ખેડૂત નો નવતર પ્રયોગ કેસર કેરી નો સોંથી બેસ્ટ ક્વોલિટી બનાવી //keshar kari Talala gir

#Kesar #Mengo #talalagi r#namstegirnews
કેસર કેરી ની ગીરના માર્કેટ મા એન્ટ્રી
ખેડૂત નો નવતર પ્રયોગ કેસર કેરી નો સોંથી બેસ્ટ ક્વોલિટી
keshar kari Talala gir
કેસર કેરીના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા
Mango Season 2023
TALALA GIR CARI NI HARAJI SARU
કેસર કેરી નું મબલખ ઉત્પાદન આ ખેડૂતે મેળવ્યું
કેસર કેરી ની માર્કેટ માં એન્ટ્રી
તાલાલા મેંગો યાર્ડ માં કેસર કેરીની આવક વધી
તાલાલા ગીર કેસર કેરી, કેસર કેરીની હરાજી
ગીર ની પ્રખ્યાત કેસર કેરી

Пікірлер: 94

  • @promathews
    @promathews Жыл бұрын

    South gujarat ni mango best n pure n natural..😎😎🌳

  • @Chiragkumar009
    @Chiragkumar0092 ай бұрын

    અમારા એક રિલેટીવે વલસાડ મા આ પ્રકાર ની રીત થી કેરી ઉગાડી આ વર્ષે, ખરેખર ખુબ સારી વસ્તુ છે...કેરી ની સાઈઝ અને Quality ખુબ સારી મળી...હાફુસ અને કેસર મા ખૂબ સારા ભાવ મળ્યા...

  • @jitubhaitimbi8540
    @jitubhaitimbi85403 ай бұрын

    ખરેખર ખુબ સાચીવાત નમસ્કાર 🙏

  • @sindhamahipatsinhsindha9378
    @sindhamahipatsinhsindha9378 Жыл бұрын

    🙏🙏 good work...abhinandan

  • @sagarpaghdar8552
    @sagarpaghdar85523 ай бұрын

    Khub saras

  • @satishchandrakalaiya1268
    @satishchandrakalaiya12683 ай бұрын

    Genuine video & suggestion to grow mango(kesar) tree & for ripening mangoes with idea of protective beg,it's also true pesticide fertilizer or spray may be cause of Cancer,best is Orgenic fertilizer,liked,thank u 4 video,dhanyawad,regards

  • @mukeshmakwana8286
    @mukeshmakwana8286 Жыл бұрын

    આ બધું પૈસા વાળા નુ કામ રવાડે ચડાઈ નહી. એક આંબામા હજારો કેરી હોય

  • @laljivalani4868

    @laljivalani4868

    Жыл бұрын

    🙏

  • @patelpiyush1722

    @patelpiyush1722

    Жыл бұрын

    Sachi vat

  • @RiteshPatel-xyz

    @RiteshPatel-xyz

    Жыл бұрын

    Sachi vat che

  • @patelankit6988

    @patelankit6988

    Жыл бұрын

    Aa saurashtra ma chale South Gujarat ma to lagava jai to 2 lakh to bag ma jai 😂😂😂😂😂😂

  • @girdharbhaitarsariya5118

    @girdharbhaitarsariya5118

    3 ай бұрын

    કદાચ આ બધુંય કરવામાં 20% ખર્ચ વધારે લાગે પણ તમારું પ્રોડક્ટ quality માં અને દેખાવા મા શ્રેષ્ઠ થાય છે જેની કિંમત તમને ડબલ મળે છે ને ગ્રાહક જલદી મળે છે. દુનિયા અત્યારે આ પદ્ધતિ થી ખેતી કરે છે

  • @savaliyassh166
    @savaliyassh166 Жыл бұрын

    Bahu sari Keri che dilipbhai saras per Keri ye bag lagadvi aghri pade

  • @maheshjagani4535
    @maheshjagani45352 ай бұрын

    કેરી અને ઓર્ગેનિક શું વાતછે ખપી જશે

  • @iqbalmahesania4683
    @iqbalmahesania46834 ай бұрын

    Very nice information

  • @gregland5534
    @gregland5534 Жыл бұрын

    FPO WIL WORK ALSO , try to use less pesticides and chemical fertilizer.

  • @pankajpatel-nt7xc
    @pankajpatel-nt7xc Жыл бұрын

    Beg pehravvano video batavo

  • @harishkamdia1074
    @harishkamdia10742 ай бұрын

    Saru fer lage se

  • @vijayshinhrathod6066
    @vijayshinhrathod6066 Жыл бұрын

    Very nice 👌

  • @ketanpatel8068
    @ketanpatel8068 Жыл бұрын

    ખેતીની આધુનિક ટેકનોલોજી માં મોટે ભાગે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કેવી રીતે વધે તેનું માર્કેટિંગ કરવામાં આવે છે .

