289 મું ઘર | Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Khajur | 289 Home | Mehsana | Ghar

Пікірлер: 1 000

  • @ishvarjadav471
    @ishvarjadav471Ай бұрын

    સાહેબ. પાલીતાણા તાલુકા નુ અનીડા ગામછે. ત્યા.માજી અને દાદા ને મકાનની જરૂર છે. આ ગામમાં. 5 વર્ષ પહેલા જાન ઉધી પડીથી આ જાનમા માજીના ર છોકરા એક્સપાયર થઇ ગયાછે

  • @sagarmovisumrala1366

    @sagarmovisumrala1366

    Ай бұрын

    હા ભાઈ સાચી વાત છે 🙏🙏🙏

  • @sanjaymakwana8055

    @sanjaymakwana8055

    Ай бұрын

    Bhai vidio utari ne khajur bhai ne moklo

  • @PintuParmar-up1ez

    @PintuParmar-up1ez

    Ай бұрын

    Video utarine khjur bhai ne moklo bhai

  • @ishvarjadav471

    @ishvarjadav471

    Ай бұрын

    @@sanjaymakwana8055 kzread.infoVIsKRfVxEq8?si=mOtX5KvZhz5qSwAIઆમા

  • @CatKikSevan

    @CatKikSevan

    Ай бұрын

    Forward

  • @VinodRaykaVlogs
    @VinodRaykaVlogsАй бұрын

    આપણે સૌ સાથે મળીને ખજૂર ભાઈ ની ચેનલ ને વધુ વ્યૂ મળે તેવા પ્રયાસો કરીએ જેથી ખજૂર ભાઈ વધુ લોકોની સેવા કરી શકે❤❤❤❤❤

  • @pd.sankhat9067

    @pd.sankhat9067

    Ай бұрын

    Khub sarsh

  • @gujjugrowth4696

    @gujjugrowth4696

    Ай бұрын

    સાચી વાત. ફુલ સપોર્ટ ખજૂરભાઈ ને ❤

  • @kantariyavishal7531

    @kantariyavishal7531

    Ай бұрын

    right 👍

  • @ishvarjadav471

    @ishvarjadav471

    Ай бұрын

    kzread.infoVIsKRfVxEq8?si=mOtX5KvZhz5qSwAI

  • @ishvarjadav471

    @ishvarjadav471

    Ай бұрын

    kzread.infoVIsKRfVxEq8?si=mOtX5KvZhz5qSwAI આ વીડીયો સાહેબ સુધી પહોચાડવા વીનતી

  • @Maa-Mahakali.official
    @Maa-Mahakali.officialАй бұрын

    ગુજરાત ના મસીહા એવા સૌથી મોટા દાનવીર ખજૂરભાઈ ને લાખ લાખ વંદન❤

  • @dipaksagarka
    @dipaksagarkaАй бұрын

    ખૂબ જ સરસ ઘર બનાવ્યું છે..બસ આવી જ રીતે જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો એવી માતાજી પાસે પ્રાર્થના.. હર હમેશાં ખુશ રહો.. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે એવી માતાજી પાસે પ્રાર્થના.. ભગવાન ભોળેનાથ તમને ઘણું બધું આપે.. જય માતાજી.. જય શ્રી કૃષ્ણ..

  • @GopalMonpara8000
    @GopalMonpara8000Ай бұрын

    દુખીયાં નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤

  • @kanujani3855
    @kanujani3855Ай бұрын

    ખજૂરભાઈ હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ તળાજા તાલુકામાંથી સત્રા માંથી બોલો કનુભાઈ જાની ખજૂરભાઈ તમને કોટિ કોટિ વંદન

  • @ParashbhabhorParashbhabhor
    @ParashbhabhorParashbhabhorАй бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ ની સપોર્ટ કરો બધા

  • @bholojambuchamogalchoru3206
    @bholojambuchamogalchoru3206Ай бұрын

    અત્યારે જે આવી સેવાકરે એ ભગવાન જ કહેવાય .ધન્ય શે નિતીનભાઇ જાની ને ભગવાન ઘણું આપે

  • @vajavijay3555
    @vajavijay3555Ай бұрын

    भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।❤❤❤

  • @vajaparesh1891
    @vajaparesh1891Ай бұрын

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻

  • @shaileshshaileshlbhanushal396

    @shaileshshaileshlbhanushal396

    Ай бұрын

    Khajur Bhai Jay mataji

  • @vatukiyavishal289
    @vatukiyavishal289Ай бұрын

    ખજુરાભાઈ ના પ્રેમા કરતા હોય તા like કરે❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @kanujani3855
    @kanujani3855Ай бұрын

