Bus Stend Na Bokde Jovu Tari Vaty - Ajay Thakor, Nayna Thakor New Gujarati Video Love Song 2023

Музыка

Jhankar Music Gujarati HD Presenting Latest Love Video Song Bus Stand Na Bokde Jovu Vatay Of Sung by Ajay Thakor, Nayna Thakor & Penned by Sovanji Thakor, Vikram Abluva & Music Composed by Shashi Kapdiya & Starring :Ajay Thakor, Namrata Solanki, Kailash Thakkar & Directed by Naresh Patani ‪@JhankarMusicGujaratiHD‬
𝐀𝐮𝐝𝐢𝐨 & 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
Song : Bus Stand Na Bokde Jovu Vatay
Singer : Ajay Thakor, Nayna Thakor
Star Cast : Ajay Thakor Namrata Solanki, Kailash Thakkar
Lyrics : Sovanji Thakor, Vikram Abluva
Music : Shashi Kapdiya
Recording : Vraj Studio - Kalol
Produce by : Mars Films
Director : Naresh Patani
DOP - Edit : Naresh Patani
Colour DI : Naresh Patani
MakeUp : Bhagyashree
SP Thanks : Alkesh Abluva, Raju Yogiraj, Ramesh Thakor (RB)
Project By : Vikram Abluva
Production : Mahi Production - Patan
Genre : Gujarati Love Song
Music Label : Jhankar Music
--------------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati :
M - હે બોકડે બેસી બસ સ્ટેન્ડ મા જોવુ તારી વાટ (૨)
હજુ તુ ચમ ના આઈ, પડવા હાજ આયી
હે ફોન ઉપાડી કરતી નથી, મારી હારે વાત
કઈદે શુ વિચાર તારા, ચાલે શુ મનમા તારા
F - હે પગમા વાગી ઠોકર, નથી થાતા રે શકન
તૈયાર થઈ ને હેડી ઘરથી હામા મલ્યા મેમાન (૨)
M - હે બાના બનાવી બેહાડી રાખ્યો મને હાજો હાજ
આવનુ હોય તો કેજે, નકે મને ના તુ કેજે (૨)
હે આવનુ હોય તો કેજે, નકે મને ના તુ કેજે
F - હો પ્રેમ તને કરું છુ ચમ કરી ના પાડુ
વાટો મારી જોજે હજી થાશે થોડુ મોડુ
M - હો હો બેથો શુ હવારા નો હજી ભુખો તરશો
આવસો કે જીવતે જીવ મને મારી નાખશો
F - હે પ્રાણ થી પ્યારા પિયુ તમે જીવશો મારો
વહ્મા વેણ બોલશો નહિ, જીવ જાસે મારો (૨)
M - હે મીઠુડા તારા બોલથી પિગલુ મારુ મન
જોવુ છે મોઢું તારુ પાછુ ના પગલુ ભરુ (૨)
M - હો નવજીવનનુ આલ્યુ તુ થેકાણું,
સિદ્ધપુર ચોકડીયે તારુ બાઇક ના દેખાણું
F - હો હો ટીબી ચોકડીયે જોઈ જાનુ તને બસમા,
તારી પાછળ બાઇક દોડાવીયુ મે ફાસ્ટમા
F - હે બારિયે થઈ ને જોવુ પાછળ પ્યાર મારો આવે
નજરે જોઈ વાલમ નેણ મારા છલકાવે (૨)
M - હે હિંગળાજ ચાચર ,સીટી પોઈટ ને, સસ્ત્રલિંગ તળાવ,
ઇન્સ્ટામા રીલ બનાવુ રાંણકીવાવ ફોટા પાડુ (૨)
હે રાંણકીવાવ ફોટા પાડુ ઇન્સ્ટામા રીલ બનાવુ
રાંણકીવાવ ફોટા પાડુ ઇન્સ્ટામા રીલ બનાવુ
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English :
M - He Bokde Besi Bus Stendma Jovu Tari Vat (2)
Haju Tu Cham Na Aai Padva Haj Aai
He Phone Upadi Karti Nathi Mari Hare Vat
Kaide Shu Vichar Tara Chale Shu Manma Tara
F - He Pagma Vagi Thokar Nathi Thata Re Shakan
Taiyar Thai Ne Hedi Gharthi Hama Malya Meman (2)
M - He Bana Banavi Behadi Rakhyo Mane Hajo Haj
Aavvanu Hoi To Keje Nake Mane Na Tu Keje (2)
He Aavvanu Hoi To Keje Nake Mane Na Tu Keje
F - Ho Prem Tane Karu Chhu Cham Kari Na Padu
Vato Mari Joje Haji Thase Thodu Modu
M - Ho Ho Betho Shu Havara no Haji Bhukho Tarsho
Aavso Ke Jivate Jiv Mane Mari Nakhsho
F - He Pran Thi Pyara Piyu Tame Jivsho Maro
Vahma Ven Bolsho Nahi Jiv Jase Maro (2)
M - He Mithuda Tara Bolthi Pigalu Maru Man
Jovu Chhe Modhu Taru Pachhu Na Paglu Bharu (2)
M - Ho Navjivannu Aalyu Tu Thekanu
Sidhhpur Chokdiye Taru Bike Na Dekhanu
F - Ho Ho TB Chokdiye Joi Janu Tane Busma
Tari Pachhal Bike Dovaviyu Me Fastma
F - He Bariye Thaine Jovu Pachhal Pyar Maro Aave
Najare Joi Valam Nen Mara Chhalkave (2)
M - He Hingala Chachar Sity Poit Ne Sastraling Talav
Instama Reels Banavu Rankivav Phota Padu (2)
He Rankivav Phota Padu Instama Reels Banavu
Rankivav Phota Padu Instama Reels Banavu
--------------------------------------------------------
#busstandnabokdejovuvatay #ajaythakor #naynathakor #newjigarthakorvideosong2023 #sovanjithakor #vikramabluva #shashikapdiya #newgujarativideosong #newgujaratisongs #jhankarmusicvideos #jhankarmusicgujaratihd
@𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥
/ @jhankarmusicgujaratihd
𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
►KZread : / @jhankarmusicbhajanbhakti
►Facebook : / jhankarmusicgujarati. .
►Twitter : / music_jhankar...​
►Instagram : / jhankarmusicgujarati. .
JHANKAR MUSIC GUJARATI HD
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
Thanks For Watching

