ચાલો પૌવા ખમણ ખાવા | Chalo pauva khaman khava ||

જયશ્રી કૃષ્ણ,
સ્વાગત છે તમારું અમારા ચેનલ પર. આ ચેનલ પર તમને અમારા ડેઇલી લાઇફસ્ટાઇલ ના વિડિયો જોવા મળશે. વિડિયો ગમે તો લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરશો તેવી આશા સાથે બધાને મારા અને મારા પરિવાર તરફથી હર હર મહાદેવ🌿
આભાર.........
Instagram : viram7989?i...
Thanks for watching 🥰

Пікірлер: 219

  • @mahimamevada473
    @mahimamevada4734 күн бұрын

    વાહ મસ્ત રેસીપી કાય ન ધટે જયદવારીકાધીશ.

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    3 күн бұрын

    જય દ્વારકાધીશ 🙏 ધન્યવાદ🥰

  • @Siyakoradiya
    @Siyakoradiya5 күн бұрын

    Priyal mag ni dal mag drayfruit no powder khvdavo bov healthy che

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Haa khavdaaviye chhe

  • @ShaktiVaghela-jo2vo
    @ShaktiVaghela-jo2vo2 күн бұрын

    Jay mataji viram bhai 😊

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    2 күн бұрын

    Jay mataji 🙏

  • @hansagujarati6938
    @hansagujarati69384 күн бұрын

    જય માતાજી ભાઈ રાજકોટ થી હંસાબેન માસી ને કેજો કે મસાલા ભેગુ મીઠું નો રખાય તેને કાચની બરણી મા રાખજો જુદુ અમુક નિયમો છે જેને આપણે પાલવતા નથી જય માતાજી ❤❤❤❤❤❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    4 күн бұрын

    Jay mataji 🙏 Ok kahis hu

  • @joshanaben686
    @joshanaben6866 күн бұрын

    માસી.પૌવા.ખમન.બહુ.મસ્ત.બનાયા.માસી.ની.રસોઈ.એક.નંબર.હોય👌

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thankyou so much 🥰

  • @K.B.RAjAPUT
    @K.B.RAjAPUT6 күн бұрын

    જય શ્રી સ્વામિનારાયણ ફેમિલી ને પવા ખમણ સુપર બનાવ્યા છે 🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    જય સ્વામીનારાયણ 🙏

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    ખુબ ખુબ આભાર🥰

  • @ManishHalai
    @ManishHalai5 күн бұрын

    Viram bhaiya baa ne mara ram ram kejo

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    હા જરૂર યાદી આપીશ

  • @user-jw1kf5im7v
    @user-jw1kf5im7v6 күн бұрын

    Jai shree Krishna masi 💗✨ Jordar recipe banaivi ame first var joi aa recipe ane aaje to Kiran didi ye pan pauva bateka banaiva ❤❤❤❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખુબ ખુબ આભાર 🥰

  • @Siyakoradiya
    @Siyakoradiya5 күн бұрын

    Mari chokri ne pn sunday ae poliyo na tipa paya

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Saras E bhulavu n joiye Khub jaroori chhe.

  • @Siyakoradiya

    @Siyakoradiya

    5 күн бұрын

    @@Veerdaxavlogs ha

  • @divyakantshilu8486
    @divyakantshilu84866 күн бұрын

    મહાદેવ હર મસ્ત રેસિપી બનાવી છે ખૂબ જ સરસ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    મહાદેવ હર 🙏 થેંકયુ 🥰

  • @DarshnaPandya-ql5jt
    @DarshnaPandya-ql5jt6 күн бұрын

    Jay swaminarayn ફેમીલી ne and god bless you 🙏 ♥️ 😊 nice very nice 👍 😊❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Jay swaminarayan 🙏 Thankyou 🥰

  • @nishadrathod5330
    @nishadrathod53305 күн бұрын

    માસીને પ્લેટફોર્મ બનાવી આપો વિરમભાઇ જય સ્વામિનારાયણ રાજકોટ થી નિશા રાઠોડ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    4 күн бұрын

    હા

  • @Manshukhbhaipandat-sh7ud
    @Manshukhbhaipandat-sh7ud5 күн бұрын

    જય દ્વારકા ધિશ વિરમભાઇ ખૂબ આગળ વધો ભાઇ બેન એવી દિલ થી દુઆ છે

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Jay dwarkadhish 🙏 Thankyou so much ♥️