    ખજૂરભાઈ હર હર મહાદેવ તમને અને તરુણભાઈ ને તમારી ટીમને બધાયને હર હર મહાદેવ જય માં મોગલ જય મહાકાળી

  • @milanbhiltimli4353
    @milanbhiltimli4353Ай бұрын

    ખજુર ભાઇ તો ભગવાન છે❤❤❤

  • @sagarmovisumrala1366
    @sagarmovisumrala1366Ай бұрын

    ખજુર ભાઈ અનીડા ગામ ના પરીવાર ની મુલાકાત લેવા વિનંતિ છે 🙏🙏🙏🙏🙏

  • @Shravanthakoroff
    @ShravanthakoroffАй бұрын

    મહાદેવ ના આશીર્વાદ હર હંમેશા ખજુર ભાઈ. સાથે રહે તેવી પ્રાર્થના❤❤❤❤

  • @jitsvlogs
    @jitsvlogsАй бұрын

    ખજૂર ભાઈ તમે ગરમી માં ગરીબો ના રાજા છો ને તમે તમારું ધિયાન રાખજો ( જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ) ❤❤❤❤

  • @automobilesolution
    @automobilesolutionАй бұрын

    કળયુગ માં પણ... સતયુગ નાં દર્શન... વાહ વાહ ખજૂર ભાઈ તમને એને તમારા બધાં સાથી મિત્રો ને... ધન્ય ધન્ય છે... જય શ્રી રામ.. જય શ્રી કૃષ્ણ...🙏🚩🚩

  • @vinabenvinaben5890
    @vinabenvinaben5890Ай бұрын

    જય સ્વામિનારાયણ ખજુર ભાઈ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150Ай бұрын

    આપના માટે શબ્દો જ નથી..હળાહળ કળિયુગ આપના જેવા લોકો દુર્લભ છે..આપ ભગવાન નું સ્વરૂપ છો..❤❤❤

  • @vatukiyavishal289
    @vatukiyavishal289Ай бұрын

    ખાબા સરસ કામ કોરો તો ખજુરાભાઈ તામે તમારો આભરા જય માતાજી જય શ્રી કૃષ્ણ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394Ай бұрын

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤❤

  • @sagarvlogs111
    @sagarvlogs111Ай бұрын

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના..🙏

  • @lalubhathakor7949
    @lalubhathakor7949Ай бұрын

    ગુજરાત ના કર્ણ અને ગરીબો ના બેલી ખજુર ભાઇ ને.. લાખ લાખ વંદન છે...જય શ્રી રામ 🚩 love you bro 🥰

  • @Dada_Digital
    @Dada_DigitalАй бұрын

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રથાના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો. 🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @patelyug108
    @patelyug108Ай бұрын

    જય જય. માડી. ખજુર. ભાઈ. વાહ વાહ. ભાઈ.

  • @c.n.patelpatel9495
    @c.n.patelpatel9495Ай бұрын

    વાહ ખજૂર ભાઈ વાહ.તમને માતાજી ખૂબ જ શક્તિ આપે.

  • @KrishanaKagad
    @KrishanaKagad28 күн бұрын

    હુ અને મારી દીકરી ક્રિષ્ના...તમારા માટે દરરોજ અને હંમેશા પ્રાર્થનાં કરીએ છીએ... ભગવાન હંમેશા તમને ખુશ રાખે અને તમારા ઘર પરિવાર સગા સંબંધી ને સ્વસ્થ રાખે.... હંમેશા તમારા જીવનમાં આવતા સઘળા કાર્ય ભગવાન પુર્ણ કરે... જય માતાજી

  • @zalacreation999
    @zalacreation999Ай бұрын

    હું મરી જઈશ તો ખજુર ભાઈ નો વલોગ ઉપરથી જોઈશ😊😊

  • @user-yb3mb3im6d
    @user-yb3mb3im6dАй бұрын

    Jug jug jevo nitin sar ❤❤

  • @anilmakwana591
    @anilmakwana591Ай бұрын

    🙏જય માતાજી ખજૂર ભાઇ 🙏

  • @pravachan4355
    @pravachan4355Ай бұрын

    Thank you very much for volunteering Doctor saheb and team.

