મેડમ બનાહની બોલસા બોલજો | Rockstar Vijay & Nayna Thakor | New Gujarati Song 2022

Музыка

A girl from the city falls in love with a young man from the rural in Gujarati village, but she is unaware of the customs of the village. The villagers educate him on what to do and what not to do, how to live and how not to live, what to dress and what not to wear, and what to say and what not to say when she arrives in the village with his loved-one. Famous Gujarati songwriter Rajan Rathore has provided the entirety of this in his own words. Rajan Bhai's creativity and knowledge resulted in a lovely tune for the song, which is sung by the well-known singers Nayana Thakor and Vijay Thakor Rockstar.
Raghav Digital Presents New Gujarati Viral Song મેડમ બાનાહની બોલસા બોલજો | Bolsa Bolajo | Vijay & Nayna Thakor | New Viral Gujarati Video Song 2022 Sung by Vijay & Nayana Thakor, Written by Rajan Rathod, Music given bu Vijay Dabhi & Shot by Kiran Chekhla
મેડમ બાનાહની બોલસા બોલજો | Madam Tame Banah Ni Bolsa Boljo | Rockstar Vijay Thakor & Nayna Thakor | New Viral Gujarati Video Song 2022
Credits
Song : Medam Banah Ni Bolsa Bolajo
Producer: Dhruval Sodagar
Singer : Nayna Thakor, Vijay Thakor
Music : Vijay Dabhi
Lyrics : Rajan Rathod Mo: 9662330894
Recording : DM Studio bhildi Mo:9099709344
D.o.p : Kiran Chekhla
Artist : Arvind Bhatsan ,Kirsha Joshi
Edit : Sagar Tharecha
♪ Full Song Available On ♪
Jio Saavn: www.jiosaavn.com/song/medam-j...
Spotify: open.spotify.com/track/3AyyJX...
Wynk: wynk.in/music/album/medam-jan...
Apple Music: music.apple.com/us/album/meda...
YT Music: • Medam Janahani Bolasa ...
Amazon Music: music.amazon.com/albums/B0C5S...
Gaana: NA
Lyrics
મેડમ તમે અમારા મલકની ની હેંડસાળ હેડ઼જો રે
Medam Tame Amara Malak Ni Hendsal Hendjo Re
નક્કી મારા બનાસકાંઠાની સોડીયું હંહસે રે
nakki Mara Banaskanthani Sodiyu Hahse Re
મેડમ તમે બનાસકાંઠાની બોલસા બોલજો રે
Medam Tame Bamnaskanthani Bolsa Boljo Re
નક્કી મારા બનાસકાંઠાના મોટિયાળ હંહસે રે
Nakki Mara Banaskantha Na Notiyal Hanhse Re
નઈ ચાલે હાઉ આર યુ,
Nai Chale How Are You
નઈ ચાલે હાય બાય.
nai Chale Hi, bye,
મેડમ તમે અમારા મલકની મર્યાદા રાખજો રે
medam Tame Amara Malak Ni Maryada Rakhjo Re
નક્કી મારા મલકના મોટિયાળ ટોકશે રે
Nakki Mara Malak Na Motiyal Tokshe Re
એ મેડમ તમે અમારા બાનાહની બોલી શીખજો રે
Madam Tame Amara Banah Bi Boli Shikhjo Re
નક્કી મારા બનાહના બારવટિયા તમને ટોકશે રે
Nakki Mara Banahna Barvatiya Tamne Tokshe Re
નક્કી મારા ભાભર શેરના મોટિયાળ હંહસે રે
Nakki Mara Bhabhar Sher Na Motiyal Hanhse Re
તમારી ભાષામાં હાય હેલો થી વાત થાય
Tamari Bhasha Ma Hi Hello Thi Vaat Thay
અમારે ગોમડામાં તો જયમાતાજી બોલાય
Amare Gomdama To Jay Mataji Bolay
વિદેશોમાં નથી હોતા માન કે પોન
Videsh Ma Nathi Hota Maan Ke Paan
અમારે ત્યાં મેમોં ને બોલાય રોમ રોમ
Amare Tya Memon Ne Bolay Rom Rom
ના ચાલે ડિનર ફિનર, ના ચાલે ઇધર કિધર
na Chale Dinner Finner, Na Chale Idhar Kidhar
હે મેડમ તમે ફોરેન ના ચશ્માં ઉતારજો રે
He Medam Tame Foreign Na Chasma Utarjo Re
નક્કી મારા બનાહકાંઠાના ટાબરિયાં હંહસે રે
Nakki Mara Banahkantha Na Tabariya Hahse Re
હે મેડમ તમે ચાની રકેબી હમી પકડજો રે
He Medam Tame Cha Ni Rakebi hami Pakdjo Re
નક્કી મારા બનાહકાંઠાના ગઢીયા હંહસે રે
nakki Mara Banahkantha Na Gadhiya Hanhase Re
નક્કી મારા થરાદરીના મોટિયાળ હંહસે રે
Nakki Mara Tharadari Na Motiyal Hanhse Re
Thanks For Watching !!!
#Vijay_Thakor_New_song #NayanaThakor #GujaratiSong #instaviralsong