  • @user-xb5bq7sk6b
    @user-xb5bq7sk6b6 күн бұрын

    ❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 વિરમભાઇ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    જય શ્રી પુરૂષોત્તમ🙏

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda96026 күн бұрын

    જય માતાજી વિરમભાઈ દક્ષાબેન બા પ્રિયલ 🎉🎉🎉

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Jay mataji 🙏

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h6 күн бұрын

    Ha mara mamy mast rasoi banavyta hu Rajkot thi jagu

  • @krupalisolanki8906
    @krupalisolanki89066 күн бұрын

    જય માતાજી

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    જય માતાજી 🙏

  • @yograjsinhchudasama6021
    @yograjsinhchudasama60216 күн бұрын

    વિડિયો માં તારીખ બતાવો મજા આવે જય માતાજી

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h6 күн бұрын

    Mokljo pava khamal amne hu Rajkot thi jagu

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani6 күн бұрын

    જય શ્રી કૃષ્ણ પવા તો જોરદાર છે હો

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 આભાર🥰

  • @JrpatelPatel-wu1pj
    @JrpatelPatel-wu1pj6 күн бұрын

    માસીને મારા જય શ્રીકૃષ્ણ કેજો

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    હા જરૂર કહીશું🙏

  • @AnilbhaiZapadiya-ol1qk
    @AnilbhaiZapadiya-ol1qk6 күн бұрын

    સીતારામ ને જયશ્રી કૃષ્ણ દક્ષા બેન 😊😊

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @kishormakwana2208
    @kishormakwana22085 күн бұрын

    મસ્ત રેસિપી બા....daxa બેન મજામાં...

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Thankyou so much 🥰 Badha maja ma

  • @indirapatel3492
    @indirapatel34926 күн бұрын

    વિરમભાઈ તમારા પરીવાર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ માસી બધીજ રસોઈ સરસ રીતે બનાવે છે

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    જય શ્રી કૃષ્ણ તમને પણ 🙏 ખુબ ખુબ આભાર આપનો

  • @user-om8ut2fq6s
    @user-om8ut2fq6s6 күн бұрын

    બહુ મસ્ત બનાયા છે પૌવા ખમણ માસી તમારી રેસીપી જોવી બહુ ગમે છે હું રાજકોટ થી ભારતી રાઠોડ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    થેંકયુ ભારતીબેન🥰

  • @joshanaben686
    @joshanaben6866 күн бұрын

    જયશ્રી.ક્રિશ્ના.વિરમભાઇ.માસી.દાક્ષભાભિ.પ્રિયા..જીટભાઈ.કેમ.છો.બધા.મોજ.માં.🌹🙏🙏🙏

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 બધા મજામાં 🥰

  • @VinodUakdiya-jv1qd
    @VinodUakdiya-jv1qd6 күн бұрын

    Jay shree Krishna ben Bhai masi ne

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Jay shree krishna 🙏

  • @user-ds4hq2mf2i
    @user-ds4hq2mf2i6 күн бұрын

    જય માતાજી 🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    જય માતાજી 🙏

  • @MukeshPAYALVlog
    @MukeshPAYALVlog6 күн бұрын

    સરસ ખમણ બનાવ્યા છે

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Thankyou 🥰

  • @daminirayvadera6102
    @daminirayvadera61026 күн бұрын

    Jay shri Krishna to all, Priyal is looking cute. ❤❤❤❤❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Jay shree કૃષ્ણએ🙏 Thankyou 🥰

  • @HeenaNimavat-jv7hj
    @HeenaNimavat-jv7hj6 күн бұрын

    Mast pova bnavya ma ae Jay mataji 🙏

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Jay mataji 🙏 Thankyou 🥰

  • @spatel-zz3wz
    @spatel-zz3wz6 күн бұрын

    જોરદાર હો ખમણ મા ના હાથ ની રસોઈ એટલે કેવી પડે 👍👌

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    થેંકયુ 🥰

  • @hirokrishnani517
    @hirokrishnani5175 күн бұрын

    Tamara video ma Jeet kem nathi dekhato ..ene pan vlog ma liyo

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    એ ક્યારેક જ આવશે

  • @neetapatel4625
    @neetapatel46256 күн бұрын

    પહેલા તો માઁ ને જા જા રામ રામ...મને તો તમારા માઁ બહુ ગમે છે ..સ્વભાવ ના એકદમ સરળ ને સિધાસાદા ..બિચારા ને બેસવા ની તકલીફ હોવા છતાય એકદમ દિલ થી બધૂ કામ કરતા રહૈ છે..દક્ષાભાભી પણ મા સાથે માન સાથે વર્તન કરે છે..ખૂબ સરળ પરીવાર છે તમારો..હવે વિડિયો બનાવો છો તો પબ્લિક તમને આડા અવળા ભરમાઈ જાવ એવા કમેન્ટ પણ કરશૈ.પણ બીજા ની વાતો મા આવી ઘર ની શાંતી ભંગ ના કરતા..જય જય શ્રીરામ. જય જય શ્રીકૃષ્ણ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎋🎋🎋🎋🎋🎋

