શરુઆત મા સ્પીડ વાળી ચલતી વગાડતા શીખો | SARUAT MA SPEED VADI CHALTI SIKHO | BHAJAN SANTVANI TABLA

Музыка

આ વિડિયો મા મારા દર્શક મિત્રો સરળ રીતે શીખી શકે તે માટે વિડીયો બનાવ્યો છે.. આ ભજન સંતવાણી મા વગાડવામા આવતો તાલ છે.. આ તાલ ને કહેવાય છે ફાસ્ટ ચલતી અને ચલતી ની લગી...
👉 આ લિંક પર જઈ ફેસબુક મા
મેસેન્જર પર મેસેજ કરો.. 👇
usttad.rames...
LIKE 👍 SHARE 🔄 AND SUSCECRIBE 🙏
_______________________________________________
ભજન સંતવાણી મા વગાડવામા આવતી ડબલ ચલતી વગાડતા શીખો
શરુઆત મા સ્પીડ વાળી ચલતી વગાડતા શીખો
ભજન સંતવાણી ની ફાસ્ટ ચલતી
ડબલ ચલતી ઝડપથી અને સાચી રીતે કેવી રીતે શીખવું
તબલા વગાડવાની રીત
તબલા વગાડતા શીખવાડો
તબલા વગાડવા
તબલા વગાડે
તબલા વગાડો
તબલા વગાડતા શીખો
તબલા વગાડવાનું શીખવાડો
તબલા વગાડવાની
તબલા વગાડતા શીખવું
તબલા વગાડવા વાળા
અશોક ગોંડલીયા તબલા ઉસ્તાદ
ઉમેશ પરમાર તબલા ઉસ્તાદ
તબલા બોલ
તબલા નો મેળ કરતા શીખો
તબલા તાલ
તબલા
તબલા શીખવાની રીત
તબલા સોંગ
તબલા ના તાલ
તબલા ઉસ્તાદ
તબલા માસ્ટર
તબલા તબલા
તબલા માસ્ટર
ગુજરાતી તબલા કલાકાર
ભજન સંતવાણી
ગુજરાતી ભજન
Tabla master
Umesh parmar
Oshman mir Tabla
#umesh_parmar #ustadrameshhalvad

Пікірлер: 271

  • @amrutlalnai1236
    @amrutlalnai123621 күн бұрын

    જય હો બાપૂ જય હો ❤

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    21 күн бұрын

    તબલા શિખો તો છો ને..????

  • @remixdjrohit9903
    @remixdjrohit990315 күн бұрын

    સર તમારો વિડિયો ખુબ નોલેજ જાણવા મળ્યું

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    15 күн бұрын

    25 વરસ મા જેવા કડવા મીઠા અનુભવ થયા છે તે અહીંયા રજુ કરી છીયે.. પણ જે મારા શબ્દ સમજી જાય તેની ૧૦૦ %ગેરંટી ક્યાય પાછા નો પડે...

  • @PadhiyarVishu
    @PadhiyarVishuАй бұрын

    મને જલ્દી શીખી

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    Ай бұрын

    ???

  • @makwanasuresh7596
    @makwanasuresh7596Ай бұрын

    સાહેબ તમને આવડે છે,એટલે સહેલું છે,પણ જેને નથી,આવડતું એના માટે અઘરું છે...

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    Ай бұрын

    એ વાત સાચી છે પણ કોઈ શિખી ને થોડા આયા છે.. કાયમ રીયાઝ કરે એટલે આવડી જાય..

  • @gujjugangdavala4688
    @gujjugangdavala46883 ай бұрын

    Tabla keva leva joie je સપ્તાહ and bhajan ke lokdayara ma chale

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    5 નુ તબલુ હોય એટલે ગમે તેમા ચાલે.. ૪ સફેદ 2 કાળી 3 કાળી નો મેળ આરામ થી થઈ સકે..

  • @girishchaudhari5821
    @girishchaudhari58213 ай бұрын

    Jay Swaminarayan

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    🙏🙏

  • @krushnachandrabehera1161

    @krushnachandrabehera1161

    3 ай бұрын

    Namaskar sir mujhe aapse tabla sikhana hen

  • @Krishna_1908__
    @Krishna_1908__3 ай бұрын

    Saruvat ma sikhva mate keva ane ketla na leva joiye

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    3000 થી 4000 સુધી મા પૈસા ખર્ચે કાઈ આવડી જાય એની ગેરન્ટી નો હોય.. આ કળા કુદરતી છે. 🙏

  • @nikulthakorthakor7803
    @nikulthakorthakor78033 ай бұрын

    ભાઈ તમે ખુબજ સારી રીતે શીખવાડો છો ♥️♥️♥️

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    આભાર.. શિખતા રેજો અને ફુલ મહેનત કરજો..

