Devanshi Joshi કહે છે ખારાશ યાદ રાખવી કે છોકરીની મિઠાશ! રણની વચ્ચે પણ મોજમાં રહેતા માલધારીનું જીવન
For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #kutch #kutchvillage #jamawatyatra #bhuj #village #kids #whiterannofkutchbannimaldhari #maldhari
Пікірлер: 639
વાહ દેવાંશી બેન તમને બહુ સોખ છે હો ગરીબ માણસો ને મળવા માટે આભાર ધન્યવાદ
પત્રકારિતા ની સાચી ઓળખ છો તમે દિલ થી સલામ છે જમાવટ ને
તમારી ને અસલમ સાથે ની વાતો વાહ !!! આ ઇલાકા માં હું શિક્ષક ની નોકરી કરી ને આવ્યો છે, બાકી ત્યાં નાં માણસો !!!!!👌❤️👌
એક જ હૃદય છે અને એ પણ નાનું કેટલીવાર જીતશો....??? પણ છેવાડાના છેલ્લા માણસ સુધી પહોંચવાનો આપના વિચાર સાથે અમલ ને નિશબ્દ કોટી કોટી પ્રણામ સાથે અભિનંદન 🙏🏻🙏🏻🙏🏻💐
ખરેખર બેન ખુબ સરસ કામ કરી રહ્યા છો તમે આવા નાના નાના માણસ સુધી પહોંચીને તેમની લાગણીઓ જાણી રહ્યા છો 😍😍😍❤️❤️ જય શ્રી ગૌમાતા 💛
@dinkarvasava5026
Жыл бұрын
તમે. ખરેખર. ખુબ. સરસ. કામ.કરી.રહ્યા.છો.
વાહ દેવાંશી બહેન... ખુબ જ ઓછા પત્રકાર આવી વસ્તી માં જાય છે 🙏
ખરેખર આવા વિડિયો જોવો એટલે એમ થાય આપડું જીવન ખૂબ સારું છે 😌🙏🏻❤️
દેવાંશી બેન નળ થી રણ મા પાણી આવે છે આ એકજ વાત અમારા માટે મોસ્ટ important છે આ વખતે પણ બીજેપી ✌️
અત્યાર સુધી કોઈ ચેનલે આવુ કાઇ બતાવ્યું જ નથી ફકત પોતાની ટીઆરપી મલે તેનુ જ ધ્યાન રાખ્યું છે. એટલેજ આપના શો હંમેશા ⭐⭐⭐⭐⭐Devanshi ⭐⭐⭐⭐⭐
હુ ભાજપનો સમર્થક નથી, હુ આપનો સમર્થક છું પણ જ્યારે જ્યારે વાત કચ્છની આવે ત્યારે ખરેખર એ દિલથી સ્વીકારવું પડે કે કચ્છ મા નર્મદાનું પાણી પોકાડવાનું, ૨૦૦૧ મા જ્યારે કચ્છમા ભુંકપ આવ્યો ત્યારે લોકો કેતા કે હવે તો કચ્છ નકસામા પણ નહી રહે પણ આજ ભારતનું એક નામદાર ટુરીસ્ટ પોઈન્ટ બની ગયું આ વિઝન નરેન્દ્ર મોદીનુ હતુ
@THEBANDUNIVERSE_12
Жыл бұрын
narmada ma aa canle najik rehta loko ne pu6jo amne made k nay pani pa6i kehjo
@jnprajapati3465
Жыл бұрын
મોદી સારા છે પણ એમની નીચે ના બધા ઘંટ છે...