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    ખુબ ખુબ આભાર આપનો 🙏 હા તમારી વાત સાચી છે. આડી અવળી કૉમેન્ટ પર વધુ ધ્યાન ન દેવાય

  • @RamarsusharSushar
    @RamarsusharSushar6 күн бұрын

    જય દ્વારકાધીશ બેન

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    જય દ્વારકાધીશ 🙏

  • @ArvindKhashiya-wy4bo
    @ArvindKhashiya-wy4bo4 күн бұрын

    Super

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    3 күн бұрын

    Thankyou 🥰

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani5 күн бұрын

    વીરમભાઈ તેમજ પરીવાર ને જય સીયારામ જય માતાજી

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    જય માતાજી 🙏

  • @manthanparmar1517
    @manthanparmar15176 күн бұрын

    માસી બહુજ સરસ પવા ખમણ બનાવા ખાવા આવુ છે માસી

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thankyou so much 🥰

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v6 күн бұрын

    Jaymataji 😊

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Jay mataji 🙏

  • @zalazala6808
    @zalazala68086 күн бұрын

    Masi bov mast banavya pauva khaman

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thankyou so much 🥰

  • @MukeshPAYALVlog
    @MukeshPAYALVlog6 күн бұрын

    જય માતાજી ભાઈ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    જય માતાજી 🙏

  • @Jasmitab-ow9ve
    @Jasmitab-ow9ve6 күн бұрын

    Kiran bene pan banayvi ti ana vlog ma bov. Mast hati joy ne modhama pani avi gaya pova khmn

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    હા કિરણે પણ મૂક્યો હતો વિડિયો આ રેસિપી નો

  • @neetachauhan430
    @neetachauhan4306 күн бұрын

    Yummy Yummy recipe

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thank you so much🥰

  • @anjanikhatariya9643
    @anjanikhatariya96436 күн бұрын

    જય શ્રી કૃષ્ણ સીતારામ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-bb9dl1cu7m
    @user-bb9dl1cu7m6 күн бұрын

    ખુબજ સરસ. બનાવ્યા છે. બા. ખમણ. ઉભુ. રસોડુ બનાવીદો. વીરમભાઈ. બા. તમારુ. નામ. કહેજો. પાયલબેન. ચાંદખેડા. પીરીયલ. યયારી. બેબી.

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Thankyou so much 🥰 મારી મમ્મી નું નામ રૂડીબેન

  • @user-bb9dl1cu7m

    @user-bb9dl1cu7m

    5 күн бұрын

    સરસ

  • @user-qp9tf1qs7w
    @user-qp9tf1qs7w6 күн бұрын

    JAY MATDER🎉🎉❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Jay matder 🙏

  • @nitamakwana7010
    @nitamakwana70106 күн бұрын

    Jay mataji 🎉

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Jay mataji 🙏

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h6 күн бұрын

    Ha viram Bhai moklo bov mast banavi ba hu Rajkot thi jagu

  • @vipulkumardaraji2009
    @vipulkumardaraji20096 күн бұрын

    વીરમભાઈમજામાછો।અમેપંચમહાલમાપાવાગઢનાકાલોલથી

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    હા હો બધા મજા માં

  • @neetathakkar1183
    @neetathakkar11836 күн бұрын

    Nice one baa

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thanks🥰

  • @sarojparmar2101
    @sarojparmar21016 күн бұрын

    જય માતાજી ભાઈ ❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Jay mataji 🙏

  • @user-rr8gn7yq2f
    @user-rr8gn7yq2f6 күн бұрын

    Har Har mhadev bhai

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Har har mahadev 🥰

  • @user-oy8gz3bx1k
    @user-oy8gz3bx1k6 күн бұрын

    Jay mataji 🙏

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Jay mataji 🙏

  • @sarvaiyakajalsarvaiya4312
    @sarvaiyakajalsarvaiya43126 күн бұрын

    જય માં મોગલ ❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    જય માં મોગલ 🙏

