શું આસન વિના પૂજા થઇ શકે ? પૂજા પાઠ માટે કયું આસન વાપરવું ?

#acharyaanandpathak #chalosatsangkariye #puapath
શું આસન વિના પૂજા થઇ શકે ?
પૂજા પાઠ માટે કયું આસન વાપરવું ?
મંત્ર સિદ્ધિ માટે આ આસન હોવું જોઈએ ?
આસન વગર પૂજા કરવાથી શું થાય છે ?
Puam Path ma kayu aasan vaparvu joiye ?
ૐ ગણેશ.
જન્મકુંડળી નું વિશ્લેષણ કરાવવા માટે સંપર્ક કરો.
શ્રી ગણેશ મહાપુરાણ કથા
શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ કથા
દરેક પ્રકાર ના ધાર્મિક અનુષ્ઠાન કરાવવા માટે સંપર્ક કરો.
આચાર્ય શ્રી આનંદ પાઠક
સંપર્ક : +917433039724
Subscribe Now
@chalosatsangkariye
Subscribe Now
@KarmkandByAnandPathak
Subscribe Now
@MantraStotraByAnandPathak
-----------------------------------------------------

Пікірлер: 32

  • @nandarathod2884
    @nandarathod28847 күн бұрын

    🙏 Radhe Radhe 🙏 Bov j saras guruji

  • @harshasolanki7803
    @harshasolanki78037 күн бұрын

    સરસ માહિતી 🙏🏻🙏🏻

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb7 күн бұрын

    જય શ્રી રાધે કૃષ્ણા સાદર નમસ્કાર

  • @BhikhabhaiPatel-iw7if
    @BhikhabhaiPatel-iw7if8 күн бұрын

    જય શ્રીકૃષ્ણ ॐ નમઃ શિવાય ભગવાન શિવ ને કેવી ભસ્મ નુ ત્રિપુંડ કરી શકાય ભસ્મ કેવી રીતે બનાવવી

  • @chalosatsangkariye

    @chalosatsangkariye

    8 күн бұрын

    જી હા

  • @dhirajbhaijadav5194
    @dhirajbhaijadav51947 күн бұрын

    જય માતાજી

  • @Harshkumar77.7
    @Harshkumar77.78 күн бұрын

    Very nice

  • @pritimehta8399
    @pritimehta83997 күн бұрын

    મારી પાસે ઉન નું પીળું આસન છે અને ગ્રીન કલર નું બી છે આભાર ગુરુજી

  • @smitapatel3917
    @smitapatel39176 күн бұрын

    Drbhaashan kya male margdarshan aapsho

  • @IndiraJani-wz6vy
    @IndiraJani-wz6vy6 күн бұрын

    Mari pase red colour nu 6 chale pl janavajo

  • @vyasminal7046
    @vyasminal70466 күн бұрын

    Kushasan use me,but cover it, so chale?

  • @parmaramarsinh3404
    @parmaramarsinh34048 күн бұрын

    ❤❤❤

  • @tarlikapatel7730
    @tarlikapatel77305 күн бұрын

    દર્ભાસન ( કુશ ) નું આસન કેવુ હોય? સમજ આપી, બતાવવા માટે કૃપા કરશોજી

  • @pateljagdishbhai5662
    @pateljagdishbhai56628 күн бұрын

    દૅભાસન ની સમજણ આપી શકય હોય તો બતાવવા વિનંતી

  • @chalosatsangkariye

    @chalosatsangkariye

    8 күн бұрын

    હા જરૂર

  • @ushabenchotai4167
    @ushabenchotai41678 күн бұрын

    ઉનનું-ગરમ આસન વાપરું છું પણ કાળા જેવો કલર છે - તો બદલું કે શું કરું? -. માર્ગદર્શન આપશોજી 🌹🙏🏾🕉

  • @chalosatsangkariye

    @chalosatsangkariye

    8 күн бұрын

    જો શકય હોય તો બીજા કોઇ રંગ નુ લો તો સારું

  • @kasodariyamanisha7384
    @kasodariyamanisha73848 күн бұрын

    Aasan dua hai ki nahin

  • @rameshkachhot2810
    @rameshkachhot28107 күн бұрын

    Un nu asan vapru chhu pn tenaupr lal cotan nu asn rakhu ne besuchhu

  • @anjanighumra7876
    @anjanighumra78768 күн бұрын

    Jai Shree Krishna Ma'araaj Hu cotton naa yellow colour naa shuddha kapda ne aasan tarike vaapru chhu

  • @chalosatsangkariye

    @chalosatsangkariye

    8 күн бұрын

    જી

  • @anilsir95
    @anilsir956 күн бұрын

    ગાયત્રી મંત્ર ના જાપ માટે કયું આસન સારુ છે?

  • @jayendrika
    @jayendrika4 күн бұрын

    પ્રણામ આચાર્ય જી હું ધર્મના આસન પર સાર્ટિનનુ કવર કરી ઉપર ઊનનુ લાલ કલરનુ આસન પાથરી નિયમિત બેસી પૂજા કરું છું પણ ઘૂંટણ ની તકલીફ ને લીધે ખુરશી પર પાથરી બેસું છું તો ચાલશે કે નહીં? જણાવવા કૃપા કરશો

  • @jayendrika

    @jayendrika

    4 күн бұрын

    દર્ભના

  • @IndiraJani-wz6vy
    @IndiraJani-wz6vy6 күн бұрын

    Shu tame prados nu list mokali shako

  • @anand8059

    @anand8059

    3 күн бұрын

    Haa hu tamne mokli saku chu

  • @anand8059

    @anand8059

    3 күн бұрын

    Jove che

  • @urmilaramanuj9424
    @urmilaramanuj94248 күн бұрын

    ઉન નું ગુંથાયેલુ લાલ વાપરુ છુ

  • @chalosatsangkariye

    @chalosatsangkariye

    8 күн бұрын

    જી ચાલી શકે છે

  • @bhartibenpandaya897
    @bhartibenpandaya8978 күн бұрын

    Very nice

Келесі