Rakesh Barot | વાયરા વિયોગ ના વાયા | Vayara Viyog Na Vaya | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

Музыка

પ્રસ્તુત છે રાકેશ બારોટ નવું ગુજરાતી બેવફા ગીત "વાયરા વિયોગ ના વાયા" જુઓ ફક્ત ‪@SaregamaGujarati‬ પર 💜
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
• Rakesh Barot New Songs...
Singer: Rakesh Barot
Artist: Rakesh Barot, Chhaya Thakor
Producer: Red Velvet Cinema
Director : Vishnu Thakor (Adalaj)
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Music: Ravi Nagar & Rahul Nadiya
Lyrics: Naresh Thakor (Vayad)
Co Artist: Hansamukh Meghval, Chhaya Shukla
DOP: Dhruv Bhatiya
Editing: Ravindra S Rathod
Production: Kiratan Barot, Amar Panchal, Manthan Panchal
Makeup & Hair: Hasmukh Limbachiya, Chirag
Sport Boy: Mehul, Bittu
Light: Jitubhai, Kiran
Floor Music Arrange: Sunil Kachhiya
Lyrics:
સમય સંજોગે વાયરા વિયોગના વાયા
આજે કાળ ના ચોઘડિયા...(2)
હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
યાદ કરું બેસી ને બાવળિયે
હો મારા કિસ્મત ફૂટ્યા તમે મારાથી રૂઠ્યાં
હૈયે હેત ચમ ફૂટ્યા આંખે ઓંહુઁડા ખૂટ્યા
એ તારો અવાજ હૉમ્ભલ્વા કોલ રેકોર્ડિંગ મેં રાખ્યા
ગોડી કોઈ ના આવ્યું હમજ રે
એ તારા મારા ફોટા ફોન ના લોકર માં હંતાડ્યા
ફોટા ભમે મારી નજરે
હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
યાદ કરું બેસી ને બાવળિયે
નોને થી લઇ ગોંડી મારી હારે થયા મોટા
યાદ આવે એ દાડે મારા હલી જાય રુવાડા
કોલેજ માં મેં બર્થડે ઉજવ્યો પાડ્યા ભેળા મેં ફોટા
જોવું છું એ ફોટા મારા આંસુ ના રોકાતા
હો તારા કરેલા એ ફોન મારુ રાખતી બૌ ધ્યાન
મને પડી ના કોઈ જોણ આજે ભૂલી ગઈ ઓળખાણ
બનાસ વાળી બસમાં ભણવા ભેળા ભેળા જાતા ગોંડી ચમ કરી વિહારે
એ ગોમ ના બસ સ્ટેડ ભેળ પકોડી રે ખાતા બકા ચમ કરી વિહારે
તમે લમણો ના વાળ્યો થોડો મારા હોમું
યાદ કરું બેસી ને બાવળિયે
પ્રેમ ના એ પાઠ તમે પલભર માં વિહરાયા
મન મૉન્યા બીજા હારે દલડાં બદલાયા
કઠણ કરયા કાળજા ને પથ્થર ખડકાયા
આવું સુ પાસી કઈ ને મુખ ના બતાયા
હો મને મળવાનું ચુકી ગઈ તું અંધારા માં મૂકી
નીકળી જીવની તું ટૂંકી થઇ ગઈ મારાથી વિખુટી
હો 0156 તારા મારા પ્રેમ નો પાસવર્ડ
ચમ કરી તને આ ભુલાયો
હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
યાદ કરું બેસી ને બાવળિયે
સમય સંજોગે વાયરા વિયોગના વાયા
આજે કાળ ના ચોઘડિયા
યાદ કરું બેસી ને બાવળિયે...(2)
#VayaraViyogNaVaya
#rakeshbarot
#gujaratisong
#saregamagujarati
#gujaratibewafasong
#gujaratigeet
#newgujaratisong
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 1 600

