નેહડે ઠાકર ઉતર્યો મારે નેહડે ઠાકર ઉતર્યો || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
______________ કિર્તન ________________
નેહડે ઠાકર ઉતર્યો મારે નેહડે ઠાકર ઉતર્યો
હે ગાયું નો ગોવાળીયો મારે નેહડે ઠાકર ઉતર્યો
માતા એની જશોદા ને પીતા નંદ રાય છે
હે સુદામા નો મીત્ર મારે નેહડે ઠાકર ઉતર્યો
નેહડે ઠાકર ઉતર્યો મારે નેહડે ઠાકર ઉતર્યો
હે ગાયું નો ગોવાળીયો......
હે ગોકુળ કેરી ગોપીયુ વાલા ગોકુળ કેરી ગોપીયુ
એલા રાધાજી નો મન નો મોહન નેહડે ઠાકર ઉતર્યો
નેહડે ઠાકર ઉતર્યો મારે નેહડે ઠાકર ઉતર્યો
હે ગાયું નો ગોવાળીયો......
વિરા એના બળભદ્ર ને સુભદ્રા બેન નો વીર રે
હે મીરા બાઈ નો મન નો માનેલ નેહડે ઠાકર ઉતર્યો
નેહડે ઠાકર ઉતર્યો મારે નેહડે ઠાકર ઉતર્યો
હે નેહડે દીનો નાથ છે વાલા નેહડે દીનો નાથ છે
હે ઘમર વલોણા દહીં ના દોણા માખણ ખાવા આવજે
નેહડે ઠાકર ઉતર્યો મારે નેહડે ઠાકર ઉતર્યો
હે અટક્યા રે ઉકેલજે ઠાકર અટક્યા રે ઉકેલજે
હે સખી મંડળ એમ કહે છે નેહડે ઠાકર ઉતર્યો
નેહડે ઠાકર ઉતર્યો મારે નેહડે ઠાકર ઉતર્યો
હે ગાયું નો ગોવાળીયો મારે નેહડે ઠાકર ઉતર્યો

Пікірлер: 65

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597Ай бұрын

    જય ભોળાનાથ નયનાબેન લાડવા ખુબખુબ ધન્યવાદ ઠાકર જરૂર આવસે તમારા મંડળના કીર્તન સાંભળવા આવશે નયનાબેન તારો કંઠ સરસ છે બેટા મા સરસ્વતી સદા જીભેરહે

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ તમારા આશીર્વાદ સદાય અમારી સાથે રહે 🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597Ай бұрын

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય છે ગઇ કાલે બેન તારો જન્મ દિવસ હતો ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ કયમ રહે ખુબખુબ ધન્યવાદ

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597Ай бұрын

    જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન નવાનવા રોજ ગોતીલાવો બેન તારી જીભે સદા મા સરસ્વતી રહે ખુબખુબ ધન્યવાદ

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    14 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય ભોળાનાથ

  • @latagohel7183
    @latagohel718310 ай бұрын

    બહુ જ મસ્ત. કીર્તન. ગાયું દીદી. સાંભળીને. ખૂબ ખૂબ. આનંદ થયો. જય શ્રી કૃષ્ણ રાધેરાધે. 🙏🙏🙏🙏🙏

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @laxrajpatel1012
    @laxrajpatel101210 ай бұрын

    Gyono. Goval. Mare. Nehde. Thakor. Utryo mast. Se. Hu. Gita ben🎉🎉🎉🎉

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @Bhavana-hw2ih
    @Bhavana-hw2ih10 ай бұрын

    Waah

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન જય દ્વારકાધીશ

  • @pravinchavda1989
    @pravinchavda198910 ай бұрын

    Saras didi

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ દીદી જય દ્વારકાધીશ

  • @jasavantipipaliya3794
    @jasavantipipaliya37943 ай бұрын

    ખૂબ જ સરસ ગીત ગાયું ધન્યવાદ

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    3 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જશવંતી બેન

  • @ravipandya371
    @ravipandya37111 күн бұрын

    વાહ ખુબ સરસ ભજન છે

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk4 ай бұрын

    Vah very nice ❤

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    4 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @arjunsinhlimbola300
    @arjunsinhlimbola30010 ай бұрын

    હુ રેણુકા બા તમને ખુબ ખુબ શુભેચ્છા પાઠવુછુ દીદી જય દ્વારકાધીશ જય માં મોગલ

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ રેણુકા બા જય દ્વારકાધીશ આવી જ રીતે કમેન્ટ કરતા રહો અને સાથ સહકાર ને તમારી શુભેચ્છા સદાય અમારી સાથે રહે એવી આશા રાખયે છીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏

