Rajkot ના નફ્ફટ BJP ના નેતાઓના જવાબ તો સાંભળો 27 મોતનો કોઈ મલાલ નહીં! Ram Mokariya આ શું બોલ્યા જૂઓ

#rajkotfirenews #rammokariya #rajkotbjp #bjpgujarat #rajkotgamezonefirenews #parshottamrupala #rajkottrpgamezone #rajkottregedy #gujaratinews #gujaratisamachar #gujaratimasamachar #taazakhabar #tajakhabar #tajanews #tusharbasiya #PrashantDayal #navajivannews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 278

  • @anandvadher6737
    @anandvadher6737Ай бұрын

    પબ્લિક હજી ઘરમાં છે એને બારે આવવા ની જરૂર છે

  • @DineshPandya-em6mz

    @DineshPandya-em6mz

    Ай бұрын

    જનતા નું મીડિયા સિવાય હવે કોઈ નથી. ખૂબ ખૂબ ધન્ય વા દ તુષાર ભાઈ

  • @mansukhajagiya5678
    @mansukhajagiya5678Ай бұрын

    ધન્ય છે આ સત્ય અને નિડર પત્રકારોને, પત્રકારોને ખૂબ ખૂબ ધન્યવાદ, આગે બઢો અમર રહો❤❤

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677Ай бұрын

    જનતા ભુલી જાય છે તેનુ પરિણામ આવ્યું છે 😢

  • @rmmudrakh4884
    @rmmudrakh4884Ай бұрын

    ચર્ચા દરમિયાન પરસોતમ રૂપાલાના હાવભાવ જોવા જેવા છે.

  • @motivationGround2020
    @motivationGround2020Ай бұрын

    લોકોએ જાગૃત થવાની જરૂર છે. યૂવા નેતાઓ એ બહાર આવવાની જરૂર છે.

  • @motivationGround2020
    @motivationGround2020Ай бұрын

    આ લુખ્ખાઓનુ અભીમાન બોલે છે......

  • @pragnyajoshi4666
    @pragnyajoshi4666Ай бұрын

    સવાલ પુછો તો ભ.જ.પ. વાળાનુ મગજ ગરમ થય જાયછે

  • @atuldhoriya4080
    @atuldhoriya4080Ай бұрын

    એ પત્રકાર કોણ હતું જે બોલ્યા કે: સળગતી લાશો પાસે તમે શું કરતા એ જાણવા માં જરાય રસ નથી લાશો કેમ સળગી એ કહો 🔥

  • @R.M.Short_987
    @R.M.Short_987Ай бұрын

    રૂપાલા સાહેબ ફેસ એકસપ્રેસન જુઓ ગુસ્સો

  • @shantilalkakadiyapatel8960
    @shantilalkakadiyapatel8960Ай бұрын

    પત્રકાર જનતા નો અવાજ છે ને પત્રકારોએ અવાજ ઉઠાવવી યો બહુજ સરાહનીય કામ કર્યુ છે સલમાન છે આવા પત્રકાર ને

  • @kanaiyathakor585
    @kanaiyathakor585Ай бұрын

    તમે તો હારવાના છો...જીતવાના નથી ...રૂપાલા ભાઈ

  • @marajmoahanbhai2774
    @marajmoahanbhai2774Ай бұрын

    હજૂતોભાજપનેજીતાડવીછેધિકારછેઆવી જનતાને. માણસમરેતોભલેમરે. વોટતોભાજપને રાજકોટની જનતામાં. જોદયાહોયતો ભાજપ. નેમતન. આપે. બધુભુલીજસે રુપાલાનુભાષણસાભળીબધાલોકો. તાલીમ પાડતાથયીજસે. આનેતાઓનેબધીખબરછે

  • @vishal_baraiya_1118

    @vishal_baraiya_1118

    Ай бұрын

    Dhikkar che andhbhakto ne...

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733Ай бұрын

    Boycott BJP 🙏🙏🙏🙏🙏

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ffАй бұрын

    હવે હદ થઈ આ નેતા ઓ પત્ર કારો ને આરીતે બોલે ?

  • @Superiorclass
    @SuperiorclassАй бұрын

    આ નેતા ઉપર ફરિયાદ કરો ભાઈ

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733Ай бұрын

    Boycott BJP

  • @prakashvyas7991
    @prakashvyas7991Ай бұрын

    આ અતિશય ધૃણાસ્પદ ઘટના હતી.ૐ શાંતિ શાંતિ.