  • @Karishmadigital3190
    @Karishmadigital31907 ай бұрын

    કાલે મગળવાર હોય અને ગેલા વાળા હનુમાનને માનતા હોય તો એક લાઈક કરો KARISHMA DIGITAL PATLIYA તરફથી ફૂલ સપોર્ટ

  • @sharifuddin-khan-360
    @sharifuddin-khan-3607 ай бұрын

    ઘણા ટાઈમ પસી જોરદાર સોંગ લાયા ❤❤❤

  • @sarvanthakorofficial7963
    @sarvanthakorofficial79637 ай бұрын

    જોરદાર શબ્દો લખ્યા સે નરેશ ઠાકોર તમે ખુબ આગળ વધો એવી મા મેલડી ને પ્રાર્થના

  • @vikramrathodofficial3763
    @vikramrathodofficial37637 ай бұрын

    વાહ બારોટ વાહ મોજ કરદી

  • @Tiger_Jogmaya_1819
    @Tiger_Jogmaya_18197 ай бұрын

    જોરદાર ગીત ગાયું છે હો બાકી...☝️👍❤️

  • @bharatbharwad5577
    @bharatbharwad55777 ай бұрын

    જય ઠાકર ભાઈ ❤❤❤🎉🎉🎉

  • @ArjunsingRajputana-hq3id
    @ArjunsingRajputana-hq3id7 ай бұрын

    રાકેશ બારોટ ના ગીત માં બનાસ કાંઠા નું નામ આવે એટલે ગીત સુપર જ હોય ભાઈ ❤❤❤❤

  • @visitwithvictoriavimala8043

    @visitwithvictoriavimala8043

    4 ай бұрын

    ઌફઢ

  • @user-qk1ep5rp7u
    @user-qk1ep5rp7u7 ай бұрын

    ખૂબજ સરસ સોંગ છે,,રાકેશ ભાઈ,,❤❤❤❤

  • @VirenSardarpurLyrics
    @VirenSardarpurLyrics7 ай бұрын

    ❤❤❤ સુપર્બ 🎉🎉🎉

  • @rohitajol8998
    @rohitajol89987 ай бұрын

    શમય સંજોગ ના વાયેરા વાયા જોરદાર મજાબુત ગીત રાકેશ ભાઈ જય માતાજી ❤❤❤❤❤❤

  • @SkStockMarkets009
    @SkStockMarkets0097 ай бұрын

    રાકેશ બારોટ બનાસકાઠા નુ અનમુલ રત્ન છે રાકેશ ભાઈ ખુબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો એવી માં સીગોતર ને પર્થાના ❤🎉

