પત્રકાર સન્ની મૈયડે BJP ના નેતા Ram Mokariya ને ઔકાત બતાવી પછી શું થયું જૂઓ | Viral Gujarati News

#rammokariya #Rajkotcitynews #viralgujaratinews #rajkotbjp #bjpgujarat #bhupendrapatel #pmmodi #amitshah #harshsanghvi #bjpnews #rajkotfirenews #journalistsunnymaiyad #vtvgujaratijournalist #latestgujaratinews #tajakhabar #tajanews #tusharbasiya #PrashantDayal #navajivannews
રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા સાંસદ રામ મોકરીયા દ્વારા આજે વીટીવી ગુજરાતીના પત્રકાર સન્ની મૈયડ સાથે ઉદ્વતાઈ ભર્યુ વર્તન કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. રાજકોટના અગ્નીકાંડ બાદ સાંસદ રામ મોકરીયા દ્વારા માધ્યમોને જણાવવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકાના ફાયર ઓફિસર દ્વારા મારી પાસેથી પણ ફાયર એનઓસી માટે લાંચની માગણી કરવામાં આવી હતી અને બાદમાં કામ નહીં થતા ફાયર ઓફિસર ઠેબા દ્વારા લાંચની રકમ પરત મોકલી દેવામાં આવી હતી. આ સંદર્ભે પત્રકારો રામ મોકરીયાના નિવાસ સ્થાન પર તેમના ઈન્ટર્વ્યુ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં રામ મોકરીયા દ્વારા પત્રકાર સન્ની મૈયડ સાથે ગેરવર્તન કરી ઘરની બહાર કાઢી મુકવા તેમજ કેમેરા મેન સાથે ધક્કા મુક્કી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા હતા. ધટનાના પગલે રાજકોટ સહિત ગુજરાતનું પત્રકાર આલમ સ્તબ્ધ બની ગયું છે.
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 171

  • @vijaykumarparmar568
    @vijaykumarparmar568Ай бұрын

    "બંધારણનો ચોથો સ્થંભ એટલે પત્રકાર" તેમની સાથે આ ખૂબ જ અપમાનજનક વર્તન કહેવાય.

  • @N.S.Dhandhalya1457
    @N.S.Dhandhalya1457Ай бұрын

    પત્રકાર શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન ભાજપ.. અતિને ગતિ નો હોય 5 વર્ષે સરકાર બદલવી જોઈએ જનતા જોવો અને જનતા જાગો..

  • @La.Diplomate
    @La.DiplomateАй бұрын

    156 સીટ નો પાવર અને ભાજપ ની નફરત ની રાજનીતિ ના બાવળ ઉગ્યા તો કાંટા તો લાગશે જ

  • @Exhsgalf
    @ExhsgalfАй бұрын

    અભિનંદન સનની મૈયદ ભાઈ ને

  • @nayanjadav7396
    @nayanjadav7396Ай бұрын

    પત્રકાર શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન

  • @nasitnilesh1308
    @nasitnilesh1308Ай бұрын

    રામ મોકરીયા કળયુગનો રાક્ષસ

  • @pathuchauhan2486
    @pathuchauhan2486Ай бұрын

    બહુ જોરદાર તુષારભાઈ મજા આવી ગઈ.

  • @rjyoutube6951
    @rjyoutube6951Ай бұрын

    આ બધાયને અભિમાન તો જુઓ...

  • @dipakahir4156
    @dipakahir4156Ай бұрын

    ખુબ ખુબ અભિનંદન સની મૈયડ

  • @Jait-qv8wq
    @Jait-qv8wqАй бұрын

    સની ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન.. તમે ગુજરાત ના રવીશકુમાર થશો.... ગોદી નો નમૂનો

  • @drishtigpsc1096
    @drishtigpsc1096Ай бұрын

    આવી રીતે પત્રકાર સાથે વાત ચીત ના કરાઈ ,કેટલું અપમાન જનક વર્તન છે નેતા ઓ નું .વંદન છે પત્રકાર મહોદય શ્રી ને

