ફાઈનલી રસોઈ સ્ટેન્ડ બની ગયું| Finally rasoi stend bani gayu||

જયશ્રી કૃષ્ણ,
સ્વાગત છે તમારું અમારા ચેનલ પર. આ ચેનલ પર તમને અમારા ડેઇલી લાઇફસ્ટાઇલ ના વિડિયો જોવા મળશે. વિડિયો ગમે તો લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરશો તેવી આશા સાથે બધાને મારા અને મારા પરિવાર તરફથી હર હર મહાદેવ🌿
આભાર.........
Instagram : viram7989?i...
Thanks for watching 🥰

Пікірлер: 212

  • @hematarun9515
    @hematarun9515Күн бұрын

    ડોલર ના ફૂલ મસ્ત થયા છે અમારે પણ થાય છે બહુજ સરસ સુગંધ આવે છે મને બધા ફૂલ કરતા ડોલર ના ફૂલ ની જ સુગંધ ગમે છે ગુલાબ કરતા પણ બહુજ સરસ મજાની સુગંધ આવે છે 👌

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    હા ડોલર ની સુગંધ બોવ સરસ હોય

  • @divyakantshilu8486
    @divyakantshilu84862 күн бұрын

    મહાદેવ હર રસોઈ નુ સ્ટેન્ડ મસ્ત બનાવ્યૂ વાહ ખૂબ સરસ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    મહાદેવ હર🙏 થેંકયુ સો મચ 🥰

  • @K.B.RAjAPUT
    @K.B.RAjAPUT2 күн бұрын

    સીતારામ બા ભાઈ ભાભી બધાઈ ફેમિલી ને સરસ પેલ્ટ ફોમ બનાવ્યું છે હો ભાઈ સુપર વિડિયો અમે રોજ જોઈએ છે તમારા વિડિયો 🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    સીતારામ 🙏 તમને પણ ખુબ ખુબ આભાર આપનો વર્ષાબેન

  • @bhavnabenshah6885
    @bhavnabenshah6885Күн бұрын

    વીરમભાઈ બહુજ સરસ વીડિયો બનાવોછો તમે બાની રસોઈ બહુજ સરસ હોયછે બા ઘરમા ચોખ્ખાઈ બહુજ રાખેછે વાસણ ચાંદી જેવા ચોખ્ખા ઘસેછે

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Thankyou 🥰

  • @nilupankaj7291
    @nilupankaj72912 күн бұрын

    જય શ્રી કૃષ્ણ સરસ પલેટફોમ બની ગયુ વિરમભાઈ બોવ ડાયા છે બેય જણાં બોવ શાત ને ડાયા છે ઘરની જવાબદારી સરસ સભાલે છે

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 Thankyou so much 🥰

  • @indirapatel3492
    @indirapatel34922 күн бұрын

    વિરમભાઈ તમારા પરીવાર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ રસોડુ તૈયાર કરી દીધુ બા ને હવે શાંતિ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    રામ રામ સીતારામ 🙏 તમને પણ ધન્યવાદ🥰

  • @DarshnaPandya-ql5jt
    @DarshnaPandya-ql5jt2 күн бұрын

    Jay swaminarayn very good 👍

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Jay swaminarayan 🙏

  • @shellypatel7076
    @shellypatel707617 сағат бұрын

    Very nice

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    11 сағат бұрын

    Thankyou 🥰

  • @kivinmonpara6109
    @kivinmonpara6109Күн бұрын

    જય હો

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Jay ho 🙏

  • @manishalakhani6510
    @manishalakhani65102 күн бұрын

    Jsk. Daxa didiii...