  • @sunitaofficialsnayta6419

    @sunitaofficialsnayta6419

    6 ай бұрын

    Bhai PATAN nu ❤❤

  • @MahelatRavat

    @MahelatRavat

    5 ай бұрын

    Gj2 નું ગૌરવ છે ભાઈ રાકેશભાઈ બારોટ

  • @bhimnathcreation.2106

    @bhimnathcreation.2106

    11 күн бұрын

    Ha Patan Nu Anmol Ratan 6

  • @dixitdigitalharij0316
    @dixitdigitalharij03166 ай бұрын

    નરેશ ભાઇ વાયડ કાયમ તમારા સોંગ આવા ને આવા ચાલે એવી માતાજીને પ્રાથના...❤

  • @vipulravalofficial4783
    @vipulravalofficial47837 ай бұрын

    રાકેશ ભાઈ એકદમ સુપર સોંગ છે ખરેખર❤❤❤👌👌👌👌

  • @kalpeshkumar9931
    @kalpeshkumar99317 ай бұрын

    રાકેશ બારોટ નીતો વાતજ અલગ છે. ભાઈઓ સુપર સોગ છે. મારી જાની યાદ લાવિ ધીધી ❤

  • @Jaybabaridigital11
    @Jaybabaridigital117 ай бұрын

    ગીતાકાર નરેશ ઠાકોર વાયડ જોરદાર વિડિયો સોંગ ફૂલ સપૉટ તમામ મિત્રો

  • @NarendraVaghela-qm3lf
    @NarendraVaghela-qm3lf7 ай бұрын

    જેને લાગું પડે એને વટથી ❤❤ જોરદાર સોંગ રાકેશ ભાઈ ❤❤

  • @Dineshchaudhary-vo4gr
    @Dineshchaudhary-vo4gr7 ай бұрын

    મસ્ત ગીત હો રાકેશભાઈ ❤

  • @RohitThakor-yt7zm
    @RohitThakor-yt7zm7 ай бұрын

    રાજા ચામુંડા ગરીબ નો આધાર 🚩❣️🙏 મેહુલ ભુવાજી ગામ દાંતરવાડા રોહિત ભુવાજી ❤❤

  • @bhupatravat6400
    @bhupatravat64002 ай бұрын

    ❤વાહ રાકેશ ભાઇ જુનો પેમ યાદ આવી જાય છે

  • @sanjayrathodmylove5987
    @sanjayrathodmylove59877 ай бұрын

    વાહ રાકેશભાઇ વાહ મજબૂત સોંગ ❤❤❤ જીયો... હલ્લડે... 🎉🎉🎉

  • @SolankiHetesh-fv7pj
    @SolankiHetesh-fv7pj7 ай бұрын

    💞રાકેશ બારોટ નું ગીત ખુબ સરસ છે 🎶💙💞

  • @uttamsolanki164

    @uttamsolanki164

    6 ай бұрын

    P

  • @s.fingers9117
    @s.fingers91177 ай бұрын

    રાકેશ ભાઈ નાં બધાજ ગીત મસ્ત હોય છે મને બહુ ગમે એમના ગીત અને આવાજ પણ ખૂબ સરસ છે આં ગીત માં ❤❤

  • @m2-digital751

    @m2-digital751

    7 ай бұрын

    Evu m

  • @Alpeshprajpati-eb2id

    @Alpeshprajpati-eb2id

    7 ай бұрын

    ❤❤❤😊😊😊😊

  • @nareshpatni9678

    @nareshpatni9678

    7 ай бұрын

    .

  • @SureshThakor-zv1fy

    @SureshThakor-zv1fy

    7 ай бұрын

    Super ❤❤❤

  • @IshvarbhaiValmiki

    @IshvarbhaiValmiki

    7 ай бұрын

    ​@@Alpeshprajpati-eb2id🎉🎉🎉🎉

  • @VijayThakor-vi4qf
    @VijayThakor-vi4qf7 ай бұрын

    રાકેશ ભાઈ‌ તમારા ગીત મા અને સંગીત માં ધણું બધું દદૅ હોય છે બહુ જ સરસ ગીત છે ‌આવા‌જ ગીત બનાવો❤❤❤

  • @vickyraja10
    @vickyraja107 ай бұрын

    જોરદાર ગીત છે હો ....I like you song❤....આ ગીત નો આશિક થઈ ગયો યાર ...કેટલી વાર સાંભળી લીધું યાદ પણ નહીં .. Really Rakeshbhai Love you yaar ❤...Nice song and Jordar voice brother ❤