Пікірлер: 230

  • @alpeshbhaithakor7717
    @alpeshbhaithakor77176 ай бұрын

    સુપર શોન્ગ. છે અજય. ઠાકોર નયના ઠાકોર નુ જોરદાર સોંગ અલ્પેશ ઠાકોર દેતાલ તરફ થી ફુલ સપોર્ટ જય માતાજી ❤❤❤

  • @naynathakorlive4657
    @naynathakorlive46576 ай бұрын

    નયના ઠાકોર 👌👌👌

  • @bhaveshjethva689

    @bhaveshjethva689

    6 ай бұрын

    Bhvaves jethva 🚩🙏🙏

  • @rahul_thakor_81
    @rahul_thakor_816 ай бұрын

    Rockstar ajay thakor

  • @rahul_thakor_81
    @rahul_thakor_816 ай бұрын

    ❤❤

  • @SDSTUDIOPATAN
    @SDSTUDIOPATAN6 ай бұрын

    Super duper song ajaybhai full support from laxmanshinh rathod singar MUDETHA NYM DIGITAL

  • @gamadiyo1056

    @gamadiyo1056

    3 ай бұрын

    Gewjhdbwdjsnemskdjbesjdjdmdmdmshsjwjsjjhxeksuzysyehsuxhdnsidudnedijjjdxjdjjxjjsjxixisjdjcjddjxjdj Dec icdndxhchdjfu cd djcucjnciirnfuchddh❤😢❤😢❤❤😢❤😢😢❤😢❤😢😢