  • @sangitaharia8513
    @sangitaharia85136 күн бұрын

    Bav saras video che viram bhai

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Thankyou so much 🥰

  • @sakhiyalabhuben5395
    @sakhiyalabhuben53956 күн бұрын

    પ્રીયલ જેવડી તો કેરી છે ને વિરમભાઈ હવે માસી ને રસોઈ બનાવવા માટે ઓટો બનાવી આપો બધાને રામ રામ ને સીતારામ❤❤❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    હા

  • @nakummanoj1118
    @nakummanoj11186 күн бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @mukeshmakwana6215
    @mukeshmakwana62156 күн бұрын

    Jay mataji

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    જય માતાજી 🙏

  • @zalazala6808
    @zalazala68086 күн бұрын

    Jay mataji virambhai ne Ghar na badha ne

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Jay mataji 🙏

  • @meenabenkapadia7141
    @meenabenkapadia71416 күн бұрын

    Nice pauva khaman

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thankyou 🥰

  • @BharatZala-th4fp
    @BharatZala-th4fp6 күн бұрын

    Di.👌👌👌

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    થેંકયુ 🥰

  • @varshasoni9599
    @varshasoni95996 күн бұрын

    Jai shree Krishna seetaram 🙏 masi sars povakhaman banavya kiran e banavela aviye khava priyal ne keri bhave amne mokalo❤😅

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Jay shree krishna 🙏 Thank you so much 🥰

  • @hemlatasoni3322
    @hemlatasoni33226 күн бұрын

    Very good

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Thankyou 🙏

  • @meenabenkapadia7141
    @meenabenkapadia71416 күн бұрын

    Nice vidio

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thankyou 🥰

  • @divyasuthar2464
    @divyasuthar24646 күн бұрын

    very nice 👌

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thanks a lot 😊

  • @MayuriGajjar-lm6mr
    @MayuriGajjar-lm6mr6 күн бұрын

    Jay shree krishna

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @gosikano1627
    @gosikano16276 күн бұрын

    Mahadev har

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    મહાદેવ હર 🙏

  • @punamkotian3528
    @punamkotian35286 күн бұрын

    🎉🎉cute priyuuuuuu

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thankyou so much 🥰

  • @manishajoshi4217
    @manishajoshi42175 күн бұрын

    Sache j aunty bau saras badhu banave che aunty ni badhi vastu me try Kari che bau saras bane che Thank you aunty ❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Welcome 😊

  • @ranjuben9270
    @ranjuben92706 күн бұрын

    Bau j sara banavya ba ne jsk kejo amne mokljo ho

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @manishalakhani6510
    @manishalakhani65106 күн бұрын

    Jay shreee krishna.🙏

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Jay shree krishna 🙏

  • @sonaljoshi3091
    @sonaljoshi30916 күн бұрын

    Jay dwarkadhish

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Jay dwarkadhish 🙏

  • @ramilapatel7118
    @ramilapatel71186 күн бұрын

    माँ बहुत सरस रीसीपी से राम राम

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thankyou 🥰

  • @user-wz9jj5on7f
    @user-wz9jj5on7f5 күн бұрын

    Bhai bhabhi ne kyo k rasoy e banave baa bichara ketlu kam kare che

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    માં ને ગમે છે રસોઈ કરવી એટલે કરે છે

  • @malabenpopat4396
    @malabenpopat43966 күн бұрын

    Ram Ram Virambhai Ane Bhabhi Baana Banavela Pavakhamn Saras Banavya Che Amepan Banavsu

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thankyou so much 🥰

  • @manthanparmar1517
    @manthanparmar15176 күн бұрын

    માસી જેસીકુષણ મુબય થી શારદાપરમાર

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Jay shree krishna 🙏 shardaben

  • @hedarbhiladani5869
    @hedarbhiladani58696 күн бұрын

    ❤mast❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thankyou 🥰

  • @poojanpatel5852
    @poojanpatel58526 күн бұрын

    Nice

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thanks🥰

  • @bhavyadipsinhjadeja5244
    @bhavyadipsinhjadeja52445 күн бұрын

    😂😂❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    ♥️

  • @manishatukadiya3079
    @manishatukadiya30796 күн бұрын

    Vah mast banavu khaman ak var aavu che khava ba na hathnu khaman karnataka thi dhako che😊😊

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thankyou so much 🥰

  • @kaushaliyabensavsani699
    @kaushaliyabensavsani6996 күн бұрын

    Mst banavya ben ho ben aetla mate kvchu ke mare pan Tamara dekra jevada be dekara che mate

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thank you 😊

  • @chandrikabhojani3266
    @chandrikabhojani32666 күн бұрын

    🙏🙏

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @kaushaliyabensavsani699
    @kaushaliyabensavsani6996 күн бұрын

    Preyl ne namay saras che ho

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thankyou 🥰

  • @jayamaa7408
    @jayamaa74086 күн бұрын

    Kamco Bhai. Na. Baa. Na. Jay mataji na sita ram Bhai majam sa. Ok. To. Bay.

