પૂજ્ય કાનદાસ બાપુ ના તબલા ઉસ્તાદ રમેશપુરી ગોસ્વામી કળમ સાથે સુરીલો સંવાદ

Ойын-сауық

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- kandas bapu tabla ustad Rameshpuri Goswami Interview
Speech/Anchor :- Vijay jotva journalist
Respondent :- rameshpuri goswami
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZread :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#kandasbapubhajan #kandasbapu #rameshpuriGoswami
#Santvani #ustad #tablaustad
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani.com/
rameshpuri goswami kalam interview
rameshpuri goswami mulakat
ઉસ્તાદ રમેશપુરી ગોસ્વામી ઇન્ટરવ્યૂ મુલાકાત
Kandas bapu old program

Пікірлер: 91

  • @anjanaadhiya9736
    @anjanaadhiya97367 ай бұрын

    ખુબ જ ભાગ્યશાળી છો ભાઈ રમેશ પુરી કાનદાસ બાપુ જેવા પ્રગટ પીરાણુ કહેવાય તેવા સંત નું સાનિધ્ય સેવ્યું આવા ઓલિયા પુરુષ ના સંભારણા રજું કરી ને મન ખુશ થઈ ગયું વિજયભાઈ તમે પણ મરજીવા છો આવા મોતી ગોતી લાવ્યો છો તમને પણ ખુબ ખુબ ધન્યવાદ

  • @user-yg9pl9ex1d

    @user-yg9pl9ex1d

    7 ай бұрын

    પીરાણુ એટલે છું કહેવાય પ્રભુ સમજાવજો થોડું

  • @anjanaadhiya9736

    @anjanaadhiya9736

    7 ай бұрын

    ભાઈ પ્રત્યક્ષ સંતપણા જે સંત ના હોય તે પ્રગટ પીરાણુ જ કહેવાય

  • @user-yg9pl9ex1d

    @user-yg9pl9ex1d

    7 ай бұрын

    ​@@anjanaadhiya9736સંત અને પીરાણુ એ બહું અલગ છે ભાઈ સરલ સ્વભાવ નાં મન કુટલાઈ લાભ દેહ સંતોષ સદાય ...આ રામાયણ ની ચૌપાઈ છે એનુ ટાશલેસન કરો

  • @Lalumaraj-mv7eh

    @Lalumaraj-mv7eh

    2 ай бұрын

    .ય્ક

  • @ravaranibipinbhaiparshotam9266
    @ravaranibipinbhaiparshotam92667 ай бұрын

    અમને આવા હીરલા ઓનાં દર્શન કરાવ્યા તે બદલ હું આપનો દિલથી આભાર માનું છું 🙏🙏🙏🙏

  • @devrajsathaliya8258
    @devrajsathaliya82587 ай бұрын

    Vah Raju bhai Ramesh Puri Bapu nu interview lidhu 🙏🙏🙏🙏🙏🙏

  • @valjibhaimakvana8663
    @valjibhaimakvana86637 ай бұрын

    ૐ નમો નારાયણ , રમેશપુરી બાપુ.. કુંડળ થી વાલજી ભગત ના સીતારામ વિષ્ણુ બાપુ સાથે તમે મારા ઘરે ભજન મા આવ્યા હતા... તમે ખૂબ જ આનંદ કરાવ્યો હતો... સીતારામ સીતારામ

  • @snatrambapu6846
    @snatrambapu68468 ай бұрын

    Jay ho santvani rameshbapu ne jay narayan

  • @kuldeepsinhrana4667
    @kuldeepsinhrana46677 ай бұрын

    જય હો સંતવાણી... એવા મોટા ઉસ્તાદ રમેશપુરી જેમણે પોતાનુ નામ તો ઉજળું કર્યું જ છે સાથે સાથે કળમ ગામ નું નામ પણ એટલુ જ ઉજળુ કર્યું છે... ખરેખર સંતવાણી ક્ષેત્રે કાનદાસ બાપુ, નારાયણ સ્વામી થી લઈને ગુજરાત ના તમામ કલાકારો સાથે જે સંગત કરી છે અને હાલ ના સમય માં પણ જે સંગત કરે છે તે કળમ ગામે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે... જય માતાજી