  • @gamadiyo1056

    @gamadiyo1056

    3 ай бұрын

    Sgxnsbjdmhcyd 7:10

  • @ArvindThakor-js4cu
    @ArvindThakor-js4cu6 ай бұрын

    સુપર સોંગ જય માતાજી

  • @piyushdabhi1479
    @piyushdabhi14796 ай бұрын

    સુપર સોંગ છે નયના ઠાકોર ❤️

  • @Desi_boys_549
    @Desi_boys_5495 ай бұрын

    ❤mane gamese aa geet❤

  • @umedjithakorr2414
    @umedjithakorr24146 ай бұрын

    સુપર અજય ઠાકોર જાન બહુજ હીટી ❤❤❤❤

  • @user-if2oz7lu7b
    @user-if2oz7lu7b6 ай бұрын

    સુપર છે ગીત આગળ વધો ગીત‌ બનાવો ❤

  • @Alpathakor4287
    @Alpathakor42876 ай бұрын

    અલપા ઠાકોર તરફથી ફુલ સપોર્ટ નયના ઠાકોર

  • @BharatSolanki-xx2kw
    @BharatSolanki-xx2kw5 ай бұрын

    વાહ અજય ભાઈ

  • @ranjitthakor4365
    @ranjitthakor43656 ай бұрын

    ખૂબ સરસ અવાજ નયનાજીનો

  • @im7574
    @im75746 ай бұрын

    ❤❤❤❤❤

  • @singerbhikhajipirojpura7600
    @singerbhikhajipirojpura76006 ай бұрын

    સુપર સોગ🎉🎉🎉❤❤❤

  • @ishwarkoli4998
    @ishwarkoli49986 ай бұрын

    બહુ સરસ છે આ ગીત જય માતાજી નયના બેન

  • @vmseries7743
    @vmseries77436 ай бұрын

    Jordar song🎶

  • @user-sw5dt5sj4e
    @user-sw5dt5sj4e5 ай бұрын

    ❤❤❤

  • @mukeshthkor4699
    @mukeshthkor46996 ай бұрын

    સુપર

  • @kasathakor9932
    @kasathakor99323 ай бұрын

    Supar sog

  • @Sports_gamer_2265
    @Sports_gamer_22656 ай бұрын

    ચૌહાણ બાપુ તરફથી ફુલ સપોટ છે

  • @user-er6rr3s
    @user-er6rr3s3 ай бұрын

    સુપર સોંગ

  • @alpeshthakor3487
    @alpeshthakor34873 ай бұрын

    સુપર હિટ સોંગ ❤😢

  • @rahulravhl5040
    @rahulravhl50406 ай бұрын

    વાહ અજયભાઈ

  • @MukeshFFSHORT-oc5qq
    @MukeshFFSHORT-oc5qq6 ай бұрын

    Super ❤

  • @ravalshailesravalshailes9884
    @ravalshailesravalshailes98846 ай бұрын

    Supr naynaben ajaybhai song

  • @user-sv2ju6xy2j
    @user-sv2ju6xy2j6 ай бұрын

    ફુલ સપોર્ટ ગેમર ઠાકોર તરફ થી ધાનેરા

  • @jayveerstudiootalpur6428
    @jayveerstudiootalpur64286 ай бұрын

    હા મીજ

  • @ghayalsinger9716
    @ghayalsinger97166 ай бұрын

    Ha...Ajju bhai..Ha

  • @bhumikaraval6431
    @bhumikaraval64316 ай бұрын

    🎉🎉🎉

  • @DinesbThal

    @DinesbThal

    3 ай бұрын

  • @varshathakor1063
    @varshathakor10636 ай бұрын

    Ha nayna thakor

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f3 ай бұрын

    આવજો અમારા જાુનાગઢ મા ભાઈ આવા નવા સોંગ ઊતારવા

  • @chenjithakor5628
    @chenjithakor56286 ай бұрын

    Saras che song kone kone gamyu

  • @Galabaji
    @Galabaji6 ай бұрын

    Jordar song

  • @sadhidigital7669
    @sadhidigital76696 ай бұрын

    જવાનજી ડાભી ડેરા ❤❤❤

  • @ShivramjiThakor-nj8zn
    @ShivramjiThakor-nj8zn6 ай бұрын

    ❤❤❤❤

  • @user-he3kz5tg7s
    @user-he3kz5tg7s6 ай бұрын

    વિનોદ ઠાકોર આસિયા જય માતાજી મીત્રો

  • @ShivramjiThakor-nj8zn
    @ShivramjiThakor-nj8zn6 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤

