નાનકડા ગામડાના બાળકોએ પેટ પકડીને હસાવ્યાં। વાતો સાંભળીને માથું પકડશો।જામનગરમાં જમાવટ।
Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat
Пікірлер: 1 000
હું માનું છુ કે આમાંથી કોઈ ડોક્ટર બનશે કોઈ પોલીસ બનશે પણ સૌથી સારી જિંદગી તો સંજય જ જીવશે...🙌
@karsanbharwad8421
Ай бұрын
😂😂
@Dhanrajsinh89
24 күн бұрын
😂
@karanstar8240
19 күн бұрын
😂😂😅 kaha se ate he ye log😂
@pagalidigitalvideo
12 күн бұрын
❤️🙌👌
@kantibhaimer9833
11 күн бұрын
100 ટકા ની વાત કરી
સંજયનું મગજ બહું પાવરફુલ છે જો એને સારું માર્ગદર્શન મળે અને સારો રસ્તો કોઈ બતાવે તો તે જરૂર આગળ વધશે
@kopaniyanikul3927
Ай бұрын
Ae job ny kre business krse😅
@vm9278
Ай бұрын
desi daaru no vepari banse
@KARANBHIL123
Ай бұрын
બો ખતરનાક બોલે છે ❤😂
@khumansinh7184
Ай бұрын
Telnet se
@kuldipthoriya7115
Ай бұрын
True ❤
આ દેશ નુ ભવિષ્ય છે ,સંકોચ વગર જવાબ આપવો એ નાની ઉંમર માં ખુબ મોટી વાત છે.આ સાચું ગામડાનું જીવન છે. શહેરનુ છોકરું આવો નીડરતાથી જવાબ નો આપી શકે.
રબારી ભરવાડ ના દીકરા હંમેશા મોજ મસ્તી માં જ હોય ❤
@PreetyZinta-ko8yj
Ай бұрын
પણ હોય તો રબારી અને ભરવાડ જ
@vishalAmreli
29 күн бұрын
😂😂😂ha aavi vato kre toi tme aene jutho badhavo aapo cho Pachhi kyayhi aagad jay tamara chhokra
@jayramdesai-sk6hc
29 күн бұрын
@@vishalAmreli ભગવાન માતાજી ની દયા છે સમાજ ને.. અમાર તમારી જેમ મયકાંગ્લું જીવન નથી 😂🤷
@vishalAmreli
26 күн бұрын
@@jayramdesai-sk6hc sachi vat kre ae maykangla Ne koi nana manas par ruaab jamavvo aene tme shurvir kaho??potane🤣🤣 Bas kr bhai
@karanstar8240
22 күн бұрын
@@vishalAmreli ha sachi vaat chhe
કોન કોન રીલ્સ જોય ને આવ્યા 😅
@Comedy_King_saresala_
21 күн бұрын
Ame ho 😂😂
@VirajJadeja-jq4fr
21 күн бұрын
Ame 😂😂
@gohilmayo_zala
20 күн бұрын
Hu
@kalotaramukeshb4771
20 күн бұрын
Hu
@user-if4hy8px8e
20 күн бұрын
I am
સંજય ભલે મસ્તીખોર છે પણ એના મા દુનિયા ની સમજ બધા છોકરા કરતા વધારે છે.. ભવિષ્ય મા સંજય સારી એવી જિંદગી જીવસે એવું હું સ્પષ્ટ પણે કહી શકુ છું ❤
@dharmiksuthar2273
8 күн бұрын
Right 👍
ગુજરાત ના પ્રથમ પ્રત્રકાર કે જે ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી રહ્યા છે..... અદ્ભુત કાયૅ .... દેવાંશી દીદી ને આમાં ખુબ તકલીફ પણ પડતી હશે પણ બાળકો ની સ્ટોરી પહેલીવાર જોઈ કે વરિષ્ઠ પ્રત્રકારે કરી......