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Jay shree krishna 🙏

  • @jayanayak2141
    @jayanayak21412 күн бұрын

    Mst kitchen banavyu viram bhai ❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Thankyou 🥰

  • @janvithakar5734
    @janvithakar5734Күн бұрын

    Nve..pat .besade..Aatle🙏👍🙌

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    હા

  • @vipulpithadiya9962
    @vipulpithadiya99622 күн бұрын

    Kub saras masi

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Thankyou 🥰

  • @gorfadhetal5692
    @gorfadhetal56922 күн бұрын

    જય માતાજી દક્ષા બેન વિરમ ભાઈ માસી રસોડુ મસ્ત બનાવુ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    જય માતાજી 🙏 ધન્યવાદ🥰

  • @ranjuben9270
    @ranjuben92702 күн бұрын

    Tamara vlog bau j Sara hoy hu roj jou tame viram bhai badha nu khub j dhyan rakho cho bau j saru 💕

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Thankyou so much 🥰🥰

  • @nitamakwana7010
    @nitamakwana70102 күн бұрын

    Jay mataji 🎉

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Jay mataji 🙏

  • @ManjulabenParmar-tg5gq
    @ManjulabenParmar-tg5gq2 күн бұрын

    મધુ પરમાર વીરમગામ થી ❤ બહું સારું કામ કરી યૃવિરમભાઈ ❤❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Thankyou so much 🥰 madhuben

  • @user-ql3eu6ki5c
    @user-ql3eu6ki5c2 күн бұрын

    જય સુરાપુરા દાદા કેમ છો બધાં વીરમ ભાઈ દક્ષાબેન પીયલ સુકરે છે તમારા મમ્મી શું કરેછે બોટાદ થી કૈલાસબેન બોલુ છુ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    જય સુરાપુરા દાદા 🙏 બધા મજા માં હો

  • @user-ln2zk2nc7r
    @user-ln2zk2nc7r2 күн бұрын

    Nice kitchen banavi aapiu have masi ne stool joise 🎉

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Thankyou 🥰

  • @joshanaben686
    @joshanaben6862 күн бұрын

    જયશ્રી.ક્રિશ્ના.દક્ષાબેન.ફેમિલી.ને.🙏🙏🌹🌹

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @rathodjitu175
    @rathodjitu1752 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🥀🌾👌😍👏👍

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ધન્યવાદ🥰

  • @manishatukadiya3079
    @manishatukadiya30792 күн бұрын

    જય શ્રી કૃષ્ણ બધા ને રસોડું મસ્ત બનાવુ પિયલ ને ખોખા મા મજા આવે દક્ષા બેન બોવ કામ કરે ને બા રસોઈ મસ્ત બનાવે😊😊

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ધન્યવાદ🥰 હા પ્રિયલ ને મજા આવે

  • @radadiykhanjan6347
    @radadiykhanjan63472 күн бұрын

    રામ રામ ને સીતા રામ માસી દક્ષાબેન પ્રિયલ ને વિરમભાઇ માસી ને રસોડુ મસ્ત બનાવી દીધુ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Sitaram 🙏 Thankyou 🥰

  • @bhanupatel3090
    @bhanupatel30902 күн бұрын

    Saras bani gayu kitchen 😋

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Thankyou 🥰

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani2 күн бұрын

    જય શ્રી કૃષ્ણ રસોઈ સ્ટેન્ડ સરસ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ધન્યવાદ

  • @bhaveshgondliya9559
    @bhaveshgondliya9559Күн бұрын

    અમારે પણ થાય છે ડાભા

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    સરસ. બોવ મસ્ત બને એનું શાક

  • @geetajoshi2328
    @geetajoshi23282 күн бұрын

    ગેસ નો બાટલો કયા રાખ્યો છે વિરમ ભાઈ ઈતો દેખાયણૂ નય આમા

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    બતાવી દેશું

  • @user-xb5bq7sk6b
    @user-xb5bq7sk6b2 күн бұрын

    ❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 વિરમભાઇ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    જય શ્રી પુરૂષોત્તમ 🙏

  • @daminirayvadera6102
    @daminirayvadera61022 күн бұрын

    Jay shri Krishna to all, mast stand banavyu.❤❤❤❤❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Jay shree krishna 🙏 Thank you 🙏

