મારા રામ ને પ્રણામ મારા શ્યામ ને પ્રણામ || નીચે લખેલું છે કિર્તન|| ગમેતો લાઇક કરજો|| કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન __________________
મારા રામ ને પ્રણામ મારા શ્યામ ને પ્રણામ
મારા આખા રે કુટુંબને પ્રણામ રે હુંતો ચાલ્યો જવાનો વૈકુંઠ ધામ માં
મારે ગાડી નથી જોઇતી મારે મોટર નથી જોઇતી
મારે જોઈએ છે લીલા વાંસ ની પાલખી
હું તો ચાલ્યો જવાનો વૈકુંઠ ધામ માં
મારા રામ ને પ્રણામ મારા શ્યામ ને પ્રણામ
મારા આખા રે મોસાળ ને પ્રણામ રે હુંતો ચાલ્યો જવાનો વૈકુંઠ.....
મારે હાથી નથી જોઈતાં મારે ઘોડા નથી જોઈતાં
મારે જોઈએ છે લીલા વાંસ ની પાલખી
હુંતો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ માં
મારા રામ ને પ્રણામ મારા શ્યામ ને પ્રણામ.......
મારે ભોજન નથી જોઈતાં મારે ભાતા નથી જોઈતાં
મારા મુખમાં મેલજો તુલસી પાન રે
હું તો ચાલ્યો જવાનો વૈકુંઠ ધામ માં
મારે રુપિયા નથી જોઈતાં મારે વ્યાજ નથી જોઇતું
મારે જોઈએ છે અગ્નિ નો દેનાર રે
હું તો ચાલ્યો જવાનો વૈકુંઠ ધામ માં
મારે નથી જોઇતી મારે કોફી નથી જોઇતી
મારે જોઈએ છે ગંગાજી નાં નીર રે
હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ માં
મારે હીર નથી જોઈતુ મારે ચિર નથી જોઇતું
મારે જોઈએ છે સાદું ખાંપણ રે
હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ માં
મારે કાશી નથી જાવુ મારે મથુરા નથી જાવુ
મારે જાવું છે વૈકુંઠ ધામ માં
હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ માં
મારા રામ ને પ્રણામ મારા શ્યામ ને પ્રણામ
મારા આખા રે કુટુંબને પ્રણામ રે
હું તો ચાલ્યો રે જવાનો વૈકુંઠ ધામ માં

Пікірлер: 15

  • @jagdishbhaipabari3301
    @jagdishbhaipabari33016 күн бұрын

    🙏🙏ખુબ સરસ કિર્તન 🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala659711 күн бұрын

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

  • @hansapatel5039
    @hansapatel50399 күн бұрын

    Jay jalaram nayna Ben ❤❤❤

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    9 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય જલારામ જય દ્વારકાધીશ બેન

  • @dharamshipatel3349
    @dharamshipatel334912 күн бұрын

    જય શ્રી કૃષ્ણ like સાથે. ખુબ ખુબ જ સુંદર કિર્તન ❤❤.. ધન્યવાદ આવજો જય સિયારામ બેન.

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    12 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ દાદા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય સિયારામ

  • @VanashAhir
    @VanashAhir10 күн бұрын

    Khub s r s tmara Kirtana hoy se

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @SNNayak-ms5sw
    @SNNayak-ms5sw11 күн бұрын

    ❤ જય શ્રી કૃષ્ણ નયના બેન સરસ ભજન છે 😢

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj11 күн бұрын

    Khub saras chhe nayanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay shree krishna Jay shree ram aava nava video mukata rejo

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હાં માનસી બેન અમે આવા અવનવા કિર્તન મુકતાં રહેશું આશા રાખયે છીએ કે તમને અમારા કિર્તન ગમે અને તમે સાંભળતા રહો જય દ્વારકાધીશ

  • @minabenraval5131
    @minabenraval513111 күн бұрын

    શ બ્્કસ સરશભબજ

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 күн бұрын

    🙏🙏🙏

Келесі