  • @user-sn5ts7xm6g
    @user-sn5ts7xm6g6 ай бұрын

    Super song 💯💯💖

  • @AnilHotha-kz4xs
    @AnilHotha-kz4xs6 ай бұрын

    Good morning

  • @rahulsaiyad3886
    @rahulsaiyad38866 ай бұрын

    Mast SE Ho Yar

  • @ashokprabhakarvaidya7153
    @ashokprabhakarvaidya71536 ай бұрын

    Super hit song ❤. Favourite Super Singer's Nayana Thakor ❤ Ajay Thakor.... like love it's song 💖🌹❤️🌹❤️🌹❤️🌹❤️

  • @Jaybabaridigital11
    @Jaybabaridigital116 ай бұрын

    જોરદાર સોંગ ફૂલ સપૉટ તમામ મિત્રો

  • @bhikhajithakor5282
    @bhikhajithakor52826 ай бұрын

    સુપર. ડુપર. અજય. ભાઈ. ભીખુ. ઠાકોર. જમનાપાદર

  • @user-nv8nhsuresh
    @user-nv8nhsuresh6 ай бұрын

    1milion thay evi mataji ne prathna❤,,🙏

  • @user-bl1ro3mq8w
    @user-bl1ro3mq8w6 ай бұрын

    વાહ જીગરજાન વાહ સુપર ડુપર ❤❤👍👍👌👌

  • @ArvindThakor-rv9ck
    @ArvindThakor-rv9ck6 ай бұрын

    અરવિંદભાઈ ઠાકોર બોડાલ વાળા તરફથી ફુલ સપોર્ટ

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata554576 ай бұрын

    Good morning ❤

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f3 ай бұрын

    જાુનાગઢ મા એક સારુ સોંગ ઊતારો તમને મજા આવી જાસે

  • @kamleshsolanki4283
    @kamleshsolanki42836 ай бұрын

    કમલેશ.ઠાકોર.કુપટ.તરપથી.ફુલ.શપૉટ

  • @alpeshrathod1339
    @alpeshrathod13396 ай бұрын

    હા ભાઈ આ સોન્ગ સુપર છે

  • @VishalThakorSinger
    @VishalThakorSinger6 ай бұрын

    Nice

  • @karshanjithakor9151
    @karshanjithakor91516 ай бұрын

    ❤I love you too super video May favert song ❤

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f3 ай бұрын

    જાુનાગઢ મા એક સારુ સોંગ ઊતારો તમને મજા આવી જાસે શોરઠ

  • @vickythakur6649
    @vickythakur66496 ай бұрын

    Super song Ajay thakor

  • @KishorKumar-ov9wu
    @KishorKumar-ov9wu6 ай бұрын

    हा अजय ठाकुर

  • @KishorKumar-ov9wu
    @KishorKumar-ov9wu6 ай бұрын

    अजय ठाकुर मोज

  • @pankajthakormulakpur7354
    @pankajthakormulakpur73546 ай бұрын

    So much beautifull song Ajay Bhai and Nayana ben❤

  • @djmaheshthakor3423
    @djmaheshthakor34236 ай бұрын

    Supar song👍

  • @ranchhodbhai
    @ranchhodbhai6 ай бұрын

    👍👌👌👌

  • @rahulbhaikolipatel4852
    @rahulbhaikolipatel48526 ай бұрын

    Ha moj ha❤❤❤

  • @mrsadhiramgroupkhodanavala2974
    @mrsadhiramgroupkhodanavala29746 ай бұрын

    જોરદાર

  • @user-bi5nn7es1b
    @user-bi5nn7es1b6 ай бұрын

    શૈલેષ ચાવડા આસોદર તરફથી ફુલ સપોર્ટ ❤❤❤❤🎉🎉🎉🎉

  • @user-bj8ml8fl6x
    @user-bj8ml8fl6x6 ай бұрын

    હા નયના ઠાકોર હા

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f3 ай бұрын

    અમારા જાુનાગઢ એક સારુ સોંગ ઊતારો ભઈ

  • @vmseries7743
    @vmseries77436 ай бұрын

    Good morning☀

  • @user-xp4gx5dz2z
    @user-xp4gx5dz2z5 ай бұрын

    સુપર સૉગ