  • @harnishpatel6900
    @harnishpatel69002 күн бұрын

    Jay Shree Krishna 🙏 Jay Ambe maa Jay Shree ram

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Jay shree krishna 🙏

  • @user-ql3eu6ki5c
    @user-ql3eu6ki5c2 күн бұрын

    🌨️🌨️🌨️🌨️🌨️

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda96022 күн бұрын

    વિરમભાઈ બાને મસ્ત રસોડું બનાવી દીધું🎉🎉🎉🎉🎉

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Thankyou 🥰

  • @dilshadszeriya1181
    @dilshadszeriya11812 күн бұрын

    Virambhai tamara વાઈફ નો svbhav બોવ j Saro che Mast pletfom banaviyu Hi priyal❤❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    થેંકયુ 🥰

  • @user-qp9tf1qs7w
    @user-qp9tf1qs7w2 күн бұрын

    😭😭😭😭 to be back 🔙😭😭

  • @janvithakar5734
    @janvithakar5734Күн бұрын

    Lapse..magh..krjo..mase..,🙏

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    હા કઈક મીઠી વાનગી બનાવશું

  • @AnilbhaiZapadiya-ol1qk
    @AnilbhaiZapadiya-ol1qk2 күн бұрын

    સીતારામ ને જયશ્રી કૃષ્ણ દક્ષા બેન 😊😊

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-jw1kf5im7v
    @user-jw1kf5im7v2 күн бұрын

    Jai shree Krishna masi 💗✨ Masi nu new rasodu joi ne anand aavyo hve masi ne jhuki ne rasoi nhi banavi pde❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Thankyou 🥰

  • @user-lh9oc6xz7g
    @user-lh9oc6xz7g2 күн бұрын

    Nice pletform bnavyu ho 🎉🎉

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Thankyou 🥰

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v2 күн бұрын

    Jaymataji 😊jsk...

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Jay mataji 🙏 Jay shree krishna 🙏

  • @ManishHalai
    @ManishHalai2 күн бұрын

    Bhu saru thigyu kichen

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Thanks 😊

  • @user-ln2zk2nc7r
    @user-ln2zk2nc7r2 күн бұрын

    Uncle Kavi rite ane kayare jata raya

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    @@user-ln2zk2nc7r અમારા હોમ ટૂર નો વિડિયો જલ્દી બનાવશું એમાં જણાવીસુ

  • @mayaoza7117
    @mayaoza7117Күн бұрын

    Dambha nu shaak to batavo amne ? Kevu bane khabar pade ne ?

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    હા ક્યારેક પાછા બનાવશું ત્યારે બતવસુ. કિરણ ના વિડિયો માં આખી રેસિપી મુકેલી છે. કિરણ અહી આવી હતી ત્યારે વિડિયો બનાવ્યો હતો.

  • @neetachauhan430
    @neetachauhan4302 күн бұрын

    Saras kitchen

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Thankyoy 🥰🥰

  • @TEJ6149
    @TEJ61492 күн бұрын

    Saras.thai.u

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Thankyou 🥰

  • @jayamaa7408
    @jayamaa74082 күн бұрын

    Kamco Bhai na. Tamra. Baa. Na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. Ok

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Jay mataji 🙏 Badha maja ma ho😊

  • @varshasoni9599
    @varshasoni95992 күн бұрын

    Jai shree Krishna seetaram 🙏 sars masi ne have saru thase rasoi karvi

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Jay shree krishna 🙏

  • @vanitejani7485
    @vanitejani74852 күн бұрын

    Bhu mst kichan thi gyu hve rasoy banava ni maja aavse

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Haa ho

  • @kaushaliyabensavsani699
    @kaushaliyabensavsani6992 күн бұрын

    Bov mast bnyu

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Thankyou 🥰

  • @Jasmitab-ow9ve
    @Jasmitab-ow9ve2 күн бұрын

    Ges na batlo kiran ben avse to rashodu joy ne raji thase ke faynli thy gayu rashodu