  • @ad1official381
    @ad1official381Ай бұрын

    खजूर भाई जेटला घर तो गुजरात मा नेताओं ऐ पण ना बनव्या होय सेल्यूट छे खजूर भाइने

  • @user-vj1rj5qq6q
    @user-vj1rj5qq6qАй бұрын

    Jay mataji

  • @BapaSitaram4k
    @BapaSitaram4kАй бұрын

    હર હર મહાદેવ 🙏🙏

  • @Bhakti_Ram_33
    @Bhakti_Ram_33Ай бұрын

    1.Gujarat ના powerfull માણસ કોણ 👉ખજૂર ભાઈ❤❤ 8:30

  • @SureshMakvana-il5pu
    @SureshMakvana-il5pu23 сағат бұрын

    તમારી જરૂરછે ખજુરભાઈ

  • @user-ob2rk4tm3y
    @user-ob2rk4tm3yАй бұрын

    ખૂબ ખુશ ધનવાજ ખજુર ભાઈ

  • @SmilingBabyOctopus-ok5dv
    @SmilingBabyOctopus-ok5dvАй бұрын

    Jay mataji khajurbhai

  • @GAMINGKING-ip7zf
    @GAMINGKING-ip7zfАй бұрын

    જય મહાકાળી માં જય કુળદેવી માં જય અંબે માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Soffy_shitzu
    @Soffy_shitzuАй бұрын

    Bhagavan che a kalyug ma bhagavan e pote janam lidho che Loko ni seva karva khajur Bhai na roop ma ❤ page laagu tamne

  • @virupatel7565
    @virupatel7565Ай бұрын

    Bo j saras

  • @geeta3488
    @geeta3488Ай бұрын

    જય રામદેવપીર ખૂબ ખૂબ અભિનંદન ખજુરભાઈ

  • @AnilKumar-lr2qz
    @AnilKumar-lr2qz6 сағат бұрын

    Great work by your sir 🙌

  • @narotammakwana
    @narotammakwanaАй бұрын

    jay bhavani

  • @rashikbhairashikbhai138
    @rashikbhairashikbhai138Ай бұрын

    ગરીબ નો બેલી ખજુર ભાઇ ભગવાન છે

  • @sagarvora6613
    @sagarvora6613Ай бұрын

    🙏હર હર મહાદેવ🙏 વાહ ખજૂર ભાઈ વાહ. તમેતો ખુદ રામ ભગવાનના અવતાર છો. માજીની ખુશી એજ તમારા પરિવાર અને તમારા માટે આશીર્વાદ છે. ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં અઢળક ધન દોલત આપી ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.

  • @SOHAMSTUDIOSEDARDAOFFICIAL
    @SOHAMSTUDIOSEDARDAOFFICIALАй бұрын

    ખૂબ ખૂબ સુંદર રીતે કામ કરી રહ્યા છો

  • @ashoksolanki1482
    @ashoksolanki1482Ай бұрын

    👏👏👏

  • @jashubhola4175
    @jashubhola4175Ай бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @rameshbhaichaudhriramesh850
    @rameshbhaichaudhriramesh850Ай бұрын

    जय गुरुदेव भाई

  • @maulikdave7063
    @maulikdave7063Ай бұрын

    Jay ho mara Mahadev khajur bhai ne love you khajur bhai ❤❤❤

  • @user-ParthiThakor05
    @user-ParthiThakor05Ай бұрын

    જય જય બજરંગબલી🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ખજૂરભાઈ❤❤❤❤❤

  • @ArvindBabu-xo8pf
    @ArvindBabu-xo8pfАй бұрын

    ખૂબખૂબ અભીનંદન ખજુરભાઈ 💐👌👍🙏🏼🙏🏼💐

  • @jayeshboricha4732
    @jayeshboricha4732Ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ તમને ભગવાન શિવ ખુબજ સારા કામ કરવાની ક્ષમતા આપે તેવી પ્રાર્થના