  • @NishaRaval-fj8ed

    @NishaRaval-fj8ed

    Ай бұрын

    ઝઠનગઞ

  • @jogmayaofficial-yd9jd
    @jogmayaofficial-yd9jd7 ай бұрын

    સરસ સોંગ રાકેશભાઈ🎉🎉🎉🎉❤

  • @chanduthakorchangda8925
    @chanduthakorchangda89257 ай бұрын

    સુપર સ્ટાર સોંગ હા રાકેશ બારોટ તમારી મોજ હા 👌👌👌

  • @mr_vikku_gujaratii_143

    @mr_vikku_gujaratii_143

    7 ай бұрын

    👏👏👏

  • @dineshbhaiganajthakordines2676

    @dineshbhaiganajthakordines2676

    7 ай бұрын

    ❤❤👌👌

  • @dineshbhaiganajthakordines2676

    @dineshbhaiganajthakordines2676

    7 ай бұрын

    ❤❤❤❤

  • @ChiragRaj-ci7mf

    @ChiragRaj-ci7mf

    7 ай бұрын

    ​Kipp Kipp

  • @JagdishPomani
    @JagdishPomani3 ай бұрын

    સુપર ગીત છે રાકેશ ભાઇ

  • @ashokthakor8087
    @ashokthakor80877 ай бұрын

    સુપર રાકેશ ભાઈ એન્ડ ગીતકાર એવા મારા નરેશભાઈ ઠાકોર ખૂબ આગળ વધો ❤❤❤

  • @pravinmir5527
    @pravinmir55277 ай бұрын

    એક નંબર સોંગ છે રાકેશભાઈ👌💔💔😭😭💔💔

  • @jogmayadigitalmanpur3409
    @jogmayadigitalmanpur34097 ай бұрын

    વાહ ભાઈ નરેશ ઠાકોર તમારી કલમ વાહ..

  • @Jaybabaridigital11
    @Jaybabaridigital117 ай бұрын

    જોરદાર સોંગ ફૂલ સપૉટ તમામ મિત્રો

  • @rajacheharnihasti1634
    @rajacheharnihasti16346 ай бұрын

    જોરદાર મજબૂત સોંગ ગાયું સે રાકેશ ભાઈ બારોટ 🎉🎉... દિલને ટચ કરી જાય એવું.

  • @mhcreation4253
    @mhcreation42537 ай бұрын

    😢😢 આજ તો આ ગીત સાંભળી ને ખરેખર આંસુ આવી ગયા રાકેશ ભાઈ સુપર સોંગ

  • @user-zh1lv2xm6d

    @user-zh1lv2xm6d

    4 ай бұрын

    Ha mare aasu aavigaya😢...