  • @pragnyajoshi4666
    @pragnyajoshi4666Ай бұрын

    જનતાને આ જોઇય છે

  • @rjyoutube6951
    @rjyoutube6951Ай бұрын

    આને ભાઠાવારી કરો તોજ માનસે

  • @RaviParmar-wl3gv

    @RaviParmar-wl3gv

    9 күн бұрын

    100 %

  • @sandip8825
    @sandip8825Ай бұрын

    રૂપાલા ને તો જુઓ...

  • @arvindsarvaiya1237
    @arvindsarvaiya1237Ай бұрын

    ધન્ય છે નવજીવન ન્યુઝ ને

  • @kirtimakati7978
    @kirtimakati79787 күн бұрын

    I am proud of Advocate Mehul Boghra and Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India. I see the change is coming for Rajkot. Law and Order is coming. આ જોઈને ઘણો આનંદ થયો કે જનતા ભેગી થઇ. ભાજપ બહુજ ફાટ્યુ ફરતું તું અને નેતા અને પોલીસ પૈસા જ ભેગા કરતા તા અને કોઈ ને ગણતા નો તા એવું લાગતું તું. સરકાર માં બે પાર્ટી જ જોય અને હવે કોંગ્રેસ પણ આવી ગઈ મેદાન માં એ સારું કહેવાય. પોલીસ પાસે એક જણ જાય તો જવાબ નો દ્યે અને ૫૦ લોકો જય તો જ FIR લખે તો કાયદો સુ કામનો. મેં જોયું કે મોટા ભાગના અધિકારીઓ પેધિજ ગયા છે. માટે હવે લોકો ને ૫૦/૫૦ ના ટોળા જકારવા જોઈ અને કોઈ પણ અધિકારીન ને જવાબ દેવો જોઈએ. વેબસાઇટ બનાવો ગ્રુપ કરવા કંપ્લેઇન્ટરજકોટ.કોમ જ્યાં એક જણ ફરિયાદ લખે તો લોકો સપોર્ટ કરેતો નવું રાજકોટ સિંગાપોર અને દુબઇ હશે. પોલીસ વાળો FIR ઉભા ઊભ લખશે. હું અમેરિકા નો ખાલી એક FIR ના લખવી શક્યો તો સામાન્ય માણસ શું કરે? રાજકોટ ના SP જયપાલસિંહ રાઠોડે અને રાજુ ભાર્ગવ ને વિનંતી કરી હતી મને જવાબ નો દીધો અને ધક્કા ખવડાવ્યા જાણે હું એનો નોકર હોઉં, કે હું જ ચોર હોઉં એવું વર્તન કર્યું. કાયદા પ્રમાણે ૪૨ લાખ ની છેતરપિંડી અને ચેક રીટર્ન માટે કિશોરે અંદીપરા (ગોંડલમાં કેટલાય ને લુંટ્યા છે) FIR તો બને જ છે પણ એને બાના જ બાતવ્યા.

  • @sisodiyarambhai6745
    @sisodiyarambhai6745Ай бұрын

    પાર્ટી કહે તો તો મુખ્યમંત્રી ને પણ રાજીનામું આપી દેવું પડે છે,એતો મજબુરી કહેવાય, પણ જો તમારામાં સંવેદના હોય તો નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું જોઈએ,

  • @pravinchandraharsole8940
    @pravinchandraharsole8940Ай бұрын

    राजकोट नी प्रजा आना माते एटलोज जवाबदार छे

  • @0ocean
    @0oceanАй бұрын

    રામ મોકરિયા ભળવા ભાગ્યો કેમ....???