  • @hirenjoshi2009
    @hirenjoshi20093 ай бұрын

    ભાઈ.. ડબલ રિધમમાં ચલતી કેવી રીતે વાગે એના પર ડિટેલમાં વિડીયો બનાવવા વિનંતી.

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    હા પાકકુ.. પણ મને યાદી અપાવતા રહેજો..

  • @kishanofficial2122
    @kishanofficial21223 ай бұрын

    ગુરુ જી મને ચલતી લગી સ્પીડ મા નથી આવડી તમારો બહજ આભાર રહેશે તમારો

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    પ્રેકટીસ કેટલો ટાઈમ કરો છો.

  • @girishchaudhari5821
    @girishchaudhari58212 ай бұрын

    Jay Swaminarayan mare chalti sikhi se

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    2 ай бұрын

    મે ચલતી ના ધણા બધા વિડીયો મારી ચેનલ મા બનાવ્યા છે. તે મા જોઈ જોઈ ને તબલા સાંભડો અને શિખો.. 🙏

  • @onlineoffline6745

    @onlineoffline6745

    Ай бұрын

    ભાઈ તમારા સ્વામીનારાયણ સંપ્રદાયમાં જેસલ તોરલ, લાખા લોયણ, ગંગાસતી, રામદેવ પીર, શંકરભગવાન, રામ કૃષ્ણ માતાજી ના પ્રાચીન ભજનો ગાતા નથી અને ગવાતા પણ નથી એટલે તમારે શીખી ને કોઈ કામનુ નથી,, તમારે ફક્ત સ્વામીનારાયણ ના સત્સંંગ નુ ઢીમ્બક ઢીમ્બક શિખાય

  • @___ustad___25
    @___ustad___253 сағат бұрын

    Tami dabal chalti Kem jodo savo te no video muko ❤ mane pan 60% aavde che pan jyare full chalti avi jay tyare thoduk no avde ❤

  • @diliptadavi8651
    @diliptadavi865125 күн бұрын

    જમણા હાથ કયું રાખવા નું

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    25 күн бұрын

    કાઈ સમજાયું નહી..

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata51843 ай бұрын

    વાહ ખૂબ સરસ માહીતી આપી

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    આભાર..

  • @SurprisedHornbill-zl9gl
    @SurprisedHornbill-zl9glАй бұрын

    Aa chalti na please bol aapo fast chalti na please ♥️♥️

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    Ай бұрын

    Ha pakku

  • @gujju.harkhudo
    @gujju.harkhudo2 ай бұрын

    તબલા કેવા લેવા જોઈએ ભાઈ

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    2 ай бұрын

    તમારા ધર ની પ્રરીથીતી કેવી છે એના આધાર તબલા લેવા જોય..

  • @manojgarala3650
    @manojgarala36502 ай бұрын

    જય મા સરસ્વતી જય શ્રી કૃષ્ણ હું અત્યારે તબલા શીખું છું અને મારા ચલતે શીખવી છે

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    2 ай бұрын

    આ વિડિયો દ્વારા ચલતી શીખો..

  • @nanuravalhalvad7367
    @nanuravalhalvad73673 ай бұрын

    Jay ram balak dash bapu ...Jay shiyaram

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    જય લક્ષ્મીનારાયણ

  • @surendrachaudhari8195
    @surendrachaudhari81952 ай бұрын

    Bol બતાવો

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    2 ай бұрын

    Ha pakku..

  • @babacomputer1663
    @babacomputer1663Ай бұрын

    Narayan swami dvara gavayel he jag janni. Ma 3 raag no use thyo 6e.rag darbari kanda.. Rag. Sohni.. Ane rag.. Aasavari.. Ama j tabla vage 6e a vagado..

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    Ай бұрын

    હા. પાકકુ..

  • @VishwasVasava
    @VishwasVasava3 ай бұрын

    જય ગીરનારી આજ બરાબર છે

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    તમારો ખુબ ખુબ આભારી છુ.. 🙏🙏

  • @vijaybhai4340
    @vijaybhai4340Ай бұрын

    Sars

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    Ай бұрын

    આભાર

  • @user-ux8bd5sj9f

    @user-ux8bd5sj9f

    23 күн бұрын

    મારે ક્લાસ કરવાનો છે ચાલુ છે આપણે ક્લાસ

  • @sahilpatoliya8306
    @sahilpatoliya83062 ай бұрын

    Ramesh bhai tamne koi sara bhajan yaad hoy to aena upar tabla vagadi ae muko please 🙏❤

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    2 ай бұрын

    Ok..