  • @ThakorsureshThakor-xq3lb

    @ThakorsureshThakor-xq3lb

    2 ай бұрын

    😊.​@@user-zh1lv2xm6d

  • @AjAjay-hg2xj
    @AjAjay-hg2xj7 ай бұрын

    આ ગીત સાભરી ને મારી ડિપલ યાદ આવિ😢😢😢😢😢😢😢😢

  • @kirankraval7189
    @kirankraval71897 ай бұрын

    વાહ આપણા ‌મણીરાજભાઇ ની કલા ના વારસદાર વાહ🎉

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial7 ай бұрын

    જય માતાજી મારા વાલા બધા મિત્રો ને .🎉❤

  • @mahkaliDigital9662
    @mahkaliDigital96627 ай бұрын

    ❤❤વાહ રાકેશ ભાઈ ઉતર ગુજરાતના ટહુક્યા મોર જેવું ગીત ગયું છે ભાઈ❤❤

  • @user-vk8tu8ne1u
    @user-vk8tu8ne1u7 ай бұрын

    સુપર સોંગ રાકેશ ભાઈ ભગવાન તમને ખુબ આગળ વધારે બધા મિત્રો ને જય માતાજી

  • @user-ju6xt7gs7u
    @user-ju6xt7gs7u7 ай бұрын

    સુપર 👍🙏

  • @AashishBariyaAashishbhai
    @AashishBariyaAashishbhai2 ай бұрын

    આ ગીત સાબરીને પાવરસ ની આદ આવિ રાકેશ બાઇ તમારુ ગીત

  • @5_star_kanudo_5
    @5_star_kanudo_57 ай бұрын

    મોરલા ની મોજ 🎉❤❤

  • @bariamitesh3648

    @bariamitesh3648

    7 ай бұрын

    😢😮😅

  • @ashuthakorashuthakor2651
    @ashuthakorashuthakor26517 ай бұрын

    હા મોજ હા ❤❤❤

  • @user-cv4ky9ru3z
    @user-cv4ky9ru3z7 ай бұрын

    સરસ ગીત છે રાકેશ બારોટ ❤❤❤❤❤❤

  • @PrakashKumar-tu9bt
    @PrakashKumar-tu9bt7 ай бұрын

    લાખણી તાલુકાવાળાદિથી ❤લાઈક કરો એટલે ખબર પડે રાકેશભાઈ બારોટ ને બનાસકાંઠો મારા સાથે છે રાકેશભાઈ બારોટ ખૂબ જ આગળ વઘો ખૂબ જ પ્રગતિ કરો❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ParashThakor-yc5yq
    @ParashThakor-yc5yq7 ай бұрын

    સરસ

  • @badajithakor7992
    @badajithakor79927 ай бұрын

    હા મોજ હા

  • @hiteshvankar6475
    @hiteshvankar64757 ай бұрын

    હા રાકેશ ભાઈ તમારી વાત ના થાય તમારાં ગીતો સીધા દિલ પર વાર કરે વા ગુજરાત ના ટહુકતા મોરલા 🔥🤗✨👑

  • @kglpeshnayek5938
    @kglpeshnayek59387 ай бұрын

    વાહ ભાઇ વાહ સુપર સોગ આવુ સોગ લાવતા રહો ભાઇ ❤❤ ટુડે 😢😢😂

  • @Piyu___parma_r46
    @Piyu___parma_r467 ай бұрын

    આવાજ બહુ ગમે છે ❤❤

  • @vanrajthakor5645
    @vanrajthakor56456 ай бұрын

    ખુબજ સરસ ગીત છે

  • @user-no8fp8vz4y
    @user-no8fp8vz4y7 ай бұрын

    Super song Rakesh bhai ❤

  • @vikrambariyaoffeicial
    @vikrambariyaoffeicial7 ай бұрын

    રાકેશ બારોટ ના સુપર સોંગ વીડીયો અને ચાહકો વિડિયો ને આગળ શેર કરજો

  • @rajamahakaliofficial2549
    @rajamahakaliofficial25497 ай бұрын

    હારાકેશ ભાઈ હા બૂમબૂમ❤❤❤

  • @bhikhajithakorbhikhajithak7936
    @bhikhajithakorbhikhajithak79367 ай бұрын

    હા મારા સમાજ નું ગૌરવ જોરદાર ભામાથળ કાનો કે ઠાકોર તરફથી ફુલ સપોર્ટ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤આગળ વધો

  • @khushidigitalofficial908
    @khushidigitalofficial9087 ай бұрын

    હા નરેશ ઠાકોર વાયડ તમારી કલમ જોરદાર હો ❤

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e7 ай бұрын

    સુંદર ગીત રાકેશ બારોટ

  • @meladiofficialmorwada3239
    @meladiofficialmorwada32397 ай бұрын

    હા નરેશ ઠાકોર વાયડ તમારી કલમ હા......

  • @mahidigital840
    @mahidigital8407 ай бұрын

    ❤લાખણી બનાસકાંઠા વાહ ❤

  • @bhemjichaudhary6789
    @bhemjichaudhary67897 ай бұрын

    વાહ રાકેશ ભાઈ વાહ❤❤❤❤❤👌👌👌👌👌

  • @KIRITTHAKOR-um1xz
    @KIRITTHAKOR-um1xz7 ай бұрын

    સરસ રાકેશ ભાઈ ઘણા દિવસે લાયા સોંગ

  • @RohitThakor-yt7zm
    @RohitThakor-yt7zm7 ай бұрын

    સુપર વિડિયો રાકેશ ❤❤❤❤😅

  • @surpalsinhvaghela590
    @surpalsinhvaghela5907 ай бұрын

    હા રાકેશ ભાઇ હા

  • @LALAJIDARBARLALAJIDARBAR-zn8yh
    @LALAJIDARBARLALAJIDARBAR-zn8yhАй бұрын

    બધાને સૂ કામ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤rovdavo છો રાકેશ ભાઈ