બે થી ત્રણ કલા મુવી જોયા પછી પણ આટલી મજા ના આવે ખુબ જ સરસ બેન અને નાના ભુલકાઓ ❤
વાહ દેવાંશી બેટા વાહ,, આવા કાર્યક્રમો દ્વારા આપણી ભાવિ પેઢી નું ભવિષ્ય જાણવા મળે છે 👌👍🏼👌
સંજય ના લીધી વિડિઓ ચાલ્યો..એનો ફુલ interwie કરો બૂમ પડશે
પહેલી વાર એવું થયું કે વીડિયો આટલો જલ્દી પૂરો થઈ ગયો..એમ લાગ્યું...કેમ કે આમાં કોઈ લાલી લપેટ નહોતી... સરકારી ડોકટર શું કરે છે એ પણ જણાવી દીધું... ખુબ સરસ ખુબ સરસ...
જોરદાર મજા આવી ગઈ બેન...ગામડાનું વાસ્તવિક બાળકો નું જીવન...નં 1 છે...
વાહ બેન ખૂબ સરસ ભરવાડ ના છોકરા સાથે મજા કરવાની મજા આવી માલધારી સમાજનું જીવન ધોરણ બસ મોજ મજા માટે જીવે છે માલધારી ની મોજ કાંક અલગ જ હોય છે
@rolandkorg533
Ай бұрын
ક્યારેક પ્લોટ પણ પચાવી પાડી છે
@manubharwad269
Ай бұрын
Kok hoi -badha nahi To aavu kevu nhi
@ugbmusic650
Ай бұрын
@@rolandkorg533tane aadi gaya lage se😂
@bulletbharwad4534
Ай бұрын
@@rolandkorg533beta ena mate pan jigar joie . Ane ketla na plot kabje karya keje
@user-ue4gh6qg7i
Ай бұрын
@@rolandkorg533તારી બોવ બળે છે અડુ ગયા લાગે છે😅
ભરવાડ સમાજ હંમેશા બધાનું સારું કરવાં ની વૃત્તી વાળો છે એ ની ઝલક બાળકો છે ❤
@FactadoDarshanprajapati
Ай бұрын
દાદાગીરી વધારે કરે સારું કરવા કરતાં 😂
@MehulBharvad-hw4xj
Ай бұрын
@@FactadoDarshanprajapati પાંચ આંગળીઓ સરખી ના હોય ને ભાઈ
@relaxmusic2784
Ай бұрын
શહેરા તાલુકા માં કેટલા ના હાથ પગ ભાગી નાંખે છે ચૂંટણી આવે ત્યારે વોટ આપવો લોકો નો પોતાનો અધિકાર છે પણ ત્યાં તો જબરજસ્તી થાય છે
@relaxmusic2784
Ай бұрын
ભરવાડ સમાજ અને રબારી સમાજ સોરાષ્ટ બાજુ છે એ ભગવાન થી પણ કમ નથી
@PreetyZinta-ko8yj
Ай бұрын
પણ રે છે તો ભરવાડ જ ને
મોજ પડી ગઈ બેન હો. ખરેખર બહુજ સરસ કાર્ય છે તમારું.. દિલ થી સલામ..🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Hmm .. સરકારી શાળાઓ ના મોજીલા બાળકો .. અને ભાર વગરનુ ભણતર .. એમને idea નથી કે મોટા થઈ ને શું બનવું .. પણ ... IPS and Doctor બનવાના dream જોનાર બાળક જ્યારે .. future બનાવવા struggle કરતા હોય ત્યારે .. આ બાળકોએ એમના dream real પુરા કરી લીધા હોય છે .. પશુપાલન કરનાર .. ચા ની હોટલ .. driving .. પોલીસ.. ખેતી .. etc work chart આત્મનિર્ભર બનાવે છે .. Marriage કરી લ્યે .. 2 / 3 child હોય .. ત્યારે well educated બાળકો exam આપતા હોય .. paper લીક થતા હોય .. Job મળે ત્યારે fix pay .. 5 year .. જૂની પેન્શન સ્કીમ બંધ કરી દીધી છે .. આથી ઘડપણ મા લાચારી .. આવા દરેક દૂષણ થી દૂર દૂર.. મોજીલા બાળકોની મોજીલી life ..
@nagjijograna9754
Ай бұрын
Bahu unda utarya Lago
@devikasilveira7895
Ай бұрын
સંજય પોતે તો ભણવામાં ધ્યાન નથી દેતો પણ દેવાશી બેન નું ધ્યાન પણ ભટકાવી દે છે 😅😅😅😅 "જો પેલો છોકરો આયો એને હવે પૂછો 😂😂😂 એક્યુએલી આ બધા માં સંજય એની ફયૂચર લાઈફ માં બવ સુખી હશે ને સૌથી વધુ કમાણી કરનાર થશે...