  • @deepagro2939

    @deepagro2939

    Жыл бұрын

    Very good 800 vadi 2 box odr

  • @parmarsurpalsinh6372
    @parmarsurpalsinh6372 Жыл бұрын

    Aa badhu hathi dant jevu 6e chavvana dekhadvana juda hoy

  • @Genius_gk
    @Genius_gk Жыл бұрын

    ખૂબ સરસ વાત કરી.... બારડ સાહેબને કહો આ વિષય પર વધુ વાત કરે.....તેમના દર્શન પણ આ વિડીઓ માં થયા છે....

  • @BRFarmar
    @BRFarmar Жыл бұрын

    અને મોટા ભાગના વેપારી લોકોને કહેવું છે કે તેઓ કાર્બનનો ઉપયોગ ઓછો કરે. તેનાથી કેન્સર થવાની પૂરી શક્યતા હોય છે

  • @shahdhruv275
    @shahdhruv275 Жыл бұрын

    Nice

  • @francisgamit3875
    @francisgamit38752 ай бұрын

    Papar bag walu artificial Mango Natural mango health mate brbr 6 Mari khud ni south gujarat ma wadi 6 tame lab test karavo

  • @user-si5rq1wg9k
    @user-si5rq1wg9k6 ай бұрын

    Cover wali Keri ko Tod ne me Jayada time lagta hai Mature & unmeture malum nahi padti hai A vat practical difficult chhe Bo faydo nathi Keri no savad original nathi lagto

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 Жыл бұрын

    Very Good

  • @user-si5rq1wg9k
    @user-si5rq1wg9k6 ай бұрын

    Bhav batave atlo nathi malto Voverwala marketing kare chhe.labour expenses bo lage

  • @mohammadbanga2782
    @mohammadbanga27824 ай бұрын

    Good

  • @user-oy3oo3dp9x
    @user-oy3oo3dp9x3 ай бұрын

    Ne aatlu badhi hova chata radta hoy chhe Kai Paisa nathi

  • @jayshah2700
    @jayshah27003 ай бұрын

    ખુબ સરસ રીતે માવજત કરેલ છે ખેડુત ના મોબાઇલ નંબર આપજો

  • @studiomeet
    @studiomeet Жыл бұрын

    અરે ભાઈ મામા બનાવના ધંધા છે...

  • @harishkamdia1074
    @harishkamdia10742 ай бұрын

    Hu ostreliya rahu su mokali aapso

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xp4 ай бұрын

    Vahbhai vah 😂😂😂😂

  • @yaminipatel4628
    @yaminipatel4628 Жыл бұрын

    They call water Pruf

  • @dineshtrivedi8391
    @dineshtrivedi8391 Жыл бұрын

    All mango in all trees can not covered

  • @nanubhaisolanki6433
    @nanubhaisolanki6433 Жыл бұрын

    સરસ બહુજ સરસ

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xp4 ай бұрын

    Aaakha khetar ma green net no munadap lagavi juo . Result saru aavshe

  • @Zala.7222
    @Zala.72223 ай бұрын

    Kitna bhi Achha khana khav Jo gale k niche utara aise hi narak dwar se nikal jayega 😅

  • @jaydeeppatel2605
    @jaydeeppatel2605 Жыл бұрын

    Yellow Keraa na Dicha parthi khabar pde...ketla divas thaya hase pakaava muki ne....😂😂😂😂😂e to Hathi na Dant jevu 6e...baki aavi colour vadi mango Sabja nij hoi..kesar na hoi

  • @harishanandsagar8041
    @harishanandsagar80413 ай бұрын

    It's true, not fake It's my experience

  • @sekharmaitra9813
    @sekharmaitra9813 Жыл бұрын

    From West Bengal . 2ft ko poda courier me milenge bhaisab ?

  • @sangeetapatel2654
    @sangeetapatel2654 Жыл бұрын

    Chemical nakhi nakhi ne jamin kharab thai gai chhe to utpadan ochhu j thay ne

  • @studiomeet
    @studiomeet Жыл бұрын

    આ ચેનલ રૂપિયા લઇ ને વિડિઓ બનાવે છે.. જાહેરાત કરે છે ગામ ની આવા લોકો થી સાવધાન રહેવું

  • @user-pj1pt8xs3w

    @user-pj1pt8xs3w

    Жыл бұрын

    હાચી વાત સે ભાઇ , મામૂ બનાવે સે આ , પાસો તો કયે 3 ₹ ની 1 થેલી પડે , કોઈ રીતે નો પોસાય આવી થેલા-થેલી .

  • @pankajpatel-nt7xc
    @pankajpatel-nt7xc Жыл бұрын

    Beg ketla samay ni keri thay tyare lagavvani te janavo

  • @laxmikantparmar6717

    @laxmikantparmar6717

    Жыл бұрын

    Sopari jevdi thai etle chaddi peravi devi

  • @Surti-food
    @Surti-food3 ай бұрын

    તાલાળા ગીર કેસર કેરીનો પ્યોર સ્વાદ kzread.infoOejcmgFfL9I?si=EkDVv3PeyNWF1yL-

  • @baradpradip2648
    @baradpradip2648 Жыл бұрын

    Khotina se

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf3 ай бұрын

    Paper bag kya male?