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami87308 ай бұрын

    જય નારાયણ

  • @kachhtyaparsotam5438
    @kachhtyaparsotam54388 ай бұрын

    Jay ho vijay bhai

  • @vgodhakiya
    @vgodhakiya7 ай бұрын

    Sant Shiromani param pujya kandas ji bapu ne koti koti vandan tamaro khu khub aabhar Ramesh bapu

  • @anildeshani7519
    @anildeshani75197 ай бұрын

    Zalawad nu gaurav,rameshpuribapu, well selection Vijaybhai

  • @snatrambapu6846
    @snatrambapu68468 ай бұрын

    Namste vijaybhai tamne🎉🎉🎉

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial19727 ай бұрын

    Jay shivshakti 🙏🚩 Jay shree ramapir bapa 🚩🙏 Vahh Ramesh Puri bapu Vahh Vijay Bhai jotva

  • @rasidsambhyana7667
    @rasidsambhyana76677 ай бұрын

    ❤❤❤Vijaybhai apne tatha Rameshpuri bapu ,bey ne khub khub Abhinandan.

  • @harishjoshi1880
    @harishjoshi188022 күн бұрын

    રમેશ પૂરી ધન્ય છો. અત્યારે જે કાંઈ છે એ તમારી સેવા નું ફળ છે. અને સંત સેવા માટે જે કાંઈ તમારી ત્યાગ ભાવના છે.તે પૂર્વ ના સંસ્કાર આ જન્મ માં જાગૃત થયા છે. જીયો બાપ જીયો ! આપ ની જનેતા ને પ્રણામ !🙏🙏🙏🌷🚩🚩🚩

  • @nkdakla
    @nkdakla6 ай бұрын

    જય હો કાનદાસ બાપું...

  • @devlalo5275
    @devlalo52757 ай бұрын

    Jay ho BaPu

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz8 ай бұрын

    Jay ho santvani Jay ho vijaybhai

  • @prashantjhalasas5159
    @prashantjhalasas51597 ай бұрын

    ઓમ નમો નારાયણ , બાપુ આપને હરપાળ સિંહ રાઠોડ સાથે અવાર નવાર આપને મળ્યો છું. આપ મૌઉલીક કલાકાર છો અને ખૂબ સાધના કરી છે જે આપના વાદન માં દેખાય . આપના જેવા તબલા વાદક પાસે થી લયકારીઓ નું ભણતર ભણવા જેવું ખરું. જય નારાયણ

  • @dineshahir2180
    @dineshahir21807 ай бұрын

    બાપુ સરસ તબલા ઉસ્તાદ છે

  • @dineshahir2180
    @dineshahir21807 ай бұрын

    ખુબ જ સરસ 👌👍🙏

  • @snatrambapu6846
    @snatrambapu68468 ай бұрын

    Vah rameshpuribapu tamari dipchandi🎉🎉🎉

  • @gajendragiriofficial427
    @gajendragiriofficial4277 ай бұрын

    ઓમ નમો નારાયણ વીજય ભાઇ

  • @aparnathiharsh5287
    @aparnathiharsh52878 ай бұрын

    Vahh bapu

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami87308 ай бұрын

    જય હો સંતવાણી

  • @kiranpatelofficial3876
    @kiranpatelofficial38768 ай бұрын

    Jay ho bapu

  • @ranmallodedara9451
    @ranmallodedara94517 ай бұрын

    🙏Jay Kandasbapa🙏

  • @savajbhaiahir9738
    @savajbhaiahir97387 ай бұрын

    જય દ્વારકાધીશ

  • @devrajsathaliya8258
    @devrajsathaliya82587 ай бұрын

    Jay kandas bapu 🙏 Jay dwarkadhish 🙏

  • @user-wo8ee1hb8k
    @user-wo8ee1hb8k7 ай бұрын

    ખુબ સરસ મારા ગામ નું ગૌરવ

  • @user-lp9hq6eh1g
    @user-lp9hq6eh1g7 ай бұрын

    JEHO BAPU

  • @Shivam_ustad_1204
    @Shivam_ustad_12048 ай бұрын

    Jay ho Ramesh Puri bapu

  • @user-ry7ps8is4i
    @user-ry7ps8is4i7 ай бұрын

    Vah mara gamnu gavrav

  • @ajaygirimeghnathi5887
    @ajaygirimeghnathi58877 ай бұрын

    જય જય મારી મા મોગલ દયા રાખજે

  • @vasantbhaigbotadra236
    @vasantbhaigbotadra2367 ай бұрын

    Jay ho. Jay santvani.