ગામડું તો ગામડું કેવાય 😍
@Iamroboy
Ай бұрын
Haa gamda ni moj 😂
વાહ દેવાંશિ બેન. ખરેખર મજા આવી આ વિદિઓ જોઇ. તમારા દરેક એપિસોડ કે વિડીઓ મા કઈક ને કૈક નવુ જાણવા મળે છે. સાચા પત્રાકાર. જિવન મા ખુબ આગળ વધો તેવિ શુભ કામનઓ . મહાદેવ બેન
દેવાંશીબેન મજા પડી ગઈ. તમે બાળ માનસ ને ઉજાગર કરી ને ગામડાના બાળકો ના વિચાર પ્રદર્શિત કર્યા અને બાળકોના નિર્ભય અને નિખાલસ વલણ ને અભિનંદન 👏👏
જોરદાર સ્ટોરીઓ કવર કરી રહ્યાં છે.... બેન બસ આવીજ રીતે દરરોજ એક એક અથવા વિક માં એક એક વાર આવાં એપિસોડ લાવતા રહેજો આ બધુ જોઈ ને એમ થાય છે કે નવી જનરેશન આપણા બધા આગળ જાશે જ કાંઈ વસ્તુ શીખવી નહી પડે 😃😃😃😃😃😃😃
આ તમારો વિડિયો જોઈ ખૂબ મજા આવી ! મન હળવું થઈ ગયું આવી મજા તો કપિલ શર્મા શો માં પણ નથી આવતી !! ધન્યવાદ બેન ...!
ખોડલ કઈ ને નીકળીએ. તો કાંઈ ન લાગે કજા. દુઃખ હરી ને સુખ દયે ઈ આ માં ગળધરા વારી ની મજા.
ખરેખર મજા આવી...એકદમ નિર્દોષ વાતો, વિચારો જાણવા મળ્યા..
સંજય નુ અએકલાનુ interview લ્યૌ special. ખુબ મજા આવે એવુ છે.
કોઠાસૂઝ બોવ સરસ છે , logic એક નંબર છે આ લોકોનું , ભલે નાના પણ logic સાચું છે બધી વાત નું
દેવાંશી બેન, બાળકો સાથે વિતાવેલો આ સમય ખૂબ જ સુંદર રહ્યો...❤
મને ગોરવ છે મારા આ સમાજ ના બાળકો માટે ❤ સમાજ તો છે પણ માંરો દેશ મારું ગુજરાત ❤
સચ્ચાઈ, નીડરતા અને નિખાલસતા ર્દશન ❤️ #ગામડાની મોજ.....જરાય બનાવટીપણું નઇ 🔥🔥
બાળકો ખૂબ નિર્દોષ છે. આ બાળકો સાથે વાત કરીને આનંદ થાય છે. સારા દિવસો આવવાના છે એવું કહેનારા છેતરપિંડીઓને સાંભળવા કરતાં જનતા ભૂલી ગઈ કે અદાણી અને અંબાણી માટે હતું
Kapil sharma ❌ sanjay from saurastra ✅😅
ગામડાના બાળકોનું મગજ બહું પાવરફુલ છે જો એને સારું માર્ગદર્શન મળે અને સારો રસ્તો કોઈ બતાવે તો તે જરૂર આગળ વધશે
મેડમ આવું તો બધાય ગામડામાં જોવા મળશે કેમકે ગામડામાં સ્કૂલ છૂટયા પછી રખડવાનું જાજુ હોય😊
દેવાંશી બેન ખુબ સુંદર કાર્ય... આ વસઈ ગામ અમારા ફૈબા નુ ગામ છે...ખુબ બધી વાર આ ગામ મા આવ્યો છું...