  • @Jahabhaigadhvi
    @Jahabhaigadhvi3 ай бұрын

    જય માતાજી સરસહોભાઈ

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    જય માતાજી..

  • @desaimahesh342
    @desaimahesh3423 ай бұрын

    Vah Ustad Khoob Saras kam karo chho Nava sikhao Ne madad karo chho Jay Siyaram

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    નાના શિખવ ને આવડી એવી એવી મહેનત કરુ છુ...

  • @balSanskar0612
    @balSanskar06123 ай бұрын

    Aatm vishvash , tame gano aapo so , tamarama te akhut se,, pranam.. Tamara vidio thi kaek navu janva ne shikhava made se.

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    હા.. જેટલુ મને આવડે એટલુ હુ કહુ છુ અને બીજા ને મફત મા આવડી જાય તેની હુ ગેરંટી આપુ છુ.. મે જે કર્યુ બીજા ના ભલા કામ માટે.. 🙏🙏

  • @ketanparmarkp516
    @ketanparmarkp5163 ай бұрын

    વાહ ઉસ્તાદ બોજ જબરજસ્ત

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    આભાર..

  • @makwanasuresh7596
    @makwanasuresh7596Ай бұрын

    બોલ આપો ભોરણ ના

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    Ай бұрын

    હા પાકકુ

  • @1LiveGame23
    @1LiveGame239 күн бұрын

    धीरे धीरे वगाडीने शीखवाडो

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    8 күн бұрын

    કેમ મગજ નથી બેસતું

  • @SagarParmar-kk8uf
    @SagarParmar-kk8uf3 ай бұрын

    દિપ સંદીપ શીખ્યો❤❤

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    સરસ

  • @hareshdabhi3011
    @hareshdabhi30113 ай бұрын

    Bhoran upar ni thap vagado so te slow motion ma vagado to khabar pade, bhoran ni thap ane tanch ketli var vage

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    ધરે પ્રેક્ટિસ કરો એટલે એમાંથી કાઈક આઈડિયા મડે..

  • @yogeshramana9509
    @yogeshramana95093 ай бұрын

    Ramapir na aakhyan na silhvado ne

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    હા પાકકુ.. દેશી કે કલાસિસ.. રામામંડળ નુ પછી બીજા સેમાય નો હાલે.. ઓનલી ફોર રામામંડળ નુ ફાવે હો..

  • @BabubhaiVasava-tb5ce
    @BabubhaiVasava-tb5ceАй бұрын

    સાહેબ દોબલ ચલતીના બોલ વગર કેવી રીતે શક્ય છે?

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    Ай бұрын

    હા.. બાબુ ભાઈ.. બધા તાલ અને પ્રકાર ના વિડિયો રજુ કરતા રહેશુ.. પણ મારા વિડિયો જોતા રહેજો..

  • @soillessfarming7455
    @soillessfarming74553 ай бұрын

    sar khub sars pan a tal na bol apo to sikhavama saru pade

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    તમને તબલા ના બોલ આવડે છે..

  • @user-oe7iy3kq9y
    @user-oe7iy3kq9y22 күн бұрын

    Tamara pon namdar aapo

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    21 күн бұрын

    શા કામ માટે

  • @patelsanjay2935
    @patelsanjay29353 ай бұрын

    સરજી atala mate numbar માંગુ su k tamara jeva ગુરુજી amane male ne sagit કલાસિસ ma amane તબલા vise thudu જ્ઞાન apo to tamara આશીર્વાદ thaki આ sagit ni duniya ma kayik kari sakiye🙏🏻 પ્રણામ ગુરુજી 🙏🏻

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    તબલા શિખવા નો શોખ હોય એટલે આવડે જ.. ફક્ત ધીરજ રાખવી પડે..

  • @patelsanjay2935

    @patelsanjay2935

    3 ай бұрын

    Ha જી સર

  • @sunilkumarchampakbhaipatel4553
    @sunilkumarchampakbhaipatel45533 ай бұрын

    Mari pase tablu saaru se par bayu saaru nathi,steel ni se vagadti vakhte dodaru vaage se to Mane suggestions aapso

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    આખુ પડુ અથવા ભોરણ ની શાહી બનાવી લ્યો.. એટલે નવા જેવુજ બોલશે..

  • @VishalRathod-vr9en
    @VishalRathod-vr9en3 ай бұрын

    મારે સિખવુ છે અને આ કે રીતે સિખવુ

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    ધુન ભજન મા જાવ એટલે આવડે જ.. કાઈ અધરુ નથી..