  • @laljighoghari9270
    @laljighoghari92708 ай бұрын

    જય હો

  • @gajendragiriofficial427
    @gajendragiriofficial4277 ай бұрын

    વીજય ભાઇ એક ધેલારામ બાપુ નુ પણ સંવાદ કરો ઈ પણ કાનદાસ બાપુ..અને સેવાદાસ બાપુ..જેરામ દાસ બાપુ..હારે ધણો સમય વીતાવેલો

  • @sanjayparmar7977
    @sanjayparmar79777 ай бұрын

    જય હો કાંન્દાશ બાપૂ

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar34628 ай бұрын

    Jay mataji

  • @sitarambapubapu6809
    @sitarambapubapu68097 ай бұрын

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા ભજન ના ગાધંવૅ કાનદાસ બાપુ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @dineshbhaiprajapati3971
    @dineshbhaiprajapati39717 ай бұрын

    સીતારામ સીતારામ સીતારામ

  • @rahulmer5354
    @rahulmer53547 ай бұрын

    હરેરામ સાધુ ઉસ્તાદ જેવો બહુજ જુના ઉસ્તાદ છે તેમની મુલાકાત જરૂર થી લો

  • @user-ry7ps8is4i
    @user-ry7ps8is4i7 ай бұрын

    વાહ રમેશ પુરી અમારા ગામ નું ગૌરવ છો

  • @parvingoswami7210
    @parvingoswami72107 ай бұрын

    જય હો સંતવાણી ભજન ભાવ જય હો પહેલા તો વિજયભાઈ ખુબ ખુબ આભાર રમેશપુરી બાપુ મારા ગોસ્વામી સાધુ સમાજ નુ ગૌરવ છે. જેમને પરમ પૂજ્ય શ્રી કાનદાશબાપુ સાથે જે સમય વિતાવ્યો હતો એની વાતો. કરી તેઓ પોતે પણ ખુબ સરળ સ્વભાવ અને પ્રેમાળ વ્યવહાર વર્તન સાદુ જીવન જીવે છે ધન્ય છો બાપુ ધન્ય છો મારા વંદન 🙏 વિજયભાઈ તમને હુ મલીયો તો જુનાગઢ જીયારે. સાધુ સંતો મહંતો ની મીટીંગ માં શેરનાથ બાપુ ના આશ્રમ મા ખુબ ખુબ આભાર 🙏

  • @MahesBhatiy-tg4xy
    @MahesBhatiy-tg4xy7 ай бұрын

    Jay guru dev

  • @prajapatighanshyam1417
    @prajapatighanshyam14177 ай бұрын

    Kandash bapu ne Bhajan apyu pipalidham ane Sevadash bapu Parab banne Pirana ni jagya na Ashirvaad

  • @hardikdat8651
    @hardikdat86513 ай бұрын

    👌🙏

  • @dharmendrapatel4096
    @dharmendrapatel40967 ай бұрын

    We request you program your meeting to sat shree from surat belongs from swaminarayan sampraday at this exiting time he going to work on SANATAN

  • @prashantbarot9695
    @prashantbarot96957 ай бұрын

    Jay mahadev

  • @balsingbalsingbhai3751
    @balsingbalsingbhai37517 ай бұрын

    🙏🙏🙏 જય હો સંતવાણી

  • @bharatpurigoswami-oc3xu
    @bharatpurigoswami-oc3xu7 ай бұрын

    Jay.narayan.puribapu.jay.ho

  • @user-of7vt7kl4t
    @user-of7vt7kl4t6 ай бұрын

    👍

  • @jayjoli841
    @jayjoli8417 ай бұрын

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kiransurti2226
    @kiransurti22267 ай бұрын