  • @umarbaloch126
    @umarbaloch126Ай бұрын

    જાગો જનતા જાગો 😢

  • @ashoksanghani4676
    @ashoksanghani467618 күн бұрын

    ગેરકાયદે થતાં કામન થાય તે ધ્યાન રાખવાની જવાબદારી વિરોધ પક્ષ ની છે

  • @VakotIshabhai
    @VakotIshabhaiАй бұрын

    વાહ સાવજ તુષારભાઈ

  • @rajendrasinhjadeja5325
    @rajendrasinhjadeja5325Ай бұрын

    Tamari chenal no khub aabhar

  • @rajendrasinhjadeja5325
    @rajendrasinhjadeja5325Ай бұрын

    Ankitbhai ne salam

  • @MrJchoksi39
    @MrJchoksi39Ай бұрын

    Demand for CBI investigation 🎉

  • @bhupendraparmar7462
    @bhupendraparmar7462Ай бұрын

    Jay Ho. Navjeevan News

  • @ChadubhaRathore-kd5tq
    @ChadubhaRathore-kd5tqАй бұрын

    રૂપાલા,નુ,જડબું,તો,જોવો

  • @JanginajalvaHajiBhai
    @JanginajalvaHajiBhaiАй бұрын

    ધન્યવાદ

  • @dr.r.j.jadejapetron713
    @dr.r.j.jadejapetron71315 күн бұрын

    Wahh well done God bless you and your family congregation sachivat karava badal

  • @rahimdchaki9200
    @rahimdchaki9200Ай бұрын

    આવાઓ ને જાહેરમાં માનનીય મુખ્ય સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ જજ દ્વારા તપાસ કરવા માંટે એના ઉપર તાત્કાલિક એક્શન લેવા જોઈએ

  • @jsinhsarvaiya7976
    @jsinhsarvaiya7976Ай бұрын

    ફકત એક જ ચેનલ નીડર પત્રકારત્વ કરે છે..

  • @ilyasvaghelavaghela8826
    @ilyasvaghelavaghela8826Ай бұрын

    વાહ તુષારભાઈ❤

  • @kiran_patel6716
    @kiran_patel6716Ай бұрын

    રૂપાળા ઊભા થવા ની તૈયારી માં જ હતો....

  • @mahadev_digital_unchadi
    @mahadev_digital_unchadi29 күн бұрын

    આપની ચેનલ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @Jagdish11139
    @Jagdish11139Ай бұрын

    સવાર થી હાજર એટલા માટે રહ્યા કે ગ્રુહ મંત્રી આવ્યા હતા માટે સવાર થી આવી ગયા હતા

  • @JAYSHREERAM-ib2jp
    @JAYSHREERAM-ib2jp29 күн бұрын

    જય શ્રી રામ

  • @rameshpatel-kw3xb
    @rameshpatel-kw3xbАй бұрын

    આપણે જ જવાબદાર છીએ ,હલકટ બેઈમાનોને ધર્મ અને જાતિના નામે મત આપી સત્તા આપી

  • @sanjaysinhvala3692

    @sanjaysinhvala3692

    Ай бұрын

    આપણે જવાબદાર નય પેહલા માદર્ચોડો બીજેપી ની ભુંડ ઓલાદો જવાબદાર છે

  • @dhirajlalbhuva1863

    @dhirajlalbhuva1863

    Ай бұрын

    100%

  • @rajendrasinhjadeja5325
    @rajendrasinhjadeja5325Ай бұрын

    Rupalo nafat chhe

  • @zalaramsinh3347
    @zalaramsinh3347Ай бұрын

    ભાજપંઆવાનીનથીતોઉજણીશેની

  • @kanubhaiparmar662
    @kanubhaiparmar662Ай бұрын

    પત્રકારો ને સલામ❤

  • @RambhaiMeghani
    @RambhaiMeghani6 күн бұрын

    રામ લો. રૂપલો અવાજ બધા ભેગા. કરિયાલા લાગે છે. હરામ પાણીના

  • @jayeshraval6313
    @jayeshraval6313Ай бұрын

    પાટિલ ક્યાછે

  • @Tushar182

    @Tushar182

    Ай бұрын

    ભાઈ એને હવે ચૂંટણી પછી રાજીનામું આપવાનું છે.હવે ટાઇમ પતી ગયો

  • @TheAlwaysalone

    @TheAlwaysalone

    Ай бұрын

    એની બાયડી ની ભોશ માં ઘરી ગ્યો છે પાટીલ

  • @RambhaiMeghani
    @RambhaiMeghani6 күн бұрын

    સત્તામાં રહીને માલ ભેગું કરવાની મજા આવે છે પ્રજાને જવાબ દેવામાં આલ.. આવે છે

  • @solmiyagita
    @solmiyagitaАй бұрын

    તુષારભાઈ વખાણ કરવા શબ્દ નથી...ની શબ્દ

  • @ganpatsinhparmar6550
    @ganpatsinhparmar6550Ай бұрын

    pursotam panoti rajkot ma ayo tyare thi panoti bethi chhe.

