને તમારા પરિવાર ને શ્રી કૃષ્ણા ખુશ રાખે ❤❤❤❤❤❤

  • @thakorbharat6242
    @thakorbharat62422 ай бұрын

    હું પણ ભગવાન સમાન માનું છું

  • @dipakgiri4012
    @dipakgiri40122 ай бұрын

    જયમાતાજી. અબાસણ મૉ. ભગવાન. આયા. ખજુર. ભાઈ❤❤❤❤🎉🎉🎉

  • @kailashgohil3858
    @kailashgohil38582 ай бұрын

    ખજુર ભાઇ ગરીબો નાં ભગવાન છે જય સોમનાથ દાદા તમને લાખ લાખ વંદન છે ખજુર ભાઇ રાજુલા ગામમાં પણ આવાં ભાઇ બહેન એકલા છે તેમની પણ આવીજ હાલત છે તમે જરૂર જજો તમે તો ગરીબો નાં ભગવાન છો જય સોમનાથ દાદા 🙏

  • @rahupsi7290
    @rahupsi72902 ай бұрын

    ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે...અને તમે આવા જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા રહો... જય શ્રી કૃષ્ણ

  • @Urvashi6432
    @Urvashi64322 ай бұрын

    I'm new subscriber.. khajur bhai

  • @user-ud4ci7nz5h

    @user-ud4ci7nz5h

    2 ай бұрын

    ❤🎉❤

  • @jagdishthakorjagdishthakor4251
    @jagdishthakorjagdishthakor42512 ай бұрын

    ખજૂર ભાઈ ને મુખ્યમંત્રી બનાવો

  • @user-jx5ci4xr3n

    @user-jx5ci4xr3n

    2 ай бұрын

    મુખ્યમંત્રી થી આવુ કામ નો થાય પીએમ કે શીએમ થી નો એવા કામ કરે છે પોતે કરે છે કામ

  • @Dada_Digital
    @Dada_Digital2 ай бұрын

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપીયો. હુંમારા કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રથાના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 😎 કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @user-dm4xj5nv1t
    @user-dm4xj5nv1t2 ай бұрын

    ભગવાન તમને હર પલ ખૂશ રાખે નીતીનભાઇ ❤❤❤❤❤❤

  • @RajuJamod-hl6wk
    @RajuJamod-hl6wk2 ай бұрын

    જય શ્રી રામ ખજુરભાઇ....કપીરાજ આવ્યા એ હનુમાનજી અને તમે રામ બની ને આવ્યા.... અમીબેન ની જીંદગી સુધારવા...જય શ્રી રામ ..જય માતાજી

  • @harshilpandya2007

    @harshilpandya2007

    2 ай бұрын

    Ek dam sachi vat jya Prabhu Ram pote jay tya temne sevak vanar avanaj ...khajur bhai Ram na rup ma avya chhe loko mate

  • @zalalalubha
    @zalalalubha2 ай бұрын

    નીતીનભાઈ જાની ની બધી મનોકામના મહાદેવ પુરી કરે....

  • @farmarlovers5192
    @farmarlovers51922 ай бұрын

    ખજૂર ખાઈ ને આપનો ફુલ સપોર્ટ છે ❤❤❤

  • @riteshcretas9284
    @riteshcretas928418 күн бұрын

    ખજૂર ભાઈ તમારી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @Desiboys0789
    @Desiboys07892 ай бұрын

    ભગવાન દ્વારકાધીશ હર પલ તમને ખૂશ રાખે ❤

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki11502 ай бұрын

    આપની સેવા અદ્વિતીય છે..ભગવાન આપને હમેશા સુખી રાખે એવી જ પ્રભુને પ્રાર્થના..

  • @PunubhaVaghela
    @PunubhaVaghela2 ай бұрын

    હુ તો પહેલા થીજ ખજુરભાઈ ને ભગવાન માનુ છુ ધન્ય છે ખજુર ભાઈ ના માં બાપને કે આવા કુષ્ણ ને જન્મ આપ્યો

  • @Bavaliyaketan7769
    @Bavaliyaketan77692 ай бұрын

    જય માતાજી 🙏 જય શ્રી ક્રિષ્ના 🙏 ખજુર ભાઈ ❣️ તરૂણ ભાઈ ❣️ મહેશ દાદા ❣️ બધા ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 👑🚩

  • @KOLI.DABHI.GOKUL.
    @KOLI.DABHI.GOKUL.2 ай бұрын

    KOLI DABHI GOKUL AMBARDI GUJARATI 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏જય માતાજી લાઈક