@varshathacker7453
Жыл бұрын
Etle to bhari bhari ne vote made che BJP ne kutch mathi
@buddha2845
Жыл бұрын
સાચી વાત છે અને એટલે જ કચ્છ માં ભાજપ જ આવશે
@kpgyan1455
Жыл бұрын
Ha
આ જમાવટ ના માધ્યમ થી આજે એ પણ જાણવા મળ્યું કે ગુજરાત મો એવો પણ એરિયા છે માટે દેવાંશી બેન જોશી નો ખુબ ખુબ આભાર
દિલ ખુશ થઇ ગીયું બેન ખરે ખર તમે ગામડા ની સાચી જણાવો છો ને એટલા માટે કે અમે એક દિવસ અમે પણ સમાજ જીવતા એટલે જોઈને નાનપણ યાદ અવિગયો
દેવાંશી બેન આ લોકોમાં કલા જોરદાર હૉય છે ગીતાબેન રબારી, ઓસમાણ મીર, સ્વ હસિયા ઉસ્તાદ, બાબા ઉસ્તાદ આ બધા કલાકારો ઉદાહરણ છે
@jethalalmadaiyar5083
Жыл бұрын
કેમછો
@jethalalmadaiyar5083
Жыл бұрын
પાણી દૈયો
@jethalalmadaiyar5083
Жыл бұрын
છુછવાણી કેવાય
@jethalalmadaiyar5083
Жыл бұрын
પાણીની ને નાનાબાળક માઇ કણેછે
@jethalalmadaiyar5083
Жыл бұрын
દેવાશીબેન તમે કછી જરૂર શિખીજશો
જમાવટ ન્યુઝ એ સમાજની ખરી ને સચોટ વાસ્તવિકતા બતાવે છે, ખૂબ સરસ દેવાંશીબેન. ખુબ ખુબ આભાર. 🇮🇳❤🇮🇳🙏
વાહ મેડમ આ લોકોની વચ્ચે જઈને તમે બહુ સરસ કામ કર્યું છે
ખૂબ સરસ દેવાંશીબહેન તમારા જેવા પત્રકાર હોવુ આમ જનતા માટે વરદાન છે. ત્યાં ના લોકોની જીવન શૈલી ની ઝાંખી કરાવવા બદલ ધન્યવાદ. બાળકો ના પગમા ચપ્પલ ન હતા તે જોઈને બાળપણની યાદ આવી ગઇ
દેવાંશી બેન તો નબળા માણસો માટે ખૂબ મહેનત કરો છો ખુબ ખુબ અભિનંદન
વાહ કચ્છડો માયાળુ મલક 🙏 અદ્દભૂત કચ્છી ગીત ગાયું,
વાહ આવુ રીપોટીગ જોય ને ખુબજ આનંદ થાય છે 🇮🇳
જમાવટ જી સજી ટીમ જો આભાર . ખાસ તો દેવાંશી ભેણ આંજો.. જય હિન્દ
દેવાંશીબેન ખરે ખર શુ લખુ તમારા માટે કઈ સમજાતું નથી . ખુબ સરસ કામગીરી છે.
વાહ દેવાંશી બહેન ,ફકત રાજકીય ચર્ચા નહી ફકત રોડ રસ્તા પાણી ની વાતોજ નહી પણ ,પણ લોક રદય સુધી પહોચી ને રણમા રહેતા લોકોની પણ આપ ચિંતા કરીને એક સારો ને સમજવા જેવો વિષય લઈને પણ આવોછે, એ બદલ આભાર
@surekhabenpatel8871
Жыл бұрын
વાહ અસલ બેન
ખુબ સુંદર એપીસોડ બનાવયો છે ધન્યવાદ છે તમને અને તમારી ટીમ ને
કચ્છ મારો જીવ છે કારણકે મારા પુર્વજો સદિઓ પહેલા કચ્છ થી આવી ગુજરાત વસ્યા હતા.
@mauliksakhareliya333
10 ай бұрын
Kachha pan Gujarat ma j aave bhai
ગુજરાત વિકાસ મોડલ પાછળની વાસ્તવિકતા , શિક્ષણ... રહેણાંક ... સ્વાસ્થ્ય ની જરૂરિયાત
વાહ બેન...ખૂબ સરસ...બિલકુલ પણ નિરસ થયા વગર એકસાથે આખો વીડિયો જોયો... મજા પડી ગઈ...Keep it up
ખૂબ સરસ ....જો કોઈ લોકલ વ્યક્તિને સાથે રાખી ઇન્ટરવ્યુ કર્યું હોત તો વધુ સહજતાથી તેઓ જવાબ આપત, અને હજુ ઘણું જાણવા સમજવા મળી શકે તેમ હતું...અને કચ્છી ભાષાને આજ પર્યંત કોઈ લીપી રહી નથી...પાછલા 2-3 વર્ષોમાં લિપીને સ્વીકૃતિ અપાવવા કેટલાક કચ્છીઓ કાર્યરત/પ્રયત્નશીલ છે...ફરી એજ, મજા પડી..વીડિયો જોવાની...વતનથી દૂર....મલકની વાતો માણી😅
શુ વાત શે👌👌 ખરેખર મેં આ તમારો વિડિઓ જોયો એટલે મને ખુબ ખુબ મજા આવી મેં અત્યાર શુધી ઇન્ટરવ્યૂ વારા ઘણા વિડિઓ જોયાં પણ મેડમ આ વિડિઓ માં તમે ખૂબ સરસ ઇન્ટરવ્યૂ લીધું અને નાના માણસ શુધી પહોંચ્યા🙏🙏🙏🙏🙏
18:12 ગીત પૂરું તો ના સમજાયું પણ..એમની મિઠાશભરી smile અને ગીત ની સુંદર રજુવાત...ખરેખર અદભૂત છે...💕💕💕💕💕💕
@ajaycreatz6657
10 ай бұрын
Lagan Geet chhe bhai
વાહ! દેવાંશી બેન! છેવાડાના વિસ્તારમાં પહોંચી છેવાડાનાં બાળકોની મુલાકાત લઈ સફળ અને કુશળ પત્રકાર તરીકેની છાપ હતી અને વધું સુદ્રઢ કરી.