Пікірлер: 1 000

  • @user-gd2iy1ej6u
    @user-gd2iy1ej6u2 жыл бұрын

    Mojj moj

  • @bhavanidigitalstudiochitro6366
    @bhavanidigitalstudiochitro63662 жыл бұрын

    Boom boom

  • @reenavideo6429
    @reenavideo64292 жыл бұрын

    Jordar song .... Ha maro banah katho ha

  • @maheshacharya1144
    @maheshacharya1144 Жыл бұрын

    અત્યારે કોણ સાંભળી રહ્યું છે.. ❤️

  • @vajeshingpatel565

    @vajeshingpatel565

    3 күн бұрын

    डीज

  • @vajeshingpatel565

    @vajeshingpatel565

    3 күн бұрын

    डीज❤झ

  • @rajaram579
    @rajaram5792 жыл бұрын

    રાજસ્થાનમાં પણ બહુ પડાવે છે ટ્રેક્ટર વાળા રીપીટ કરીને સાંભળે છે

  • @user-cw8hx9sf9m

    @user-cw8hx9sf9m

    Жыл бұрын

    Hi

  • @Viralbaba3

    @Viralbaba3

    Жыл бұрын

    ​@@meghraj.09.officialબેયુ પાડોસી છે ને પાછા😮😮😅😅

  • @gangaramthakor5722
    @gangaramthakor57222 жыл бұрын

    સરસ હો

  • @ranjitsinh.gjadav2516
    @ranjitsinh.gjadav25162 жыл бұрын

    મોજ

  • @prem_chauhan_
    @prem_chauhan_2 жыл бұрын

    Haa maru banaskantha ha..❤️❤️

  • @diptiofficialchenal......7365
    @diptiofficialchenal......73652 жыл бұрын

    વાહ બેન વાહ

  • @tsthakor3524
    @tsthakor35242 жыл бұрын

    Jordar

  • @kiran-sx6bb
    @kiran-sx6bb2 жыл бұрын

    Moj

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda41132 жыл бұрын

    Haa મારું બનાસકાંઠા Ha 🔥❤️💫

  • @jadavvikramsinhnagasinhnag6741
    @jadavvikramsinhnagasinhnag67412 жыл бұрын

    Ha Maru Gj08 ha

  • @BoosoffRaja
    @BoosoffRaja2 жыл бұрын

    वाह

  • @m_a_short-4k
    @m_a_short-4k2 жыл бұрын

    Ha maru bnadkantha

  • @rajaranagila1027
    @rajaranagila10272 жыл бұрын

    હા બનાસ ની મોજ હા

  • @maheshdamor007
    @maheshdamor0072 жыл бұрын

    Moj sister moj jordaar song

  • @joganisarkarofficial9314
    @joganisarkarofficial93142 жыл бұрын

    Ha Moj Ha

  • @ashvinmhkvanamhkavana2142
    @ashvinmhkvanamhkavana21422 жыл бұрын

    Nis

  • @S.C.D_MUSIC_CHANNAL8140
    @S.C.D_MUSIC_CHANNAL81402 жыл бұрын

    ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર તરફથી

  • @user-gd9jj7vy6h
    @user-gd9jj7vy6h2 жыл бұрын

    Ha maru bk

  • @alpesh___85
    @alpesh___852 жыл бұрын

    Supar Song....Nayana Ben..........Nice Aavaj.....🥰🥰🥰🥰

  • @kanandevidigitalstudio6884
    @kanandevidigitalstudio68842 жыл бұрын

    હા મારૂં બનાસકાંઠો હા

  • @sunilvaghela71095
    @sunilvaghela710952 жыл бұрын

    Gajab 👌 Song 🎵

  • @chavdakirti933
    @chavdakirti9332 жыл бұрын

    Vah ben

  • @yashrana2516
    @yashrana25162 жыл бұрын

    અહીં તો હમણાં તો બધાં લોકો આજ ગીત ની બુમ પડાવે હે, બનાસકાંઠા માં તો ❣️😄

  • @user-yc1js6qn8i

    @user-yc1js6qn8i

    8 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Goga_No_Aashiq_
    @Goga_No_Aashiq_2 жыл бұрын