હું અત્યારે 46 વર્ષ નો છું અને કેમિકલ નો business છે....૧૯૯૩ થી મુંબઈ રહું છું, 8 માં ધોરણ સુધી વતન સાબરકાંઠા ના ગામ માં ભણ્યો છું, આ વીડિયો જોઇને મારું બાળપણ યાદ આવી ગયું, અમે બાળમિત્રો આવીજ વાતો કરતા અને હું ગુજરાત st નો ડ્રાઇવર બનવાનું સપનું જોતો હતો, મારો પ્રિય રૂટ હતો... માણસા - કારંટા.....પીપી .. પ..... ખરેખર ....બાળપણ એટલે અમૂલ્ય
@FREEFIRE-dy1gx
3 күн бұрын
Sabarkantha ma kyathi
@786jigu
3 күн бұрын
@@FREEFIRE-dy1gx adpodra, ta. Hmt
સુખ ની જિંદગી છે સાહેબ વાહ આનંદ થયો જોઈ ને બાળકો ને .. એક સંદેશ બોવ સારો મળ્યો કે પૈસા જ જીવન માં બધું નથી🙏🏼
બહુ જ સરસ અને ખૂબ હસાવે એવો વિડિયો બનાવ્યો છે.specially એ છોકરો જે એમ કેહ છે કે "મને બઉ પૂછી લીધું હવે ઓલા ને પૂછો" Very special kid
10:36 : હવે મને પૂછી લીધું,હવે આને પૂછો😀
બાળકો નીડર સારા છે પરંતુ ભણતર માં થોડું વધારે ધ્યાન આપવું પડે એમ છે આ જ બાળકો દેશ નું ભવિષ્ય છે સાચો માર્ગ આપસુ તો વધારે સારા આગળ વધે એમ છે ❤
ખૂબ સરસ બહેન તમે જે બાળકો સાથે આજ ઇન્ટરવ્યૂ લીધું બાળક એક ભગવાન સ્વરૂપ છે જે આજ નિખાલસ પણે વાત કરતા જોવા મળ્યા આપના આ સુંદર કાર્ય ને ખુબ ખુબ અભિનંદન દરેક બાળક એની અંદર આજુ બાજુ માં જે વાસ્તવિકતા સામે હોઈ છે એ જોઈ ને શીખતું હોઈ છે એટલે એની આ ઉમર માં આટલું બોલવું ખૂબ સરસ મજા આવી આપનું આ ભગવાન સાથે નું લાઇવ ઇન્ટરવ્યૂ જોઈ ને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન આપને 🎉🎉🎉
એકદમ સરસ સ્ટોરી બહેન જય માતાજી
દેવાંશી બેન... આવા interview બતાવતા રહો...ખુબ મૌજ આવી
બેન તમે આ બાળકો સાથે વાતચીત કરી એ નીખાલસ ભગવાન સ્વરૂપ એટલે બાળકો જય શ્રી કૃષ્ણ ભગવાન
વાહ દેવાનશી દીકરી
Nice Video ❤
સંજયાને ઘરે જઈને વિડિયો જોઈને પડવાની છે😂
@bhaveshdudhat5675
Ай бұрын
Ek dam Sachi vat but sanjay khub nidar chokro che
जय श्री कृष्ण ।। देवांशीबेन ।।खूब मजा आवि । रियल दिल खुश करी दिधु ।
હા બધા એ બૌ સરસ વાતો કરી પણ એજ બાળકો ને 5 વર્ષ પછી મળીને ફરીથી 1 વિડિયો ક્લિપ બનાવી next time introduction કરાવજો
ડોક્ટર બનવુ છે નેં કોઈ દર્દી નાં આવે કેવી સરસ ભાવનાં છે
9:34 વાયનુ, રોટલી કરવાનું 😅😅😅😅😅😅😅😅😅 વાહ ભૂરા વાહ
વાહ દેવાંશી બેન વાહ સરસ જયસ્વામિનારાયણ
ખૂબ જ સુપર મુલાકાત ખૂબ જ મજા આવી ગઈ દેવાંશી બહેન તમારી વાત કરવાની કળા અદભુત છે
@vimalpatel2529
Ай бұрын
ખરેખર બવ મજા આવી બેન...મને તમારી વાત કરવાની આવડત બવ ગમી
સંજય નેતા બનશે આપણા દેશમાં અભણ નેતા ચાલે છે
Ben Sanjay ne fari ak var camera ni same lavo plz 😊
ખૂબ સરસ હસતા હસતા તમે નાના નિશાળિયા ના મન ની વાત સમજવાની કોશિશ કરી નાના બાળક જોડે નાના બાળક બની ❤
E BHAI KETLA AKSHAR KHAI GYO AA KHUB KHUB PASAND AAVYU YOUR VOICE IS MUCH MUCH GOOD DIL LOOT LIYA AAWAJ NE
ખુબ સરસ સંજય ભાઈ
શિક્ષકોને વિનંતી યોગ્ય માર્ગદર્શન આપી આ બાળકોનું ભવિષ્ય ઊજળું બનાવો શિક્ષકો સિવાય કોઈ આ કાર્ય નાં કરી શકે
જામનગર ની જય હો
આહીર નો દિકરો મોજ માજ હોય સંજય એક દિવસ ના સમયે નામ કમા સે એવી મુરલીધર ને પ્રાથના ઓમ નમો નારાયણ જય ગિરનારી
Unique.... really good and heart touching Bachapan yaad avi gyu
Ha સંજય ની જમાવટ😊😊
બેન અમારા રાજુલા તાલુકા ના ગામડા ની મુલાકાત લયો
છેલ્લા છોકરાએ ભલે મજાકમાં વાત કરી પણ PHCના ડૉક્ટરોની હકીકત કહી દીધી. 👍
વાહ મારું કચ્છ-કાઠીવાડ , શું મીઠી ભાષા છે. ભાઈ.. ભાઈ..!