  • @RajeshbhaiDabhi-pc4hh
    @RajeshbhaiDabhi-pc4hh2 ай бұрын

    🙏 ખજૂર ભાઈ અને તેમની ટીમ ને વંદન 🙏

  • @comedykingop1597
    @comedykingop15972 ай бұрын

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે❤❤❤❤🎉🎉🎉🎉

  • @Mahakali_Digital_Tarsara
    @Mahakali_Digital_Tarsara2 ай бұрын

    ખજુરભાઈ કોણ કોણ ભગવાન માને છે ❤️

  • @anishvohra2268
    @anishvohra22682 ай бұрын

    ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤

  • @familyrealvlogs

    @familyrealvlogs

    2 ай бұрын

    Hi

  • @anishvohra2268

    @anishvohra2268

    2 ай бұрын

    @@familyrealvlogs hello

  • @Phajalpur-VadodaraR-

    @Phajalpur-VadodaraR-

    2 ай бұрын

    👌👌🙏🙏🙏🙏🙏👌👌

  • @NareshRavat-de6wu
    @NareshRavat-de6wu3 күн бұрын

    ખજૂર ભાઈ તમને ખરેખર ધન્ય છે❤

  • @user-nc2sw6tj9h
    @user-nc2sw6tj9h10 күн бұрын

    Khajur Bhai વડાપ્રધાન નો davedar ગણાય selut khajur Bhai

  • @ravibaghel4570
    @ravibaghel45702 ай бұрын

    Khajur Bhai aap bhagwan ke Avtar ho ❤ Jai shree Ram, ❤️ Jai mata di ❤❤🙏🙏

  • @comedy5866
    @comedy58662 ай бұрын

    🙏🏻ધરતી ના ભગવાન નીતિન જાની ❤🙏🏻 JAY MATAJI🙏🏻

  • @yogeshsolankiofficial
    @yogeshsolankiofficial2 ай бұрын

    Very naic khajur bhai ❤dil se👌👌👌👌👌

  • @alkeshdodiya4154
    @alkeshdodiya41542 ай бұрын

    ખરેખર ખજૂર ભાઈ ભગવાન છે 🙏🙏🙏

  • @Harivanshvora
    @Harivanshvora2 ай бұрын

    Jay mataji 🙏🙏🙏🙏🙏

  • @jitendrapatel3585
    @jitendrapatel35852 ай бұрын

    ભગવાન તમને બહુ લાંબુ આયુષ્ય આપે. ગરીબોના ભગવાન શ્રી કૃષ્ણ છો

  • @user-tt7gv6oq8b
    @user-tt7gv6oq8bАй бұрын

    તરુણ ભાઈ તમને ધન્યવાદ આપવા પડે, આ યુગ માં ભાઈ ભાઈ ને મન મેળ ઓછો જોવા મળેછે પણ તમે ખજૂર ભાઈ ની સાથે ખભે થી ખભો મેળવી કામ કરો છો ,selut che તમને..😊

  • @sunilvaghela71095
    @sunilvaghela710952 ай бұрын

    ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન ❤️ થી કારણ કે આવા કાળા કળિયુગ મા આવું કામ કરવું એ ભગવાન ના સ્વરૂપ મા આવું કામ કરો છો એના માટે 🙏🙏

  • @makwanaradhe1432
    @makwanaradhe14322 ай бұрын

    Love you khajur bhai

  • @mahendrasinhrathore9787
    @mahendrasinhrathore97872 ай бұрын

    जय माताजी खजूर भाई

  • @kiran635
    @kiran6352 ай бұрын

    ક્યારેક ક્યારેક મને એક વિચાર આવે કે ભગવાન તુ પણ ઘોર અન્યાય કરી રહ્યો છે કેવી ગરીબાઈ ની અંદર આવા લોકો જીવતા હશે ભગવાન ને હું રોજ ટકોર કરું છુ કે તુ કેવો ભગવાન છે હે કુદરત તુ ગરીબી આપી ને અન્યાય કરી રહ્યો છે પણ મારા વિચાર મુજબ તો મારો ખજૂર ભાઈ જ ભગવાન છે જે ખરેખર આવા ગરીબ લોકોનોના ભગવાન બનીને ઊભા રહે છે ભગવાન ને પણ જુકાવી દે એટલી તાકાત ખજૂર ભાઈ ધરાવે છે જય હો ખજૂર ભાઈ મારા લાખ લાખ વંદન છે ❤️🙌

  • @user-tt7gv6oq8b
    @user-tt7gv6oq8bАй бұрын

    ધન્યવાદ ખજૂર ભાઈ ,આવાજ કામો કરતા રહેજો માતાજી તમને ઘણું આપશે...