  • @VishnuRathod-pf9qh
    @VishnuRathod-pf9qh2 ай бұрын

    હું ખાલી ચાર મહિના નો તબલા શીખું છું પણ મને 50% ચાલતી પણ આવડ છે ને કહેરવા તાલ ને બધું આવડ છે પણ મને સંગીત જોડ તાલ મિલાવતા નહીં આવડતા 🥺😢

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    2 ай бұрын

    એમા શુ... તમારે ભજન જવુ જ પડશે અને ઈ 1 વરસ સુધી સખત મહેનત કરવી પડશે.. ધરે બેઠા કઈ નો આવડે..

  • @VishnuRathod-pf9qh

    @VishnuRathod-pf9qh

    2 ай бұрын

    @@ustadrameshhalvad આવડ છે ભાઈ દિવાળી આવતા ક્મ્પ્લેટ થઈ જ્યાં hu

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata51843 ай бұрын

    Bol uper karta to joine shikhva sahela pade

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    બરાબર વાત છે..

  • @dhavalvaghela1223
    @dhavalvaghela1223Ай бұрын

    Lagi na ketla bol aave ae janavso ustad

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    Ай бұрын

    હા કેમ નય.. બોલ સાથે વિડિયો બનાવીસ.. જેમા સમજણ પડે એવી રીતે કહીશ..

  • @dhavalvaghela1223

    @dhavalvaghela1223

    Ай бұрын

    ઓકે પણ સરસ રીતે બોલ સમજાય એમ સાથે વિડિયો બનાવજો

  • @khantarvind2217
    @khantarvind221729 күн бұрын

    Tamaro number apo bhai online shikhva mate

  • @gujrativasli6839
    @gujrativasli68393 ай бұрын

    સરસ વિડીયો ❤❤

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    ખુબ ખુબ આભાર..

  • @Motivation5537.
    @Motivation5537.3 ай бұрын

    Mane aavde se

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    ચલતી તો ધરે વગાડતા હશો ને..

  • @Motivation5537.

    @Motivation5537.

    3 ай бұрын

    @@ustadrameshhalvad ઘરે અને પ્રોગ્રામ માં પણ

  • @narasichudasma_0194
    @narasichudasma_01943 ай бұрын

    Sir bhun ma chalti kem vagadvi

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    ભજન મા જે ચલતી વગાડી તે વગાડી શકાય.. પણ દેશી ચલતી અલગ આવે..

  • @hareshvaghela3748
    @hareshvaghela37483 ай бұрын

    જય શ્રી માં સરસ્વતી

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    જય માતાજી 🙏

  • @gujjugangdavala4688
    @gujjugangdavala46883 ай бұрын

    Tabla ne પરફેક્ટ kem મેળવવા?

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    કાઈ સમજાયું નહી.. ફરીથી કોમેન્ટ કરો..

  • @yuvrajahiryuvrajahir-bk1cm
    @yuvrajahiryuvrajahir-bk1cm3 ай бұрын

    છપાકરા નો તાલ શીખવો

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    ડાયરેક્ટ તાલ શિખવો છે

  • @sureshkapdiya3388
    @sureshkapdiya33883 ай бұрын

    Tabala,Leva,se,Keva,leva

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    શિખવ હોય તો સસ્તા હોય તેવા લેવાય.. અથવા સારા લોતો તોય ભલે નબરા લો તોય ભલે વગાડતા આવડે એટલે વાગે જ 🙏

  • @manojgarala3650
    @manojgarala36503 ай бұрын

    જય સરસ્વતી જય શ્રી કૃષ્ણ

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    જય માતાજી..

  • @user-mb8oi3tr9q
    @user-mb8oi3tr9q3 ай бұрын

    Chalti no Upar slow ma batao

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    કાઈ સમજાયું નહી..

  • @AjayPatel-vo3qx
    @AjayPatel-vo3qxАй бұрын

    Talna bol sathe sikhvado syeb

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    Ай бұрын

    બીજા ટાઈમ વિડિયો બનાવીસ..

  • @narasichudasma_0194
    @narasichudasma_01943 ай бұрын

    Sir dhun ma kay rite sikhva

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    ધુન મા જાવુ ગમે ખરા..

  • @mayankphotographykhambhola4391
    @mayankphotographykhambhola43912 ай бұрын

    Hi sir muje tabla lena he mere bache k liye abhi me Or mera beta dono thoda thoda baja lete he shiva chalti

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    2 ай бұрын

    તમારુ ગામ ક્યુ..