  • @bharavadsatish5560
    @bharavadsatish55607 ай бұрын

    વાહ ભાઈ નવા અવાજમાં❤❤❤❤❤❤❤

  • @janvifilmasjanvifilmas1419
    @janvifilmasjanvifilmas14197 ай бұрын

    જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ Congratulations

  • @PrakshRaval-ko9fc
    @PrakshRaval-ko9fc3 ай бұрын

    શુપર સોંગ.હા.રાકેશ ભાઈ.ટુટેલા દિલની કહાની

  • @user-ie5kt5cq1o
    @user-ie5kt5cq1o7 ай бұрын

    બહુ સારું ગો છો તમે માતાજી તમને બહુ આગળ લઈ જાય એવી અમારી પ્રાર્થના❤❤❤❤🎉🎉🎉

  • @virensinh_vaghela_1474
    @virensinh_vaghela_14747 ай бұрын

    ક્યાં બાત હૈ રાકેશ ભાઈ જોરદાર લાયા નવું સંગીત સાથે જોરદાર સોંગ ❤❤❤

  • @KrishnaThakurofficer-zd7uo

    @KrishnaThakurofficer-zd7uo

    5 ай бұрын

    ❤😢

  • @shivathakor6127
    @shivathakor61277 ай бұрын

    હા મારો બનાસકાંઠો હા ❤❤

  • @dngr_gmr
    @dngr_gmr4 ай бұрын

    હા મારા રાકેશ ભાઈ બૂમ પાડી દીધી ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @KayalasRana-xi3tm
    @KayalasRana-xi3tm7 ай бұрын

    😊❤વાહ રાકેશ બારોટ❤😊

  • @vishnuthakor1523
    @vishnuthakor15237 ай бұрын

    જય જોગમાયા ફતેગઢ 👏 ❤❤❤❤❤

  • @rvofficial3131
    @rvofficial31317 ай бұрын

    સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @jayesh_geldiya

    @jayesh_geldiya

    6 ай бұрын

    જય માતાજી❤❤❤

  • @desigabbarfen1969
    @desigabbarfen19697 ай бұрын

    હા મારાં ઠાકોર સમાજ ના ગીતકાર નરેશ ઠાકોર 🥀🧬🦋👑🔰⚜️⚔️🙏🏻 ફુલ સપોર્ટ રાકેશ બારોટ

  • @thakorgopal8903

    @thakorgopal8903

    5 ай бұрын

    ❤❤❤

  • @RekhaThakor-ii8wn

    @RekhaThakor-ii8wn

    4 ай бұрын

    9899

  • @vijaydodiya2213
    @vijaydodiya22137 ай бұрын

    વા રાકેશ વા

  • @bonabhaithakor4003
    @bonabhaithakor40037 ай бұрын

    વાહ.સરસ❤❤

  • @jaydeepchaudhari4427
    @jaydeepchaudhari44277 ай бұрын

    Indrapura ❤

  • @chauhanmehulsinh2672
    @chauhanmehulsinh26726 ай бұрын

    વાહ રાકેશ ભાઇ વાહ જોરદાર હો

  • @JOGAMAYAOFFICIALVAYAD
    @JOGAMAYAOFFICIALVAYAD7 ай бұрын

    Super રાઇટીંગ નરેશભાઇ

  • @DhavalVadhiyari
    @DhavalVadhiyari7 ай бұрын

    Haa Naresh Thakor vayad Tamaro Kalam ❤❤❤❤

  • @Pujathakor3230
    @Pujathakor32307 ай бұрын

    અરે વાહ જોરદાર 1નંબર સોંગ હજું આવા ઘણા ગીતો બનાવો એવી શુભકામના રાકેશભાઈ તમે જીઓ હજારો સાલ❤❤❤

