સંતવાણી-ડાયરામાં શરણાઈ ની શરૂઆત કરનાર મમ્મી ઉસ્તાદ નું ઇન્ટરવ્યૂ ભાગ 01 || Mammy Ustad Interview

Ойын-сауық

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- 32 વર્ષ સુધી નારાયણ સ્વામી સાથે શરણાઈ વગાડી છે એવા મમ્મી ઉસ્તાદ સાથે મુલાકાત
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- Mammy ustad
Music :- mammi ustad
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZread :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#mammyUstad #મમ્મીઉસ્તાદ #shahnai #શરણાઈ
#interview #gujaratifolk
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani.com/
mammy ustad interview
mammy ustad mulakat documentary

Пікірлер: 33

  • @user-ov4oj8yb5o
    @user-ov4oj8yb5o6 ай бұрын

    અરે વાહ વિજય ભાઇ આવા સિતારાઓને ટાઇમ સર ઇન્ટરવ્યૂ લીધુ ખુબજ સરસ વાહ નારયણ બાપુ

  • @rupeshmehta2769
    @rupeshmehta27696 ай бұрын

    ❤મમી ઉસ્તાદ અંજાર કરછ ના છે મારા ધર ની પાછળ જ રહે તા હતા મારા જૂના પડોશી છે ❤

  • @ibrahimkhavra7884
    @ibrahimkhavra78846 ай бұрын

    Bhai aapne khubaj dhanayavad chhe mummy ustad Amara samaj na navratan chhe 👏👏👏👏👏👏👏👏👏

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL92766 ай бұрын

    જય હો મમ્મી ઉસ્તાદ 🙏🙏

  • @deshurahirsinger2549
    @deshurahirsinger25496 ай бұрын

    નારાયણ બાપુ ની ગાઈકી મને ખૂબ જ ગમે વીજય ભાઈ 👌👌👌👌

  • @VasrambhaiMeniya-nw2qf
    @VasrambhaiMeniya-nw2qf6 ай бұрын

    જયહો.તમારીવિચારધારાને પ્રણામ પહેલું પ્રણામ એ આત્માનેજેને ભજન ની દુનિયામાં જેના ભજન સાંભળીને જીવન જીવવાની પેરણામળેસેનારાયણ બાપુ ને બાપુ ના પરિવાર ને નમન .🙏 ઓમ નમો નારાયણ, 🙏🙏🙏🙏

  • @tramataprakash4823
    @tramataprakash48236 ай бұрын

    જયઃનારાયણઃબાપુ

  • @mohit172
    @mohit1724 ай бұрын

    Wah ustad wah

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani62416 ай бұрын

    Jay mataji Vijay bhai Abhar 👏

  • @kiransurti2226
    @kiransurti22266 ай бұрын

    જયમાતાજી

  • @LakhmanBhai123-kl1cd
    @LakhmanBhai123-kl1cd6 ай бұрын

    જય હો દયાળુ

  • @gambhirsinhchudasama7853
    @gambhirsinhchudasama78536 ай бұрын

    હા કચ્છડો હા. વિજય ભાઈ હજી એક આવા પુ. નારાયણ બાપુ સાથે સંગત કરવા વાળા બોવ જુના આર્ટીસ્ટ છે. મુનીર ખાન એની મુલાકાત લ્યો.

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt6 ай бұрын

    જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન

  • @dineshahir2180
    @dineshahir21806 ай бұрын

    પુજ્ય બાપુ ના ચરણોમાં વંદન 🙏🙏 ખૂબ જ સરસ વિજય ભાઈ 🙏🙏

  • @haniflanga
    @haniflanga29 күн бұрын

    wha wha

  • @user-lh5wi6qh2z
    @user-lh5wi6qh2z6 ай бұрын

    Vah. Ustad. Jio

  • @csleicester
    @csleicester6 ай бұрын

    jai mataji bhai. tume j karirahya cho te mate khubaj abhinandan. singers ne badha yaad rakhe but aava ghrena musicain ne koi nai tume khub saru kaam karo cho. god blees

  • @n.npatel4950
    @n.npatel49506 ай бұрын

    1:02 Hare bapu Tamari saranai jayho

  • @santvaniraadhakamardasbapu2838
    @santvaniraadhakamardasbapu28386 ай бұрын

    જય અલખ ધણી

  • @alpeshrathwa6042
    @alpeshrathwa60426 ай бұрын

    जय द्वारकाधीश जय गौ माता

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz6 ай бұрын

    Jay ho santvani

  • @jiteshdantaniofficialnavsa1478
    @jiteshdantaniofficialnavsa14786 ай бұрын

    Jay Hooooo 👍

  • @patelstudio2511
    @patelstudio25116 ай бұрын

    આભાર 🙏🏼 વિજય ભાઈ

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial19726 ай бұрын

    🙏જય શિવશક્તિ 🙏 જય માતાજી 🙏 જય શ્રી રામ 🙏🚩જય હો નારાયણ બાપુ 🙏 વાહ મમ્મી ઉસ્તાદ વાહ વાહ વિજયભાઈ જોટવા

  • @rupeshmehta2769
    @rupeshmehta27696 ай бұрын

    ❤ મમ્મી અંજાર કરછ નુ ગૌરવ છે ❤

  • @vishaljbhatt
    @vishaljbhatt6 ай бұрын

    Khub vaat joy vijaybhai, paarkhu ho baki

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar34626 ай бұрын

    Jay mataji

  • @pareshraval5116
    @pareshraval51166 ай бұрын

    Sir bhajnik prakash gohil ni mulakat lidhi ke nai na lidhi hoy to intreweu leva Mari namra vinanti chhe

  • @hajabhaihumbal4122
    @hajabhaihumbal41226 ай бұрын

    Vah vijaytu hirano kharo parkhu vah

  • @avobhaktisatsangma
    @avobhaktisatsangma6 ай бұрын

    Bhai kutch arjangiri bapu ni jgya antarjal nu cover kro

  • @kanbhaigadhavibenjo885
    @kanbhaigadhavibenjo8856 ай бұрын

    Hanif sekh ne gordhanbhay benjo bena baki che to rah joye chaye kiyare aave

  • @hirendeshani5686
    @hirendeshani56866 ай бұрын

    Munur Khan nu e, liyo

Келесі