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    હા હો એ વાત સાચી. સાથે એમ પણ કેસે કે આજ તો રસોઈ હું બનાવીશ

  • @Jasmitab-ow9ve

    @Jasmitab-ow9ve

    2 күн бұрын

    Ha

  • @Jasmitab-ow9ve

    @Jasmitab-ow9ve

    2 күн бұрын

    Ha

  • @mayaoza7117
    @mayaoza7117Күн бұрын

    Ha mein comment kari hati k Bhagwan ne chadavva,etle Bhagwan aapda per PRASANNA rye...comment to roj karu but tame maru naam kem nathi bolta....hu to Shivani ne bolavva ni e comment bahu karti but kyarey naam n bolo tame🙏🏻🙏🏻

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    હા એ સરસ કૉમેન્ટ કરી હતી તમે ડોલર ના ફૂલ ની. મે વાચી હતી. અને કિરણ ના વિડિયો માં કૉમેન્ટ આવતી હોય તમારી એ મને ખબર ન હોય. કેમ કે એના વિડિયો અમે જોયે છે પણ કૉમેન્ટ ક્યારેક જ જોતા હોય એટલે.

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h2 күн бұрын

    Bhabhi ne salu video yadi dejo priyal ne ramdavanu mann thyu hu rajkot thi jagu

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    આવજો રમાડવા

  • @malabenpopat4396
    @malabenpopat43962 күн бұрын

    Ram Ram Virambhai Ane Bhabhi Baane Rasodu Saras Bani Gayou Rasoi Stand

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    રામ રામ સીતારામ🙏 ધન્યવાદ🥰

  • @sangitashah8522
    @sangitashah8522Күн бұрын

    પ્લેટફોર્મ ની આગળ એક પટ્ટી નાખો પાણી બહાર નીકળી

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    મે કહ્યુ હતુ માં ને પણ માં ના પાડે છે પટ્ટી નથી મૂકવી

  • @sangitashah8522

    @sangitashah8522

    Күн бұрын

    @@Veerdaxavlogs muko sras lage show vdhi jse

  • @sarojparmar2101
    @sarojparmar21012 күн бұрын

    સરસ રસોડું બની ગયું માસી જય માતાજી ❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    જય માતાજી 🙏

  • @HeenaNimavat-jv7hj
    @HeenaNimavat-jv7hj2 күн бұрын

    Saras bnyu ma ne have mja aavse

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Haa have taklif nahi pade

  • @PuspaMakwana-by7od
    @PuspaMakwana-by7od2 күн бұрын

    Jay shree Krishna

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @khyatithakkar2901
    @khyatithakkar29012 күн бұрын

    Daxaben kem kyarey rasoi nathi karta ?

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    એ સાંજે બનાવે. દિવસે એ બીજું ઘરનું કામ કરતી હોય અને પ્રિયલ ને રમાડતી હોય. પ્રિયલ ની નીંદર સાવ ઓછી છે. એ દક્ષા પાસે જ વધુ રમે

  • @sangitaharia8513
    @sangitaharia85132 күн бұрын

    Viram bhai tame ne Tamara mummy bav saras che rasoi bav mast Baneave che kichan otlo bav mast Baneave viram bhai

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Thankyou 🥰

  • @bhanupatel3090
    @bhanupatel30902 күн бұрын

    . Stand ma border patti pachhi banavi lejo

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Me to kidhu tu maa ne. Pan ene Naa padi border ni

  • @arunaupendrakumarjoshi3737
    @arunaupendrakumarjoshi37372 күн бұрын

    Mast video

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Thanks 🤗

  • @KarsanChavda-pn7wj
    @KarsanChavda-pn7wj2 күн бұрын

    ભાઈ કિચન મસ્ત બનાવી લીધા

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Thankyou 🥰

  • @bhavnatrivedi2029
    @bhavnatrivedi20292 күн бұрын

    VIRAMBHAI MAMMY MATE LAMBA PAYA WALI KHURASHI LAVI DEVAY, EMANE BAHU SARAL PADASHE.