  • @rkthakorgitkar8039
    @rkthakorgitkar80396 ай бұрын

    Super song❤

  • @karshanjithakor9151
    @karshanjithakor91516 ай бұрын

    30 vaar joyu ❤super video May favert song ❤

  • @thakorajit1827
    @thakorajit18276 ай бұрын

    સરસ સોંગ અજય

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f3 ай бұрын

    જય કાઠિયાવાડ

  • @VishnuThakor-tc6im
    @VishnuThakor-tc6im6 ай бұрын

    Mast song super hit full saport

  • @user-nl8lc5lt9y
    @user-nl8lc5lt9y4 ай бұрын

    હા. મોજ હા

  • @arvind_thakor_01
    @arvind_thakor_016 ай бұрын

    Nice❤

  • @user-bl1ro3mq8w
    @user-bl1ro3mq8w6 ай бұрын

    મારા ખાસ મિત્ર એવા 💫 અજય ઠાકોર અને નયના ઠાકોર જોરદાર 👌👌 સોગ છે તો મિત્રો સપોટ સેર કૉમેટ કરજો

  • @akstudio1785
    @akstudio17855 ай бұрын

    Super song

  • @singarvideshthakor
    @singarvideshthakor6 ай бұрын

    Super bhai

  • @anjalithakor1885
    @anjalithakor18853 ай бұрын

    ❤hit❤️સોન્ગ ❤️અજયભાઇ ❤️

  • @pradhanthakor6176
    @pradhanthakor61765 ай бұрын

    Jordar song ❤

  • @satishsatish-cq9nq
    @satishsatish-cq9nq6 ай бұрын

    👌👌👌

  • @bkraja08official41
    @bkraja08official416 ай бұрын

    Ajay thakor jordaar song🎤🎤🎤🎶🎶

  • @NaresThakor-xn1xp
    @NaresThakor-xn1xp6 ай бұрын

    સરસ ગીત હા મોજ હા❤❤❤

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f3 ай бұрын

    મજા આવીગઈ ભઈ આ તમારુ સોંગ સાબરીને

  • @kamleshganava1730
    @kamleshganava17306 ай бұрын

    बहुत बढ़िया से आ सोग भाई 👍 जय जोहार जय आदिवासी 👍👍🎹

  • @arajanji.kthakor4238
    @arajanji.kthakor42386 ай бұрын

    Super songs nayana thakor

  • @a_k_banna987
    @a_k_banna9875 ай бұрын

    Supper 😊❤

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f3 ай бұрын

    મને ખુબજ ગમેસે આસોંગ ❤❤

  • @samatbhaiodedra6460
    @samatbhaiodedra64603 ай бұрын

    જય.ઠાકોર.નીમોજ

  • @RAVALHARDIK-oo5me
    @RAVALHARDIK-oo5me6 ай бұрын

    Ho maj ho♥️♥️♥️♥️q

  • @BjdarbarBjdarbar
    @BjdarbarBjdarbar5 ай бұрын

    ખુબ સુંદર સોંગ સે👌👌👌👍👍👍

  • @vishalthakor7234
    @vishalthakor72346 ай бұрын

    Super voice ❤❤

  • @raja.bahuchar.vala...offic6761
    @raja.bahuchar.vala...offic67616 ай бұрын

    Super songs bhai

  • @user-oy4dj4nf3g
    @user-oy4dj4nf3g2 ай бұрын

    Yo❤❤❤ You 🎉

  • @gohilrahulrahul6845
    @gohilrahulrahul68455 ай бұрын

  • @parmarranjit1514
    @parmarranjit15144 ай бұрын

    Super

  • @BvsasBvsas
    @BvsasBvsas6 ай бұрын

    જય માતાજી

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f3 ай бұрын

    હા મારુ ઊંઝા હા

  • @Sanjju_Silent_
    @Sanjju_Silent_6 ай бұрын

    2024 ની મોહ હા

  • @rahulrs0016
    @rahulrs00166 ай бұрын

    😘❤️

  • @user-yp6kf9lx8l
    @user-yp6kf9lx8l6 ай бұрын

    👌👌👌👌👌👌👌