  • @mayursinhchudasama8555
    @mayursinhchudasama8555Ай бұрын

    હજી 400 પાર કરાવો આવુજ થવા નું

  • @sirajhala5475
    @sirajhala5475Ай бұрын

    શોધી રહ્યા હતા નગીનો અને મળી ગયો. ......દીનો 😅😅😅😅😅

  • @maheshjoshi3552
    @maheshjoshi3552Ай бұрын

    સતા અને સંપત્તિ ના અભિમાન નુ વરવું રૂપ જોવા મળ્યું😮

  • @sadikjagarala4207
    @sadikjagarala4207Ай бұрын

    156 આપી ને બહુ મજબૂત કર્યા છે

  • @deathroute3023
    @deathroute3023Ай бұрын

    દીલ થી સલામ પત્રકાર સાહેબ ને ❤

  • @haribhairamu2121
    @haribhairamu2121Ай бұрын

    આવા લુખ્ખા ને મત અપાય આબધા ભાગીદાર છે સજા થવી જોઈએ

  • @GauravDhandhukia
    @GauravDhandhukiaАй бұрын

    બીજી વખત ઘરે ન જતા, રસ્તામાં ગાડી રોકી ને પૂછજો😅

  • @kirandabhi4746
    @kirandabhi4746Ай бұрын

    Sunny Bhai ne 100/100 salam ❤❤❤❤❤

  • @ukani5269
    @ukani5269Ай бұрын

    Wahhhaaah great tamari himmat ne salaam

  • @hirenvara2001
    @hirenvara2001Ай бұрын

    Well done sir

  • @thakorlalji5837
    @thakorlalji5837Ай бұрын

    પત્રકારની આ સ્થિતિ માટે ખુદ પત્રકારત્વ જ જવાબદાર છે.........

  • @shaileshbaraiya6794
    @shaileshbaraiya6794Ай бұрын

    આવા પત્રકારો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે તેની સાથે ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ

  • @darshanyoutuber966
    @darshanyoutuber966Ай бұрын

    સલામ છે પત્રકાર ને

  • @parbatmaru9880
    @parbatmaru9880Ай бұрын

    આ રામલા ના દીવસ ભરાઈ ગયા છે

  • @indianrobinhood5701
    @indianrobinhood5701Ай бұрын

    નેતા બનવુ હોઈ તો જવાબ આપવા તૈયાર રહેવું અને એના ઘરમાં આવી જ શકે જનતાનો અધિકાર છે

  • @anilbhaisanura7466

    @anilbhaisanura7466

    Ай бұрын

    રાત્રે ૧૨ વાગ્યે જવાબ આપવા પડે

  • @rambhainaiya1839
    @rambhainaiya1839Ай бұрын

    ધન્યવાદ...

  • @piyushbuch2007
    @piyushbuch2007Ай бұрын

    આ દુર્ઘટના બાદ આપ પત્રકાર જાગૃત અને નિર્ભય થયો છો ભલે કદાચ થોડાક સમય માટે પણ.... આનંદ થાય છે. અભિનંદન સહ શુભેચ્છા.

  • @DGP4040
    @DGP4040Ай бұрын

    Satta no ahankar

  • @user-cl9pb8pk3k
    @user-cl9pb8pk3kАй бұрын

    💯

  • @jayrajparmar8102
    @jayrajparmar8102Ай бұрын

    Good job

  • @Hasmukhdobariya
    @HasmukhdobariyaАй бұрын

    મલાઈ ખાઉ નેતાઓ છે

  • @organopharma
    @organopharmaАй бұрын

    Salaam che tamne , for exploring naked truth

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dnАй бұрын

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe tusaar bhai basiya very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @ChhatrasinhParmar-ip2lz
    @ChhatrasinhParmar-ip2lzАй бұрын

    ભૂલ ભાજપ ની પણ નહીં ભૂલ પ્રજાની

  • @MechanicalEngine

    @MechanicalEngine

    Ай бұрын

    Sachi vat

  • @rajsha1254
    @rajsha1254Ай бұрын

    🤣અબકી બાર 400 પાર નહી 400 ડિગ્રી ટેમ્પરેચર પાર,🤣🤣🤣🤣

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126Ай бұрын

    કેમ જવાબ નથી આપવો ભાઈ શું તને કોનાથી ફાટે છે કે પછી તે પણ પૈસા ખાધા છે સાલા સત્તા મળી તો છે તો જવાબ આપવામાં કેમ ફાટે છે