  • @rajendrasinhjadeja5325
    @rajendrasinhjadeja5325Ай бұрын

    Khub sarash midiya mitaro

  • @mayudinbhaikureshi3030
    @mayudinbhaikureshi3030Ай бұрын

    Bov dukh ni vaat chhe Tushar bhai aapni patrkarika ne shalam aapne jajbane shalam

  • @ananddesai1734
    @ananddesai1734Ай бұрын

    Political વગર આવું સકય જ નથી

  • @manojbhaivanol777
    @manojbhaivanol7772 күн бұрын

    Navjeevan vah

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733Ай бұрын

    Rajkot BJP no Gadh nai paso...

  • @dr.r.j.jadejapetron713
    @dr.r.j.jadejapetron713Ай бұрын

    Wahh well done God bless you and your family congregation marad sahibat kahi

  • @riteshmistry8095
    @riteshmistry8095Ай бұрын

    Waah journalists, well done work

  • @parmarmalabhai2870
    @parmarmalabhai2870Ай бұрын

    ❤❤❤

  • @rameshdafda1655
    @rameshdafda16554 күн бұрын

    BJP...na...Baster....27....no....jivgyo........se......🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳

  • @patelmanish6492
    @patelmanish6492Ай бұрын

    Rupala no chahero to juvo Jo Aa jitse to tamari su halat karse😂

  • @prafulpatel5619
    @prafulpatel561912 күн бұрын

    ભાઇઓ બહેનો... આજનો માણસ આવી સરકારમાં કેટલો સુરક્ષિત જોઈ લેશો... ? ક્યારેક તમારો કે તમારા કોઈકનો વારો પણ આવો હોઈ શકે છે... આ નફ્ફ્ટોની રીત કાયમ આવી જ છે... તેમને પૈસાથી જ મતલબ છે...

  • @DevBharwad8182
    @DevBharwad8182Ай бұрын

    Rupalo jovo🤯

  • @sujitbhatt6176
    @sujitbhatt617613 күн бұрын

    ગુજરાત ની આજ કર્મ કઠણાઈ છે.

  • @mistrysunil2174
    @mistrysunil2174Ай бұрын

    Choice is everything

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ugАй бұрын

    ,Rupalano Face Juvo

  • @jeetmuchhadiya6740
    @jeetmuchhadiya6740Ай бұрын

    Lay lyo rambhai no 😂😂😂

  • @virajchauhan4535

    @virajchauhan4535

    Ай бұрын

    Ha kaapi ne ena hath ma aapi daye 😂

  • @nipamtripathi7937
    @nipamtripathi7937Ай бұрын

    ભાજપ નો વોટર જવાબદાર

  • @dhirajlalbhuva1863

    @dhirajlalbhuva1863

    Ай бұрын

    100% સાચી વાત

  • @ranchodrabari6475
    @ranchodrabari6475Ай бұрын

    Praja..a..jagvani..jarur..se

  • @prakash5047
    @prakash5047Ай бұрын

    156 સીટ આપી છે.હવે ભોગવો પછી.

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404Ай бұрын

    😭😭

  • @lalabhaibosariya4321
    @lalabhaibosariya43216 күн бұрын

    લઈ લ્યો રામભાઈનો,, લઈ લ્યો..😂😂

  • @sanjayvyas6847
    @sanjayvyas6847Ай бұрын

    Mayor na havbhav juo

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581Ай бұрын

    EVM ne aadhaare jite to bhale baki to Rupalasaheb jitashe evu koi kahetu nathi dosto..

  • @govindbhairevar2621
    @govindbhairevar26219 күн бұрын

    રૂપાલાસાહેબ કેમ કંઈ બોલતા નથી

  • @manishpatel3703
    @manishpatel3703Ай бұрын

    Ek incident mate Police ke fire system javabdari lai sake pan takshshila, harani lake and Rajkot mate home department javabdari ganay

  • @PopatThakor-pq8jm
    @PopatThakor-pq8jm15 күн бұрын

    રૂપા કાકા આલોકસાહીછે લોકો ને જવાબ આપવો પડશે 👈👈

  • @DGP4040
    @DGP4040Ай бұрын

    Jago jago have

  • @bhattikishorkumar4935
    @bhattikishorkumar4935Ай бұрын

    ☝️...अब जागृत होने का समय आ गया है...हिन्दु-मुस्लीम, राम-मंदिर,विकास....सब को भूल के भा.ज.पा.को करारी शिकस्त देने का समय आ गया है...