  • @anuRadha-fb7xy
    @anuRadha-fb7xy3 ай бұрын

    number to aapo ..amare kesar keri levi che emni pase

  • @sadhanashah4322
    @sadhanashah43224 ай бұрын

    Pp😊

  • @bharattthakker7605
    @bharattthakker7605 Жыл бұрын

    Hitesh bhai no mobile no on screening batvo

  • @arparp3306
    @arparp3306 Жыл бұрын

    Koi 2000 detu nathi... koi ne bhaan pan nathi hoti. Gaam ma to 500 ni male chhe evu ke... pela grahak gotay ne pachhi aava prayog karay. Prayog kari ne grahak gotva na javay... lakh na baar thay

  • @jayeshpithadia4163
    @jayeshpithadia4163 Жыл бұрын

    Keri mangavi hoy to moklavso Bombay ne su bhav ni

  • @namastegirnews

    @namastegirnews

    Жыл бұрын

    91 99256 14996 હિતેષ ભાઈ

  • @tusharsavani8473
    @tusharsavani84733 ай бұрын

    આ કોઈ નવી પદ્ધતિ નથી.

  • @user-nz2iu9hf7s
    @user-nz2iu9hf7s2 ай бұрын

    N,tm yg-

  • @nemojosh1954
    @nemojosh19542 ай бұрын

    Khedut na phone number aapso.

  • @prafulpatel5359
    @prafulpatel53594 ай бұрын

    Khedut pan khota thay Gaya chhe

  • @harishpatel929
    @harishpatel929 Жыл бұрын

    Paper bags Kya thi mangavay teno contact aapva vinanti

  • @theaccidentaltask1660
    @theaccidentaltask1660 Жыл бұрын

    પેલું😂 મતલબ whater resistances 😅

  • @mayurpatel8944
    @mayurpatel8944 Жыл бұрын

    બેગ નો ઉપયોગ ફરીથી કરી સકાય કે નહિ.

  • @namastegirnews

    @namastegirnews

    Жыл бұрын

    હા

  • @palabhaigogara5680
    @palabhaigogara56802 ай бұрын

    mobail nambar janavpo

  • @salimmemon6118
    @salimmemon6118 Жыл бұрын

    केटला बाय केटला ऊपर आ zad नी लागेलो के

  • @radadiyanikunj8735
    @radadiyanikunj8735 Жыл бұрын

    Koi ye mehanat karavi nathi bas bijana vak kayadha rakho

  • @jayshah2700
    @jayshah27003 ай бұрын

    મહેરબાની ખેડુત ના મોબાઇલ નંબર આપો

  • @bhimjikhadela8949
    @bhimjikhadela89493 ай бұрын

    અમેરીકા મોકલી શકો છો?

  • @namastegirnews

    @namastegirnews

    3 ай бұрын

    ખેડૂત નો કોન્ટેક્ટ કરો

  • @namastegirnews

    @namastegirnews

    3 ай бұрын

    નમબ્રર જોતા હોય તો મોકલી આપીશ

  • @YOGESHPATEL-sd8dm

    @YOGESHPATEL-sd8dm

    3 ай бұрын

    ખેડૂત ના ફોન નંબર આપજો

  • @francisgamit3875
    @francisgamit38752 ай бұрын

    Duplicate mango

  • @govindlimbachia6353
    @govindlimbachia6353 Жыл бұрын

    એક બોક્સમા કેટલી કેરી આવે તે જણાવ્યુ નથી. વિડીયો હંમેશા ગ્રાહકને ઉપયોગી થાય તેવો બનાવો.

  • @Nuri.Nuri51
    @Nuri.Nuri513 ай бұрын

    Yeh jitane bhi video hai 2o24 ka nahi hai 2o22 23 ka apana MB BARBAD NA KARO SAMAY BARBAD NA KARO YEH VIDEO BANANEHWALA KAFEEROKI BARAT NIKLI HAI PAISA KAMANEH KE LIYEH AISHE VIDEO KA BOYCOTT KARO

  • @naynaaapkanochiamehta6202
    @naynaaapkanochiamehta62023 ай бұрын

    Aap no contact no aapo

  • @mukeshgadhiya7623
    @mukeshgadhiya7623 Жыл бұрын

    Hi

  • @shankarbariya2334
    @shankarbariya2334 Жыл бұрын

    A keri orgenik na kevay

  • @birenpatel7443
    @birenpatel74433 ай бұрын

    Hiteshbhai Prakash ni vaat karta nathi ne HAWA ni vaat kare chhe,Dekhav ma Saari lage che pan beta nutrition value natural karta occhi j hoy,Profit mate no short cut,public nu health gayu tel leva

  • @loksapps5455
    @loksapps54553 ай бұрын

    Contact number aapo ?

Келесі