મમ્મીને અષાઢી બીજમાં અમદાવાદ જવું છે 😊 | Gujarati Family Vlog | Sasu Vahu Na Vlog
Комедия
મમ્મીને અષાઢી બીજમાં અમદાવાદ જવું છે 😊 | Gujarati Family Vlog | Sasu Vahu Na Vlog @familyfun0009 #familyvlog #dhuleti #holivlog #festivalvlog #festival #gujarativlog #gujaratifamilyvlogs #familymastivlog #comedyvlog #familycomedyvideos #family #familyfun #familyfun0009 #dailyvlog #dailylifestylevlog #dailylifevlog #newvlog #festival #gujjumasti #gujjuvlogger #gujjuvlog #vlogging #enjoyvlog #mastivlog #comedyvideo #comedychannel #gujarativlog #couplevlog #sasuvahu #sasuvahuvlog #sasbahucomedy #pregnancyannouncement #pregnancyreveal #pregnancyjourney #preganancyvlog #pregnancy #pregnancyroutine
Пікірлер: 110
જય શ્રી કૃષ્ણ બા દાદા આશીષભાઈ બધાને જય શ્રી કૃષ્ણ જ્યાં પ્રશ્નની વાત કરી ને તે અનિરુદ્ધ મહારાજ છે ને
Tame loko Rathyatra ma Ahmedabad aavjo j specially Baa because aemne je rote kishu k aemne bau Maja aave che Rathyatra ma to to amne ahiya Ahmedabad ni Rathyatra to moj j padi jase😊
Vah Khushi vah mast gurujina javab
ખુશી તે આજે સરસ વાત કરી કે આપણી આસ્થા મંદિરમાં વધારે હોય એટલે આપણે જઈએ દર્શન કરવા પણ તમારી જેમ માતા-પિતા ને આપણા ઘરે જ આપણે ખુશ રાખીએ તો ભગવાન આપણા ઘરમાં પણ છે😊🎉❤ Kanchan Gala 🏠🙏
Mast video
Jsk Jay mataji baa Khushi very 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻
👌👍
Ba is also lucky to have khushi also. She is a blessed one. All the way from usa.
My heart felt pranam to your mom n dad. Khushi you are lucky to have them. I pray I get parents like that who love me. 🙏🙏🙏🙏
Khushi di mst vlog hoy che Tamara ❤
Beautiful game hati Hu USA 🇺🇸 thi 😅
Nice vlog 6 Khushi didi tamara
Welcome all ahmedabad❤
આવો અમદાવાદ રથયાત્રા જોવા ની બહુ જ મજા આવશે બધા સાથે આવજો
Aunty very sweeeeeeet Family superb 🎉
Nice vidio!
👌🙏
🙏
Khushi ben tamo Bane ખુબજ મોજ કરવો છો આશીર્વાદ મળશે🎉❤
@manishmaraj489
2 күн бұрын
Tumhara video maker bhajan video
Khushi Ben suvichar sars ek dam sachi vat Kari ❤️
Ha baa ne khi aavo Mare tya ahemdabad aavohu ghodasar ma rhu chhu
Jay shree krishna
🙏👍
Kushi aagl vad rakine rasoi kres vad kapavi Nak ne pachi vad bad badvano time ny male
Bav maste suvichar che khusi ben
👌👌👌👌👌👌👌👌👌💐❤️
જયમાતાજી બઘાય ને🙏🙏 ખુશી બા ને દાદા ને મોકલો રથયાત્રા જોવા👌
Pocket sendwich 🥪 so funny 🤣🤣🤣
ખુશી હોલ માંથી કારપેટ કેમ લઈ લીધું સરસ છે કારપેટ😊
❤❤❤
I from ahemdabad
Khusii babu clever 6a
Baa tme khubaj sara 6o..tme sara 6o aetle j bhadha khush 6o...
Jay shree krishna❤
Ahmedabad aavi jav rathauatra jova mate amara ghare rokajo maja padse
Jai shree Krishna 🙏
Jay shree gopal laik 1.2k
Avo amdavad rathyatra jova maja Ave bane lavjo Jai ramjiki
Jay shree krishna 😊
ખુશીબેન જય માતાજી સીતારામ
1 St comment ❤ Jay shree Krishna 😊
Good morning family ❤sandhya from London ❤have a wonderful day
Hello khushi that’s exactly how i store coriander ❤sandhya from London ❤❤
Jayshreekriskna❤
Khushi tu tshirt nichi ne aa j ni kurti niche je legish peyri e regular wear 6e ke matrnity ?
Jay shree krishna ❤❤
Vlog moto banavo tamaro vlog jovani etli maja aave che ke vlog nano j lage che
@geetajoshi2328
2 күн бұрын
😊😊સૈમ ટુ યુ
આશિષભાઈ ખુશી બા દાદા કેમ છો મજામાં તમારોવિલોકહુરોજજોવુછુ🎉🎉
Jay shree Krishna 🙏
Mahadev har
Jsk
Khushi tame Bhavnagar avjo
Jay Swaminarayan , why you not wear glasses ?