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    હા

  • @user-xx5gg6cf3k
    @user-xx5gg6cf3k2 күн бұрын

    Saras jamvanu banayu

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Thankyou 🥰

  • @zalazala6808
    @zalazala68082 күн бұрын

    Bov mast thai gyu platform masi ne Kay nava rasoda ma rasoi banavo atale ame jamva aavsu

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Haa jaroor aavjo. Maja aavse

  • @mahitrajyaguru1479
    @mahitrajyaguru14792 күн бұрын

    SARS video

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Thankyou 🥰

  • @vanitejani7485
    @vanitejani74852 күн бұрын

    Viram bhai kal video ma badha n pela jay swaminarayan em boljo mara vati

  • @sonaljoshi3091
    @sonaljoshi30912 күн бұрын

    Jay dwarkadhish

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Jay dwarkadhish 🙏

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h2 күн бұрын

    Bov mast kisan bani gyu opanig ma kejo hoo viram bhai hu raikot thi jagu

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Thankyou આવજો તમારું મન થાય ત્યારે

  • @ladhiporiya4129
    @ladhiporiya41292 күн бұрын

    Jay maa khodiyar🙏

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Jay maa khodiyar 🙏

  • @neeladedhia1090
    @neeladedhia1090Күн бұрын

    સારું થયુ રસોડું બનાવી લીધુ પ્રિયલ મોટી થાય તો ગેસ માં hat રાખે નહિ...😅

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Haa ho

  • @RamarsusharSushar
    @RamarsusharSushar2 күн бұрын

    જય મોરલીધર

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Jay Murlidhar 🙏

  • @Premratandhara937
    @Premratandhara9372 күн бұрын

    જય માતાજી

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Jay mataji 🙏

  • @mukeshmakwana6215
    @mukeshmakwana62152 күн бұрын

    Jay mataji

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Jay mataji 🙏

  • @varshasoni9599
    @varshasoni95992 күн бұрын

    Mast platform banigyu kichen motu rhaigyu masi nava kichen ma meethai banavo kale😂 priyal bahu bolavani dadi harey bhajan gase❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Haa banaavsu evu j pela kaik

  • @zalazala6808
    @zalazala68082 күн бұрын

    Masi saras rasoi banayvi che hu aavu jamva dambha nu Shak kevu lage ame to koi di joyu nathi

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Haa aavjo. Bov mast Bane ho Amne bov bhave. Tamne pan jaroor bhavse

  • @chandrikabhojani3266
    @chandrikabhojani32662 күн бұрын

    🙏

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @MaheshSadiya-bv7py
    @MaheshSadiya-bv7py2 күн бұрын

    દક્ષાબેન તમે ક્યાં રહ્યો પોરબંદરમાં કોઈ ઠેકાણે જોશના બેન બોલું પોરબંદર તી

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    સાંદિપની શ્રી હરિ મંદિર પાસે

  • @varshasoni9599
    @varshasoni95992 күн бұрын

    1,comment 😂 mummy chokha chey avuj hovu jove daksha ben sars bole chey vidio ma priyal ni masti moj

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Thankyou so much 🥰

  • @user-br5ly6ek5h
    @user-br5ly6ek5h2 күн бұрын

    Jay mataji 🙏

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Jay mataji 🙏

  • @user-br5ly6ek5h

    @user-br5ly6ek5h

    Күн бұрын

    @@Veerdaxavlogs 🙏🙏

  • @Ahir252
    @Ahir2522 күн бұрын

    Daxa ben masi ne kam ma help karjo

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    ઘરનું બીજું કામ દક્ષા જ કરે છે. સાંજે દક્ષા રસોઈ બનાવે