વાહ ગામડૂ અને બાળકો
8:40 ધ્યાન તો છે એનું પણ બીજે ક્યાંક😂😂😂
સોરઠ ની ધારા બેન ખમીર તા તો રેવાની આવ્યા બહેન મજા આવી દેવાંશી ભારત નું ભવિષ્ય રજૂ કર્યું કેવા થી મજા આવી બહેન ખુબ દેવાંશી જમાવટ આવે વિડિયો જોઈ ને તકલીફ ક્યાં રેવાની ખુબ મજા આવી બહેન દેવાંશી
દેવાંશી બેન , ખરેખર આજે તમને નાના બાળકો સાથે દિલથી મોજ કરતાં જોઇ ખૂબ આનંદ થયો ,આપની મહેનત , અને સેવા ને સો સો સલામ છે.જય જલારામ બાપા...
એમને તમારી સાથે વાત કરવાની મજા આવી હુ રઘુ છું
@Shanjaubhrvad
Ай бұрын
Hu Raghu chu
@Shanjaubhrvad
Ай бұрын
😢
@Shivay_facts_
Ай бұрын
Mast Raghu Bhai Sanjay Bhai ni I'd hoy to kiyo ne
@Shanjaubhrvad
Ай бұрын
આ સંજય ની આયડી છે
@Shanjaubhrvad
Ай бұрын
ફોલો કરો
જોરદાર બેન તમે મોજ કરાવી દીધી પરંતુ બાળક બાળક છે એ નિખાલસ થી જ વાત કરે ...........બાળકો ભગવાન નું રૂપ છે નમસ્તે❤❤❤❤❤
બીજુ નામ બાટો વાહ ભૂલકાઓ
દેવાંશી બહેન લા જવાબ ઈન્ટરવ્યુ લીધુ બાળકો સાથે જયશ્રીકૃષ્ણ બહેન
Very nice Sanjay bov saro chokro chhe hoi aene help kare to vadhre ma vadhre aagad nikdi sage aem chhe sanjay
બોવ મજા આવી ગઈ હો...
બેન તમારા આવા વિડિયો અરવલ્લી ના બૌ ઓછા જોવા મળે છે અરવલ્લી માં મેઘરજ તાલુકા માં પણ આવો બેન અને ત્યાંના પણ આવા વિડિયો અને સ્થાનિક સ્થિતિ વિશે પણ બનાવી શકાય
Khub saras... Real life in nature
એમને તમારી સાથે વાત કરવાની મજા આવી હતી હુ રઘુ
Best પ્રોગ્રામ. બાળકો કેટલાં નિર્દોષ અને સાચું બોલે છે.
રાજ કારણ વિડિઓ કરતા. આવા વિડિઓ જોવા ની મજા આવે છે.આવાજ વિડિઓ બાનવો
Jamaavat kari... deep root social... very live... chhokrao... maja aavi gai... you are also looking very nice... aava bija pan program karta rahejo... all the best...