  • @user-im5dc3ui9i
    @user-im5dc3ui9i7 ай бұрын

    આજ તો આ ગીત સાંભળી ને ખરેખર મને પણ આંસુ આવી ગયાં ❤❤❤ રાકેશ ભાઈ ❤❤ સુપર સોંગ સે 💞💓🌹💟

  • @sanjayThakor-iu7kk
    @sanjayThakor-iu7kk7 ай бұрын

    સુપર

  • @MKdigitalpatanmukeshthakor
    @MKdigitalpatanmukeshthakor7 ай бұрын

    Moj

  • @mehulsalemkotoffice1721
    @mehulsalemkotoffice17217 ай бұрын

    બનાસકાંઠા પાલનપુર ફુલ સપોર્ટ ❤❤❤

  • @Bhaveshdjsamdhi
    @Bhaveshdjsamdhi7 ай бұрын

    વા,1,વાર નહીં પણ,આ, ગીત સાંભળવા,કરુ છું,વા જોરદાર મથુરજી ઠાકોર સામઢી ❤

  • @user-bw4ed3ip3t
    @user-bw4ed3ip3t7 ай бұрын

    સુપર હિટ સોંગ રાકેશ ભાઈ❤❤❤❤❤🎉🎉🎉

  • @choterajavlogs
    @choterajavlogs7 ай бұрын

    ઢોલ નગારાં તંબુરા સારા વાગે સે રાકેશ ભાઈ કોક નવું વાગે સે હો ❤❤❤

  • @mukeshchavdaofficial5152
    @mukeshchavdaofficial51527 ай бұрын

    હા બનાસ હા ❤❤ 4:27

  • @miteshthakor9228

    @miteshthakor9228

    7 ай бұрын

    હા બનાસ હા❤❤

  • @miteshthakor9228

    @miteshthakor9228

    7 ай бұрын

    રંગીલો બનાસકોઠો❤❤❤❤

  • @vikramthakor9997
    @vikramthakor99977 ай бұрын

    વાહ ગીતકાર નરેશ ઠાકોર બુમ બુમ 😊

  • @shravanthakor420
    @shravanthakor4207 ай бұрын

    ❤❤❤❤❤હા નરેશ ભાઈ...❤❤❤❤

  • @user-lp4zg3jo6l
    @user-lp4zg3jo6l7 ай бұрын

    સુપર ભાઈ🎉🎉🎉

  • @thakormukesh8010
    @thakormukesh80107 ай бұрын

    સુપર રાકેશ ભાઈ બારોટ 👍 ❤

  • @NareshThakor-jw9zl
    @NareshThakor-jw9zl7 ай бұрын

    જોરદાર રાકેશભાઈ🎉🎉

  • @Ghelabhai347
    @Ghelabhai3477 ай бұрын

    માનીરાજ બારોટ ની ખોટ પૂરી કરવા મારા ઠાકરે તમને મોકલ્યા રાકેશભાઈ બારોટ સુપર વાલા ❤❤

  • @deshigomdiyo7465
    @deshigomdiyo74657 ай бұрын

    વાહ રાકેશ બારોટ...👌👌👌🤚

  • @sdmakwana543
    @sdmakwana5437 ай бұрын

    1 નંબર song 🔥

  • @thakorramesh8367
    @thakorramesh83676 ай бұрын

    GJ 8vaada bhai se

  • @jaygogaofficial2274
    @jaygogaofficial22747 ай бұрын

    સરસ રાકેશ ભાઈ સરશ ❤❤

  • @parbatthakor8367
    @parbatthakor83677 ай бұрын

    વાહ ❤બનાસકા‌ઠા ❤ટહૂકતૉ મૉરલો❤ વિઠૉદર. ❤આગમાતા❤

  • @sweety.officiala4745

    @sweety.officiala4745

    7 ай бұрын

    Ha