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h2 күн бұрын

    Kem che viram bhai bhabhi priyal ne badha maja ne hu rajkot thi jagu

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Badha maja ma

  • @ArvindKhashiya-wy4bo
    @ArvindKhashiya-wy4bo2 күн бұрын

    સીતારામ ભાવનગર હષૉબેન

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    સીતારામ હર્ષાબેન 🙏તમને પણ

  • @mohmadsodha7586
    @mohmadsodha75862 күн бұрын

    Baaneaaramapvojoy😢😢😢😢

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    સાવ આરામ થી શરીર સુસ્ત થઈ જાય. થાય એવું કામ કરવું જ જોઈએ

  • @ManishHalai
    @ManishHalai2 күн бұрын

    Hve baa ne rshoi maa taklif nai pde

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Haa ho

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h2 күн бұрын

    Pela opanig karo pasi godhvay ne tame siting kri hoo viram bhai bhabhi hoo aem no sale hu rajkot thi jagu

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    રસોઈ નો સમાન આમતેમ હોય એટલે બધું ગોતવું અઘરું થઈ જાય

  • @zalazala6808
    @zalazala68082 күн бұрын

    Jay mataji virambhai ne bhabhi ne Ghar na badha ne priyal su kare che

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Jay mataji 🙏 tamne pan Badha maja ma 😊

  • @Siyakoradiya
    @Siyakoradiya2 күн бұрын

    Stend thodo ucho lage masi betha betha rsoi kre to aene dekhay ny

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    માં એ જ કહ્યું હતું એટલો માપ રાખી ને. પછી જ બનાવ્યું

  • @Siyakoradiya

    @Siyakoradiya

    2 күн бұрын

    @@Veerdaxavlogs ok

  • @jaysarvaiya8888
    @jaysarvaiya88882 күн бұрын

    Danbho aetle shu ? Amne khabar nathi ame rajkot thi chi

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Rajkot ma ochho male. Rajkot wala ahi aave tyare ahi thi lai Jay. Bov mast shak Bane enu

  • @sanjaysarvaiya8850

    @sanjaysarvaiya8850

    Күн бұрын

    Danbho aetle shu

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h2 күн бұрын

    Moklo libu sabat bhabhi hu rajkot thi jagu

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    ત્યાં પહોંચશે તો ગરમ થઈ જસે. તમારે ગરમી વધુ હોય ને રાજકોટ માં😊

  • @sakhiyalabhuben5395
    @sakhiyalabhuben53952 күн бұрын

    માસી આજ નો દિવસ રીતે રસોઈ બનાવી લો કાલે થી તો મજા આવશે ઉભા ઉભા રસોઈ કરવાની મજો પડશે હો માસી રસોઈ બહુંજ સરસ બનાવો છો હો માસી આજ ભલે દાડભાત બનાવ્યા પણ કાલે પહેલા મીઠું કાંઈક બનાવજો સીતારામ ને રામ બધા ને પ્રીયલ મેગો બની ગય કેરીના બોક્સ માં બેઠી છે માટે ઓકે❤❤❤🎉🎉🎉

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    હા જરૂર

  • @user-bb9dl1cu7m
    @user-bb9dl1cu7m2 күн бұрын

    બા. સરસ. રસોડુ. બની. ગયુ. ઉધગાટન. કરીદો. લાપસી. રાધીને.

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    હા મીઠું બનાવાય પેલા

  • @user-bb9dl1cu7m

    @user-bb9dl1cu7m

    Күн бұрын

    થેકયુ. ભાઈ

  • @patelnitaben6810
    @patelnitaben68102 күн бұрын

    Virmbhai, adv, na, chod, vavi, amrpa, che, an, bhaja, mast, thee, nitabeinpatel

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    સરસ, બોવ મજા આવે એના પાતરા અને ભજીયા ખાવાની

  • @hanasamakwana7516
    @hanasamakwana75162 күн бұрын

    ગુલાબ મોગરાએવાપણવાવો

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    Күн бұрын

    Ok

  • @makvanavipul3718
    @makvanavipul37182 күн бұрын

    Jay mataji

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Jay mataji 🙏

Келесі