સંજય મોટો થઇ એક મોટો રાજકારણ જશે
માલધારી સમાજ લાગે
@manubharwad269
Ай бұрын
Haa bhai bharwad che
ખુબ સરસ દેવાંશી બેન આ સૌરાષ્ટ્ર ના નાના બાળકો માં ખુબ ટેલેન્ટ હોય છે પણ સમય સંજોગ ને પરીસ્થિતિ ને આધીન આમનું ભવિષ્ય અંધકારમય બને છે કારણ કે ગ્રામ્ય વ્યવસાય માં ખેતી પશુપાલન ને મજદુરી હોય છે જેના કારણે મમ્મી પપ્પા પણ બાળકો ની કેળવણી માં સમય નથી આપી શકતા ને આજકાલ ખેતી પશુપાલન માં ઉત્પાદન અને મહેનત પ્રમાણે પોષણક્ષમ ભાવો નથી મળતા ને સરકાર શીક્ષણને ખાનગી કરણના વિચારથી સરકારી શ્કુલો ભાંગી રહી છે ને સામાન્ય મધ્યમ વર્ગ ના બાળકો ને આજનું મોંઘુ શીક્ષણ અપાવવું ખુબ અઘરું છે એટલે આ ભાવી પેઢી ના ભવિષ્ય માટે વિચારવું ખુબ જરૂરી છે નઈતો શીક્ષણનુ સ્તર નીચે આવી શકે છે
@sinoj609
28 күн бұрын
Proper education cannot create blind pious people
Nana હતા તીયારે પેપ્સી પી ને દારૂ પીવા ની એકટિંગ કરતા અને હવે દારૂ પી ને પેપ્સી પીવની એકટિંગ કરવા સુધી મજા અલગ છે
નિખાલસતા નું ઉત્તમ ઉદાહરણ એટલે બાળક ના વિચાર ❤
Jamawat is best🙌🏻
one of best in these days many podcast start for seniors mostly run by young generation but nothing for such a kids who had dare to say pure social truth
સજય ખુબજ હોસિયારે એના મમ્મી પપ્પા ને કય એના ઉપર ધીયાન રાખો આગડ જયને એ કાઈબનવાનો
Eco hankarva vado chokro baki jordar.
આ ગામડાની યુનિવર્સિટી છે ગણતરની પાઠશાળા 👍
@user-ik6nz2vt9v
Ай бұрын
Bhane ena krta gane e saru emne???😅😅
માતાજી દેવાંશી બેન જેવી દીકરી સૌ ને આપે
હેલો મેડમ નમસ્કાર હું અમરેલી ની પાસે ઢસા નજીક જાનબાઇ ની દેરડી માં આવુજ સામાન્ય લોકો ની મોજ ની વાતો જોવા મળશે તો અહીંયા અમારા ગામ માં આવો ઇન્ટરવ્યૂ લેવા અને ગામડા ના લોકો ની સાથે વાત ચિત્ત ની મજા માનવા અહીંયા ઘણા બધા લોકો આવા છે કે અમને ગુજરાત વિશે પણ ખબર નથી
મજા આવી ગઈ..... આવો અમારા છોટાઉદેપુર માં....
બહુ સરસ વિડીયો છે જવાની મજા પડી ગઈ રોજ ચૂંટણી ના જોઈને કંટાળી ગયા છે
બહેન ખુબ સરસ આજનો આ વિડીયો જોય ખુબ મજા આવી ગઈ છે એક નિર્દોષ બાળકો જીવન હોય છે કોઈ પણ જાત ની બનાવટ વગર સવાલોના જવાબો આપી રહ્યા છે આવાં જવાબ નિર્દોષ ભાવે બાળકોજ આપી શકે
વાહ...મોજ આવી ગઈ...હો...જોરદાર ... જબર જવાબ આપે હો...
નિખાલસ બાળકો છે, સાચા માર્ગદર્શન ની જરૂર છે આમ ચાલશે તો ભારતનું શુ?
આ વાસ્તવિકતા છે
વિષય બહુજ સરસ....અને પ્રસ્તુતિ પણ જમાવટ કરી ગઈ....
ગામડાની મોજ એ શહેર ના લોકો કયારે નહિ જાણી શકે. કેમ એ ગામડાં ના લોકો જેવા લોકો સિટી માં નહિ મળે. હા ગામડું હા