  • @kevalrathod17
    @kevalrathod173 ай бұрын

    પરફેક્ટ ટાંચી કઈ રીતે બનાવી ??

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    લાકડા ની વાંસ ની અથવા તબલા ના વાધર ટાંચી બને જેમા વાધર ની ટાંચ મા શાહી ઓછી ઉડે.. બીજુ કાઈ પુછવુ હોય તો કહો..

  • @kevalrathod17

    @kevalrathod17

    3 ай бұрын

    ​@@ustadrameshhalvad બાયું ગુટતા નથી ફાવતું એકેય માં રીયાઝ કઈ રીતે કરવો ??

  • @dineshchudasama6127
    @dineshchudasama6127Ай бұрын

    Very good khub saras Ramesh Bhai

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    Ай бұрын

    ખુબ ખુબ આભાર

  • @rajeshdavda136
    @rajeshdavda1363 ай бұрын

    Tabla ni kharidi kyathi karvi ene

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    તમારુ ગામ ક્યુ છે ત્યા ના લોકોશન માહીતી હુ આપુ..

  • @narpatchauhan5446
    @narpatchauhan54463 ай бұрын

    ભાઈ મરે બાયા નો હાથ જોઈએ એટલો નથી ચાલતો મારેસુ કરવુ જરૂરથી બતાવજો

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    દરરોજ ૨ કલાક પ્રેક્ટીસ કરો..

  • @manishsardhara9536

    @manishsardhara9536

    3 ай бұрын

    youtube.com/@manishsardhara9536?si=jTp3Wy9No53_loun

  • @desimusic6430
    @desimusic64303 ай бұрын

    Matra sakthe sikhvado bhai

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    ચોક્કસ.. 👌

  • @khantarvind2217
    @khantarvind221729 күн бұрын

    Bhai tabla na taal to mukjo j to jaldi khabar pade che

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    29 күн бұрын

    Taal k bol??

  • @sports4258
    @sports42583 ай бұрын

    હળવદ ma kiya rho cho વડીલ

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    આ વિડીયો ના ડીપસકરીન મા ફેસબુક મા મેસેસ કરો..

  • @user-ux8bd5sj9f
    @user-ux8bd5sj9f23 күн бұрын

    મારે શીખવા ના છે રમેશ ભાઈ હુ હરવદ થીજ છૂ

  • @user-ux8bd5sj9f

    @user-ux8bd5sj9f

    23 күн бұрын

    નંબર આપો

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    23 күн бұрын

    +919601366557 વિક્રમ ઉસ્તાદ હળવદ.. તબલા કલાશિશ સ્પેશ્યાલિસટ

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    23 күн бұрын

    સરસ

  • @dahyabhainayak5958
    @dahyabhainayak59583 ай бұрын

    બૉયા ઉપર હાથ મજબૂતકરવા માટેના ક યા બોલ તૈયાર કરવા જોઈએ..?

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    મારી ચેનલ મા વિગતવાર વિડિયો બનાવ્યો છે..

  • @dsiju4437
    @dsiju44373 ай бұрын

    Bhoran na bol lakhi moklay to vinanti.

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    જરુર.. થોડોક ટાઈમ રાહ જુઓ..

  • @Ustadprakashtabla
    @Ustadprakashtabla3 ай бұрын

    ભોરન થાપ ના બોલ સાથે શીખવો

  • @Ustadprakashtabla

    @Ustadprakashtabla

    3 ай бұрын

    આમતો હુ વગડું છું

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    જરુર 👌

  • @hardikthakar0711
    @hardikthakar07113 ай бұрын

    Sar mare bhoran nathi vagtu su karvu

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    લિધુ હોય તો વાગે ને..

  • @dabhinitin5249
    @dabhinitin52493 ай бұрын

    ભોરણ કેવું લેવુ સ્ટીલ નું કે બ્રાસ નું અને જીવાસારી તમારી પાસે એ કંઈ છે એનો એક વિડિયો બનાવો

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    આમ તો તમે ખર્ચો કયા સુધી સકસમ છો તેના પર આધાર છે.. તબલા સારા હોય વગાડવાની મજા આવે..

  • @amitvala4267
    @amitvala42673 ай бұрын

    Double chalte na bol

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    હા.. પાકકુ

  • @virkrupaharmoniumandtabla664
    @virkrupaharmoniumandtabla6643 ай бұрын

    👍🏻

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    🙏

  • @Total.movies.video.112
    @Total.movies.video.1123 ай бұрын

    Bhai mane nathi aavdti

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    બીલકુલ ચલતી નથી આવડતી ????