વાહ...મન જો kachhdo બારેમાસ વાહ devanshi બેન khara patrkar ખૂબ saral માણસ
બઉ સરસ દેવાંશી બેન તમારા વિડિયો બઉ સારા છે હું કાયમ મારી ફેમિલી સાથે જોઉં છું ખૂબ મજા આવે છે બધાજ પત્ર કારો માં તમારું જમાવટ ચેનલ નબર વન છે👌👌👌👍👍 તમારી ટીમ આવીજ રીતે ખૂબ આગળ વધે માં પ્રકૃતિ ને પ્રાથના કરું છું જય જોહાર🙏🏼🏹🏹
ખુબ સરસ દેવાંશીબેન મોજ પડી ગઈ 👌ખુબ આગળ વધો 👍જય માતાજી 🙏🏼
ધન્યવાદ બેન . અહી શિક્ષણ ની ખુબજ જરૂર છે . મલધારીઓ ને પોતાના વ્યવસાય માટે સ્થળાંતર કરવું પડતું હોય છે માટે આ બધા બાળકો ને સ્કૂલ બસ દ્વારા શિક્ષણ આપવા માં આવે તો બહુજ સરસ કામ થાય .. આવા પ્રયાસો પણ સરકાર દ્વારા કરવા માં આવ્યા છે ............ નિખાલસ , ઈમાનદાર , પ્રકૃતિ પ્રેમી , અસલ ભારત હજી પણ ગામડા મા જ વસે છે......
@zapadiyarohit5106
Жыл бұрын
લાઈટ ક્યાં સે??પાકા મકાનો ક્યાં સે??
This video deserves a million likes atleast. I have been teaching MBAs for 10 years now here in so called urban Gujarat. Devanshi you are living what I would love to live. Kudos. You are showing Gujarat without any political, religious or any bias. Loved it. Hope I meet this Gujarat soon. Kudos.
@indianinuk.667
Жыл бұрын
Agree with u
ખૂખ ખુબ આભાર બેન તમારો તમે એક સાચી વાસ્તવિકતા જનતાને બતાવો છો
વાહ મોડીજી ભગવાન તમારો વિકાસ ran માં નલ થી પાણી,ભગવાન તમને મારી ઉંમર આપી દે
બહુ સરસ રિપોર્ટિંગ છે દેવાંશીબેન અને આ કચ્છના અંતરે વિસ્તારોની વાતો અને લોકજીવન તેઓને મોકો મળ્યો છે તો બહુ સરસ અને કહીને તો પાણી તો પહોંચ્યું છે કચ્છમાં તો એ સારી વાત છે પણ હજી ઘણું બધું કરવાનું બાકી છે તો સરકાર આવતા વખતે કરશે ચૂંટણી પછી એવું આશા રાખીએ આપણે બાકી ખરેખર સરસ રિપોર્ટિંગ છે થેંક્યુ
દેવાંશી બેન ખુબ ખુબ આભાર આ નાના માણસો નો વિડિયો બનાવ્યો
શિયાળે સોરઠ ભલો ,ઉનાળે ગુજરાત વરસે તો વાગડ ભલો, પણ મારો કચ્છડો બારેમાસ, જીયે કચ્છ, સરસ વિડિયો દેવાંશી બેન , જય માતાજી 🙏 મારા કચ્છ ના માલધારી સમાજ ની મોજ 😘😘
@JIGRAJVADHERDWARKA
Жыл бұрын
Hu kutch nij chu
@arjunsinh971
Жыл бұрын
@@JIGRAJVADHERDWARKA .. વાહ બેન 🙏 જય માતાજી
@JIGRAJVADHERDWARKA
Жыл бұрын
@@arjunsinh971 jay mataji bhai
ખુબ ધન્યવાદ દેવાંશી બહેન નેતવોની આંખ ને કાન ખોલે એ વી કહાની બતાવી છે
બેન એક વાર અમારા મોઢેરા સૂર્યમંદિર માં આવો બેન. Iam huge fan of you દેવાંશી બેન. Really great job mem
These real citizens of rural Guarat India depicts pure Life style free from dirty politics, greed for money.
