No video

મારા રામે વિદાય લીધી વન ની રે || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
____________________ કિર્તન ____________________
મારા રામે વિદાય લીધી વન ની રે
ચૌદ વર્ષ પ્રભુજી વન ચાલ્યા રે
માતા કૈકેયી નાં વચન મારા રૂદીયા નાં લોચન......
મારા રામે વિદાય........
સતી સીતાજી ચાલ્યા સાથ માં રે
સાથે લક્ષ્મણ જેવા વીર ખંભે લીધા ધનુષ્ય તીર......
મારા રામે વિદાય.......
માતા કૌશલ્યા ને દુખ બહુ લાગ્યા રે
મારા લાડકવાયા બાળ તમે વનમાં કેમ જાવ....હે
મારા રામે વિદાય.....
પિતા દશરથ ને દુખ બહુ લાગ્યા રે
મારા કર્મોનો સંજોગ મારા પુત્ર નો વિયોગ.....હે
મારા રામે વિદાય..્્્્્
ભાઈ ભરત શત્રુધ્ન મોસાળમાં
ભાઇ ભરત ને સપના એવા આવ્યા રે
હે સતી સીતા નાં હરણ મારા પિતા નાં મરણ......હે
મારા રામે વિદાય........
એવું અયોધ્યા નું રાજ રૂવે ધૃસકે રે
રૂવે મેના પોપટ મોર કલ્પાંત કરે ચારે કોર.......
મારા રામે વિદાય.......
ભાઇ ભરત શત્રુધ્ન આવીયા રે
આવ્યા કૈકેયી માં ને મહેલ આવ્યા કૈકેયી માં ને મહેલ.....
મારા રામે વિદાય.......
માતા કૈકેયી ને પુછવા લાગ્યા રે
માતા ક્યાં લાડીલા ભાઈ માતા ક્યાં લાડીલા ભાઈ.....
મારા રામે વિદાય.......
મુખ મરડીને કૈકેયી એમ બોલ્યાં રે
બેટા તારા છે રાજ રામ ગયા વનવાસ.......
મારા રામે વિદાય........
લાલ નેત્ર કરી શત્રુધ્ન બોલ્યા રે
માતા કર્યો કાળો કેર તેતો પાયા ઉપર ઝેર......
મારા રામે વિદાય.......
એવા દુઃખિયા નાં બેલી રામ વન ગયા રે
વીનવે ભરત શત્રુધ્ન ભાઈ અમને રાખો ચરણ ની પાસ.....
મારા રામે વિદાય લીધી વન ની રે

Пікірлер: 32

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956Ай бұрын

    ખૂબ જ સરસ તમારો અવાજ ખૂબ સરસ છે

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ મયુરી બેન જય દ્વારકાધીશ

  • @hansapatel5039
    @hansapatel503922 күн бұрын

    Nice cha ❤❤

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    13 күн бұрын

    ખૂબ ખૂબ ધન્યવાદ હંસા માસી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @user-tw3ut3tn8r
    @user-tw3ut3tn8rАй бұрын

    Sars gayu che

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ ભગવતી બેન

  • @user-vq3kw7oc1l
    @user-vq3kw7oc1lАй бұрын

    Bav sars gayu ben tme❤

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ બેન

  • @user-xy1uw1hu2n
    @user-xy1uw1hu2nАй бұрын

    ખુબસરસ બેન

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જેન્તીભાઇ જય દ્વારકાધીશ

  • @jyotikapatel2659
    @jyotikapatel2659Ай бұрын

    Very nice❤❤❤

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    Thenkyou ☺️

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127Ай бұрын

    સરસ ગાયું છે

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ ચેતના બેન

  • @shivanibavadher6732
    @shivanibavadher6732Ай бұрын

    Sars gayu bajn

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ શિવાની બેન

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597Ай бұрын

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ આજે કાજલબેન ને ભાવનાબેન બને આવ્યા તા મળવા અમને બહુ આનંદ થયો

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    હાં દાદા જય ભોળાનાથ અમે પણ આવશું આજે

  • @manishachudasama4509
    @manishachudasama4509Ай бұрын

    Khub saras

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ મનીષા બેન

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077Ай бұрын

    વાહ ખુબ સુંદર ભજન ગાયું નયના બેન 🙏🙏જય શ્રીરામ

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી રામ જય દ્વારકાધીશ

  • @nimisha8151
    @nimisha8151Ай бұрын

    Lakine muko please

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    લખાય ગયું છે બેન

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817Ай бұрын

    સરસ ભજન ગાયું છે.

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ બીપીનભાઈ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @joshidaxa7850
    @joshidaxa7850Ай бұрын

    ખુબ જ સરસ 🎉🎉🎉🎉

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

  • @nimisha8151
    @nimisha8151Ай бұрын

    Thank you

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    Welcome 😊

  • @jayshrisonijayshrisoni1836
    @jayshrisonijayshrisoni1836Ай бұрын

    અધુરું ભજન લખેલ છે . તો પૂરું લખીને મૂકો😊

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    અધુરું લખાય ગયું દીદી

Келесі