    सुपर गीत छे

  • @bharatthakorbharatthakor7262
    @bharatthakorbharatthakor72622 жыл бұрын

    🥀🥀🦜🦜હા મારૂં ઠાકોર સમાજનું ગૌરવ હા🦜🦜🥀🥀👍👍

  • @bharatthakorbharatthakor7262

    @bharatthakorbharatthakor7262

    2 жыл бұрын

    ઠાકોર સમાજ તરફથી ફૂલ સપોર્ટ

  • @hardikravalofficial6784
    @hardikravalofficial67842 жыл бұрын

    Ye he he he 😋😋😋

  • @user-bc9bo2sv3c
    @user-bc9bo2sv3c2 жыл бұрын

    Ha MOj

  • @djhari4571
    @djhari45712 жыл бұрын

    👌👌👌

  • @ajitrathodofficial6939
    @ajitrathodofficial69392 жыл бұрын

    Majboot song

  • @hasmukhthakor9753
    @hasmukhthakor97532 жыл бұрын

    moj moj

  • @gujaratistatus4133
    @gujaratistatus41332 жыл бұрын

    Ha Vijay Thakor tame to boom padavi didhi

  • @mehulthakor2459
    @mehulthakor24592 жыл бұрын

    જોરદાર ગીતછે

  • @alkeshthakor4929
    @alkeshthakor49292 жыл бұрын

    બૂમ..બૂમ..વાહ..નયના.બેન..તમે..રેકોડ..તોડી..નાખ્યો..તમારી..આગલ..કોઈ..નું..કોય..ના..આવે..જોરદાર..અવાજ..છે.👌👌.તમારો..ɢᴊ.24..ᴠᴀʟᴀ..અલ્કેશ..ઠાકોર.....તરફથી...ફુલ..સ્પોટ..