  • @purvarajsinhjhala752
    @purvarajsinhjhala752Ай бұрын

    બરોબર છે પૂછવું તો જોઈ

  • @happyrajkot
    @happyrajkotАй бұрын

    મર્યાદામાં પત્રકારે રહેવું જોઈએ કોઈના ઘરમાં પૂછ્યા વગર ન જ જવાય ભલે તમારા સવાલો સાચા હોય સ્થળ કાળનું ધ્યાન રખાવવુ જોઈએ

  • @lakhamankanjariya304
    @lakhamankanjariya304Ай бұрын

    સરસ.કામછે

  • @gulamahemad2153
    @gulamahemad2153Ай бұрын

    Sandes ve chayu chhe

  • @soramiyarajesh8377
    @soramiyarajesh8377Ай бұрын

    આવા હલકટ નેતા કેમ બની જાય છે એજ નથી ખબર પડતી

  • @user-dn9is7ek7k
    @user-dn9is7ek7kАй бұрын

    ❤❤❤

  • @vrajlalsavalia2906
    @vrajlalsavalia2906Ай бұрын

    Sadakchhap

  • @DGP4040
    @DGP4040Ай бұрын

    Satta no power

  • @kamlsinhtsolankirajputdhim9001
    @kamlsinhtsolankirajputdhim9001Ай бұрын

    Nagino

  • @manjurgaha4237
    @manjurgaha4237Ай бұрын

    નીડર પત્રકાર

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ftАй бұрын

    Ram mokariya ne power ketlo che aa Loko ne abhimaan aavi gayu che tema paraja j javab daar che

  • @rajendradodiya8378
    @rajendradodiya8378Ай бұрын

    નગીનો નહી નાગીનો.

  • @bharatbhatt2618
    @bharatbhatt2618Ай бұрын

    Please check with your senior Shri Prasantbhai, he had great experience. experience.

  • @sateenabdulhannantailor7984
    @sateenabdulhannantailor7984Ай бұрын

    Tamne to bhagwaan pan maaf nahi kare rambhai

  • @ANISHGhanchi-qp2nk
    @ANISHGhanchi-qp2nkАй бұрын

    BJP 👹👿

  • @nayanjadav7396
    @nayanjadav7396Ай бұрын

    નગીના ની જગ્યા એ ના-ગીનો મળ્યો

  • @rasilasoni130
    @rasilasoni130Ай бұрын

    આને રાવણ કેવાય

  • @nmpatelpatel7545
    @nmpatelpatel7545Ай бұрын

    આવા તો રામના નામે ઘણા પથરા સમાજમા તરતા દેખાય છે,

  • @yogeshdave395
    @yogeshdave39521 күн бұрын

    નવુ વાહન લઈએ ત્યાર ટેક્ષ રોજ ના પેટ્રોલ ડિઝલ મા ટેક્ષ પછી ટોલ ટેક્સ શેનો?¿??

  • @arvindsinhparmar8099
    @arvindsinhparmar8099Ай бұрын

    A.. કોઈ નાં ઘર માં ghshe તો કોક પતાવી દે...

  • @kadvabhaijivabhai767
    @kadvabhaijivabhai767Ай бұрын

    Navjivan newj na madhyam thi kaheva magusu ke shu bjp ma dalali karva vala netai bhega karyase te have jantaye jagrut thavani tyme avi gyose karan ke bjp ma ava nafat ane dalali karva vala bhega karyase. Jai savidhan jai javan jai kisan.

  • @nmvlogs9293
    @nmvlogs9293Ай бұрын

    Haju BJP na batan dabavo

  • @thisisamihirgaming8713
    @thisisamihirgaming8713Ай бұрын

    Aa bhai n 100 top ni salam che🎉

  • @mangukiyapravinbhai9658
    @mangukiyapravinbhai9658Ай бұрын

    Asse din aa gaye

  • @SubhashNariya-dn6mb
    @SubhashNariya-dn6mbАй бұрын

    Neta patrkar ne jvab nti deta to jnta ne suneta jvab aape

  • @mistrysunil2174
    @mistrysunil2174Ай бұрын

    Honest Question, How many groups or media houses or journalists have criticized or asked single question to the power since 2014 over any real core public issues ??