Gujarat's no. 1 news channel 👍
Proud of jamavat ... Aava loko koi swaarth nathi ho to potani jindgi ma j mojj
One of the best anchor,reporter, enthusiasm journalist and real voice of victims,poor and deprived.u are a valueble personality for journalism
Devanshi, you are a new ray of hope for humanity
ખૂબ સરસ બેન,આવું જ એક ગામ છે બનાસકાંઠા માં વાવ તાલુકામાં રાધા નેસડા,ત્યાં પણ રણ જ આવેલું છે અને ઇન્ટરનેશલ બોર્ડર અને રાજસ્થાન બોર્ડર નજીક આવેલ છે
બાળકો જ્યારે મોટા થશે ત્યારે જોઈને આ આંનાદિત થશે 😍
એકદમ સારી મુલાકાત લીધી બેન તમે જમાવત ચેનલ જમાવત થઈ ગઈ
Vah devanshiben જબરજસ્ત હો 👏👏
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન નીડર પત્રકારત્વ ને 100 સલામ છે અને દરેક સમાજની હકીકત બતાવવા આપ હંમેશા ખૂબ પ્રગતિ કરો ખરેખર જમાવટ એ કરી છે જમાવટ no 1
આ માલધારી સમાજ ના નથી પરંતુ મુસ્લિમ ભાઈઓ લાગે છે પણ ખરેખર અદભૂત દ્રશ્ય છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 love you this community 💗💗💗💗💗💗💗💗💗💗💗
@jadejarajdipsinh5799
Жыл бұрын
કરછ ના સુમરા માલધારી છે. મુસ્લિમ માલધારી
@jigorabariHarudi
Ай бұрын
Pan Bhai badha pase mal dhor che😊
આવા નાના માણસો સુધી હજુ સુધી કોઈ મંત્રી કોઈ એમ એલ એ કોઈ કાર્યકર્તા નહીં પહોંચ્યા હોય ત્યાં આપણા બહેન પહોંચે છે 😍
ખૂબ સરસ બેન મજાની જમાવટ મતાવી....જોઈ ને દિલ ખુશ થઈ ગયો......
ધન્ય છે દેવાનશી બહેન તમને.
ખરેખર દેવાંશી બહેન ખરેખર આપ જે કામ કરી રહ્યા છો એ અદભુત કાર્ય છે. મહાદેવ જી આપ શ્રી ને શક્તિ આપે. 🙏🏻🙏🏻
જય હો જય હો દેવાંશીબેન 🙏🙏
There are very few such journalists in India....Madam I look at you journalism and I am reminded of Ravishkumar that after Ravishkumar there is only one person who can walk in that link is Devanshi Joshi....good medam
ખૂબ સરસ દેવાંશીબેન, આભાર.