  • @Sadhi_official_16394
    @Sadhi_official_163942 жыл бұрын

    Super....👌👌👌👌👌

  • @jaygogadigitalsampra8596
    @jaygogadigitalsampra85962 жыл бұрын

    Super nice song. બહુ સરસ દેશી ગીત

  • @anilmavi6034
    @anilmavi60342 жыл бұрын

    Shras supr ben

  • @rakeshrathva2167
    @rakeshrathva21672 жыл бұрын

    જોરદાર વોઇસ ખૂબ આગળ વધો મોજ મોજ

  • @ravtabhairavtabhai109
    @ravtabhairavtabhai1092 жыл бұрын

    મોજ સમાજ ઠાકોર

  • @pagijashavant6383
    @pagijashavant63832 жыл бұрын

    બનાસકાંઠા ની વાત જૂદી છે ભાઈ ..હા મોજ મારું બનાસકાંઠા❤️❤️

  • @bhaveshgausqa1202
    @bhaveshgausqa12022 жыл бұрын

    Ful spot goswami taraf ti

  • @dashrathbaraiya1166
    @dashrathbaraiya11662 жыл бұрын

    હા મેડમ અમારા મલક ની હેડ ચાલો હેડ જો.......❤️😘

  • @palkeshchauhan3646
    @palkeshchauhan36462 жыл бұрын

    હા બનાસકાંઠા ની મોજ

  • @pravensinhrathod6000
    @pravensinhrathod60002 жыл бұрын

    Ha,,nayana thakor

  • @SravanDesai
    @SravanDesai2 жыл бұрын

    અહી ટ્રેકટર વાળા આખો દિવસ આ સોંગ પર બૂમ પડાવે છે Ha Banas Ha😍😀😍

  • @sravandesai1

    @sravandesai1

    2 жыл бұрын

    🤟🤟

  • @sravandesai1

    @sravandesai1

    2 жыл бұрын

    👑👑

  • @sravandesai4855

    @sravandesai4855

    2 жыл бұрын

    🎉

  • @p.k.solnkidhunsol9621

    @p.k.solnkidhunsol9621

    2 жыл бұрын

    😍

  • @p.k.solnkidhunsol9621

    @p.k.solnkidhunsol9621

    2 жыл бұрын

    ✌️🎊

  • @user-ul7jj9ol5u
    @user-ul7jj9ol5u2 жыл бұрын

    હા. તમારું બનાસકાંઠાના ગીતો હા બૂમ પડાવે તમારા ગીતો હો 👍👍

  • @MIXBYDJSAHIL
    @MIXBYDJSAHIL2 жыл бұрын

    boom boom 💥💥❤️

  • @SravanDesai
    @SravanDesai2 жыл бұрын

    હા અમારો બનાસકાંઠો હા..🤟🎉👑👑

  • @ranvirsinhdabhi9338
    @ranvirsinhdabhi93382 жыл бұрын

    દાંતા.પાલનપુર .ઈકો ગાડી મા આજ સોંગ વગેસે..જોરદાર સોંગ

  • @sanjuchauhan9343
    @sanjuchauhan9343 Жыл бұрын

    જોરદાર નયના ઠાકોર તમારા song અવાજ જોરદાર છે તમારો 😘😘❤️❤️❤️🥰

  • @MukeshThakor-sh9xh
    @MukeshThakor-sh9xh2 жыл бұрын

    💙💚AWESOME...🦁🦁.HA...THAKOR HA🦁🦁💛❤

  • @user-gw5gs2gp7c
    @user-gw5gs2gp7c2 жыл бұрын

    સધી સીકોતર ગ્રુપ તરફથી ફુલ સપોર્ટ સિંગર પ્રવિણ રાવળ

  • @user-gj1te1rf4b

    @user-gj1te1rf4b

    3 ай бұрын

    જય સધી જય સિકોતર જય ગોગા

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda41132 жыл бұрын

    અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏

  • @DipakYogirajofficial
    @DipakYogirajofficial2 жыл бұрын

    હા મારો બનાહકાંઠો હા😎😎😎

  • @maheshdesai731
    @maheshdesai7312 жыл бұрын

    Nice Song Sister Nayna Thakor

  • @sanjaythakorofficial2152
    @sanjaythakorofficial21522 жыл бұрын

    Vah majbut song

  • @user-cd9kf5qx9t
    @user-cd9kf5qx9t2 жыл бұрын

    ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના કરું છુ

  • @rameshthakor1503
    @rameshthakor15032 жыл бұрын

    રમેશ ઠાકોર તરફથી ફુલ શપોટ

  • @nareshchaudhary4721
    @nareshchaudhary47212 жыл бұрын

    બનાસકાંઠા 👍 મોં આ સોંગ ફૂલ વાગે છે..... સુપર સોંગ 👍👌👍👍👌👌👌

  • @v2digitalhd911
    @v2digitalhd9112 жыл бұрын

    Ha Moj ha

  • @Gopalthakor2424
    @Gopalthakor24242 жыл бұрын

    Nice

  • @ashirwaddigital9210
    @ashirwaddigital92102 жыл бұрын

    Vah nayna Ben moj tmari. Khub khub aagal Vdho

  • @Rajput-di1oz
    @Rajput-di1oz2 жыл бұрын

    Supar

  • @darbarchinubha8678
    @darbarchinubha86782 жыл бұрын

    Ha moj Ha..... 💕

  • @kamleshpstatus4633
    @kamleshpstatus46332 жыл бұрын

    હા તમારી મોજ નયના બેન

  • @AjitThakor-hf7zg
    @AjitThakor-hf7zg Жыл бұрын

    Ha moj ha

  • @premjithakor7157
    @premjithakor71572 жыл бұрын

    ખુબ આગળ વધો તેવી માતાજીને પ્રાથ્ના

  • @VishalRathodEdits
    @VishalRathodEdits2 жыл бұрын

    Super song

  • @thakorpravin8047
    @thakorpravin80472 жыл бұрын

    હા મોજ હા. સુપર ગીત

  • @jesungthakor7916
    @jesungthakor79162 жыл бұрын

    Ha Nayana Thakor ni moj ha

  • @ramrajputvagad
    @ramrajputvagad2 жыл бұрын

    Ha moj ha tamaru b.k

  • @ssrana9290
    @ssrana92902 жыл бұрын

    👌👌👌👌👌

  • @dhanrajthakorofficial5807
    @dhanrajthakorofficial58072 жыл бұрын

    હા રાજન રાઠોડ તમારી કલમ મજબૂત ભાઈ ભાઈ

  • @KISHAN_KANAIYA_3244
    @KISHAN_KANAIYA_32442 жыл бұрын

    હા વિજય ઠાકોર હા

  • @jigarbhimani4556
    @jigarbhimani45562 жыл бұрын

    સરસ ગીત ગાયું છે નયનાબેન ખુબ આગળ વધો એવી મા ચામૂડા ને પ્રાથૅના ગામ તનવાડ ભિમાણી કુવરશી