  • @PREMDESAI-il7iy
    @PREMDESAI-il7iy13 күн бұрын

    Khali adhikari rajinamu km aape rajkot na mayor, mla,mp badha a rajinamu aapo tya su thai jay che ? badhu thikru officer par j fodvu che k?

  • @jayubabariya09
    @jayubabariya09Ай бұрын

    Aa raakshso ni press conference thodi levaay, Aapne janta a ghar baar aavi ne kaik karvana divso aavi gya chhe, Aa Loko ne kaai naa padi hoy.

  • @RambhaiMeghani
    @RambhaiMeghani6 күн бұрын

    ઓલો બુટલેગર ક્યાં ગયો

  • @chhaganbhaivaru9138
    @chhaganbhaivaru9138Ай бұрын

    આ પરષોત્તમ રૂપાલા કેમ આવી રીતે આંખું કાઢે

  • @JayeshKuhada
    @JayeshKuhada14 күн бұрын

    J

  • @hitendrasinhjadeja3575
    @hitendrasinhjadeja3575Ай бұрын

    Su political party j khali javabdar chhe k haju kaik evu chhe je koi bolva nathi mangtu? Prashant sir aap thodu dip nirikshan kari ne aa badha pachhad nu sachu karan same lavo!

  • @prajapatidashrath5983
    @prajapatidashrath5983Ай бұрын

    Haji result nai aavyu to pan ketlu abhiman se ...ne bogas voting par emne ketlo bharoso se k jitisu j em

  • @user-po4uk6kj8q
    @user-po4uk6kj8qАй бұрын

    Ana javabdaro Rajkot ni bhodhi parja. saheb tame j Ava Loko ne vot apiya che.

  • @jayantilaldhedhi43
    @jayantilaldhedhi43Ай бұрын

    Amare aek j vat netaona ane javabdari adhikariona bsiri chhokraone jivta salgavo

  • @PankajPatel-bl2dh
    @PankajPatel-bl2dh2 күн бұрын

    Aa27 barko ma bjp na koi karykar no sokaro nathi

  • @rajputidarbarisareewholesaler
    @rajputidarbarisareewholesalerАй бұрын

    Nachiketa aword Tushar Bhai ne mlvo joiye

  • @babubhaisavaliya5161
    @babubhaisavaliya5161Ай бұрын

    May kangali parja shu kare

  • @mahendrsinhjadav1
    @mahendrsinhjadav1Ай бұрын

    KETALI NICH KAKSHANO MANAS CHE RAMBHAI

  • @GAJNIART
    @GAJNIART13 күн бұрын

    Aavu Badhu Betha Betha Su Kare Che...Tebale Uper Betha BJP Depart...india Ma...👏👏👏

  • @imranghanchi5289
    @imranghanchi5289Ай бұрын

    🇮🇳🇮🇳😭😭🤲🤲

  • @bhagvatpbhagvatp8099
    @bhagvatpbhagvatp80995 күн бұрын

    પરસોત્તમ રૂપાલા ની લીઘે 21 ના મોત

  • @GAJNIART
    @GAJNIART13 күн бұрын

    Saru Saru Bolo Nthi Aavdtu...BJP Ne...Mideama Bdhhae Very Best Lago Cho...ho...

  • @bhveshprajapati5894
    @bhveshprajapati5894Ай бұрын

    Netao ne to Sharam na hoy Janata ne to Barobar chhe Halkao ne Mota Karya To Bhogvo

  • @sampatbhaichaudhari6685
    @sampatbhaichaudhari668516 күн бұрын

    Bjp.sarakar kejarival na kamo.joi shikhavani kosis karo Lokone rahat thase

  • @ashokkumardhandhukiya4489
    @ashokkumardhandhukiya4489Ай бұрын

    Rajkot bandh nu Alaan Aapo.

  • @user-xg5mk3qn3u
    @user-xg5mk3qn3u3 күн бұрын

    નફટ સે

Келесі