બહુજ સરસ દેવાંશી બેન તમે સારા દર્પણ છો
મારી જિંદગીમાં પહેલી વાર જોયો આ મીડિયા મીડિયામાં સેવાડા નો ગરીબ માણસની પરિસ્થિતિ શું હશે બતાવવાની કોશિશ કરી ધર્મ કે ભેદભાવ વગર કદાચ આવું બધા મીડિયા કરે તો આ દેશ ખૂબ આગળ વધે ખુબ ખુબ ધન્યવાદ જમાવટ મીડિયાને
આવો ક્યારેક અમારા દાહોદ(લીમડી ) વિસ્તાર માં....❤️🙌
વાહ બેન ખૂબ સરસ..શક્ય હોય તો દાહોદ જીલ્લા ગામડા નો એપિસોડ બનાવજો 🙏
દિલથી સેલ્યુટ છે મેમ આપને... આપ જેવા પત્રકાર થી જમાવટ સાચા અર્થમાં જામે છે જય હો ગુજરાતી જય હો દિવાશી મેમ
Nature na darsan karavya Dil khus Thai gai thanks madam
Very nice work Ben 👌🙏💐💐💐💐💐
Khub sundor khub saras 👍👍
You can not become a Super power by simply doing image building. Roads and bridges alone wont take the country any where. Health and education are the foundation stones for a DEVELOPED NATION. When you are a DEVELOPED NATION, you will automatically become solid Super power. New people, Smart ideas, Fresh perspective AAP= SMART Jai Hind❤️
Good job
વાહ ખુબજ સરસ આનંદ થાય છે
કચ્છ ના માલધારી ઓ એ(રબારી,જત,સમા,સુમરા,ચારણ,હિગોરજા, સમેજા, વગેરે) વિકાસ માટે એક મંચ પર આવવું જોઈએ. સત્તા હાથમાં હોય તોજ વિકાસ થાય
આ વીડિયો મને ખુબ ગમે છે કચ્છી ભાષા ગમે છે
આ છે ગ્રાઉન્ડ જીરો ❤️❤️❤️
Aslam nu ghar joi ne maru ghar mane yad avi gayu😟😊
ખુબ જ સરસ વિડીયો છે 👌👌 બેન જય શ્રી કૃષ્ણ 🙏🙏
I like really analisys by devanshiji
kudos for this type of video episode…had Never seen before👌🏻🙏🙏
Heart touching 💞 video
સરકાર આવા લોકોને ખાસ આરક્ષણ આપે તો જ સાર્થક ગણાય
Thank you Ben 🙏
અદભુત કચ્છ......ખૂબ સરસ ..devanshiben
જેવા નામ એવા ગુણ જમાવટ
Devanshi Ben really ma temara vidyo ma j sachi moj se and Kutch nu calture BV j mst se
વાહ❤️❤️
દેવાંશીબેન આ કચ્છ ના વિડિયો જોય ને ખુબ મજા આવે છે પણ રહેવા માટે જરૂરિયાત વધારે લાગે છે
loved it....👌👌👌👌
News vala bov joya pan Ava veran ran ma Loko vachche jai atlo saras Loko ne khush karya...devanshi ben khub saras kam karo cho
દેવાંશી બેન ની પત્રકારિતા મેં બહુ આગળ વધો ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Sovrastra ની મુલાકાત લ્યો બેન !😁 વિકાસ દેખાઈ જશે !!! કચ્છ માં પાણી પહોચ્યું જેની ખુશી છે. પણ ગુજરાત માં દરેક Area માં પાણી પહોચવું જોઈએ .
@kutchkohinoor9217
Жыл бұрын
મોદી સાહેબ ના લીધે આવ્યુ છે
તમારી કામગીરી અને અહીંના લોકોની સ્થિતિ લોકો સુધી પહોંચાડવા બદલ આભાર...
દેવાંશી બેન કચ્છના ગામની ગ્રાઉન્ડ પરથી જે રજૂઆત દર્શકોને સરસ રીતે સમજાવી, તે બદલ ખુબ આભાર. કચ્છનો ખૂબ વિકાસ થયો, સ્થાનિકોને જે લાભ થયો, સગવડો મળી પરંતુ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે, વર્ષો પહેલા એક ગુજરાતી કહેવત હતી, શિયાળે સોરઠ ભલો, ઉનાળે બલી ગુજરાત, ઓલો કો છોડો બારેમાસ,
Your such interaction with Grass root culture is millions way ahead of your personal interview. Try to cover regional stories to reach maximum people. ‘Kantara’ is the latest success story of regional content. Looking forward to see this type of videos in future Devanshi Ben.
Devanshi તમારો આવાજ બહુ મસ્ત છે I like it
બહેન ખુબ સરસ 🙏
દેવાંશી બેન લખપત નખત્રાણા અંજાર રાપર ભચાઉ ના કોઈ રબારી ગામમાં રીપોર્ટીંગ કરો please
@shankermaheshwari3450
Жыл бұрын
Devansi ben, હજી પણ તમે તળ બનીના મારુ મેઘવાળ community ના ગમેલો વગાડતા કચ્છ કલા વારસો ના દાના ભારમલ સીજુ , કે જોડિયા પાવો વગાડતા કલાકાર ભાઈઓ નું લોકવાધ સાંભળજો.
Good Work Devanshi ben😊😊😊😊😊
આપડે કુદરત નો આભાર માનીએ એટલો ઓછો 🙏🙏કે આપણને આવી વસમી જિંદગી નથી આપી મારા રામે.. પણ આતો કુદરત ના છોરુંડા છે મારી બહેન આમના તો રામ રખોપા કરે 🙏🙏🙏
Best reporting.....
Wah Devanshi Ben 👏👏👏👏