અષાઢી બીજ નિમિત્તે રામાપીર નું ભજન|| નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
___________________ કિર્તન ________________
રામદેવ લીલા ઘોડે ને લીલે લુગડે રે
રામદેવ પાતળિયો અશ્વાર રામદેવ સ્મરણ કરૂં ને વેલા આવજો રે
ઘરે પિતા અજમલજી વાટુ જોઇ રહ્યા રે
કયારે આવે પગલી નો પાડનાર રામદેવ સ્મરણ કરૂં ને વેલા આવજો રે
રામદેવ લીલા ઘોડે ને લીલે લુગડે રે
રામદેવ પાતળિયો અશ્વાર......
ઘરે માતા મીનળદેવી વાટુ જોઇ રહ્યા રે
કયારે આવે દુધડા નો પીનાર રામદેવ સ્મરણ કરૂં ને વેલા આવજો રે
રામદેવ લીલા ઘોડે ને લીલે લુગડે રે
રામદેવ પાતળિયો અશ્વાર.......
ઘરે વીરા વીરમદેવ વાટુ જોઇ રહ્યા રે
કયારે આવે ઘોડલાં નો ખેલનાર રામદેવ સ્મરણ કરૂં ને વેલા આવજો રે
રામદેવ લીલા ઘોડે ને લીલે લુગડે રે
રામદેવ પાતળિયો અશ્વાર......
ઘરે બેની સગુણા વાટુ જોઇ રહ્યા રે
કયારે આવે રાખડી નો બાંધનાર રામદેવ સ્મરણ કરૂં ને વેલા આવજો રે
રામ દેવ લીલા ઘોડે ને લીલે લુગડે રે
રામદેવ પાતળિયો અશ્વાર.....
ઘરે ભકતો તમારી વાટુ જોઇ રહ્યા રે
રામદેવ નાં દર્શન કયારે થાય રામદેવ સ્મરણ કરૂં ને વેલા આવજો રે
રામદેવ લીલા ઘોડે ને લીલે લુગડે રે

Пікірлер: 15

  • @jethabhaibharvad-bs8wj
    @jethabhaibharvad-bs8wj10 сағат бұрын

    જય દ્વારકાધીશ નયનાબેન (સવારના સાત વાગ્યા તોય તમે નથી જાગ્યા. મારા ગોકુળીયા ગામમાં એવા વલોણા રે ગાજયા.) આ કાનુડાનું ગીત તમારી પાસે કે બીજા કોઈ પાસે લખેલું હોય તો લખીને મોકલજો. કિર્તન મંડળની દરેક બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

  • @chetnajasoliya3127
    @chetnajasoliya31273 күн бұрын

    સરસ ગાયું છે

  • @dayaramkabir5461
    @dayaramkabir54613 күн бұрын

    Jay ho bar bij na dhni

  • @kusumchauhan8662
    @kusumchauhan86623 күн бұрын

    જય રામાપીર.સરસ ભજન ગાયું બેનો.સર્વે બેનો ને ખૂબ ખૂબ અભિનંદન.આવા નવા ભજનો ગાતા રહેજો. જય માતાજી .

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala65972 күн бұрын

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ બહુસુદર કીર્તન રોજ ગાય આનંદ થાય છે

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    2 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

  • @RameshBhai-ep7rg
    @RameshBhai-ep7rg3 күн бұрын

    Saras git

  • @krishnamandal7274
    @krishnamandal72743 күн бұрын

    જય રામદેવ વાહ ખુબ સરસ વાહ દીદી વાહ સખી ખૂબ મજા આવી સાંભળવાની 👍 જરૂર પધારશે મારો રામાધણી તમારા મંડળ જળહળ તું રાખે રામાપીર

  • @dharamshipatel3349

    @dharamshipatel3349

    9 сағат бұрын

    Jay ramapeer.બાર બીજના ધણી ❤❤..

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal2 күн бұрын

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    2 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @hansapatel5039
    @hansapatel50392 күн бұрын

    Jay jalaram nayna ben❤❤❤

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    2 күн бұрын

    Khub khub dhanyawad Hansa ben jay jalaram bapa

  • @apnatirgapyara
    @apnatirgapyara3 күн бұрын

    🙏જય અલખધણી 🙏જય ભોળાનાથ..

  • @nimisha8151
    @nimisha81513 күн бұрын

    Lakine muko please

Келесі