  • @pankajthakor7215
    @pankajthakor72152 жыл бұрын

    👌👌👌જોરદાર ગીત જય માતાજી બેન 👌👌🌹👌👌

  • @b.dbharvad2586
    @b.dbharvad25862 жыл бұрын

    સુપર સોંગ જોરદાર 👌👌💯

  • @sklstudiodhanol9959
    @sklstudiodhanol99592 жыл бұрын

    मैं भी उतर गुजरात से बिलोंग करता हूं, गीत तो कुछ समाज नहीं आया लेकिन बेन की मीठी आवाज बहुत अच्छी लगी

  • @paresh___thakor__gj8
    @paresh___thakor__gj82 жыл бұрын

    ફૂલ સપોર્ટ પરેશ ઠાકોર 367 👍 એન્ડ 367 ગ્રુપ વાળા તરફ થી 👍

  • @thakorbhart6575
    @thakorbhart65752 жыл бұрын

    Super moj

  • @jaiminthakor741
    @jaiminthakor7412 жыл бұрын

    👉🤝 મેડમ તમે બનાહ ની બોલસાલ બોલજો👈👌👌👌 આ લાઈન ખુબજ સારી સે. 👍👍👍🌹🌹🌹🌹🌹💐💐💐

  • @rmtimlilovers5153
    @rmtimlilovers51532 жыл бұрын

    जो अपने खुबसुरत आंखों से मेरा कोमेंट को पढ रहा है भगवान उसके माता पिता को हमेशा खुश रखे जय श्री राम 🙏🙏🙏💕💜💖💝 🤩

  • @kalpeshpagi6685

    @kalpeshpagi6685

    2 жыл бұрын

    आप को भी अपने विचार को सलाम तुम्हारे माता पिता को भी खुश रखे

  • @mrzftyurana3881

    @mrzftyurana3881

    Жыл бұрын

    M

  • @mrzftyurana3881

    @mrzftyurana3881

    Жыл бұрын

    ,,

  • @user-gq8hk1sc5i

    @user-gq8hk1sc5i

    Жыл бұрын

    हाय

  • @user-gq8hk1sc5i

    @user-gq8hk1sc5i

    Жыл бұрын

    मजाय

  • @jaymatajiredimentfootweard5105
    @jaymatajiredimentfootweard51052 жыл бұрын

    Jordar vijay bhai thakor nyana Thäkør

  • @commandonsg6985
    @commandonsg6985 Жыл бұрын

    Good voice and wish you long life Gujarati song lover❤❤❤ હા મોજ હા❤❤

  • @metududasan9527
    @metududasan95272 жыл бұрын

    હા આપડું 1200. બનાસ હા...સુપર અવાજ સે નયના ઠાકોર .❤️👍👍

  • @priteash..solanki..officia4306
    @priteash..solanki..officia43062 жыл бұрын

    સુપર 👌હો ભાઈ

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.99242 жыл бұрын

    Sara's 🎉

  • @user-wx2iy4vt5i
    @user-wx2iy4vt5i2 жыл бұрын

    ફુલ સપોટ વિષ્ણુસિંહ દરબાર બાપુ તરફ થી નયના ઠાકોર

  • @jitu__edit_
    @jitu__edit_2 жыл бұрын

    વાહ સુ અવાજ સે ભાઈ & સિસ્ટેર નો બુમ બુમ ❤️❤️

  • @miteshprajapati2234

    @miteshprajapati2234

    Жыл бұрын

    વાહ વાહ મોજ

  • @S_A_Dijital-8696
    @S_A_Dijital-8696 Жыл бұрын

    ફુલ સપોર્ટ

  • @mavtarofficial2739
    @mavtarofficial27392 жыл бұрын

    Rajan Rathod super lyrics

  • @jahudigitalofficial5077
    @jahudigitalofficial50772 жыл бұрын

    સુપર

  • @sadheedigitalsandiya
    @sadheedigitalsandiya2 жыл бұрын

    💞💞💞💞💞💞💞💞💞💞

  • @rinkuranaofficial6167
    @rinkuranaofficial61672 жыл бұрын

    હા મારો બનાહકોઠો હા 👍👍 સુપર સોંગ નયનાબેન 👍 નાઈસ વોઇસ 👍👍

  • @bakulbariyadeshi2649
    @bakulbariyadeshi26492 жыл бұрын

    Hi moj

  • @M.D.390
    @M.D.3902 жыл бұрын

    જોરદાર સોંગ નયના ઠાકોર અને સુપર બનાસકાંઠા નું ગીત જય ઠાકોર સમાજ

  • @vikrambhaithakor1143
    @vikrambhaithakor11432 жыл бұрын

    Super nayna&vijaybhai moj moj

  • @punamthakor9276
    @punamthakor92762 жыл бұрын

    Nice song નયના ઠાકોર અરવલ્લી મોડાસા

Келесі