  • @meenapatel87
    @meenapatel8710 ай бұрын

    Vah vah khud khud khud saras bhajan gayu 👌👌👌👌 🙏🙏 jay shree krisn

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ મીના બેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @hansapatel5039
    @hansapatel503910 ай бұрын

    Bahuj sundar bhajan cha ❤❤❤

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન પટેલ જય દ્વારકાધીશ

  • @HetalPatel-wc1ui
    @HetalPatel-wc1ui3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    3 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

  • @user-wf5eb5gl2j
    @user-wf5eb5gl2j10 ай бұрын

    🎉 બહુ સરસ મસ્ત ગીત ગાયું

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય ઠાકર

  • @joshirakashaben686
    @joshirakashaben68610 ай бұрын

    અતિ સુંદર ભજન છે સાંભળી ને મને બહુ ગમ્યું છે

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh378510 ай бұрын

    સર્વે બહેનો ને મારા જય દ્વારિકાધિશ ખૂબ જ સુંદર ભજન

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @shortsshyam
    @shortsshyam10 ай бұрын

    Jay Shri Krishna

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @tgsandip5739
    @tgsandip57399 ай бұрын

    🎉🎉

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    9 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @varshapatel9567
    @varshapatel956710 ай бұрын

    મસ્ત🙏🙏🙏🙏🙏

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ વર્ષા બેન જય દ્વારકાધીશ

  • @meenabenpanchal5135
    @meenabenpanchal513510 ай бұрын

    સુપર ભજન છે જય શ્રી કૃષ્ણ

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ મીના બેન જય શ્રી કૃષ્ણ

  • @ghanshyamnakrani3190
    @ghanshyamnakrani319010 ай бұрын

    Khub saras didi

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ ઘનશ્યામભાઈ જય દ્વારકાધીશ

  • @dharamshipatel3349
    @dharamshipatel334910 ай бұрын

    સુદામાનો મિત્ર મારે નેહડે ઠાકર ઉતર્યો....❤❤... ખુબ ખુબ જ સુંદર કિર્તન. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બધાયને. કૃષ્ણં વંદે જગદગુરૂમ્... ધરમશીભાઈ પટેલ મુંબઈથી.

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ ધરમશી ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમે આવી જ રીતે કમેન્ટ કરતા રહો અને અમારા કિર્તન સાંભળતા રહો અને મુંબઈ થી તમે અમારા કિર્તન સાંભળો છો વાહ ખુબ ખુબ ધન્યવાદ

  • @user-fc6me6sr2h

    @user-fc6me6sr2h

    10 ай бұрын

    ​@@user-xo9ef1pj7c1:17

  • @dayaramkabir5461
    @dayaramkabir546110 ай бұрын

    ખુબ સરસ

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ દયા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @jagdishbhatti9789
    @jagdishbhatti978910 ай бұрын

    ખુબ ખુબ.સરસ.ગીત.ગાયુ.નયનાબેન.જયશ્રીકિષન 🙏🙏🙏💐💐💐👌

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જગદીશભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @hiraodedara813
    @hiraodedara8139 ай бұрын

    જય શ્રી કૃષ્ણ જય ઠાકર

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    9 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ હીરા બેન જય દ્વારકાધીશ જય ઠાકર

  • @m.s._.3838
    @m.s._.38389 ай бұрын

    0:59

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    9 ай бұрын

    .

  • @VilashKhuman-rg3yd
    @VilashKhuman-rg3yd10 ай бұрын

    ભજન મા નયનાબેન ઉતર્યા વાલા ભજન મા નયનાબેન ઉતર્યા ભજન રંગ જામ્યો વાલા ભજન રંગ જામ્યો વાલા જય શ્રી કૃષ્ણ બેના વિલાસ બા ના બધા બહેનો ને જય શ્રી કૃષ્ણ બેટા સરસ છે ભજન મારી દીકરી પણ

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ વિલાસ બા જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @JenilJaviya-yz5ds
    @JenilJaviya-yz5ds10 ай бұрын

    દારકા.ધીસના.ભજન

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ દર્શન ભાઇ જય દ્વારકાધીશ

  • @HetalPatel-wc1ui
    @HetalPatel-wc1ui3 ай бұрын

    તમારા કીર્તન મોકલો

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    3 ай бұрын

    ક્યાં મોકલયે બેન

  • @nishantpatel7296
    @nishantpatel729610 ай бұрын

    ખુબ સરસ ભજન ગાયુ બૅન ધન્યવાદ જયશ્રીકૃષ્ણ

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ નિશાંત ભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

Келесі