અનુષ્ઠાન એટલે શું ? અનુષ્ઠાન કેવી રીતે કરવું ? અનુષ્ઠાનના શું નિયમો છે ? Anushthan vidhi |

#acharyaanandpathak #chalosatsangkariye #anusthanvidhi
અનુષ્ઠાન એટલે શું ?
અનુષ્ઠાન કેવી રીતે કરવું ?
અનુષ્ઠાનના શું નિયમો છે ?
અનુષ્ઠાન ક્યારે સફળ થઇ શકે છે ?
અનુષ્ઠાન ક્યાં કરવાથી શું ફળ મળવું ?
Anushthan atle shu ?
ૐ ગણેશ.
જન્મકુંડળી નું વિશ્લેષણ કરાવવા માટે સંપર્ક કરો.
શ્રી ગણેશ મહાપુરાણ કથા
શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ કથા
દરેક પ્રકાર ના ધાર્મિક અનુષ્ઠાન કરાવવા માટે સંપર્ક કરો.
આચાર્ય શ્રી આનંદ પાઠક
સંપર્ક : +917433039724
Subscribe Now
@chalosatsangkariye
Subscribe Now
@KarmkandByAnandPathak
Subscribe Now
@MantraStotraByAnandPathak
-----------------------------------------------------

Пікірлер: 26

  • @user-ey9hl5nc4w
    @user-ey9hl5nc4w13 күн бұрын

    બાપા સીતારામ

  • @SagarDelvadiya
    @SagarDelvadiya22 күн бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @GopalbhaiPatani
    @GopalbhaiPatani7 күн бұрын

    હું 1200 પાઠ નુ અનુષ્ઠાન કરવા ઇચ્છુ છું શુ હું હવન,માઁજન કરવાની જગ્યાએ 1200 પાઠ ના દશાંશ પાઠ કરી શકું છું કૃપા કરીને માગઁદશન આપો.

  • @pateldharti3345
    @pateldharti334523 күн бұрын

    જયશ્રીરામ

  • @user-im1mr2cf1n
    @user-im1mr2cf1n23 күн бұрын

    🙏🌹🚩🕉🚩🌹🙏

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb23 күн бұрын

    જય શ્રી રાધે કૃષ્ણા સાદર નમસ્કાર

  • @daxagautam108
    @daxagautam10823 күн бұрын

    Ji Prabhu ji ❤️😘🥰🙏🌹

  • @ramilabenpanchal5987
    @ramilabenpanchal598723 күн бұрын

    જયગુરુદેવ

  • @ashapatel9271
    @ashapatel927123 күн бұрын

    🙏🙏 Thanks you very much 🙏🙏

  • @dhirajbhaijadav5194
    @dhirajbhaijadav519423 күн бұрын

    જય માતાજી

  • @rajdeepsinhrana8399
    @rajdeepsinhrana839923 күн бұрын

    જય શ્રી કૃષ્ણ પાર્થેશ્વર મહાદેવ ની પૂજા અને મહત્વ કેવડા બનાવવા વગેરે માહિતી આપો

  • @ZaranabenModi-dc9dm
    @ZaranabenModi-dc9dm23 күн бұрын

    Hu tamara badhaj video jobu chhu Mane tamara badha video bahujjjjjj game chhe

  • @3788783
    @378878322 күн бұрын

    Guruji, one more question. 108 mala na anusthan no sankalp lidho hoy to kevi rite ganishu enu tarpan marjan ane brahm bhojan?

  • @jayvirbhaibhatt5629
    @jayvirbhaibhatt562923 күн бұрын

    મારે મારુ મકાન વેચવા ગુજરાત માં અમદાવાદ પાસે મહેમદાવાદ માં આવેલ છું ફ્લેટ નથી બેડરૂમ સસોડ વાળું છે ક્યારે વેચી શકાય છે મારી ધારેલી કીમત મળી રહે તેમજ કોઈ પણ વિધ્ન ન આવે તો જવાબ આપવા માટે વિનંતી છે

  • @3788783
    @378878322 күн бұрын

    Anusthan ma hair cut na karay pan hair wash karay?

  • @Solankivijay111
    @Solankivijay11121 күн бұрын

    25 સાલ કે બાદ ઉંચાઇ વધારવાનો શાસ્ત્રોમાં ઉપાય છે

  • @RAKESHKUMARVYAS-ju6dg
    @RAKESHKUMARVYAS-ju6dg23 күн бұрын

    Gitaji &hanuman chalisa nu anushthan ketla patha nu hoy. Pls. Batavjo

  • @Solankivijay111
    @Solankivijay11121 күн бұрын

    શુદ્ધ કુશા નુ આસન કેટલા રૂપિયા મા મળે

  • @Solankivijay111
    @Solankivijay11121 күн бұрын

    Tamaru gav talluka and jillo kyo se

  • @Solankivijay111
    @Solankivijay11121 күн бұрын

    25 વર્ષ પછી ઉંચાઇ વધારવાનો શાસ્ત્રોમાં ઉપાય છે

  • @rakeshpanchal3344
    @rakeshpanchal334423 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 વિનીયોગ એટલે શું????? વિનિયોગ કરવાનું નું કારણ શું છે????? વિનિયોગ સંકલ્પ માટે કરવામાં આવે છે?????

  • @user-ql1oi6pk4p
    @user-ql1oi6pk4p23 күн бұрын

    મારે વાસ્તુ પૂજન અને નવચંડી યજ્ઞ કરવો છે.તમે કરશો? કેટલો ખર્ચ થશે. કુલ અગીયાર બ્રાહ્મણ જોઈશે.જવાબ આપશો.

  • @chalosatsangkariye

    @chalosatsangkariye

    22 күн бұрын

    તમે અવશ્ય અમારા નંબર પર સંપર્ક કરશો .

  • @ZaranabenModi-dc9dm
    @ZaranabenModi-dc9dm23 күн бұрын

    Jay shree krishna maharaj Maharaj tamaro mobile number apso mare vat karvi chhe tamari jode please🙏

  • @user-ql1oi6pk4p
    @user-ql1oi6pk4p23 күн бұрын

    મારે વાસ્તુ પૂજન અને નવચંડી યજ્ઞ કરવો છે.તમે કરશો? કેટલો ખર્ચ થશે. કુલ અગીયાર બ્રાહ્મણ જોઈશે.જવાબ આપશો.

Келесі