    જયમાતાજી 🙏🙏

  • @rajabhainaiya8587
    @rajabhainaiya85877 ай бұрын

    JAY MATAJI JAY HO GIRNARI

  • @rahulmer5354
    @rahulmer53547 ай бұрын

    હરેરામ ઉસ્તાદ નું ઈનટયુ લો

  • @gopalsinhgujarati3283
    @gopalsinhgujarati32836 ай бұрын

    Vijay bhai Haji kandas bapu ni vat no video banavo

  • @MukeshTrivedi-ju5cn
    @MukeshTrivedi-ju5cn7 ай бұрын

    સુરેન્દ્રનગર.નગર.જિલા.ના.રમેસ.પુરી.બાપુ.લખતર.તાલુકાના.અમરા.પાડોસી..ગામના.ઉસતાજ

  • @gajendragiriofficial427
    @gajendragiriofficial4277 ай бұрын

    ધેલારામ બાપુ નુ ગામ કુતિયાણા તાલુકા ખાગેશ્રી ગામ

  • @user-pv6jm6wh4s
    @user-pv6jm6wh4s7 ай бұрын

    Vah ramesh bapu vah

  • @navinjoshi476
    @navinjoshi4767 ай бұрын

    जय नारायण बापू 🙏

  • @manojsundha6549
    @manojsundha65497 ай бұрын

    Vijay bhai abhu mir ustad no interview Karo....🙏🙏🙏🙏

  • @prajapatighanshyam1417
    @prajapatighanshyam14177 ай бұрын

    Pipalidham nu piranu hajarahajur che jya Ramapir bapani Murti nu tej savaram bapa nu Bhajan ane Bhojan che tya

  • @khimanandgoriya7147
    @khimanandgoriya7147Ай бұрын

    દ્વારકા જે દુધ લેવાની વાત કરી ત્યાં અમે પણ સાંભળતા બાપુના ભજન 1984 મા

  • @VasrambhaiMeniya-nw2qf
    @VasrambhaiMeniya-nw2qf8 ай бұрын

    વિજયભાઈ નમસ્તે.તમને તમારા પરિવારને અને પુરી બાપુ નવાવરાહનારામરામ. જો બાપુ સત્ય બને તો નવા વર્ષમાં જે બાપુએ નામ લીધા પુરી બાપુએ ગાયકોના એ બાપુ દરબારી ડાયરો અને બધાનો ભેગો એક વિડીયો બનાવો દેશી ભજન સાથે દેશી

  • @gopalsinhgujarati3283
    @gopalsinhgujarati32836 ай бұрын

    Ane kandas bapu je harmonium par bhajen gata hoy te harmonium Ane bija ramsager ektoro vagere no video banavo Vijay bhai

  • @lakhamanzezariya6178
    @lakhamanzezariya61787 ай бұрын

    જય હો બાપૂને🙏🙏🙏

  • @user-cn3oe7ew8y
    @user-cn3oe7ew8yАй бұрын

    Rameshpurine me khub najikthi sambhliyase ani pase besvu jeva teva ustadnu kam nahotu

  • @harryprajapati466
    @harryprajapati4667 ай бұрын

    Sir classical music nu pan thodo prachar karo ,

  • @berapopatbhai5917
    @berapopatbhai59177 ай бұрын

    ખુબસરશકામકરોસોવીજયભાઈઆવાહીરલાનીખોજકરતારેજો

  • @ramanujvasudevbapu7223
    @ramanujvasudevbapu72237 ай бұрын

    Kandas Bapu a bhajan gayu tayare Mumbai Gandu karyu hatu

  • @hiteshpsenghani9814
    @hiteshpsenghani98143 ай бұрын

    🌸🌸🌸🌸🙏🏻☀️🌕🕉🔱🚩

  • @user-gc2wy4lq7m
    @user-gc2wy4lq7m13 күн бұрын

    વાહવિજયભાઈબહુજસારાદરશનજાણકારિબતાવોછોઆભાર

  • @user-cn3oe7ew8y
    @user-cn3oe7ew8yАй бұрын

    Rameshpuri na bayano ghughvat haji sudhi3atyarna udtad pase nathi jayho santvani

  • @gopalsinhgujarati3283
    @gopalsinhgujarati32836 ай бұрын

    Bija kalakar pase kandas bapu ni koy vat hoy eno video banavo

  • @manasdudhrejiya8894
    @manasdudhrejiya88947 ай бұрын

    kandas bapu na tabla vala a nathi e che NARENDRA MEHTA BHAVNAGAR 1975 TO 1985 je haji tabla vagade che

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak54877 ай бұрын

    જય હો સંતવાણી

  • @khimanandgoriya7147
    @khimanandgoriya7147Ай бұрын

    દ્વારકા જે દુધ લેવાની વાત કરી ત્યાં અમે પણ સાંભળતા બાપુના ભજન 1984 મા

Келесі