  • @JigubhaSodhaparmar
    @JigubhaSodhaparmarАй бұрын

    તમને અને તમારી ટીમને મારા તરફથી ફુલ સપોર્ટ ❤😊

  • @shyamnathvanl3197
    @shyamnathvanl3197Ай бұрын

    Khajur bhi tama 1000000 atla ghar banvi sako bhgwan tamari upar krupa kare

  • @nite50
    @nite50Ай бұрын

    Hu Bhimadad Gam No Chhu, Me Tamne Zoya Ta Pan Hu Tamari Hare Selfi No Lay Hakyo😢 Hu Tamaro Fan Bani Jyo , Yame Garib Manas Ni Madat Mari ,, Thankyou Kajur Bhai😊

  • @ShekhaliyaBhavu-ez6qh
    @ShekhaliyaBhavu-ez6qhАй бұрын

    BhaiJayMataJi 🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏❤❤❤🤗

  • @h.mmokha5970
    @h.mmokha5970Ай бұрын

    અનાથ ના નાથ ખજૂર ભાઈ ને કોટી કોટી 🙏🙏🙏 તમારી ટીમ ને કોટી કોટી 🙏🙏🙏 ભગવાન રામ તમને બધાને શકિત આપે જય શ્રીરામ જય શ્રીકૃષ્ણ ❤

  • @NaitikPatelvlog
    @NaitikPatelvlogАй бұрын

    ખુબ ખુબ સરસ ખજૂર ભાઈ આ જ રીતે તમે ઘર બનાવતા રહો

  • @ChavdarameshChavdaramesh-zg1vp
    @ChavdarameshChavdaramesh-zg1vpАй бұрын

    જે જે લોકો ખજુર ભાઇ ના વિડીયો ની રાહ જોતા તે લાઈક કરો

  • @BsjagrwalBsjagrwal
    @BsjagrwalBsjagrwalАй бұрын

    खजूर भाई को बहुत बहुत धन्यवाद ग्रीबो के मसीहा है खजूर भाई लोगो को पेड़ पौधे लगाने की अपील भी साथ में करते रहिए

  • @SureshMakvana-il5pu
    @SureshMakvana-il5pu23 сағат бұрын

    તમારી જરૂરછે ખજુરભાઈ 😢

  • @jitumistry5966
    @jitumistry5966Ай бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર 💐🙏 Good Work Nitin bhai jay ho ❤🎉❤

  • @chehardigital1814
    @chehardigital1814Ай бұрын

    વાહ ગુજરાત ના સાવજ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276Ай бұрын

    જય હો જય હો ખજુરભાઈ ♥️👍🙏🙏

  • @devrajbhaijamod5645
    @devrajbhaijamod5645Ай бұрын

    ખજુરભાઈ ને ધન્યવાદ

  • @gambhirdihora4481
    @gambhirdihora4481Ай бұрын

    289 પરીવાર ને હાજરાહજૂર ભગવાન સમાન ખજુર ભાઈ

  • @dilkiaavaj5484
    @dilkiaavaj5484Ай бұрын

    Garibona Karn Bani Ne Garibone Vare Aviya Chho Tame KhajurBhai 🙏

  • @Khajurbhai__update
    @Khajurbhai__updateАй бұрын

    હેં 🙏 મારા 💯 ભગવાન 💫દાનવીર ❣️કર્ણ 🎯 ખજુરભાઈ 🦁 ને ✌️ સદા 🌄 ખુશ 🤩 રાખજો 💪 જય 🙏🙏 ।। શ્રી આશાપુરા જય શ્રી રામ ।। 🙏🙏 ।। ❤❤❤ ।।

  • @damubenjani8681
    @damubenjani8681Ай бұрын

    ખજૂરભાઈ બહુ તડકા પડે છે તમારી તબિયતનું ધ્યાન રાખજો

  • @VijayParmar-pp3tw
    @VijayParmar-pp3twАй бұрын

    Khajur bhai ghar joiye ne bovj Aanand thai che ❤

  • @GAMINGKING-ip7zf
    @GAMINGKING-ip7zfАй бұрын

    જય મહાકાળી માં જય કુળદેવી માં જય અંબે માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-zy4xt9gs4i
    @user-zy4xt9gs4iАй бұрын