  • @Anils_Tech_Talk
    @Anils_Tech_Talk2 ай бұрын

    સર તમારા જોડે ક્લાસ કરવા હોય તો સુ ફી છે અને કઈ રીતે તમે કરાવશો કહો

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    2 ай бұрын

    થોડોક ટાઈમ જોઈન્ટ બટન સ્ટાર્ટ થસે.. તેમ તમે લાઈવ ક્લાસ કરી શકો.. પણ હુ કોમેન્ટ દ્વારા મફત માહિતી આપી શકુ.. ફક્ત તમારે કોમેન્ટ કરતા રહેવા નુ જેનાથી તમે સાવ સરળ શીખી શકો..

  • @narasichudasma_0194
    @narasichudasma_01943 ай бұрын

    Bol sathe sikhvado ne chalti

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    પાકકુ..

  • @ajitnayaklali9387
    @ajitnayaklali93873 ай бұрын

    Bol sathe batavo🙏

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    હા પાકકુ

  • @Neelpatel-no9fv
    @Neelpatel-no9fv3 ай бұрын

    Nice

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    ખુબ ખુબ આભાર 🙏🙏

  • @Pradipnath809
    @Pradipnath8093 ай бұрын

    ભાઈ ચલતી બોલ સીખવાડો

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    હા. પાકકુ

  • @chauhansunil2476
    @chauhansunil24763 ай бұрын

    Bey Sathe nathi vagta

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    વાગેજ.. ધડીક વાર નો વાગે.. પ્રેક્ટિસ કરતા રહેવાનુ.. તમે જોયુ હસે. ચોમાસામાં બે કીડી ગોળ ગોળ લાડવા જેવુ લઈ જતી. હોય છે એ ઉચો ટેકરા પર એ ચડાવે.. વળી પાછુ હેઠે પડે. એને કીડી વારે વારે ઉપર ચડાવ્યા રાખે. પણ એ કીડી કોઈ હિંમત નો હારે. મારે કહેવાનો મતલબ સતત પ્રયાસ કરે એને સફળતા મડે...

  • @દેશીભજન1111
    @દેશીભજન1111Ай бұрын

    ખૂબ સરસ

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    Ай бұрын

    આભાર

  • @jayeshbusa
    @jayeshbusa3 ай бұрын

    agad je chalti ni saruat ma je thapi mari che ena bol lakhi ne moklva vinanti che tamne

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    સેકંડ ની અંદર 15 જેટલી થાપી લાગી જાય છે એ ગણતરી તમે નહી કરી શકો તમને વિનંતી છે કે ડાયરેક્ટ શિખવાની કોશિશ કરો..

  • @manishsardhara9536

    @manishsardhara9536

    3 ай бұрын

    youtube.com/@manishsardhara9536?si=jTp3Wy9No53_loun

  • @hasubhaiparmar3331
    @hasubhaiparmar33313 ай бұрын

    ખુબ સરસ....

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    🙏🙏

  • @ncpatelofficial
    @ncpatelofficial3 ай бұрын

    ખુબ સરસ ભાઈ

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    🙏🙏

  • @jayeshbusa
    @jayeshbusa3 ай бұрын

    bhoran na bol mokli sakay to vinanti

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    મારી ચેનલ જોવો મે વિસ્તાર થી વિડિયો બનાવ્યો જેમા મોબાઇલ સ્ક્રીન પર લખ્યુ છે ભોરણ ના કયા બોલ કયાથી નીકડે

  • @jayeshbusa

    @jayeshbusa

    3 ай бұрын

    @@ustadrameshhalvad kai date no video che e kejo

  • @ishwarsonagra4114
    @ishwarsonagra41143 ай бұрын

    स्पीड डबल चलती सरुआत स्पिडमा करो पन पसी धीमी करता जाए तो ख़बर पड़े अनामिका पशी thachi केटली वार पड़े सर

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    ૨ વખત ટાચી ૧ વખત અનામીકા..

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    આવી રીતે કોમેન્ટ કરતા રહો.. હુ મારો અભિપ્રાય આપિશ

  • @robinvsv7241
    @robinvsv72413 ай бұрын

    ચોલતી ના બોલ પણ કો bapu

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    હા. પાકકુ

  • @gambhasagarofficial1291
    @gambhasagarofficial12913 ай бұрын

    કયા તબલા સારા વાગે એના પર એક વીડિયો બનાવો

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    તબલા તો ગમે તેવા હોય પણ વગાડતા આવડે એટલે વાગે... ફક્ત એમા ડબગરે શાહી સારી કરી હોય... સાથે તબલા ની પડી સારી હોવી જોય...