  • @BARAlYARAJVEER4052
    @BARAlYARAJVEER40522 ай бұрын

    જય માતાજી ખજૂર ભાઇ

  • @Aloneboysatyendra
    @Aloneboysatyendra2 ай бұрын

    गरीबो ka मसीहा खजूर भाई

  • @yamsirathod4017
    @yamsirathod40172 ай бұрын

    દુઃખિયા ના તારણ હાર ખજુર ભાઈ અને તેમની ને લાખ લાખ વંદન કરું છું. જય હો ખજુર ભાઈ તમારી જય હો....❤

  • @user-eh6fu6zn1s
    @user-eh6fu6zn1s2 ай бұрын

    Dil thi salam chhe khajurbhai tamane kharekhar bhagavan to joya na hoy pan tamara rup ma mlya chhe a badha loko ne

  • @user-wz3dc3ye7k
    @user-wz3dc3ye7kАй бұрын

    ગુજરાત નુ ગ્ર્વ્હ અટલે ખજુર ભાઈ પોપટ ભાઈ ( જય શ્રી રામ

  • @thegreatindia770
    @thegreatindia7702 ай бұрын

    ભાઈ માનશ ને એક હાથ ના તો ચાલે અને એક પગ ના હોય તો ચાલે પણ જો થોડી મંદ હોય તો આ દુનિયા એની ના જીવા દે સાચું કે ખોટું મને તમે જણાવજો પ્લીસ મને કમાવા બહુ તકલીફ પડે છે તો પ્લીઝ ખજૂર ભાઈ ને પણ બધા કહેજો મારી ખાલી દવા ચાલુ કર્યા આપે તમારા બધાને એવી મારી પ્રાર્થના ખજૂરભાઇ સુધા પોચડી દેજો અને તમને બધાને ખોટું લાગે તો તમે મને જ્યાં મળવા બોલાવો ત્યાં આવી શકો🙏🙏🙏❤

  • @vipuljada4565
    @vipuljada45652 ай бұрын

    જાની દાદા ફાઉન્ડેશન ની ટીમ ને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏👍

  • @prakashpadhiyar9862
    @prakashpadhiyar98622 ай бұрын

    ખજૂર ભાઈ અમી બેન ના બધાજ દુઃખ દૂર થાય માટે દ્રારકાધીશ ને પ્રાર્થના કરુંછું ખજૂર ભાઈ તમને માં લક્ષ્મી એટલું અઢળક ધન આપેકે કોઈ ગરીબ ઘર વગર કે ભુખે ના રહે

  • @Khajurbhai__update
    @Khajurbhai__update2 ай бұрын

    ખજુર ભાઈ નાં વિડિયો જોયા પછી વિડિયો ને લાઈક અને શેર subscribe કરીને વિડિયો નાં સાથે કોમેન્ટ કરો 🙏🙏 અને ખજુર ભાઈ નેં સપોર્ટ કરો 🙏🙏 જય શ્રી આશાપુરા જય શ્રી રામ 🙏🙏

  • @chavdabalwantsinh7514
    @chavdabalwantsinh75142 ай бұрын

    ખૂબ સરસ કામ કરી રહ્યા છો ખજૂર ભાઇ 🙏🙏

  • @divyeshsevara4182
    @divyeshsevara41822 ай бұрын

    Great job khajur bhai Bhai tame gujrat na bhagwan so

  • @chetansingal2684
    @chetansingal26842 ай бұрын

    ભગવાન થી મોટી છે માનવતા.... જીવન માં એક મોટામાં મોટી ઈચ્છા છે નીતિન ભાઈ જેવા લોકો સાથે કામ કરવાની ... નમ્ર અરજ છે કૉમેન્ટ વાંચી ને નીતિન ભાઈ ખાલી 100 વર્ષ એમના જોડે આવા કામ માટે મને ખાલી ઓડર કરે...🙏🏻

  • @jigarbarot1764
    @jigarbarot17642 ай бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ વાહ ભાઈ વાહ ખૂબજજ્જજ્જજ્જજ સરસ કાર્ય કરો છો ભાઈ તમે અને તમારી ટીમ ને selute છે

  • @dipikapatel6512
    @dipikapatel6512Ай бұрын

    Khajur bhai ne khub khub dhnyvad saru kaam kare che

  • @user-qz2tq3tj4c
    @user-qz2tq3tj4c2 ай бұрын

    Khajur Bhai trending ma 🎉

  • @himatsingkoli4741
    @himatsingkoli47412 ай бұрын

    વિડિયો જોઈ ને ખૂબ દુઃખ થયું.તમે નિરાધાર નાં આધાર છો નીતિનભાઈ ભગવાન તમને દીર્ધાયુ આયુષ્ય આપે.સાહેબ બંદગી 🙏🙏

  • @jigarthakor1161
    @jigarthakor1161Ай бұрын

    હા ખજૂર ભાઈ ને મુખ્ય મંત્રી બનાવો

Келесі