  • @makhanchormakhanchor2638
    @makhanchormakhanchor2638Ай бұрын

    Ha bhai aa desh pan aa dlao no che karn mat pan aapde j aapya che hvve sahn pan kro

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya291Ай бұрын

    BJP ma aava mokariya j bhega thaya chhe bhai

  • @jatinborda8682
    @jatinborda8682Ай бұрын

    BJP javani a pakku thay gayu che..

  • @bharatbhatt2618
    @bharatbhatt2618Ай бұрын

    There is no right of any Media person to enter the private premises(Ghar) without permission. Media can ask any questions, but no right in democracy to enter within house without permission. Even police cannot enter any house without a warrant.

  • @bulletbharwad4534

    @bulletbharwad4534

    Ай бұрын

    વડીલ પત્રકારો ને પોતે બોલાવ્યા હતા interview આપવા માટે પણ આ પત્રકાર suitable પ્રશ્નો ના પૂછ્યા એટલે ધક્કે ચડાવ્યો. અને જાહેર જીવન માં આવ્યા પછી આવી ગાં..માં હવા લઈને ફરતા હોય તો આવા મા.... ની આપડે જરૂર પણ નથી. જેને રામભાઇ નો લેવો હોય એ જ આવી વાત કરે

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya291Ай бұрын

    Vah re vah modi ji khato nathi ne khabar pn deto nathi jo modi ji

  • @AurangjebMalek
    @AurangjebMalekАй бұрын

    AHANKAR. SATY. NATHI. SWIKARTU..

  • @HamirVaja-ss4ut
    @HamirVaja-ss4utАй бұрын

    PaJaNa. MaT. MaGNaR. NeTa. PaLi. UTaRo

  • @vishnubhaipatel8357
    @vishnubhaipatel8357Ай бұрын

    Aa to Rupala no bap hoy tevo laghe chhe ?

  • @hareshdatta888
    @hareshdatta888Ай бұрын

    Sir.jantane..ava.netao.no.bahiskar.karvo.joie

  • @manjibhaimakvana2817
    @manjibhaimakvana2817Ай бұрын

    મારે તુષાર બસિયા તેમજ પ્રશાંત દયાલ ના મોબાઈલ નંબર જોઇએ છે

  • @rajgorvashant3190
    @rajgorvashant3190Ай бұрын

    Dalo ne vot aapo haju

  • @Santoshbandagi81
    @Santoshbandagi81Ай бұрын

    Okad ni bahar apo to auj thai.....rajya sabha ma nahi.....gatar ma moklo Aa neta ne......modi na naam thi chari khai che.......

  • @ajaymandora5044
    @ajaymandora5044Ай бұрын

    Bhul manso ne vote aapeye cheye

  • @priyaljadeja7087
    @priyaljadeja7087Ай бұрын

    BlakMoney Carrier Ram mokeria

  • @viramkhunti774
    @viramkhunti774Ай бұрын

    Praja kyare jagse

  • @mukeshgameti2765
    @mukeshgameti2765Ай бұрын

    Loko loksahi no sahi upyog karta nathi etle

  • @arifpatel1043
    @arifpatel1043Ай бұрын

    Apo 156...haju to a sharuat chhe...upset tanashahi. Nfrm thai pachhi potani marjithi kai kari batavjo

  • @JigarPatel-pf8fd
    @JigarPatel-pf8fdАй бұрын

    કોઈ નો વાંક નથી આપણે બટન દબાવી ભૂલ કરી છે

  • @bhagwanmaliwad2940
    @bhagwanmaliwad2940Ай бұрын

    Aa vidiyo gujrat na cm shahebe joyo hashe bjp na sasand che

  • @asdfaddghk6028
    @asdfaddghk6028Ай бұрын

    156

  • @joshijigar7078
    @joshijigar7078Ай бұрын

    કોઈ ના ગર મા પણ આવી રીતે જવું એ પણ કેટલું જોગ્ય કેવાય

  • @RIDERS_LIFE_VLOGS

    @RIDERS_LIFE_VLOGS

    Ай бұрын

    Tya bija patrkaar pan hataj pan aa bhai Prashn puchhta ta .. etle neta ji ne no gamyu ... bhaila akho report sambhado...

  • @piyushbhaivyas9956

    @piyushbhaivyas9956

    Ай бұрын

    બોવ સાચી વાત છે બસિયા ભાઈ અને પત્રકારે પણ સમજવું જોઈ કે કોઈ ના ઘરમાં ઇટરવ્યું વગર પૂછ્યે લેવું કેટલું યોગ્ય???