  • @gambhasagarofficial1291

    @gambhasagarofficial1291

    3 ай бұрын

    @@ustadrameshhalvad લાઇવ પ્રોગ્રામ માં મોટા ઉસ્તાદો પાસે હોય છે તેવી પડી ડબગર નથી નાખતા

  • @MohitDholakiya-of9vr
    @MohitDholakiya-of9vr3 ай бұрын

    મારે પેસ્યલ ભજન ની જવારી લેવી છે. ક્ય લેવાય અને ભાવ શું હોય ક્યાથી લેવાય . એને હું રાજકોટ રવ છું . અને કેટલા ઈંચ ની લેવાય ભજની જ જોય છે.

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    ભજન મા ૪ સફેદ ના મેળ થાય એવુ લેવાય.. એમા ખાસ કરીને ૫ નુ અથવા સવા ૫.ની જીવારી સારી.. સીસમ. લાલ સીસમ. અને બીયા નુ એક વાર પૈસા થાય.. પણ આવે બહુ મસ્ત..

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    રાજકોટ બસસટેડ પાસે.. ભારત વાજીંત્ર.. પણ ખાસ ધ્યાન મા રાખવા જેવુ જીવારી પારખી ને લેવી.. ખોટી ઉતાવળ નો કરવી..

  • @MohitDholakiya-of9vr

    @MohitDholakiya-of9vr

    3 ай бұрын

    @@ustadrameshhalvad ok પણ કેવી લેવી

  • @MohitDholakiya-of9vr

    @MohitDholakiya-of9vr

    3 ай бұрын

    ૩ કાળી અને 4 સફેદ ઇ ક્યું કેવાય

  • @MohitDholakiya-of9vr

    @MohitDholakiya-of9vr

    3 ай бұрын

    અને 5 સીવાય પણ બીજું ક્યુ સારું આવે

  • @vadukanyaprimaryschoolvadu1856
    @vadukanyaprimaryschoolvadu18562 ай бұрын

    અલા ભાઈ કઈક તો સિખવ ખાલી બોલબોલ કરે

  • @mitul_809
    @mitul_8093 ай бұрын

    Iske bol kya hai

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    ગુજરાતી મા સમજ પડશે..

  • @mahendrasanchaniya4119
    @mahendrasanchaniya41193 ай бұрын

    बोल सु छे

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    પછી ના ટાઈમ મા કહીશ..

  • @DevanFacts002-dh9yc
    @DevanFacts002-dh9yc2 ай бұрын

    સાહેબ આના બોલ સમજાવો.

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    2 ай бұрын

    બોલ સાથે નેકસ ટાઈમ વિડિયો બનાવીસ...

  • @ustadnilpatel8927
    @ustadnilpatel8927Ай бұрын

    Tin tal na. Bol muko.

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    Ай бұрын

    હા.. ચોક્કસ

  • @moutikvijay6420
    @moutikvijay64203 ай бұрын

    Dhimi chalti sikhadava vo

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    હા પાકકુ..

  • @NaineshPumbhadiya
    @NaineshPumbhadiya3 ай бұрын

    મારે તબલા લેવા છે કેવા લવ

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    થોડુક ધણુ તબલા આવડે છે..

  • @NaineshPumbhadiya

    @NaineshPumbhadiya

    3 ай бұрын

    @@ustadrameshhalvad હા આવડે છે

  • @NaineshPumbhadiya

    @NaineshPumbhadiya

    3 ай бұрын

    Ha

  • @NaineshPumbhadiya

    @NaineshPumbhadiya

    3 ай бұрын

    ચાર વર્ષોથી વગાડુ છુ

  • @NaineshPumbhadiya

    @NaineshPumbhadiya

    3 ай бұрын

    રાજકોટથી કઈ જગ્યાએથી લવ

  • @moutikvijay6420
    @moutikvijay64203 ай бұрын

    Tabala keva leva joiye

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    વગાડતા આવડતું હોય તો સારા અને શિખવ માટે સસ્તા હોય તેવા.. આવડી જય પછી તબલા સારા લઈ શકો..

  • @jaymeetsinhgohil9563
    @jaymeetsinhgohil9563Ай бұрын

    ભોરણ ઉપર હાથ કેવી રીતે હેરવવો એ નથી ફાવતું મને

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    Ай бұрын

    વિડીયો મા બતાવ્યુ તેવી પ્રેકટીસ કરી..