Tamaro mobail kayo chhe pliz kejo hu tamne roj coment karu chhu
Ashish bhai sandwich ni bred kinari vinvni alag ave 6e next time a lai avjo
Bhagvatt gita vanchavani baby sanskari aave
ખુશી દીદી ને કેટલામો મહી નો ચાલે છે
Sandwich bau mast chhe mane khavanu man thai gayu dii tame menda na bread nahi khata ghauna khajo please comment vacho
😂😅😅સરસખૂબસરસ આસીસભાઈ ખૂસીબેન બા બાપુજી બોવસરસગેમહતી
Ketlamo month chale ?
Aashishbhai mate kurto lavjo bahu mast lagse
Dwarka thi Saroj ben na Jay dwarka this ben kem che tmari tbiyat dyan rakhjo
Su new karvana cho di? Exited for something new😊😊😊❤❤
બાને કેવી સારી વહુ મળી છે વાતો કરનારી મારી પણ વહુ બે છે પણ વાતો કરવી જોઇએ 😅😅
Aa vo બા ને કહો k અમદાવાદ રથયાત્રા જોવા ખુશી,આશિષભાઈ,બા,દાદા બધા આવો રથયાત્રા જોવા બહુ મજા આવશે
Hu Amďàvadi 6u rathyTa Jovan Javi 6a
Khushi baa no ak video avo bnavo a krtal sathe nachi ne bhjan gay😅😅 amne dans no shokh lage che to joia🎉🎉
ખુશી ની અત્યારે જે કુર્તી પહેરી છે તેનો કલર સરસ છે
Khushi tame kaya guruji no satsang sambhalo 6o a kejo ❤
પાછા ચટણી ફેસ બનાવજો પંદર દિવસ પેલાની ન ઈ આપતા
Ha aa to me pan sambalyoto
@poonammunjani2759
2 күн бұрын
Surat escon mandir rat yatra jova aavjo
મારીકોમેનટવાચજોમારુનામલેજોહુમોરબીથીછુમારુનામદિપાલીરાણપરાખાખરેચીવારા
Khushi kapooriya banavne
Tame pregnancy ma navartri ma garba ramsho?
Hu comment karu 6u maru nam nathi bolta
ડાઇનિંગ ટેબલ લાવશો એનાથી લુક બદલાશે 😂😂🎉🎉
Jay sree ram ❤
Khushi di tamari ane aashis jiju ni age ketli che
Amei par avij reti banvi mara husband ni avi j bhavi AJ amei par sandwich banavana che
Veraval ma ohhchho chhe
આવો most most welcome ba🙏avo ચોક્કસ
સાચી વાત છે ખુસી
Maro son radioma job jare 6 te purini rathyatra covuredge kariti & ame ahmedabadma rahie 6 amaru ghar manekchowk ma 6 thyathij rathyatra nikale 6
ખુશી હું ગાંધીનગરમાં રહું છું તમે મારી કોમેન્ટ વાંચી નેબોલોમનેબહુઆનંદથાયછે
જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુશી બેન બા બાપુજી ને ભાઈ 🎉🎉🎉🎉❤❤❤
Aa navratri ma tamre kya garba ramvana 6...😂
Khushi dii tame ghar ma su navu karvana cho kyo nee di plssss
@sudhatrivedi6296
2 күн бұрын
khushi did tamri spich saras chè.
ઇંસ્ટાગ્રામ માં તમારું ક્યાં નામે ખૂલે
Hi hu pn morbi thi chu
Kaya guruji ni katha sambhdo cho????
ખુશી ડાકોર ની બીજ જોવા જેવી હોય હો
😊😊 ખુશી મારી કોમેન્ટ વાંચો છો કે 😢નય વાછતા હો તો મારુ નામ લેજો મને ખબર પડે કે મારી કોમૈનટ વંચાય છે ઓકે કેમ છો બધા ભૂલતા નહિ હૂ તમને રોજે ય પૂછુ છુ કે તમારી તબિયત કેમ છે પણ કોઈ દી જવાબ નથી આવતો પાછો એટલે
@manishmaraj489
2 күн бұрын
Marwadi comedy Marwadi comedy
@manishmaraj489
2 күн бұрын
Mari comment mein to chuke nahin Mari comment mein to Maru Naam le Jo
Dakor jav
છતી સાથે લય જવાઈ ખુસી
बहु सरस वीडियो बहु मजा आवी जोवानी
Tmari gem Bhuj gme che
બા અમદાવાદ ની રથયાત્રા મા હાલવા ની જગ્યા નથી હોતી જગન્નાથજી નું મંદિર જમાલપુર છે રથયાત્રા ના દિવસે સવારે ચાર વાગે આરતી થાય છે ને પાંચ વાગે રથ મંદિર ની બહાર નગરયાત્રા એ નીકળે છે સરસપુર રણછોડરાય ના મંદિર વિસામો કરે છે ત્યાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ ને બહેન સુભદ્રા ના મામેરું થાય છે બા મામેરા મા ભગવાન ને ઘણા બધા દાગીના ને વાઘા પા સોના ચાંદી થી મઢેલા હોય છે રથયાત્રા મા ફગવેલા મગ ને જાંબુ કાકડી ના પ્રસાદ ની તો ઘણી બધી ટ્રકો હોય છે
તમારે કેટલામો મયનોચાલેસે ખુસીદીદી
Guruji na ans vali link moklje khushi betta
Khushi di dudhi no halvo banavo please