  • @suhelpatel7448
    @suhelpatel7448Ай бұрын

    156 નો પાવર

  • @parmarchiragsinh3830
    @parmarchiragsinh3830Ай бұрын

    Nagino nay sayb Naffat Mali gyo . Ana kok ama Bali gya hot to ghanu badhu that 🙏

  • @jadavharsh3490
    @jadavharsh3490Ай бұрын

    Rambhai mokroyanu kay n thay bjpna neta 6e

  • @Kuchbhi_anupam
    @Kuchbhi_anupamАй бұрын

    Bhai o aji to apne 400 apvani che BJP ne ane gujarat ma bhale loko mari jai neta o ane tantra na andhara ma.. pan vote to BJP ne j apvano… sinh padvano sokh hoy to risk pan levu j pade… aji samay che… loko e jagvu pade and seat mate aa lukkha o ne fafa padava joiye…

  • @drprajapati6844
    @drprajapati6844Ай бұрын

    Ghar ma to no gari javay ne. Rambhai sacha chhe. Office jai ne lyo ne interview.

  • @najabhaimundhavabharvad5279

    @najabhaimundhavabharvad5279

    Ай бұрын

    એને બોલાવ્યા હતા પ્રશ્ન ના જવાબ આપવામાં ગાન્ડ ફાટી એટલે કહેવા માંડ્યો મારુ ઘર છે

  • @GauravDhandhukia

    @GauravDhandhukia

    Ай бұрын

    ઓફિસે હાજર રહે છે દુર્ઘટના પછી?

  • @jayraj7530

    @jayraj7530

    Ай бұрын

    ભક્ત બનો પણ અંધ ભક્ત નહીં... આંખો ખોલો હવે

  • @piyushbhaivyas9956

    @piyushbhaivyas9956

    Ай бұрын

    બોવ સાચી વાત છે.. દોષી જે કોઈ હોઈ એને સજા થાય તેટલી ઓછી છે..પણ આવી રીતે કોઈ ના ઘરમાં ઘૂસી ઉધતાઈ કરવી કેટલું વ્યાજબી?? કોઈ માથાભારે ના કે બુટલેગર ને આવી રીતે કોઈ દિવસ પૂછ્યું હસે..??

  • @chauhanpitter5296

    @chauhanpitter5296

    Ай бұрын

    E bhai ene badha ne ghare bolavya hata

  • @jadejadigs1466
    @jadejadigs1466Ай бұрын

    CM ma 2% ni budhi hoy to ane rajinamu api devu joye BJP to bhrast j chee Bjp hatavo desh bachavo

  • @user-lq5dh4ih7i
    @user-lq5dh4ih7iАй бұрын

    abjpnokutrolagese

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lrАй бұрын

    Patrakaro ma ekta nathi bija patrakaro ye chahiye Pani Kem pidha

  • @indrasinhzala1809
    @indrasinhzala1809Ай бұрын

    😅😅😅

  • @KP-eu7sn
    @KP-eu7snАй бұрын

    Ram nam hoy etle ram jeva gun na hoy.. have fati gaya che aa BJP vada kado have

  • @janakparmar4048
    @janakparmar4048Ай бұрын

    મગજ વગરનો

  • @mehulthummar4569
    @mehulthummar4569Ай бұрын

    Khisha katru se muvo

  • @AshokThacker-bz5ki
    @AshokThacker-bz5ki5 күн бұрын

    chornaapetnachebadhaibhajapnupàdikujvaĺseaabadhai

  • @MechanicalEngine
    @MechanicalEngineАй бұрын

    BADHI GODI MEDIA ANE LAYAK J CHE 🫡👍

  • @thisisamihirgaming8713
    @thisisamihirgaming8713Ай бұрын

    Aa nu nam leva ma pan pap Lage,ravan name rakhvu hatu aa bhai nu ,ma bape bov moti bhul Kari, Kai bhul vichri n comment ma lakhjo😅

  • @piyushbhaivyas9956
    @piyushbhaivyas9956Ай бұрын

    એબીપી ન્યૂઝ ના રિપોર્ટર રોનક પટેલ સાથે ની રામ ભાઈ ની વાત સાંભળવી જોઈ બસિયા ભાઈ..

Келесі