    God aapko mere hisse ki b sari khushiyan dede🎉🎉🎉

  • @thakorvijay2656
    @thakorvijay2656Ай бұрын

    Khubsurat khajur Bhai ❤❤❤

  • @KrishnabaGohil-vp2xx
    @KrishnabaGohil-vp2xxАй бұрын

    Jay mataji JAY SHREE KRISHNA

  • @B4uprsr
    @B4uprsrАй бұрын

    बहुत बढ़िया 🤗❤️ इतनी भीषण गर्मी में घर बनाना आसान नहीं है, एक घंटा भी बिताना कितना मुश्कील हो जाता है और आप दिन-रात, खाने का कोइ schedule नही होता फिर भी इतनी मेहनत कर रहे हो Greattttt👍🏻और बहोत प्यारा घर और उशकी सभी चीज👌🏻निचे वाला kitchen मुझे specially अच्छा लगा Sweat🏠💖

  • @manishadave1717
    @manishadave1717Ай бұрын

    Khajurbhai you are really great man Tame je rite badhane help karo chho ghar banavi apo chho je bahuj saras kam chhe tamari jem bija pan needed People ni help kare to india ma koi poor nahi rahe

  • @AshishChauhan-dx3co
    @AshishChauhan-dx3coАй бұрын

    Indian Mr.BEAST=Khajur bhai ❤❤❤

  • @sangitaparmar868
    @sangitaparmar868Ай бұрын

    You’re great 👏💐 Khajurbhai 😊god bless you and live long and … healthy life … 💐👏

  • @MakwanaMukesh-ix2kb
    @MakwanaMukesh-ix2kbАй бұрын

    har har mahadev ❤❤❤❤❤jay mataji ❤❤❤❤❤ i love you khajur Bhai ❤❤❤❤❤

  • @darshangangera3003
    @darshangangera3003Ай бұрын

    આ યુગ ના રામ છે_ખજુરભાઈ_❤🙌❤

  • @uttamgohel7440
    @uttamgohel7440Ай бұрын

    🙏🏻જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ🙏🏻

  • @user-wj2di9ty8i
    @user-wj2di9ty8iАй бұрын

    ❤❤ જય જય દ્વારકાધીશ ખજુર ભાઈ ❤❤

  • @rajnikmakwana1483
    @rajnikmakwana1483Ай бұрын

    ખજૂરભાઈ & ટીમ...😊❤️🙏

  • @jashwitha120
    @jashwitha120Ай бұрын

    Khajur Bhai jaldi CM bane.

  • @maheshthakor4655
    @maheshthakor4655Ай бұрын

    Jay ho khajurbhai

  • @veerbharvad799
    @veerbharvad799Ай бұрын

    Jay dwarkadhish vala❤❤

  • @sanjayraval4629
    @sanjayraval4629Ай бұрын

    Jay Dwarkadhish 🙏

  • @prafulpraful7050
    @prafulpraful7050Ай бұрын

    Khub khub khub khub khub khub khub khub khub khub dhanyavad dada

  • @sanjayraval4629
    @sanjayraval4629Ай бұрын

    Jay Dwarkadhish Radhe Radhe

  • @chiragsorathiya4379
    @chiragsorathiya4379Ай бұрын

    Vah khajurbhai vah,salute your team

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277Ай бұрын

    વાહ ખજુર ભાઈ વાહ કાઈ ઘટે નય હો ખજુર ભાઈ જોરદાર ઘર બનાવુ ખજુર ભાઈ કાઈ પણ જય હો જાની દાદા 🎉🎉🎉❤❤

  • @sarvaiyarahul1744
    @sarvaiyarahul17444 күн бұрын

    Jay mataji jay shree Krishna 🙏

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2snАй бұрын

    Jay shree Krishna khajurbhai 🙏🏻

  • @RadheRadhe-pl3rm
    @RadheRadhe-pl3rmАй бұрын

    ખજૂર ભાય હૂ તમારી સેવાને ખૂબ ધન્ય માનૂસૂ સરસ કામ કરીરયાસે

  • @moriayush4590
    @moriayush4590Ай бұрын

    Khub sundor lagechhe bhai😊

  • @maheshthakor4655
    @maheshthakor4655Ай бұрын

    Jay ho khajur bhai

  • @user-jv9xh5tk5l
    @user-jv9xh5tk5lАй бұрын

    જય માતાજી ખજુરભાઈ 🙏 સરસ ધન્યવાદ

  • @solakingbavash6212
    @solakingbavash6212Ай бұрын

    ખુબખુબધનવાદખુજરભાઈ

Келесі