  • @user-ux8bd5sj9f

    @user-ux8bd5sj9f

    23 күн бұрын

    ના

  • @solankirohit2852
    @solankirohit28523 ай бұрын

    સર તમે જે વચ્ચે થાપ મારો છો લગ્ગી માં તેના બોલ આપો ને પ્લીઝ મને શીખવી છે 😣 પ્લીઝ 🥹

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    હા.. પાકકુ

  • @solankirohit2852

    @solankirohit2852

    3 ай бұрын

    ક્યારે આપશો તેના bol😣

  • @solankirohit2852

    @solankirohit2852

    3 ай бұрын

    તમારો નંબર આપો ne

  • @ashvinbaraiya5997
    @ashvinbaraiya59973 ай бұрын

    સર મે પેલેથી આખ્યાનમાં વગાડું છું. મને ડબલની ચલતીમાં હાથ બેસતો જ નથી.

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    આમા તમારો કોઈ વાક જ નથી.. અખયાન મા બેસુરા ગાયક ને કારણે આપણા ચલતી ની સ્પીડ આવેજ નહી.. એટલે તમારે ફરજીયાત ભજન વગાડવા મા તાલ શિખવા પડશે તો જ કાયદે સર નુ તબલુ વગાડતા શિખી શકશો..

  • @ashvinbaraiya5997

    @ashvinbaraiya5997

    3 ай бұрын

    @@ustadrameshhalvad ઓકે સર

  • @ashvinbaraiya5997

    @ashvinbaraiya5997

    3 ай бұрын

    @@ustadrameshhalvad સર હું ભાવનગર થી છું. અને અમારી સાઈડ આખ્યાન એકદમ મર્યાદા વાળા રમાય છે. અને આખ્યાન ના કલાકારો પણ સારા ગાયક છે. તમે free હોવ ત્યારે એક વાર pavanputra digital માં koliyaak ગામનું ચાર દિવસનું સમાધિ નું આખ્યાન છે તે જોજો. એમાં મે તબલું વગાડેલું છે.

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    સારા ગાયક હોય તો કાઈ કેવુ જ નો પડે.. સારો ગાયક એટલે હાર્મોનિયમ અને તબલા ના તાલ ની માહિતી જાણતા હોય..

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    Jitu bhai bareya kalakar che.. Tema tablu vagadyu che.. Ane ashok bhai..

  • @jitendragoswami2484
    @jitendragoswami24842 ай бұрын

    Sir thodi dhime spid ma vagado to samjay 🙏🏻🙏🏻🙏🏻

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    2 ай бұрын

    હા. પાકકુ..

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    2 ай бұрын

    ચલતી અને ડબલ ચલતી મા ધણો ફર્ક છે એતો ખબર છે ને..

  • @jitendragoswami2484

    @jitendragoswami2484

    2 ай бұрын

    @@ustadrameshhalvad ઉસ્તાદ જી બે તબલા વાગતા હોય તો તેની રીધમ નથી ફાવતી એ શીખવાડો 🙏🏻🙏🏻🙏🏻

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    2 ай бұрын

    જોરદાર સવાલ.. હુ કોશિશ કરીશ.. બે ઉસ્તાદ કેવી વગાડે તે હુ કહીશ.. તેમા કેવી રીતે ચલતી વગાડવું..

  • @jitendragoswami2484

    @jitendragoswami2484

    2 ай бұрын

    @@ustadrameshhalvad thanks ustad ji🙏🏻

  • @user-ct8uj2zz5p
    @user-ct8uj2zz5p3 ай бұрын

    ગુરુ મેં તમારો પેલો જ વિડિયો જોયો હું પણ તબલા સીખી છું મને પણ સલતી માં રીયાઝ કરવો પડે તમારા વિડીયો જોય ને બવ સીખ વા મળે જય રામદેવજી મહારાજ જય નારાયણ જય સીયારામ

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    તમને આવડયુ એનો મને ખુબ આનંદ થયો વાલા...

  • @manishsardhara9536

    @manishsardhara9536

    3 ай бұрын

    youtube.com/@manishsardhara9536?si=jTp3Wy9No53_loun

  • @jethavakanji909
    @jethavakanji9093 ай бұрын

    વાહ ખુબ સરસ શીખવવાની પધ્ધતિ ખુબ સરળ અને સારી છે. આવા જ વિડીયો બનાવતાં રહો માં સરસ્વતી ની કૃપા આપના પર હર હંમેશ બની રહે તેવી પ્રાર્થના....

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    જય હો... અલખ નિરંજન.. 🙏🙏

  • @soillessfarming7455
    @soillessfarming74553 ай бұрын

    tal na bol apo sarji pless

  • @ustadrameshhalvad

    @ustadrameshhalvad

    3 ай бұрын

    નેકક્ષ ટાઈમ કહીશ

Келесі