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Jay mataji 🙏 Moj ho 🥰

  • @MombhaiMundhava
    @MombhaiMundhava5 күн бұрын

    🎉🎉🎉

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Thankyou 🥰

  • @komalthakkar879
    @komalthakkar8796 күн бұрын

    Masi Bahu saras receipe sikhvado cho

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    થેંકયુ,🥰

  • @DakshGohel-pn4eq
    @DakshGohel-pn4eq6 күн бұрын

    ❤😋😋❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Thankyou so much 🥰

  • @KarsanChavda-pn7wj
    @KarsanChavda-pn7wj6 күн бұрын

    ભાઈ વરસાદ કેવો છે તમારે અમારે બોવ ગાજે છે અત્યારે

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    આવે ત્યારે સારો આવી જાય છે. પણ કટકે કટકે આવે છે. એકધારો નથી.

  • @user-cp2cu6xx6v
    @user-cp2cu6xx6v6 күн бұрын

    હું અત્યારે જપૌવાખમણબનાવીસબહુજસરસબનાયુ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    Thankyou 🥰

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog7 сағат бұрын

    લાઈક શેર સબસ્ક્રાઇબ સાથે સરસ વિડિયો

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 сағат бұрын

    Thankyou so much 🥰

  • @pratikshagevariyavlog

    @pratikshagevariyavlog

    6 сағат бұрын

    @@Veerdaxavlogs અમારા વીડીયો ની પણ મુલાકાત લઈ શકો છો

  • @ShantuGala
    @ShantuGala5 күн бұрын

    બાએખમણબનાવયાબહુસારાછેબાબીયારાથાકીજતાહસેઉભોરસોડોકરીઆપોહરહરમહાદેવ 16:39

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    ઓકે

  • @ChetanaChipariya
    @ChetanaChipariya6 күн бұрын

    Veeram Bhai tamare ketli jamin che

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    અમારે સંયુક્ત ખાતાની જમીન છે બધા ભાઈઓ ની ભાગ માં

  • @ranjansarvaiya7200
    @ranjansarvaiya72006 күн бұрын

    daxa ben tame to kyarek rasoi banavo tamara sasujrasoi banave 6 tamne nathi aavdti rasoi

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    પ્રિયલ સૂતી હોય તો બનાવે. એ જાગતી હોય તો એને રાખવી પડે એટલે

  • @shilpasavaliya7711
    @shilpasavaliya77116 күн бұрын

    Oil bahu j naakho cho😮

  • @jayanayak2141
    @jayanayak21415 күн бұрын

    Masi bav mst recipe banave 6e ❤

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Thankyou so much 🥰

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h6 күн бұрын

    Kem che viram Bhai bhabhi priyal baa ne saru che ne badha ne

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    બધા મજા માં🙏

  • @user-bl7zk6po4h

    @user-bl7zk6po4h

    6 күн бұрын

    Live avo

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h6 күн бұрын

    Tamara mamy ne yadi dejo video banavo tyare

  • @user-ji3yj5vm3z
    @user-ji3yj5vm3z6 күн бұрын

    બા હવે ગુરાતીમાં લક્સુ

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    😊😊😊😊

  • @user-ql3eu6ki5c
    @user-ql3eu6ki5c6 күн бұрын

    જય સુરાપુરા દાદા કેમ છો બધાં પ્રિય લ સુકરે છે વીરમં ભાઈ સુકરે છે બાસુકરે છે દક્ષાબેન તમે પણ સુકરો છો

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    6 күн бұрын

    જય સુરાપુરા દાદા 🙏 બધા મજા માં 🥰

  • @ManishHalai
    @ManishHalai5 күн бұрын

    Priyal aakhi viram bhaiya jevi j lage

  • @Veerdaxavlogs

    @Veerdaxavlogs

    5 күн бұрын

    Thankyou so much 🥰

Келесі